નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો (Amit Shah) એક એડિટેડ વીડિયો વાઇરલ (Video...
નવી દિલ્હી: ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા કોવિડ (Oxford-AstraZeneca Covid) વેક્સીનને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. રસીના ઉત્પાદક એસ્ટ્રાઝેનેકાએ યુનાઇટેડ કિંગડમ હાઇકોર્ટમાં સબમિટ કરેલા...
મતદારોની સહભાગીદારી વધે અને લોકશાહી વધુ મજબૂત બને તે માટે પ્રયાસ એલમ્બિક વિદ્યાલયથી અટલાદરા સ્વામિનારાયણ મંદિરથી ગેંડા સર્કલ રેલીનું સમાપન : સ્વીપ...
વેપારી પાસેથી પાંચ લાખના 30 ટકા વ્યાજ લેખે રુ 32 લાખ વસૂલ્યા છતાં વ્યાજખોર વ્યાજ અને મુદ્દલની માંગણી કરતો હતો વ્યાજખોરની હેરાનગતિથી...
નવી દિલ્હી: મધ્ય પ્રદેશની (Madhya Pradesh) રાજધાની ભોપાલના (Bhopal) રાજા ભોજ એરપોર્ટ (Raja Bhoj Airport) પર આજે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી...
બરાનપુરા વિસ્તારમાં સાંજથી પુરવઠો ખોરવાયો MGVCLના અધિકારીઓને ફોલ્ટ ન મળતા નાગરિકો અટવાયા ( પ્રતિનિધિ ) વડોદરા તા.30 સમગ્ર બરાનપુરા વિસ્તારમાં રાત્રે અંધારપટ...
લોકસભાની ચૂંટણી સમયે કાળું નાણું તથા શરાબ, હથિયાર વિગેરે શહેરમાં ન પ્રવેશે તે માટે ચેકીંગ હાથ ધરવામા આવી રહ્યું છે ત્યારેશહેરના દુમાડ...
* દરવર્ષે ચૈત્ર સુદ એકમ થી ચૈત્ર વદ અમાસ સુધી એક માસ દરમિયાન નર્મદા ઉતરવાહી પરિક્રમા યોજાતી હોય છે જેમાં દરવર્ષે લાખો...
બારડોલી: (Bardoli) બારડોલીના ગોપાલનગરમાં સાસુ-સસરાના ઘરમાંથી જમાઈ જ એક લાખના સોનાના (Gold) દાગીના ચોરી કરી ગીરવે મૂકી આવ્યો હોવાની ઘટના સામે આવી...
ગાંધીનગર: (Gandhinagar) લોકસભાની ચૂંટણી ટાણે ગુજરાતમાં (Gujarat) ડ્રગ્સની (Drugs) દાણચોરી અટકાવવા માટે સ્ટેટ તથા સેન્ટ્રલની સિકયુરીટી એજન્સીઓ હાઈ એલર્ટ પર કામ કરી...
સુરત: (Surat) સુરત કોઈને કોઈ કારણસર દેશ ભરમાં ચર્ચામાં રહે છે. આ વખતે સુરત રેલવે સ્ટેશન વંદે ભારતના એક્સપ્રેસના (Vande Bharat Express)...
મોરા સરસવા રોડ પર બે બાઇક સામસામે ધડાકાભેર અથડાઈ મોરવાહડફ તાલુકામાં મોરા સરસવા રોડ ઉપર બે બાઈક સામસામે ધડાકાભેર ભટકાતા સર્જાયેલા અકસ્માતમાં...
નડિયાદના મહાદેપુરા નજીક કટીંગ સમયે LCBની ટીમે સપાટો બોલાવી 11.05 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો લોકસભા ચૂંટણી ટાણે ખેડા જિલ્લા પોલીસની લોકલ ક્રાઈમ...
શાળાઓમાં 9 મેથી 12 જૂન સુધી વેકેશન ( પ્રતિનિધિ ) વડોદરા તા.29 ગુજરાતમાં મોટા ભાગની શાળાઓમાં પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે. હવે...
ગાંધીનગર: (Gandhinagar) રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર (BJP Candidate) પરસોત્તમ રૂપાલાના વાણીવિલાસ બાદ ઉભો થયેલો ક્ષત્રિય સમાજનો વિરોધ શાંત થવાનું નામ નથી...
ભરૂચ: (Bharuch) નર્મદા જિલ્લામાં (Narmada District) ચાલી રહેલી ઉત્તરવાહિની પરિક્રમા એટલે આદ્યાત્મિક્તા સાથે પ્રકૃતિ નજીક જવાનો આનંદ. પરંતુ આ પરિક્રમા દરમિયાન શ્રધ્ધાળુઓને...
દેશભરમાં લોકસભાની ચૂંટણીનો (Election) ભવ્ય ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે સોમવારે દેશના બે મોટા એરપોર્ટ (Airport) પર બોમ્બ મુકાયાની ધમકી મળી છે....
શું તમે કોઈ એવું એરપોર્ટ (Airport) જોયું છે જેના રનવે પરથી હાથી-ઘોડા અંબાડી અને ઢોલનગારા સાથે વિવિધ પ્રતિકૃતિઓ ધરાવતી શોભાયાત્રા (Procession) નીકળતી...
નવી દિલ્હીઃ (New Delhi) ગૃહમંત્રી અમિત શાહનો ફેક વીડિયો પોસ્ટ (Video Post) કરવાને કારણે તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીની મુશ્કેલીઓ વધી ગઈ છે....
લો ફેકલ્ટીના સત્તાધીશો દ્બારા વોશરૂમની તપાસ બાદ તમામ દિવાલો પર વ્હાઇટવોશ કરવાની કામગીરી લખાયેલુ લખાણ થોડા કલાક અગાઉ જ લખાયું હોવાનો સત્તાધીશોનો...
નવી દિલ્હી: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં (Tarak Mehta Ka Ulta Chashma) રોશન સિંહ સોઢીનું (Roshan Singh Sodhi) પાત્ર ભજવીને પ્રખ્યાત થયેલા...
બારડોલી: (Bardoli) બારડોલી ખાતે શનિવારે રખડતાં ઢોરના (Stray Cattle) હુમલાના કારણે થયેલ મૃત્યુ બાદ બારડોલીના નિવાસીઓ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે....
નવી દિલ્હી: કર્ણાટકનું (Karnataka) રાજનૈતીક વાતાવરણ હાલ ગરમાયું છે. બીજી બાજુ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી દેવેગૌડાનો (HD DeveGowda) પરિવાર વિવાદોમાં ઘેરાયો છે....
અમેઠીના (Amethi) કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના (Smruti Irani) નામાંકન પહેલા ગૌરીગંજમાં કોંગ્રેસના કેન્દ્રીય કાર્યાલયની સામે ભાજપ અને કોંગ્રેસના (BJP And Congress) કાર્યકરો...
આગામી લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ના ભાગરૂપે રાષ્ટ્રીય દિવ્યાંગજન નાણાં અને વિકાસ નિગમ તેમજ ભારતીય ચરિત્ર નિર્માણ સંસ્થા,નવી દિલ્હીના સહયોગથી કમળાબેન બધિર...
મુસાફરોના જીવ જોખમમાં મૂકનાર ડ્રાઈવર પાસે લાઇસન્સ પણ નહોતું વડોદરા પાસે સાવલીમાં એસટી બસ ડ્રાઇવરના ચાલવાના ય ઠેકાણા ન્હતા, છતાં તેણે મુસાફરો...
નવી દિલ્હી: ગુજરાતની (Gujarat) જેમ મધ્ય પ્રદેશમાં (Madhya Pradesh) પણ કોંગ્રેસને (Congress) વધુ એક ઝટકો લાગ્યો છે. ઈન્દોર લોકસભા સીટ (Indore Lok...
સાવલીના રાણીયા ગામ નજીક ગટર પાસે મૃતદેહ પડ્યો હતો વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના રાણીયા ગામ નજીક ગટરમાંથી એક 19 વર્ષીય યુવકનો મૃતદેહ...
દારૂનો શોખ યુવકનો મોંઘો પડ્યો, દારૂની બોટલ અપાવવાના બહાને રિક્ષામાં બેસાડી તરસાલી વિસ્તારના ખેતરમાં લઇ ગયા બાદ ખેલ પાડ્યો, પોલીસને કહીશ તો...
નવી દિલ્હી: સંદેશખાલીમાં (Sandeshkhali) મહિલા ઉત્પીડનના કેસમાં પશ્ચિમ બંગાળની (West Bengal) મમતા સરકારને સુપ્રીમ કોર્ટમાંથી (Supreme Court) રાહત મળી નથી. સુપ્રિમ કોર્ટે...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો (Amit Shah) એક એડિટેડ વીડિયો વાઇરલ (Video viral) થયો હતો. તેમજ ખોટા ઈરાદા સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો નકલી વીડિયો શેર કરનારાઓ સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ મામલામાં ઘણા લોકો વિરુદ્ધ FIR પણ નોંધવામાં આવી છે.
આ મામલે તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીને પણ નોટિસ પાઠવવામાં આવી છે. હવે ગૃહમંત્રી અમિત શાહે પોતે આગળ આવીને આ સમગ્ર મામલે નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું છે કે આવી ક્રિયાઓ સ્પષ્ટપણે વિપક્ષની હતાશા અને નિરાશા દર્શાવે છે.
અસલમાં અનામતના વિષયે ગૃહમંત્રી અમિત શાહનો એક નકલી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો. આ મામલે રવિવારે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી, તેમજ આ ફેક વીડિયોને લઈને ખોટી માન્યતા ફેલાવવામાં આવી રહી હતી કે અમિત શાહે SC, ST અને OBC અનામત હટાવવાની વાત કરી હતી. જ્યારે વાસ્તવમાં તેમણે આવું કહ્યું ન હતું. મામલો પ્રકાશમાં આવતા જ નકલી વીડિયો ફેલાવનારા લોકો વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી.
વિપક્ષની હતાશા દેખાઈ રહી છે
વિપક્ષ પર નિશાન સાધતા અમિત શાહે કહ્યું હતું કે, ‘વિપક્ષની નિરાશા અને હતાશા એ સ્તરે પહોંચી ગઈ છે કે તેઓએ મારા અને ભાજપના કેટલાક નેતાઓનો નકલી વીડિયો બનાવીને વાઇરલ કરી દીધો છે. તેમના મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ વગેરેએ પણ આ ફેક વીડિયો ફોરવર્ડ કરવાનું કામ કર્યું હતું. સદભાગ્યે, મેં જે કહ્યું તે પણ રેકોર્ડ કરવામાં આવ્યું હતું. અમે તે રેકોર્ડ બધાની સામે મૂક્યો, જેણે બધું સ્પષ્ટ કર્યું અને આજે કોંગ્રેસના અગ્રણી નેતાઓ ફોજદારી પ્રક્રિયાઓનો સામનો કરી રહ્યા છે.
ભાજપ કેટલી સીટો પર આગળ?
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું છે કે બધા જાણે છે કે 7 તબક્કાની ચૂંટણીના 2 તબક્કા સમાપ્ત થઈ ગયા છે. આ બે તબક્કાઓ પછી અમારી પાર્ટીના આંતરિક મૂલ્યાંકન મુજબ ભાજપ અને તેના સહયોગીઓએ મળીને 100 બેઠકો પાર કરી છે. અમિત શાહે કહ્યું કે અમે જનતાના આશીર્વાદ અને સમર્થનથી 400 બેઠકોને પાર કરવાના અમારા લક્ષ્ય તરફ ખૂબ જ આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યા છીએ.