સુરત (Surat) : ગુજરાતમાં (Gujarat) હાલમાં આંદોલન (Protest) અને હડતાળનો વાયરો ફૂંકાયો છે. વિધાનસભાની ચૂંટણી (Assembly Election) જાહેર થવાની શક્યતાના પગલે સરકારી...
ગાંધીનગર: ગાંધીનગરમાં (Gandhinagar) સરકાર સામે કર્મચારીઓએ (Government Employee ) વિવિધ પડતર માંગણીઓને (Demand) લઈને મોરચો માંડ્યો છે. ત્યારે આજે રાજ્યભરમાંથી વનરક્ષકો (Forest...
આપણે ભારતમાં રહીને ભારતના ગુણગાન ગાયા કરીએ છીએ. અલબત્ત શાસ્ત્રો અને ધર્મોની દૃષ્ટિએ ભારત ઘણું આગળ છે કારણ ભારતમાં નીતિમત્તા ધરાવનાર ઘણા...
તાજેતરમાં આપણી હિંદુ પ્રજા મોગલ શાસનનાં સ્મારકોને હિંદુ સ્મારકોમાં બદલવાનું કામ કરી રહી છે. મોગલ શાસકો જો ખરાબ જ હતા તો અકબરના...
(1) કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારે વર્ષમાં બે વાર ડી.એ. ચૂકવવાનું હોય છે. પરંતુ નિયમિતપણે ડી.એ. જાહેર કરતા નથી અને નિયમિતપણે ડી.એ....
એક નવમા ધોરણમાં ભણતો છોકરો નામ જય. રોજ તેની મમ્મી તેને દસ રૂપિયા આપે અને જય રીસેસમાં સ્કૂલની બહાર બેસીને ઈડલી વેચતાં...
નવી દિલ્હી: નામિબિયાથી (Namibia) ભારત (India) લાવવામાં આવેલા 8 આફ્રિકન ચિત્તાનું (African Cheetah) નામકરણ કરવામાં આવ્યું છે. માદા ચિત્તાઓમાંથી એકનું નામ ખુદ...
જમ્મુ-કાશ્મીર: વિશ્વના સૌથી ઊંચા યુદ્ધ સ્થળ કારગીલ(Kargil)માં ધરતીકંપ(Earthquake)ના આંચકાથી ધરતી હચમચી ગઈ. અહીં સવારે સાડા નવ વાગ્યે ભૂકંપ આવ્યો હતો. કહેવામાં આવી...
જળવાયુ પરિવર્તનને કારણે ઊંચા તાપમાનથી લઈને મુશળધાર વરસાદ સુધીની ઘટનાઓ વધુ ને વધુ સામાન્ય બની રહી છે. વિશ્વનો કોઈ હિસ્સો આનાથી બાકાત...
આજે ભારત માટે ખૂબ સારો દિવસ કહી શકાય તેમ છે કારણ કે, આજે એક એવા વિરલ પ્રોજેક્ટની સ્થાપના કરવામાં આવી રહી છે....
લંડન: બ્રિટનનાં રાણી એલિઝાબેથ દ્વિતીયનું 8 સપ્ટેમ્બરના રોજ અવસાન થયું હતું. તેઓ 96 વર્ષનાં હતા. એલિઝાબેથ 1952માં બ્રિટનનાં રાણી બન્યા હતા. તેઓ...
ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશમાં (Uattr Pradesh) આજથી ચોમાસુ સત્ર (Monsoon Session) શરૂ થઈ રહ્યું છે. મુખ્ય વિપક્ષી પાર્ટી સમાજવાદી પાર્ટીએ (Samajwadi Party)...
વડોદરા: વડોદરા મહાનગર પાલિકા શહેર ને સ્માર્ટ બનાવવા માટે કમર કસી રહી છે ત્યારે બીજી બાજુ શહેરીજનો દ્વારા પાલિકાને દરરોજ નવીનવી સ્માર્ટ...
યુકે: યુકે(UK)ના લેસ્ટર(Lester)માં ફરી એકવાર પાકિસ્તાની મુસ્લિમો(Muslim) અને હિન્દુ(Hindu)ઓ વચ્ચે અથડામણ(clash)નો મામલો સામે આવ્યો છે. એશિયા કપમાં પાકિસ્તાનની હારથી મુસ્લિમ અને હિંદુ...
વડોદરા: ગાયકવાડ શાસનમાં શહેરની શોભા વધારતા ફુવારાઓ અને અન્ય ઐતિહાસિક સ્થળોની ઈમારતોની જાળવણી પ્રત્યે નીરસ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર માત્રને માત્ર વાહવાહી મેળવવા...
વડોદરા: શહેરના પ્રવેશ દ્વારો પર વાહન ચાલકોને રોકી એલઆરડી જવાન તગડી તોડપાણી કરે છે.જેથી વાહન ચાલકો હેરાન પરેશાન થઇ ગયા છે. પરંતુ...
દમણ : સંઘપ્રદેશ દમણ(Daman)ના દરિયા(sea)માં સુરત(Surat)ના 3 પર્યટક(tourist) ડૂબી ગયા(drowned) હોવાની ઘટના ઘટી છે. આજરોજ મૂળ મહારાષ્ટ્રના અને છેલ્લા ઘણા સમયથી સુરત...
ભારતની સરકારી કંપનીઓ દુબળી અને ગરીબ ગાયને વળગેલી બગાઇઓ પુરવાર થઇ. ચાવી દીધેલું રમકડું રાહુલ ગાંધી એ કંપનીઓને ‘નવ રતન’ ગણાવે છે....
નવી દિલ્હી: ગયા અઠવાડિયે અમેરિકામાં ફુગાવાના આંકડા જાહેર થયા બાદ વિશ્વભરના બજારોમાં રોકાણકારો સાવધાન થઈ ગયા છે. ગયા અઠવાડિયે જાહેર કરાયેલા આંકડા...
મોહાલી: મોહાલીમાં (Mohali) છોકરીઓનો વીડિયો વાયરલ (Video viral) થયા બાદ યુનિવર્સિટી (University) પ્રશાસને હોસ્ટેલના (Hostel) બે વોર્ડનને સસ્પેન્ડ (Suspend) કરી દીધા છે....
વડોદરા: વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરીજનોને પ્રાથમિક સુવિધા આપવા માટે તદ્દન નિષ્ફળ નીવડ્યું છે. પ્રાથમિક સુવિધા માં ઉભરાતી ગટરો, પીવાનુ ચોખું પાણી,...
સુરત(Surat) : ઉકાઇડેમ(Ukai Dam)ના ઉપરવાસમાં પાછોતરા વરસાદને કારણે હજી પણ પાણીની આવક ચાલી રહી છે. જેના કારણે ઉકાઇડેમની જળ સપાટી(Watr Leval) તેના...
વડોદરા: ગુજરાતમાં ૩૬મી રાષ્ટ્રીય રમતોના યોજાનાર હોવાથી રમત પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડોદરા શહેરમાં જિમ્નાસ્ટિક અને હેન્ડબોલ આ બે...
બાલાસિનોર: મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં એક ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ ટ્રકે કચડી નાખ્યા હતા. બાલાસિનોર...
નડિયાદ: નડિયાદમાં બિસ્માર રસ્તાઓના કારણે વાહનચાલકો ત્રાહીમામ પોકારી ગયા છે. શહેરના જુદા-જુદા તંત્રના હસ્તકના રસ્તાઓની છેલ્લા કેટલાય વર્ષોથી બિસ્માર હાલત છે. તંત્ર...
નડિયાદ: એક તરફ ગુજરાત સરકાર દ્વારા ”સૌ ભણે સૌ આગળ વધે” ના સૂત્ર સાથે દર વર્ષે શાળા પ્રવેશોત્સવ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ...
આણંદ : બોચાસણ અક્ષરપુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વડા એટલે વિશ્વ વિભૂતિ મહંત સ્વામી. તેમનો આજે જન્મ દિવસ છે. મહંત સ્વામી મુળ આણંદના જ...
સુરત: કામરેજના (Kamraj) કઠોદરા (Kathodra) ગામમાંથી પસાર થતી ખાડીમાં નાની પાડી અચાનક જ ડૂબી (Deope) ગઈ હતી. બનાવની જાણ થતા ફાયરબ્રિગ્રેડની (Fire...
સુરત : ડીંડોલી (Dindoli) પોલીસની ટીમને સ્વસ્તિક વિલા (Swastik Villa) સોસાયટીમાં ગેરકાયદે કોલ સેન્ટર (Illegal coal st) ધમધમતુ હોવાની બાતમી મળી હતી....
લંડન: (London) રાષ્ટ્રપતિ (President) દ્રૌપદી મુર્મુ (Draupadi Murmu) જેઓ સોમવારે વેસ્ટમિન્સ્ટર એબે ખાતે આયોજિત ક્વીન એલિઝાબેથ દ્વિતીયનાં (Queen Elizabeth II) અંતિમ સંસ્કારમાં...
MP સહિત દેશના અનેક રાજ્યોમાં પહોંચ્યું ચોમાસુ, હવામાન વિભાગે કરી આ આગાહી
આતંકવાદી હરદીપ નિજ્જર માટે કેનેડાની સંસદમાં મૌન રાખવામાં આવ્યું, ભારતે આપ્યો જવાબ
વડોદરામાં તમામ બાળકોના માતાપિતા માટે ચેતવણીરૂપ વીડિયો સામે આવતા ચકચાર…
કાયમી શિક્ષક ભરતીની માંગણી સાથે રાજ્યભરમાં 3000થી વધુ જ્ઞાન સહાયકો માસ સીએલ પર ઉતર્યા
દીકરાના મિત્રને જાહેરમાં માર મારનારા નર્મદા પોલીસના ASI સસ્પેન્ડ
પારડીમાં મોંઘીદાટ લક્ઝુરિયર્સ ઓડી કારમાંથી આ વસ્તુ મળી આવતા પોલીસ પણ ચોંકી ગઈ
દેશના જળાશયોમાં માત્ર 21 ટકા જ પાણી બચ્યું, સેન્ટ્રલ વોટર કમિશનનો ચોંકાવનારો રિપોર્ટ
બ્રહ્માકુમારીઝ અટલાદરા ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉત્સાહભેર ઉજવણી…..
બાંગ્લાદેશના PM શેખ હસીના ફરી દિલ્હી પહોંચ્યા, 15 દિવસમાં બીજી ભારત મુલાકાતથી ચીનમાં હલચલ
કેજરીવાલ હાલ જેલમાં જ રહેશે, હાઈકોર્ટે જામીન પર નિર્ણય અનામત રાખ્યો
આમિર ખાનના દીકરાની ફિલ્મ ‘મહારાજ’ પરનો સ્ટે ગુજરાત હાઈકોર્ટે હટાવ્યો, શું છે મૂવીની સ્ટોરી, જાણો..
રાજકોટ અગ્નિકાંડ કેસમાં SITનો રિપોર્ટ સબમીટ, આ સરકારી વિભાગોને જવાબદાર ઠેરવ્યા
અધીર રંજન ચૌધરીએ બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું, હારની જવાબદારી લીધી
કુવૈત પોલીસે કરી ગુજરાતના 10 લોકોની ધરપકડ, PM અને વિદેશ મંત્રીને લખ્યો પત્ર
T-20 વર્લ્ડકપ: ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સે બાંગ્લાદેશ સામે હેટ્રિક લીધી, ભારત માટે બન્યો આ ગજબ સંયોગ
સુપ્રીમ કોર્ટે NEET કાઉન્સિલિંગ પર પ્રતિબંધ મૂકવાનો ફરી ઇનકાર કર્યો, કહ્યું- 6 જુલાઈથી કાઉન્સિલિંગ શરૂ થશે
આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અકોટા-દાંડિયાબજાર બ્રિજ ખાતે યોગનો વિશેષ કાર્યક્રમ યોજાયો..
શહેરમાં અલગ અલગ સ્થળોએ સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વટસાવિત્રી વ્રતની ઉજવણી કરવામાં આવી..
મમતા બેનર્જીનો PM મોદીને પત્ર, લખ્યું- ‘આ ત્રણ કાયદાઓને લાગુ કરશો નહીં’
ગુજરાતના આ શહેરમાં રોંગ સાઈડ વાહન ચલાવતા પકડાયા તો જેલભેગા થશો
તમિલનાડુમાં ઝેરીલો દારુ પીવાથી મૃતકોની સંખ્યા વધીને 47એ પહોંચી, 3ની ધરપકડ
ભારતીય શેરબજારમાં તેજી: નિફ્ટએ ફરી બનાવ્યો રેકોર્ડ, સેન્સેક્સ પણ ઉછળ્યો
આખી રાત ઈ-બાઈક ચાર્જિંગમાં મુકવાની ભૂલ સુરતના પરિવારને ભારે પડી, આગ લાગતા યુવતીનું મોત
“સ્વયં અને સમાજ માટે યોગ”ની થીમ સાથે GNFC ખાતે મોટી સંખ્યામાં લોકો યોગ સાધનામાં જોડાયા
ભરૂચ હાઈવેની નોવુસ હોટલના કાજુના શાકમાંથી માખી નીકળી!
VIDEO: સુરત મનપાના અધિકારીઓ સિંગણપોરના સ્વીમીંગ પુલમાં દારૂની પાર્ટી કરતા પકડાયા
વડોદરા : વહેલી સવારે રાવપુરા વિસ્તાર ફાયર બ્રિગેડના સાયરનોથી ગૂંજી ઉઠ્યો, મેડિકલ સહિતની દુકાનોમાં ભીષણ આગ
દિલ્હીના CM અરવિંદ કેજરીવાલના જામીન ઉપર હાઇકોર્ટે સુનાવણી સુધી રોક લગાવી
વડોદરા: રણોલીમાંથી બે લાખના હેરોઇન સાથે એક શખ્સ ઝડપાયો
દિલ્હી: જળ સંકટ મામલે આતિશીનો સત્યાગ્રહ, સુનીતા કેજરીવાલ સાથે કરશે રાજઘાટ તરફ કૂચ
સુરત (Surat) : ગુજરાતમાં (Gujarat) હાલમાં આંદોલન (Protest) અને હડતાળનો વાયરો ફૂંકાયો છે. વિધાનસભાની ચૂંટણી (Assembly Election) જાહેર થવાની શક્યતાના પગલે સરકારી કર્મચારીઓ પડતર માંગણીના ઉકેલ માટે ઉગ્ર બન્યા છે. ગાંધીનગરથી લઈ વલસાડ સુધી તમામ વર્ગના સરકારી કર્મચારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે, તો બીજી તરફ સુરતમાં રત્નકલાકારોએ (Ratnakalakar) પણ લડાઈ ઉપાડી છે. દિવાળી આવી રહી છે ત્યારે સુરતના રત્નકલાકારોએ (Diamond Workers) આજે સુરત જિલ્લા કલેક્ટરને (Surat District Collector) આવેદનપત્ર સોંપીને દિવાળી બોનસ, મજદૂર કાયદાના લાભો તેમજ વ્યવસાયવેરા નાબૂદી જેવી માંગણી કરી હતી. ડાયમંડ વર્કર્સ એસોસિએશનના નેજા હેઠળ રત્નકલાકારો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર સોંપી માંગણીઓ નહીં સંતોષાય તો ચૂંટણી પહેલાં આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઈ છે.
આજે સવારે 11 કલાકે ડાયમંડ વર્કર્સ યુનિયનના હોદ્દેદારો સુરત જિલ્લા કલેક્ટર કચેરી પર પહોંચી જઈને આવેદનપત્ર સોંપ્યું હતું. ત્યાર બાદ પત્રકારો સાથે વાતચીત કરતા ડાયમંડ વર્કર્સ યુનિયનના ઉપપ્રમુખ ઉમેશ ટાંકે જણાવ્યું કે, હીરાને ચમકાવતા રત્નકલાકારોની જીંદગીમાં અંધકાર છે. ડાયમંડ કંપનીઓ દ્વારા રત્નકલાકારોને મજદૂર કાયદાના લાભો આપવામાં આવી રહ્યાં નથી. ઉપરથી વ્યવસાયવેરા પેટા મોટી રકમ કાપી લેવામાં આવે છે. દિવાળીમાં રત્નકલાકારોને પૂરતું બોનસ પણ આપવામાં આવી રહ્યું નથી. અમારી માંગણી છે કે હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્નકલાકારોને ન્યાય મળે. તેઓને દિવાળીમાં પૂરતું બોનસ મળે, વ્યવસાયવેરો નાબૂદ થાય તેમજ મજદૂર કાયદાના લાભો મળે.
દિવાળી પહેલાં સુરતના રત્નકલાકારોએ આવી માંગણી કરીને કારખાનેદારોનું ટેન્શન વધારી દીધું#ગુજરાતમિત્ર #Surat #DiamondWorker #Ratnakalakar #Protest #DiwaliBonus pic.twitter.com/8Tjz3qZuxp
— Gujaratmitra (@Gujaratmitr) September 19, 2022
બોટ્સવાનામાં રત્નકલાકારોને લઈ જવા સામે વિરોધ
ડીટીસી રફ હીરાની સાઈટ દ્વારા બોટ્સવાના સરકાર સાથે એવા કરાર કરાયા છે કે જો તેઓએ બોટ્સવાનાની ખાણોમાંથી રફ લેવી હોય તો બોટ્સવાનામાં હીરાના કારખાના શરૂ કરવા પડશે. તેની અસર ભારતીય ખાસ કરીને સુરતના હીરા ઉત્પાદકો પર પડી છે. ડીટીસીએ આ શરતનું પાલન કરવાની જવાબદારી હીરાના સાઈટ હોલ્ડર કારખાનેદારો પર ઢોળી દેતા સુરતના કેટલાંક હીરાવાળા હવે બોટ્સવાનામાં કારખાના શરૂ કરી રહ્યાં છે. ત્યાંના લોકોને હીરા ઘસતા નહીં આવડતું હોય સુરતના રત્નકલાકારોને ત્યાં લઈ જવામાં આવી રહ્યાં છે. હીરા ચમકાવવાનું કૌશલ્ય માત્ર સુરતના કારીગરો પાસે છે, તે અન્ય દેશને આપવું એ હીરાઉદ્યોગ પર જોખમ છે. આ કૃત્ય બંધ કરવાની માંગણી ડાયમંડ વર્કર્સ યુનિયન દ્વારા કરાઈ છે.