સુરત: ચૂંટણી પુરી થતાં જ સુરત મહાનગર પાલિકાએ કાર્યોની ગતિ તેજ કરી દીધી છે. ખાસ કરીને ઝીરો દબાણ પોલિસીની કામગીરી ઝડપી બનાવી...
નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની માતા માધવી રાજે સિંધિયાનું આજે બુધવારે તા.15 મેના રોજ નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બિમાર...
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) માટે ભારતીય જનતા પાર્ટીએ (Bharatiya Janata Party) હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટ પરથી...
વડોદરાના સુરસાગર તળાવમાં ફરી એક વખત અસંખ્ય માછલીઓના મોત નિપજ્યા છે. જેના પગલે પર્યાવરણપ્રેમીઓમાં નારાજગી જોવા મળી રહી છે. તળાવમાં ઓકિસજનની માત્રા ઘટી...
નવી દિલ્હી: ચાર ધામ યાત્રાના પ્રારંભે જ ગંગોત્રી અને યમુનોત્રી ધામમાં ભક્તોના મોટી સંખ્યામાં ધસારાના પગલે અવ્યવસ્થા સર્જાઈ છે. બુધવારે તા. 15...
વીજ પુરવઠો ઠપ્પ થતા ફતેગંજ વીજ કચેરીએ લોકોએ મોરચો માંડ્યો સ્માર્ટ મીટર નથી જોઈતા , જૂના વીજ મીટર આપવા માંગ ( પ્રતિનિધિ...
સુરત: આજકાલ જેને જુઓ તે મોબાઈલમાં ખૂંપેલા રહે છે. લોકો આખો દિવસ મોબાઈલમાં જ વ્યસ્ત રહે છે. કોઈ ફોન પર વાત કરતું...
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (Supreme Court) 15 મે ના રોજ ન્યૂઝક્લિકના (Newsclick) સ્થાપક અને એડિટર-ઇન-ચીફ પ્રબીર પુરકાયસ્થને (Prabir Purkayastha) મુક્ત કરવાનો આદેશ...
સુરત: ગુજરાત રાજ્ય અને દીવ, દમણ, દાદરા નગર હવેલી માટે હવામાન વિભાગે આગાહી બુલેટિન જાહેર કર્યું છે, ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશ અને પડોશમાં...
નવી દિલ્હી: દિલ્હી લિકર પોલિસીમાં (Delhi Liquor Policy) થયેલા કથિત કૌભાંડમાં આજે બુધવારે પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા (Manish Sisodia) રાઉઝ એવન્યુ...
પ્રતિનિધિ વડોદરા તા.15 વડોદરા શહેરમાં અછોડા તોડ ગઠિયાઓને જાણે પોલીસનો કોઈ ખૌફ જ રહ્યો નથી. તેમ બાઈક પર આવી બિન્દાસ્ત રીતે મહિલાઓ,...
નવી દિલ્હી: રાજસ્થાનના (Rajasthan) ઝુંઝુનુ જિલ્લાની કોલિહાન ખાણમાં (Colihan Mine) લિફ્ટનો વાયર તૂટી પડતાં ગઇકાલે મંગળવારે મોડીરાત્રે 15 અધિકારીઓ ફસાયા હતા. આ...
અમેરિકાના પ્રમુખ જો બિડેને આ અઠવાડિયે એક ટી.વી. ઈન્ટરવ્યુ દરમિયાન ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચેના વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ વ્યૂહાત્મક સંબંધોને હલાવી દીધા હતા....
‘નામ તેનો નાશ’ એ કહેવત બહુ જાણીતી છે. જીવન પછી અંતે મૃત્યુએ પણ સનાતન સત્ય છે. માણસ સંસારીક સંબંધોથી ઘેરાયેલો હોય છે....
કેટલાક પડકારો વચ્ચે પણ પાકને ભારતે લઇ લેવું જ જોઈએ.આઝાદી વખતે કાશ્મીરનો એક ભાગ પાકિસ્તાને છેતરીને પચાવી પાડેલો, જેને આપણે પી.ઓ.કે. અર્થાત્...
વિશ્વના ઘણા દેશોમાં વર્ષમાં એક દિવસ પરિવાર ભેગો થાય છે તે દિવસ એટલે ‘વિશ્વ પરિવાર દિવસ’ ૧૫મી મે ના રોજ ઉજવવામાં આવે...
બે મિત્ર હતા; સુમિત અને વિરલ. બંને વચ્ચે આમ દોસ્તી અને આમ વર્ગમાં વધારે માર્ક લાવીને પહેલા આવવાની હરીફાઈ પણ….દર વખતે વિરલ...
પશ્ચિમ બંગાળમાં 2024ની ચૂંટણી એ વાત પર નિર્ભર છે કે મમતા બેનર્જીને ટેકો આપવો કે નરેન્દ્ર મોદીને. ભાજપે પશ્ચિમ બંગાળમાં ઉચ્ચ આશાઓ...
વિશ્વનાં અન્ય રાષ્ટ્રોની સરખામણીમાં ભારતનું કૃષિ-ઉત્પાદન એરંડામાં પ્રથમ સ્થાને, શેરડી અને ડાંગરના ઉત્પાદનમાં બીજા ક્રમે, ડુંગળીમાં ત્રીજા સ્થાને, ઘઉં અને કપાસમાં અનુક્રમે...
દેશની આર્થિક રાજધાનીના શહેર મુંબઇમાં સોમવારે અચાનક હાહાકાર મચી ગયો જયારે ધૂળની આંધી સાથે વરસાદ તૂટી પડ્યો અને શહેરનું જનજીવન ખોરવાઇ ગયું....
સુરતઃ (Surat) પાસોદરા ખાતે રહેતા જમીન દલાલની 6 વર્ષની દિકરી સાથે ફ્લેટની (Flat) સામે જ કાપડનો વેપાર કરતા અને ખોલવડ ખાતે રહેતા...
વાવાઝોડામાં પણ પરિવારજનો માટે પાણી ભરવા ગયેલી મહિલાને કાળ ભરખી ગયો. ગત રાત્રી દરમિયાન અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો ભારે...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) વારાણસી (Varanasi) લોકસભા સીટ પરથી ત્રીજી ટર્મ માટે ઉમેદવારી નોંધાવી છે. PM મોદીએ આજે એટલે કે 14મી...
સોમવારે વડોદરા શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. મીની વાવાઝોડાના કારણે શહેરના અનેક વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થયા હતા ઉપરાંત અનેક સ્થળોએ...
સરસવણીની પરીણિતાએ સાસરીયાના ત્રાસથી અંતિમ પગલું ભરતાં અટકાયત કરાઇ (પ્રતિનિધિ) નડિયાદ, તા.14 મહેમદાવાદના સરસવણી ગામની પરીણિતાએ પોતાના પતિ, જેઠ, સાસુ અને સસરાના...
ગાંધીનગર: (Gandhinagar) તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણી (Election) દરમ્યાન થયેલા નીરસ મતદાનના કારણોની તપાસ દરમ્યાન પાર્ટીની અંદરથી જ ઘરના જ જાણભેદુ નેતાઓ તથા...
જીએફડીએના દરેક ડિલરને અમૂલ ઓર્ગેનિક ફોસ્ફોરીચ, રૂટેક્સ અને એનપીકે બેક્ટેરિયાની એક પેટી આપવામાં આવશે અમૂલ ડેરી અને જીએફડીએના ડિલર મિત્રોનું અંબાજી ખાતે...
સીબીઆઈએ (CBI) ડીએચએફએલ (DHFL) (દીવાન હાઉસિંગ ફાઈનાન્સ કોર્પોરેશન લિમિટેડ)ના ભૂતપૂર્વ ડિરેક્ટર ધીરજ વધાવનની રૂ. 34,000 કરોડની બેંક છેતરપિંડીના કેસમાં ધરપકડ કરી છે....
નવા મીટર કાઢી નાખી જૂના મીટર લગાવવા અકોટા વિસ્તારના લોકોની રજૂઆત : રિચાર્જ કરવાની સમજ અને સ્માર્ટ ફોન ન હોવાથી ગ્રાહકોને હાલાકી...
ભરૂચ: (Bharuch) સુરતમાં સહિણા ખાતે રહેતા ૮ પ્રવાસીઓ પોઇચા ફરવા આવ્યા હતા. અમરેલી જિલ્લાનાં મૂળ વતની અને હાલ સુરત રહેતા પ્રવાસીઓ નદીમાં...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
સુરત: ચૂંટણી પુરી થતાં જ સુરત મહાનગર પાલિકાએ કાર્યોની ગતિ તેજ કરી દીધી છે. ખાસ કરીને ઝીરો દબાણ પોલિસીની કામગીરી ઝડપી બનાવી છે. આજે પાલિકાના કર્મચારી, અધિકારીઓ સરથાણાની એક સોસાયટીનો ગેટ તોડવા પહોંચ્યા હતા, જેનો સોસાયટીના રહીશોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જેના પગલે પાલિકાના કર્મચારીઓ અને સ્થાનિક રહીશો વચ્ચે ઘર્ષણની સ્થિતિ ઉભી થઈ હતી. મહિલાઓએ જેસીબી મશીનને ઘેરી લીધું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર સરથાણા વિસ્તારમાં સુરત મહાનગર પાલિકા રસ્તો પહોળો કરી રહી છે. અહીંનો 25 ફૂટનો રોડ પાલિકા 30 ફૂટનો કરી રહી છે. રોડ પહોળો થવાના લીધે અહીંની આશીર્વાદ સોસાયટીનો વર્ષો જૂનો ગેટ તોડવો પડે તેવી સ્થિતિ ઉદ્દભવી હતી. જેના લીધે વિવાદ સર્જાયો છે.
સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે અચાનક પાલિકાએ રોડ પહોળો કરવાનો નિર્ણય લીધો છે. અમારી સોસાયટી વર્ષો જૂની છે. ગેટ વર્ષો પહેલાં બનાવાયો હતો, તે તોડવા નહીં દઈએ. લોકોએ જેસીબી લઈને આવેલા પાલિકાના કર્મચારીઓનો ઉગ્ર વિરોધ કર્યો હતો.
સ્થાનિક પ્રવિણભાઈએ કહ્યું કે, આશીર્વાદ સોસાયટી વર્ષો જૂની છે. ગેટ પણ વર્ષોથી છે. ત્યારે આજે પાલિકાને અચાનક યાદ આવી ગયું છે. અમારી સોસાયટી આસપાસના વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ થયા છે. થઈ રહ્યાં છે. તેમ છતાં પાલિકાને એ બધું દેખાતું નથી. અમારી સોસાયટીનો ગેટ દેખાયો છે. જે અમે પાડવા નહી દઈએ.