* શહેરના લહેરીપુરા દરવાજા, માંડવી ચારદરવાજા, રાવપુરા,વાઘોડિયારોડ પ્રભુનગર સહિતના અનેક વિસ્તારોમાં સિટી બસસ્ટેન્ડ પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે પાલિકા તંત્ર દ્વારા...
આરોગ્ય વિભાગે ગ્રામ પંચાયતને પત્ર લખી લીકેજ અટકાવવા પગલાં લેવા તાકીદ કરી વીણા ગામમાં ઝાડા-ઉલ્ટીના બનાવો અંતર્ગત ગતરોજ જીલ્લા આરોગ્ય તંત્ર અને...
ખેતરમાં શાકભાજી સાચવવા ગયા હતા તે દરમિયાન લૂંટારૂ ત્રાટક્યા લુણાવાડા તાલુકાના કોઠંબા ગામમાં લૂંટારૂઓ ત્રાટક્યાં હતાં. આ શખ્સોએ ગામની સીમમાં ખેતરમાં રખોપું...
વિદ્યાનગરમાં વડાપ્રધાનની જાહેરસભાને લઇ આણંદ, વિદ્યાનગર અને કરમસદના માર્ગો પ્રતિબંધિત કરાયાં સવારના છથી બપોરના ચાર કલાક સુધી વાહનચાલકોએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો...
એસઓજીએ આરોપીને પકડી વારાસીયા પોલીસને આપ્યો, કોને કોને સટ્ટો રમવા આઇડી આપી તેની તપાસ શરૂ કરાઇ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમાઇ રહેલી ક્રિકેટ...
પાણીગેટ પોલીસે બે અલગ અલગ સ્થળ પર દરોડા પાડ્યાં (પ્રતિનિધિ) વડોદરા તા.1 શહેરના બાવામાનપુરા તથા અજબડી મીલ પાસે ચાલતા જુગાર પર પાણીગેટ...
*કલાભુવન મેદાન પર તાલીમ વિનાના સ્ટાફ સાથે રાઇડ્સ ચાલુ કરવામાં આવતા લોકોની સુરક્ષા માથે ઝળુંબાતું જોખમ* *પરવાનગી આપનાર વિભાગના અધિકારીઓ દ્વારા શું...
નવી દિલ્હી: ડિવોર્સના એક કેસમાં દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટની ટિપ્પણીએ ચોંકાવી મુક્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સાત ફેરા, વિધિ વિનાના...
સાઇબર ક્રાઇમ પોલીસે સુરત ખાતે પહોંચી આરોપીને દબોચી લીધો શરૂઆતમાં ટાસ્ક પૂરા કરવાના રૂપિયા સમયસર ચૂકવી વિશ્વાસ કેળવ્યો. ઓનલાઇન પાર્ટ ટાઇમ જોબ...
માનસિક રીતે અસ્વસ્થ આયુર્વેદિક તબીબે જાતે જ પોતાના ઘરે વિવિધ પ્રકારની ઇન્જેક્શનની નીડલ અને સર્જીકલ બ્લેડ વડે હાથમાં ઊંડા ઘા પાડીને ઇજા...
સુરત: સુરતના યુવાઓ, મહિલાઓ પોતાની પ્રતિભાના દમ પર સુરત, ગુજરાત અને ભારત દેશનું નામ રોશન કરી રહ્યા છે. આવા પ્રતિભાશાળી વ્યક્તિઓમાં નિમિષા પારેખનું નામ...
ડીસા: લોકસભા ચૂંટણીના પ્રચાર માટે આજે ગુજરાત સ્થાપના દિન ને તા. 1 મેના રોજથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા...
સુરત: કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ અન્ય 7 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા નાટ્યાત્મક રીતે સુરત લોકસભા બેઠક પર...
નવી દિલ્હી: : ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, ભારત અને અફઘાનિસ્તાન બાદ હવે ઓસ્ટ્રેલિયાએ પણ T20 વર્લ્ડ કપ 2024 માટે પોતાની ટીમની જાહેરાત કરી...
નવી દિલ્હી: પંજાબના (Punjab) માનસા જિલ્લાના જવાહરકે ગામ પાસે 29 મે 2022ના રોજ પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની (Sidhu Moosewala) ગોળી મારીને હત્યા...
નેશનલ હાઇવેની સામેની બાજુ આવેલી વડોદરા પાંજરાપોળની જમીન ઉપર કબજાનો ભાજપના કોર્પોરેટરનો દાવો વડોદરા સિવિલ કોર્ટે ફગાવી દીધો છે. કેસની વિગત એવી...
સુરત: મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાતના કેસમાં એક મહિના બાદ સુરત પોલીસે કોન્સ્ટેબલ પ્રશાંત ભોયેની ધરપકડ કરી છે. સિંગણપોર પોલીસ મથકમાં ફરજ બજાવતી...
નવી દિલ્હી: દબંગ ખાન સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરવાના આરોપમાં પકડાયેલા આરોપીઓ પૈકી એક આરોપીએ લોકઅપમાં આપઘાત કરી લીધો છે. ગઈ...
મુંબઈ: લાખો દિલોની ધડકન એવી અભિનેત્રી બે ડિવોર્સ બાદ હવે 10 વર્ષ નાના અભિનેતાને ડેટ કરી રહી હોવાના સમાચાર વાયરલ થતા બોલિવુડ...
મુરાદાબાદ: મુરાદાબાદમાં મોટી દુર્ઘટના સર્જવાનું કાવતરું નિષ્ફળ થયું છે. અહીં રેલવે ટ્રેક પર 100 કિલો વજન ધરાવતો મોટા પથ્થર હતો. પરંતુ સદ્દનસીબે...
નવી દિલ્હી: ટીવી શો ‘અનુપમા’એ (Anupama) રૂપાલી ગાંગુલીને (Rupali Ganguly) ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રી બનાવી દીધી છે. આ સીરિયલમાં રૂપાલી ગાંગુલી ‘અનુપમા’નું પાત્ર...
ન્યૂયોર્કઃ અમેરિકામાં (America) યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને (Donald Trump) મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે મંગળવારે ટ્રમ્પને પોર્ન સ્ટાર...
માંગરોળ: રસ્તાઓ પર દોડતા બેફામ વાહનો નિર્દોષના જીવ લેતો હોવાની ઘટના અવારનવાર બનતી રહે છે. આવી જ એક દુર્ઘટના સુરત જિલ્લાના માંગરોળના...
નવી દિલ્હી: બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની (British Pharmaceutical Company) એસ્ટ્રાઝેનેકાએ (AstraZeneca) પહેલીવાર કોર્ટમાં સ્વીકાર્યું હતું કે તેમની કોવિડ-19 રસી ગંભીર આડઅસર (Side Effects)...
નવી દિલ્હી: ભારતની આઝાદી પહેલાના બિઝનેસ હાઉસનો જ્યારે પણ ઉલ્લેખ થાય છે ત્યારે તેમાં ગોદરેજ ફેમિલીનું નામ પણ આવે છે. આ પરિવારનો...
નવી દિલ્હી: કેનેડાની સરકારે ભારત સહિત અન્ય દેશોમાંથી આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે નિયમમાં ફેરફાર કર્યો છે. નવા નિયમ મુજબ હવે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ...
મુંબઇ: મુંબઈ ઈન્ડિયન્સના (Mumbai Indians) કેપ્ટન હાર્દિક પંડ્યાને (Hardik Pandya) 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડ તેમને આઈપીએલની આચાર...
સુરત : કોવિશિલ્ડ રસી મુદ્દે કંપની દ્વારા ચોંકાવનારો ખુલાસો કરવામાં આવતાં સમગ્ર દેશમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. કોરોના મહામારી સામે...
ગંભીર રીતે ઘવાયેલા યુવકને સયાજી હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો, ડીસીપી, એસીપી અને પીઆઈ સહિતના અધિકારીઓ દોડી આવ્યાપ્રતિનિધિ વડોદરા તા.1એક બાજુ સયાજીગંજ...
5 ફાયર સ્ટેશનની 10 ગાડીઓએ 5 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો ગત ફેબ્રુઆરીમાં મહિનામાં જોય ઈ-બાઈક કંપની અને તેના...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
*
શહેરના લહેરીપુરા દરવાજા, માંડવી ચારદરવાજા, રાવપુરા,વાઘોડિયારોડ પ્રભુનગર સહિતના અનેક વિસ્તારોમાં સિટી બસસ્ટેન્ડ પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે પાલિકા તંત્ર દ્વારા અગાઉ ડિજીટલ બસસ્ટેન્ડ તૈયાર કરવા પાછળ લાખોના ખર્ચ કર્યા હતા જ્યાં સોલાર સિસ્ટમ સાથે સિટી બસસ્ટેન્ડમાં ડિજિટલ સ્ક્રીન મૂકવામાં આવ્યા હતા જેમાં મુસાફરો તે બસસ્ટોપ થી કયા રૂટની બસો કેટલા વાગે આવશે તે દર્શાવવામાં આવતું હતું પરંતુ તંત્રની નિષ્ક્રિયતાને કારણે શહેરની જનતા તેનો ઉપયોગ કરી શકતી નથી કારણ કે, સિટી મોટાભાગના બસસ્ટેન્ડ નજીક દબાણો થઇ ગયા છે જ્યાં ઓટોરિક્ષા પાર્કિંગ, પથારાવાળાઓના દબાણો તો કેટલાક બસસ્ટેન્ડમા અસામાજિક તત્વો અથવાતો ભિક્ષુકો દ્વારા અડિંગો જમાવી દેતાં મુસાફરોને બસસ્ટેન્ડ થી દૂર ઉભાં રહેવું પડે છે જ્યાં વારંવાર રોડપર ઓટોરિક્ષા, અન્ય વાહનોની અવરજવર ને કારણે મુસાફરોને ઉભા રહેવાની યોગ્ય વ્યવસ્થા નથી મળતી અને જોખમી રીતે ઉભા રહેવું પડે છે સાથે જ સિટી બસ પણ ચાલુ રોડ હોવાથી બસસ્ટોપ નજીક ઉભી રહેવાને બદલે ફક્ત ધીમી પડે છે જેથી મુસાફરોએ ચાલુ બસમાં જોખમ ઉઠાવીને ચઢવું પડે છે ખાસ કરીને મહિલાઓ, નાના બાળકો તથા સિનિયર સિટીઝન્સને વધુ તકલીફ પડે છે. લહેરીપુરા દરવાજા તથા માંડવી ચારદરવાજા પાસે તો પોલીસ તથા ટ્રાફિક પોલીસના પોઇન્ટ્સ પણ છે છતાં પણ સિટી બસસ્ટેન્ડ પાસે રિક્ષાઓ, પથારાવાળાઓના દબાણો દૂર થતાં નથી. પોલીસ તથા ટ્રાફિક પોલીસ મૂકપ્રેક્ષક બનીને આ બધું જૂએ છે પરંતુ હપ્તાખોરીને કારણે આંખ આડા કાન કરવામાં આવે છે તેવું લોકોનું કહેવું છે. આજે પરિસ્થિતિ એવી છે કે, લાખોના ખર્ચે બનેલા ડિજિટલ સિટી બસસ્ટેન્ડ નો ઉપયોગ શહેરીજનો કરી શકતા નથી અને ઉનાળાની ગરમીમાં ધોમધખતા તાપ તથા ચોમાસામાં વરસાદના સમયે બહાર ખુલ્લામાં ઉભા રહેવું પડે છે. મકરપુરા થી તરસાલી રોડપર તો ડિજિટલ બસસ્ટેન્ડ ના ડિજીટલ ડિસ્પ્લેબોર્ડ, સોલાર પણ હવે ગાયબ થઇ ગયા છે, ઝાડીઓ ઉગી નિકળી છે જ્યારે લહેરીપુરા, પાણીગેટ, પ્રભુનગર વાઘોડિયારોડ, પાણીગેટ, સહિતના કેટલાય વિસ્તારમાંસિટી બસસ્ટેન્ડ નો ઉપયોગ શહેરના મુસાફરો કરી શકતા નથી.હાલમાં કેટલાક બસસ્ટેન્ડ જેવાં કે માંડવી દરવાજા સહિત કેટલાક બસસ્ટેન્ડ નજીક પોલીસ દ્વારા બેરીકેડ મૂકી દેવાતાં મુસાફરોને 40 ડીગ્રી કાળઝાળ ગરમીમાં બહાર રોડપર ખુલ્લામાં અન્ય વાહનોની અવરજવર વચ્ચે ઉભાં રહેવાનો વારો આવ્યો છે.આ દ્રશ્યો આવતા જતા રાજકીય લોકો, સ્થાનિક નેતાઓ, પોલીસ તથા ટ્રાફિક અધિકારીઓ જોવા છતાં આંખ આડા કાન કરી પસાર થઇ જાય છે જાણે મુસાફરોની તકલીફોથી તેઓને કાંઇ લેવાદેવા જ ન હોય.