અયોધ્યા: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) અયોધ્યામાં (Ayodhya) રામજન્મભૂમિ સંકુલ પાસે એક શંકાસ્પદ વ્યક્તિ ઝડપાયો છે. હેલ્મેટમાં (Helmet) કેમેરા લગાવીને તે મોટરસાઇકલ પરથી...
નવસારી: (Navsari) ઘેલખડીનો યુવાન સચિનની હોસ્પિટલના (Hospital) ગેટ પર બાઈક (Bike) પરથી ઢળી પડતા સારવાર દરમિયાન મોત નીપજ્યાનો બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ...
સુરત: શહેરના શેખપુર (Shekhpur) ગામમાં એક ચોંકાવનારો (Shocking) બનાવ બન્યો હતો. ગામમાં એક પરિણીતાએ પોતાના મોબાઈલ ફોનમાં (Mobile Phone) ફેસબુક (Facebook), વોટ્સએપ...
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના (SGCCI) હોદ્દેદારોએ કાપડ ઉદ્યોગના (Textile Industry) ઝડપી વિકાસ હેતુ ઉદ્યોગ મંત્રીને નવી ટેક્ષ્ટાઇલ પોલિસી (New...
સુરત: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Union Health Minister) કોરોનાના (Corona) નવા સબ-વેરિઅન્ટ JN1ને લઈને સાવધાન (Alert) થઈ રહ્યું છે. સોમવારે કેન્દ્રમાંથી કોવિડ- 19ના...
ટીવી ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા તારક મેહતા (Tarak Mehta) ફેમ દિલીપ જોશીના (Dilip Joshi) પરિવારમાં પુત્રવધૂનો પ્રવેશ થયો છે. દિલીપ જોશીએ પોતાના પુત્રના...
સુરત: રાંદેર (Rander) પાલનપુર પાટિયા (Palanpur Patiya) વિસ્તારમાંથી બે દિવસ અગાઉ એક શ્રમજીવી (Labour) ગુમ થયો હતો. જે આજે બે દિવસ બાદ...
મુંબઇ: IPLની (IPL 2024) આગામી સિઝન માટે ખેલાડીઓની (Players) હરાજી (Auction) દુબઈમાં (Dubai) થઈ રહી છે. હરાજી માટે 333 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં...
નવી દિલ્હી: EDએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને (Arvind Kejriwal) દારૂ કૌભાંડ કેસમાં (Liquor Case) પૂછપરછ માટે સમન્સ (Summons) મોકલી 21 ડિસેમ્બરે હાજર...
નવી દિલ્હીઃ (New Delhi) સંસદની સુરક્ષામાં ક્ષતિને લઈને સરકાર અને વિપક્ષ વચ્ચે વિવાદ (Dispute) ચાલુ છે. મંગળવારે સંસદના (Parliament) બંને ગૃહોમાં ભારે...
મુંબઇ: અભિનેતા શાહરૂખ ખાનની (Shah Rukh Khan) પત્ની ગૌરી ખાન (Gauri Khan) કાયદાકીય મુશ્કેલીમાં ફસાયેલી જોવા મળી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે...
નવી દિલ્હી: ભારત (India) અને દક્ષિણ આફ્રિકા (South Africa) વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની બીજી મેચ મંગળવારે (19 ડિસેમ્બર) રમાઈ રહી છે....
નવી દિલ્હી: દિલ્હીમાં (Delhi) આજે એટલે કે મંગળવારે વિપક્ષી પાર્ટીઓનું (Opposition Parties) ગઠબંધન ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇંક્લુસિવ અલાયંસ (INDIA)ની ચોથી બેઠક (Meeting)...
નવી દિલ્હી(NewDelhi) : સંસદની (Parliament) સુરક્ષામાં (Security ) થયેલા ભંગ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના (Amit Shah) નિવેદનની માંગ સાથે આજે મંગળવારે...
સુરત: સુરતની સ્કૂલના બે બાળ વૈજ્ઞાનિકો હવે દેશભરમાં ચમકશે. શહેરની સર જેજે ઈંગ્લિશ સ્કૂલના વિદ્યાર્થીઓ મહારાષ્ટ્રના પૂણે ખાતે યોજાનારી પ્રદર્શનીમાં પ્રોજેક્ટ રજૂ...
નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 માટે આજે દુબઈમાં (Dubai) ખેલાડીઓની હરાજી (Auction) કરવામાં આવી રહી છે. આ મીની હરાજીમાં 332...
અમદાવાદ: આગામી વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતના રાજકારણમાં મોટી ઉલટફેરો થવા માંડી છે. આજે કોંગ્રેસને એક મોટો ઝટકો મળ્યો હતો. ખંભાતના...
ભરૂચ(Bharuch): ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની (MLAChaitarVasava) ધરપકડ (Arrest) બાદ આદિવાસી (Tribes) સમાજમાં મતભેદોના મુદ્દાઓ ગુંજ્યા હતા. જેમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા (BJPMPMansukhVasava)...
સુરત: છેલ્લાં કેટલાંય સમયથી હાર્ટ એટેકથી મોતના બનાવોમાં ચિંતાજનક હદે વધારો થયો છે. નાની ઉંમરમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધતા સરકાર પણ ચિંતામાં...
સુરત (Surat) : શહેરની નવી સિવિલ હોસ્પિટલના (NewCivilHospital) ગંભીર બેદરકારીના લીધે વધુ એક દર્દીનું (Patient) મોત (Death) નિપજ્યું છે. અકસ્માતમાં ગંભીર રીતે...
સુરત (Surat): અયોધ્યામાં (Ayodhya) રામ મંદિરનું (Ramamandir) નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે અને આગામી મહિને તેનું ઉદ્દઘાટન થનાર છે, ત્યારે દેશભરમાં રામ...
( હાસ્ય ભવિષ્ય ) અસ્સલ ફૂટપાથ ઉપર પોપટ લઈને બેઠેલો કહેવાતો ભવિષ્યવેત્તા, સસ્તું ભવિષ્ય કાઢી આપતો, એ ઘણાએ જોયેલું હશે. પૈસા લઈને રડમુખાને...
ભારત વિશ્વની પાંચ મોટી અર્થવ્યવસ્થામાં સામેલ થયું છે. ભારતની રાષ્ટ્રીય આવક પાંચ ટ્રીલીયન ડોલર વાર્ષિક થવા તરફ ગતિ કરી રહ્યું છે. આ...
હાલ થોડા દિવસ પહેલા જાપાનના દરિયા કિનારે હજારો ટન મરેલી માછલીઓ તણાઇ આવી હતી. આ એના ત્રણ મહિના પછી બન્યું છે જ્યારે...
અયોધ્યા: અયોધ્યામાં (Ayodhya) રામ મંદિરની (Raam Mandir) પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ 22 જાન્યુઆરી ખૂબ નજીક છે. દરમિયાન રામ મંદિર ટ્રસ્ટના (Raam Mandir Trust)...
નવી દિલ્હી: ચીનના ગાંસુમાં સોમવારે મોડી રાત્રે ભૂકંપના (Earthquake) જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ (Richter scale) પર 6.2 માપવામાં...
નવી દિલ્હી: એક અભૂતપૂર્વ પગલામાં વિપક્ષના 76 સાંસદોને આજે સંસદમાંથી (Parliament) સસ્પેન્ડ (Suspend) કરી દેવામાં આવ્યા હતા. જે એક દિવસમાં સાંસદોના સસ્પેન્શનનો...
ભરૂચ: ગુજરાત એક્સપ્રેસ ટ્રેન શરૂ થઈ જતા ચાલુ ટ્રેને ઉતરવા જતી મહિલા ભરૂચ પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે પડી હતી. પશ્ચિમ રેલ્વેના ભરૂચ...
નવી દિલ્હી: દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની (CM Arvind Kejriwal) મુસીબતો ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. EDએ ફરી એકવાર સીએમ...
સુરત: સુરત ઉધનામાં (Udhana) એક યુવતીએ એપાર્ટમેન્ટના 10માં માળે ધાબા પરથી મોતની છલાંગ મારી આપઘાત (Suicide) કરી લીધો હોવાની ઘટના બની છે....
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
અયોધ્યા: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) અયોધ્યામાં (Ayodhya) રામજન્મભૂમિ સંકુલ પાસે એક શંકાસ્પદ વ્યક્તિ ઝડપાયો છે. હેલ્મેટમાં (Helmet) કેમેરા લગાવીને તે મોટરસાઇકલ પરથી રેકોર્ડિંગ કરી રહ્યો હતો. સુરક્ષા દળોએ શંકાસ્પદ વ્યક્તિને સ્થળ પર જ પકડી લીધો હતો. છત્તીસગઢના રહેવાસી ભાનુ પટેલને પોલીસે કસ્ટડીમાં લીધો હતો. યુવક પાસેથી છત્તીસગઢ નંબરવાળું એક વાહન મળી આવ્યું છે. જાસૂસી એજન્સી રામ જન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં (Police Station) શંકાસ્પદ યુવકની પૂછપરછ કરી રહી છે. સંદિગ્ધને રામજન્મભૂમિના ગેટ નંબર 10 નજીકથી પકડવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ ધરપકડ કરાયેલ વ્યક્તિએ તેના હેલ્મેટ પર કેમેરા લગાવ્યો હતો. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે તે વ્યક્તિ મેપ ઇન ઇન્ડિયાનો કર્મચારી હતો અને તે સર્વેનું કામ કરતો હતો. જો કે હજુ સુધી કંપનીને આ માટે પરવાનગી મળી નથી. હાલ પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ તેની પૂછપરછ કરી રહી છે.
પોલીસ હજુ પણ સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે. રામજન્મભૂમિના ગેટ નંબર 10 પાસે, સુરક્ષા દળોએ હેલ્મેટમાં કેમેરા સાથે સર્વે કરી રહેલા એક યુવકને રોકીને પૂછપરછ કરી. પોલીસ યુવકને રામજન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી રહી છે.
સીઓ અયોધ્યા એસપી ગૌતમે કહ્યું કે તપાસમાં જાણવા મળ્યું કે તે મેપ ઇન ઇન્ડિયાનો કર્મચારી છે. કંપનીએ સર્વે કરવા માટે જિલ્લા વહીવટી તંત્રને અરજી કરી છે પરંતુ હજુ સુધી પરવાનગી મળી નથી. તેમ છતાં ઉક્ત કાર્યકર સર્વે કરી રહ્યો હતો. જણાવ્યું કે કંપનીના અધિકારીઓએ આ વ્યક્તિ વિશે પુષ્ટિ કરી છે. તેણે જણાવ્યું કે તેના આધાર કાર્ડ અને અન્ય ઓળખ કાર્ડના આધારે તેનું સરનામું વગેરેની પણ ચકાસણી કરવામાં આવી છે. જણાવ્યું કે હજુ તેની પૂછપરછ ચાલી રહી છે.
મંદિરનો અભિષેક સમારોહ 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં યોજાશે. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરનારી સંસ્થા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું કે 15 જાન્યુઆરી સુધીમાં અભિષેક સમારોહની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠા માટેની પૂજા 16મી જાન્યુઆરીથી શરૂ થશે અને 22મી જાન્યુઆરી સુધી ચાલશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેશે.