સુરત: સુરતમાં (Surat) સુરત વકીલ મંડળની (Surat Lawyers Association) બાર એસોસિએશનની (Bar Association) આજે ચૂંટણી (Election) યોજાઈ હતી. જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી,...
સુરત: સુરત શિક્ષણ સમિતિ (Surat Education Committee) દ્વારા શુક્રવારે 22 ડિસેમ્બરના રોજ આગામી વર્ષ માટેનું રૂપિયા 920.65 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું...
સોશિયલ મીડિયા (Social Media) હાલ પર એક એવા મંદિરની (Temple) ખૂબ ચર્ચા થઈ રહી છે જ્યાં કોઈ ભગવાનની (God) નહીં પણ બાઇકની...
સુરત: સુરતના (Surat) ડભોલી વિસ્તારમાં રહેતા રત્નકલાકારે facebook ઉપર આવેલી અજાણી મહિલાની રિક્વેસ્ટ સ્વીકારવી ભારે પડી હતી. સિંંગણપોર વિસ્તારમાં રહેતો યુવક હનીટ્રેપમાં...
નવી દિલ્હી: સાક્ષી મલિકે (Sakshi Malik) નિવૃત્તિની જાહેરાત કર્યાના એક દિવસ બાદ ઓલિમ્પિક મેડલ (Olympic Medal) વિજેતા બજરંગ પુનિયાએ (Bajrang Punia) પીએમ...
અયોધ્યા: અયોધ્યામાં (Ayodhya) ભગવાન શ્રી રામના મંદિરના નિર્માણની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આજે અયોધ્યા એરપોર્ટ પર ફ્લાઇટ (Flight) ટ્રાયલ લેવામાં આવી...
નવી દિલ્હી: દેશમાં (India) કોરોના (Corona) સંક્રમણ જોર પકડી રહ્યું છે. શુક્રવારે દેશમાં કોરોનાના 640 નવા કેસ નોંધાયા છે. જે બાદ દેશમાં...
નવી દિલ્હી: દિલ્હી પોલીસના (Delhi Police) સ્પેશિયલ સેલે સંસદની સુરક્ષામાં ક્ષતિ કેસમાં તમામ આરોપીઓની સાયકો એનાલિસિસ (Psycho Analysis) ટેસ્ટ કરાવવમાં આવ્યો છે....
સુરત: દિલ્હીના (Delhi) રાજકારણના (Politics) પડઘા સુરતમાં (Surat) પડ્યા છે. સંસદમાંથી (Parliament) 142 સાસંદોને સસ્પેન્ડ (MP Suspend) કરી દેવાના મામલે જ્યાં એક...
સુરત(Surat): સુરત રેલવે સ્ટેશનને (SuratRailwayStation) વર્લ્ડ કલાસ બનાવવાની તૈયારી વચ્ચે હવે સુરત રેલવે સ્ટેશનની પાછળ લંબે હનુમાન રોડ પર આવેલા એસટી ડેપોને...
ગાંધીનગર(GandhiNagar): રાજ્ય સરકારે શિક્ષણ ક્ષેત્રે મોટો બદલાવની જાહેરાત કરી છે. આજે તા. 22 ડિસેમ્બરના રોજ રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ શાળાઓમાં ભગવદ્...
નવી દિલ્હી: ભારતીય ટીમ (IndianCricketTeam) હાલમાં ત્રણ ફોર્મેટની શ્રેણી માટે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે (SouthAfirckaTour) છે. બંને ટીમો વચ્ચે T20 અને ODI ટુર્નામેન્ટ...
સુરત: સિંગણપોર ખાતે આવેલા કંથેરિયા ધામ સામે માધવ ધામ (શ્રી મોહનભાઈ મુંજાણીની વાડી) ખાતે શ્રી રામ કથામૃતનું આયોજન કરવામાં આવ્યું છે. આશુતોષ...
નવી દિલ્હી: વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવાના મામલે વિપક્ષી દળો હવે રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. આજે જંતર-મંતર ખાતે ઈન્ડિયા...
વડોદરા: વડોદરા શહેર માં દરે વર્ષે ક્રિસમસનો તહેવાર 25 ડિસેમ્બરે મનાવવામાં આવે છે જેના પગેલ લોકો જોરશોરથી તૈયારી શરૂ કરી દે છે....
વડોદરા: વિદ્યુત સહાયકોની પરીક્ષા રદ થતાં વડોદરા ખાતે 1,200 જેટલા વિદ્યાર્થીઓએ જેટકોની કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓએ પરીક્ષા આપ્યા બાદ તેઓ...
બીમારીમાં શરૂઆતમાં દવા લેવી ગમે પણ પછી તેનો કંટાળો આવે અને કેરલેસ થઇ જવાય. વળી, અત્યારે આપણું જીવન ખૂબ ઝડપી બની ગયું...
ભરૂચ(Bharuch): ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં (Ankleshwar) વર્ષના અંતે એશિયન પેઇન્ટ્સ (Asian Paints) કંપનીમાં ભીષણ આગની (Fire) ઘટનાને લઈ તંત્ર દોડતું થઈ ગયું હતું....
સુરત: વેસુ વિસ્તારમાં એક નવ નિર્મિત પ્રધાનમંત્રી આવાસની બાંધકામ સાઈટ ઉપર એક વર્ષનું માસુમ બાળક લોડિંગ લિફ્ટની અડફેટે આવી ગયું હતું. બાળક...
સુરત(Surat) : હીરા ઉદ્યોગ (DiamondIndustry) ભયંકર મંદીમાં (Recession) સપડાયું છે. વર્ષ 2023નું આખુંય વર્ષ હીરા ઉદ્યોગ માટે નબળું રહ્યું છે. આ વર્ષમાં...
અમદાવાદ: ૧૨૦૦થી વધુ યુવાનોએ વિદ્યુત સહાયક GETCO એટલે કે વીજળી બોર્ડની પોલ ટેસ્ટ, લેખિત પરિક્ષા, ઇન્ટરવ્યુ સહિતના તમામ વિષયો પાસ કર્યા છતાં...
ચૌટાબજારનું નામ કાને પડતા જ આપણી નજર સામે અહીં સૌંદર્ય પ્રસાધનો, કપડા, જવેલરી વગેરે વસ્તુઓ ખરીદવા ઉમટી પડેલી સ્ત્રીઓ, મહિલાઓનું દ્રશ્ય તરવરવા...
પૃથ્વી પર અનેક જગ્યાએ પ્રકૃતિએ સૌંદર્ય વેર્યું છે, જેનો જન્નતની તસ્વીર તરીકે સ્વીકાર થયો છે, પણ ગંદા મૂડીવાદને રંગે રંગાયેલાઓ પ્રકૃતિશત્રુ તરીકેની...
સમાજ, રાજય, દેશમાં ઘટતી ઘટનાઓ કળીયુગની સાક્ષી પૂરે છે. ઇતિહાસ કહે છે સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, ક્રમશ: ઉતરતા, નીચે ઉતરતા મૂર્તિઓ, મંદિરોનો પ્રભાવ...
ઉપરના શબ્દો જાપાનીઝ શબ્દો છે, એનો અર્થ થાય છે બસ થયું, બસ કરો હવે. માનવી હજારો વર્ષથી યુધ્ધખોર માનસ ધરાવતો આવ્યો છે....
અમદાવાદ: અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓઓ ફાંસો ખાઈ આત્મહત્યા કરતા અરેરાટી ફેલાઈ જવા પામી છે, સાથે જ વિદ્યાર્થીઓમાં...
“દુનિયામાં બધા જ અસમાન છે પણ સ્ત્રીઓ વધુ અસમાન છે”-સ્ત્રીઓના સામાજિક આર્થિક અસમાનતા માટેનો દસ્તાવેજ ગણવામાં આવે છે તેવી પોતાની સુખ્યાત નવલકથાની...
ગયા અઠવાડિયે મેં એશિયાના દેશોની તુલનામાં દક્ષિણ એશિયાના ગરીબ રહેવા વિશે લખ્યું હતું, જેમણે આપણાથી કંઈક અલગ કર્યું છે. કાર્ય એ શોધવાનું...
ગાંધીનગર: વેસ્ટર્ન ડિસ્ટબન્સની ટ્રફ રેખા ગુજરાત વચ્ચેથી પસાર થઈ રહી છે, જે પશ્વિમી અરબ સુધી ખેંચાયેલી છે. જયારે પૂર્વીય – ઉત્તર –...
હાલમાં દુનિયામાં બે યુદ્ધો ચાલી રહ્યા છે. એક તો ગયા વર્ષે ફેબ્રુઆરીમાં યુક્રેન પર રશિયાના આક્રમણ પછી શરૂ થયેલ રશિયા અને યુક્રેનનું...
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
સુરત: સુરતમાં (Surat) સુરત વકીલ મંડળની (Surat Lawyers Association) બાર એસોસિએશનની (Bar Association) આજે ચૂંટણી (Election) યોજાઈ હતી. જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, ખજાનચી અને 11 કાઉન્સિલર મેમ્બર માટે ખરાખરીનો જંગ જામ્યો હતો. સાંજ સુધીમાં 63% જેટલું મતદાન થયું હતું. 4669 મતદારો માંથી 3069 મતદારોએ મતદાન કર્યું છે. જેમાં નાના-મોટા વિવિધ મુદ્દાઓની વચ્ચે કોટ સ્થળાંતરનો સૌથી મહત્વનો મુદ્દો રહેવા પામ્યો હતો.
સુરતમાં બાર એસોસિએશનની ચૂંટણીમાં ખરાખરીનો જંગ
સુરતમા પ્રમુખ સહિતના છ હોદાઓ માટે સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખ પદ માટે ત્રણ ઉમેદવારો વચ્ચે હરીફાઈ થઈ હતી. પ્રમુખ પદ માટે ટર્મિશ કણીયા,હિરલ પાનવાલા અને ઉદય પટેલ વચ્ચે ભારે હરીફાઈ જામી હતી.
પ્રથમ વખત કાઉન્સિલર મેમ્બર માટે ચૂંટણી યોજાઈ
સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન ના ઇલેક્શનમાં પ્રમુખ માટે ત્રણ ઉમેદવાર,ઉપ્રમુખ -3 ઉમેદવાર, સેક્રેટરી -2 ઉમેદવાર , જોઇન્ટ સેક્રેટરી- 3 ઉમેદવાર, ખજાનચી -3 ઉમેદવાર જ્યારે 11 કાઉન્સિલર મેમ્બર માટે 17 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. ત્યારે આ ઇલેક્શનમાં પ્રથમ વખત 11 કાઉન્સિલર મેમ્બર માટે ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેને લઇ 17 જેટલા ઉમેદવારોએ પોતાનું નસીબ અજમાવવા ચૂંટણીમાં કાઉન્સિલર મેમ્બર માટે ભાગ લીધો હતો.
કોર્ટ સ્થળાંતરનો મુદ્દો સૌથી મહત્વનો રહ્યો
સુરત બાર એસોસિએશનની ચૂંટણીમાં નાના-મોટા અનેક મુદ્દાઓ વચ્ચે ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળ્યો હતો. કોર્ટમાં વકીલોને સૌથી વધુ જરૂરિયાત ઊભી કરતા મુદ્દાઓમાં કોર્ટમાં વાહન પાર્કિંગની સમસ્યા છે, પોસ્ટ ઓફિસની માંગ, જુનિયર વકીલો માટે માર્ગદર્શક સેમિનાર ની માંગ ઉઠી છે અને જે પૂરી કરવા ઉમેદવારોએ બાંહેધરી આપી છે. એટલું જ નહીં આ બધાની વચ્ચે સૌથી મોટો અને સળગતો પ્રશ્ન તમામ વકીલો માટે કોર્ટ સ્થળાંતરનો રહ્યો છે. સુરતની મધ્યમાં આવેલી કોર્ટને શહેરની બાર જીયાવ બુઢિયા ખાતે જગ્યા ફાળવીને સ્થળાંતર કરવા માટેની જાહેરાત થઈ છે. જેને લઇ વકીલોનો સતત વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે આ કોર્ટ પરિષદ બિલ્ડીંગ ને ત્યાં સુધી સ્થળાંતર નહીં કરવા દેવાનો આ ઇલેક્શનનો સૌથી મહત્વપૂર્ણ મુદ્દો બની રહ્યો હતો.