લોકસભા ઇલેક્શન 2024 (Loksabha Election) માટે ચાર તબક્કાનું મતદાન (Voting) થઈ ગયું છે અને હજુ ત્રણ તબક્કા બાકી છે. આ પહેલા રાજકીય...
પોલીસ મથક નજીકની જ સોસાયટીમાં ત્રાટકી ચોરોએ પોલીસને પણ પડકાર ફેક્યો સાવલી નગરમાં આવેલ ક્રિષ્ના પાર્ક સોસાયટીનાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી ને...
સીએમ હાઉસમાં આમ આદમી પાર્ટીના (AAP) સાંસદ સ્વાતિ માલીવાલ (Swati Malival) પર કથિત હુમલાનો મામલો સતત જોર પકડી રહ્યો છે. મુખ્યમંત્રી અરવિંદ...
સુરત: હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદેશ રાણાને જાનથી મારી નાંખવાની ધમકી આપવાના કેસમાં કઠોરના મૌલવી સોહેલ અબબુકર ટીમોલને ગઈ તા. 4...
સુરત: શહેરના નવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના નેતૃત્વની અસર સુરત પોલીસની કામગીરી પર દેખાઈ રહી છે. કમિશનર ગેહલોતના માર્ગદર્શન હેઠળ પોલીસ નરમાશથી...
દિલ્હીના મુખ્યમંત્રી (Delhi CM) અરવિંદ કેજરીવાલના ઘરે આમ આદમી પાર્ટીના (AAP) રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે અભદ્રતાનો મુદ્દો જોર પકડતો જોવા મળી...
સુરત: શહેરમાં નવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આવ્યા બાદ પોલીસની કામ કરવાની સ્ટાઈલ બદલાઈ ગઈ છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે...
પાદરા ના યુવક સાથે સ્કોલરશીપમાં છેતરપિંડી થઈ હતી. જેને લઈને યુવક પ્રતીક કનુભાઈ આજે વડોદરા શહેરના ભગતસિંહ ચોક ખાતેથી પદયાત્રા કરી જિલ્લા...
સુરત: વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ગઈકાલે તા. 15મી મે ને બુધવારના દિવસે સુરત જિલ્લા કલેક્ટરને એક પત્ર લખી વિદ્યાર્થી અને વાલીઓને આવકના...
વડોદરા શહેરમાં તસ્કરો બન્યા બેફામ, બેખૌફ, નવાપુરા પોલીસ સ્ટેશનના 500મીટરના અંતરે જ પંદર દિવસોમાં જ તશાલિગ્રામ કોમ્પલેક્ષમાં ચોરીની ઘટનાવડોદરા શહેરમાં તસ્કરોનો તરખાટ...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) ગુરુવારે ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) આઝમગઢ (Azamgarh) જિલ્લામાં સ્થિત લાલગંજમાં ચૂંટણી રેલીને સંબોધિત...
સુરત: સુરત રેલવે સ્ટેશન પર આરપીએફ જવાનની સમયસૂચકતા, સ્ફૂર્તિ અને ચપળતાના લીધે એક મહિલાનો જીવ બચ્યો છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે...
સુરત: ડાંગ બાદ આજે ગુરુવારે તા. 16મીની સવારથી સુરતના ઓલપાડ તાલુકાના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો...
નવી દિલ્હી: પાડોશી દેશ પાકિસ્તાન (Pakistan) વારંવાર ભારતની (India) પ્રશંસા કરતું રહે છે. ત્યારે ફરી એક વાર પાકિસ્તાની સંસદમાં (Parliament of Pakistan)...
નવી દિલ્હી: આ વર્ષે રેકોર્ડ ગરમી પડી રહી છે. દેશમાં મે મહિનો ખૂબ તપ્યો છે. ઘણા શહેરોમાં ગરમીનો પારો 42-43 ડિગ્રીથી વધુ...
બોંબ સ્કવોડના ચેકિંગ બાદ કેન્સલ થયેલ ફ્લાઈટ 10.15 કલાકે દિલ્હીથી વડોદરા આવવા પ્રસ્થાન થઈ : એર ઇન્ડિયા ફ્લાઈટ AI-819માં 180 મુસાફરો સવાર...
સુરત: અલથાણ ટેનામેન્ટના રિડેવલપમેન્ટ બાદ સુરત મનપા દ્વારા અલથાણ વેજીટેબલ માર્કેટના રિડેવલપમેન્ટની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે. નવા માર્કેટ માટેનો...
નવી દિલ્હી: છેલ્લાં કેટલાંક દિવસથી દેશમાં એક બાદ એક અનેક શહેરો, સ્કૂલો, મોલ્સમાં બોમ્બની અફવાઓ મળી રહી છે. હવે ફ્લાઈટ્માં બોમ્બ હોવાની...
નવી દિલ્હી: યુપીની રાજધાની લખનૌમાં (Lucknow) ગુરુવારે સવારે સપા-આપની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ (Press conference) યોજાઈ હતી. જેમાં AAPના કન્વીનર અરવિંદ કેજરીવાલ (Arvind...
રાત્રે 2 વાગ્યે વિદ્યુત કોલોની ખાતે લોકોએ મોરચો માંડ્યો, પોલીસે મામલો સંભાળ્યો પીએમ મોદી દિલ્હીથી ગુજરાત આવશે તોજ હવે આગળ વિકાસ થશે...
કસભા ચૂંટણીના પરિણામ આવવા તો હજુ બાકી છે પણ કંગના રનૌતે જાહેરાત કરી દીધી છે કે જો તે જીતી જશે તો ધીમે...
રાજ્ય બહારથી યુવતીઓ બોલાવી દેહવ્યાપારનો ગોરખ ધંધો ચલાવતી મહિલા મેનેજરની અટકાયત,સંચાલક ફરારપ્રતિનિધિ વડોદરા તા 16માંજલપુર વિસ્તારમાં તુલસીધામ ચાર રસ્તા પાસે પાણી આડમાં...
સલમાન ખાન ઘણા વખતથી કોઈ નવી હીરોઈનની શોધમાં હતો. જેની સાથે તેની સ્ટારજોડી મનાતી હતી તે તો હવે તેની સાથે રહી નથી....
વિત્યા મહિનાઓમાં કોઇ ‘ખાન’ની ફિલ્મ રજૂ નથી થઇ અને આવનારા 8-10 મહિનામાં પણ કદાચ એક ‘સિતારે જમીં પર’ રજૂ થાય તો આમીરખાન...
નવી દિલ્હી: ભારતીય ફૂટબોલ ટીમના (Indian Football Team) સ્ટાર ખેલાડી અને કેપ્ટન સુનીલ છૈત્રીએ (Sunil Chhetri) આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે....
અમેરિકા પોતાની જાતને દુનિયાનો જમાદાર સમજે છે. દુનિયાના કોઈ પણ ખૂણામાં જો અમેરિકાનાં હિતોને ઊની આંચ આવતી હોય તો તે વિરોધ કર્યા...
અમુકતમુક નેતાના ભાષણને અતિશય ભડકાવનારું યા બંધારણના આત્મા વિરુધ્ધ ગણાવીને એમની તુલના સમગ્ર દેશને હેરાનપરેશાન કરનાર શનિ સાથે કરવી, પહેલાંના રાજાની રાણી...
માનવસમાજમાં એક કહેવત પ્રચલિત રહી છે- ‘‘મારે તેની તલવાર.’’ હવે તો તલવારને બદલે વધુ હિંસક શસ્ત્રો અજમાવાય છે. આર્યોએ ત્યારે સમાજના ચાર...
શહેરના રોડ ઉપર આડેઘડ પથરાતા ડામરના લેયરોને કારણે રહેણાંક સોસાયટીઓના મકાનો/બંગલાઓની પ્લિીન્થ અસાધારણ રીતે નીચી જવાથી વરસાદી પાણીની સમસ્યા સર્જાઈ રહી છે....
નવી દિલ્હી: મધ્યપ્રદેશના (Madhya Pradesh) ધારમાં ઈન્દોર-અમદાવાદ ફોરલેન હાઈવે પર એક ભયાનક અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં સ્પીડમાં આવતી જીપ (Jeep) હાઇવે...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
લોકસભા ઇલેક્શન 2024 (Loksabha Election) માટે ચાર તબક્કાનું મતદાન (Voting) થઈ ગયું છે અને હજુ ત્રણ તબક્કા બાકી છે. આ પહેલા રાજકીય પક્ષો અને નેતાઓ સતત એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે. આ ક્રમમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ ભારતીય જનતા પાર્ટી (BJP) પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપ સરકાર કાયમ નહીં ટકી શકે, આજે નહીં તો કાલે ચોક્કસ બદલો લેશે.
બંગાળના હલ્દિયામાં જનસભાને સંબોધિત કરતી વખતે સીએમ મમતા બેનર્જીએ ભાજપ સામે બદલો લેવાની વાત કહી હતી. તેમણે આરોપ લગાવ્યો કે નંદીગ્રામમાં તેમને હરાવવા માટે ચૂંટણી પરિણામો બદલવામાં આવ્યા હતા. તેઓએ કહ્યું તે હું આજે કે કાલે બદલો જરૂર લઈશ. બીજેપી, ઇડી, સીબીઆઈ હંમેશા નહીં રહે.
ટીએમસી ચીફે કહ્યું કે મેં તમને વિધાનસભા ચૂંટણી દરમિયાન નંદીગ્રામની ઘટના વિશે પહેલેથી જ કહ્યું છે. મને બેઈમાનીથી છેતરવામાં આવી, મારા મત લૂંટાયા અને હેરાફેરી પણ થઈ. ચૂંટણી પહેલા ડીએમ, એસપી, આઈસી બદલવામાં આવ્યા હતા અને ચૂંટણી પૂર્ણ થયા બાદ લોડ શેડિંગ દ્વારા પરિણામોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. આજે નહિ તો કાલે અવશ્ય બદલો લઈશ. ભાજપ સરકાર કાયમ ટકી શકશે નહીં.
કોંગ્રેસ અને સીપીઆઈએમને વોટ ન આપવાની અપીલ
આ સાથે તેમણે પશ્ચિમ બંગાળના લોકોને કોંગ્રેસ અને સીપીઆઈએમને વોટ ન આપવાની અપીલ કરી અને કહ્યું કે આ બંને પક્ષોના લોકો ભાજપ પાસેથી પૈસા લે છે. તેમણે કહ્યું કે સીપીઆઈએમ અને કોંગ્રેસ અહીં બંગાળમાં ચૂંટણી લડવા માટે બીજેપીના પૈસાનો ઉપયોગ કરી રહ્યા છે. તેમને એક પણ મત ન આપો. તેમાં કોઈ ભ્રમણા નથી કે અમે ગઠબંધનનો ભાગ છીએ પરંતુ બંગાળની સીપીઆઈએમ અને કોંગ્રેસ તેનો ભાગ નથી. અમે I.N.D.I.A.ની રચના કરી છે. અમે સરકાર બનાવીશું. કેન્દ્રીય સ્તરે અમે ગઠબંધનમાં છીએ પરંતુ બંગાળમાં નહીં.