પ્રતિનિધિ વડોદરા તા.26 ગોરવા પંચવટી વિસ્તારમાં ઘરકામ કરતી મહિલા કબાટમાંથી રૂ.45 હજારના મતાની ચોરી કરી ફરા થઈ ગઈ હતી. જેથી મકાન માલિક...
વડોદરા શહેરમાં ગતરોજ ખાબકેલા વરસાદ સાથે વાવાઝોડાને કારણે એક મહિલાને વીજ કરંટ લાગ્યો હતો.જ્યારે હાઇવે પર સાઈનબોર્ડ પડતા એક વ્યક્તિનું મોત થયું...
બિલ્કીસ બાનો કેસમાં ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની રિવ્યુ પિટિશનને ફગાવી દીધી છે અને...
વડોદરા શહેરમાં વાવાઝોડા સાથે પડેલા વરસાદથી ભારે નુકસાન થયું છે. આગામી દિવસોમાં પણ 50 કિલોમીટરની ઝડપે પવન ફુંકાય તેવી પરિસ્થિતિ છે, જેના...
નવસારી: નવસારી જિલ્લામાં આજે પણ વરસાદ યથાવત રહ્યો હતો. જિલ્લામાં આજે પણ અંધારપટ રહ્યું હતું. સાથે વરસાદના જોરદાર ઝાપટાઓ પડયા હતા. જેના...
વડોદરા શહેર બાદ ડભોઇમાં માં ગઢ ભવાની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મોટા ગરબા થાય છે ડભોઇના ગરબામાં યુવાનોએ ટ્રેડિશનલ વસ્ત્રો અને તિલક ને...
વડોદરાના તમામ નગર સેવકોને પાલિકામાં ચાલતા કૌભાંડની પોલ ખોલતો પત્ર મળ્યો ભાજપના નાગર સેવક આશિષ જોશીએ વિવાદાસ્પદ ટીડીઓ જીતેશ ત્રિવેદી સામે ફરિયાદ...
દિવાળી-નવા વર્ષના તહેવારોને એક મહિનાથી પણ ઓછો સમય છે ત્યારે ફટાકડાના વેચાણ અંગે હંગામી ધોરણે ટોલની જગ્યા ફાળવવા માટે જાહેર હરાજી કરાશે....
જ્યાં મહિના પેહલા ભૂવો પડ્યો ત્યાજ મસ મોટો ભૂવો પડતા સ્થાનિકોમાં રોષ.. પ્રથમ સોસાયટી જ્યા સીઝનમાં પાંચમો ભૂવો પડ્યો.. વડોદરા શહેરના પશ્ચિમ...
અંકલેશ્વર, હથોડા: અંકલેશ્વરથી સુરત વચ્ચેના હાઇવે ઉપર કોસંબા નજીક આરોપીને લઇને રાજકોટ જઈ રહેલી રાજકોટ જિલ્લા એલસીબી પોલીસ ટીમને અકસ્માત નડ્યો હતો,...
રાજ્યમાં આગામી ત્રણ દિવસ હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ અને...
પવન સાથે વરસાદ પડવાની આગાહી, ગરબા આયોજકો ચિંતિત, કેટલાય મેદાનોમાં વરસાદી પાણી ભરાયા હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી મધ્યમથી ભારે...
અમદાવાદ : ભાજપના રાજમાં ગુજરાતની મહિલાઓ સુરક્ષિત નથી, અપહરણ, બળાત્કાર, ઘરેલું હિંસા, દહેજ મુત્યુ અને શોષણ, મહિલાઓ પર એસિડથી પણ હુમલા, મહિલાઓનું...
બ્લેક લિસ્ટેડ કોન્ટ્રાકટર પર તંત્ર મહેરબાન તો ગધા પહેલવાન જેવી સ્થિતિ વડોદરા થી વાઘોડિયા તરફ જવાનો રોડ માત્ર બે માસમાં તૂટી જતાં...
વોર્ડ 3માં સમાવિષ્ટ વિશ્વકુંજ સોસાયટીના રહીશોને પાલિકાની નોટિસ : વડોદરા : વિશ્વામિત્રી નદીમાં પૂરને મામલે કોર્પોરેશને હાથ ધરેલ કાર્યવાહીના મામલે લોકોનો રોષ...
સંગઠનના પ્રતિનિધિ મંડળની કલેકટર સાથે રૂબરૂ ગંભીર ચર્ચા જમીન કૌભાંડ બાદ છેલ્લા લાભાર્થીને બચાવવા રચાયેલા સંગઠનને સમાહર્તાનો પણ પરામર્શ બાદ સકારાત્મક પ્રતિભાવ...
બ્લેક લિસ્ટેડ કોન્ટ્રાકટર પર પાલિકા મહેરબાન તો ગધા પહેલવાન જેવી સ્થિતિ વડોદરા થી વાઘોડિયા તરફ જવાનો રોડ માત્ર બે માસમાં તૂટી જતાં...
આજવાના રાયણતલાવડી નજીક યુવતીને સગીમાસીના દિકરાએ જુના ઓરડીમા લઈ દુષ્કર્મ ગુજારી હવસ સંતોષી.. પરીવારનો મામલો આગેવાનોથી નહિ પતાવટ થતા પોલીસ ફરીયાદ.. વાઘોડિયા...
ઇઝરાયલે લેબનોનમાં યુદ્ધ રોકવાનો ઇનકાર કર્યો છે. ઇઝરાયેલના પીએમ ઓફિસે 26 સપ્ટેમ્બર, ગુરુવારે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. એવું કહેવામાં...
ડભોઇ: ડભોઇના બુંજેઠા, પીપળીયા, કરનારી, ચાણોદ સહિતના ગામોમા રાત્રીના તેમજ દિવસમા પણ લીલાછમ વૃક્ષોનું કટર મશીન ધ્વારા ગેરકાયદેસર રીતે બેફામ કટીંગ થતુ...
નડિયાદ એસઆરપી ગ્રુપ- 7 ના પીઆઈ ગણપતભાઇ પાવાગઢની ધર્મશાળામાં રોકાયા હતા, રાતે સૂતા અને સવારે ઉઠ્યા જ નહિ હાલોલ: યાત્રાધામ પાવાગઢ ખાતે...
ભાજપના નેતાઓ પ્રજાના ટોણા સાંભળવા મજબૂર મોઘવારી -બેરોજગારીનું કઈક કરો ! ભાજપના સભ્ય બની શું ફાયદો ? ભારે વરસાદે આખા ગુજરાતને તહસનહસ...
આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે ગુરુવારે (26 સપ્ટેમ્બર) વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા....
કાનપુરઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ 27 ઓગસ્ટથી કાનપુરમાં રમાનાર છે. ટીમ ઈન્ડિયા બે મેચની શ્રેણીમાં પહેલાથી જ 1-0થી આગળ...
સંજેલી તાલુકામાં મેઘો મહેર થતાં લાંબા ગરમીના ઉકળાટ થી લોકોને રાહત મળી છે . આજરોજ સંજેલી તાલુકામાં દિવસ દરમિયાન ગરમીથી ત્રાહિમામ પોકારેલા...
નવી દિલ્હીઃ એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણી પોતાની સંપત્તિના કારણે ચર્ચામાં રહેતા જ હોય છે પરંતુ હવે તેમના પરિવારના સભ્યો પણ...
દાહોદ : ઝાલોદ ન.પાલિકા પ્રજા પાસેથી ૬૦૦ રૂપિયા પાણી વેરો નિયમિત વસુલે છે, પરંતુ માછણનાળા વિભાગને ૧૧.૬૪ કરોડ બિલ ચુકવવાનુ બાકી છે....
ગોધરા: કડાણા તાલુકાના મુનપુર ખાતે ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ અને શ્રી એમ.જી. એસ કેળવણી મંડળ સંચાલિત અને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન...
સુરતઃ શહેરના અઠવાલાઈન્સ પોલીસ મથકમાં ફરજ બજાવતો એક પોલીસ અધિકારી રૂપિયા 1 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો છે. કેસ નહીં દાખલ કરવા...
બાંગ્લાદેશના દિગ્ગજ ઓલરાઉન્ડર શાકિબ અલ હસને T20માંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. આ સિવાય તેણે ટેસ્ટમાંથી નિવૃત્તિની પણ વાત કરી છે. જો કે...
સંભલ: SP સાંસદ બર્ક વિરૂદ્ધ FIR, બર્કે કહ્યું- સર્વેયર લાકડીઓ લઈ જય શ્રી રામના નારા લગાવી રહ્યા હતા
સુખ શાંતિ સોસાયટીના લોકોને ચોરોના ડરથી સુખ શાંતિ નહિ
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ રસ્તાઓની કામગીરી માટેના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા
પોલીટેકનિક રોડ પર સિમેન્ટ – રેતી મિક્સ મટીરીયલ રોડ પર ફેકાયું
શહેરના ઇલેક્શન વોર્ડ નં.13 ના ઉપલા ફળિયામાં ભારદારી વાહનોને કારણે ફૂટપાથ ને નુકસાન…
અહો આશ્ચર્યમ! સંગમ ચારરસ્તા થી ચાંપાનેર ચારરસ્તાનો રોડ સારી સ્થિતિમાં હોવા છતાં તેના પર રી-સરફેસીગ કરવામાં આવશે? કોને લાભ જનતાને કોન્ટ્રાકટરને કે પછી?
સુરતમાં દારૂના 538 અડ્ડા!, બુટલેગરના નામ-સરનામા સાથેની પોલીસ પાસે વિગત છતાં..
ચૌટાબજારમાં પાલિકાના રસ્તા પર લારી ઉભી રાખવા હપ્તાની વસૂલાત, વિધર્મી સામે રોષ
યોગીચોકની દુકાનમાં દેહનો વ્યાપાર, પોલીસે 3 ગ્રાહકને પકડ્યા, 7 મહિલાને મુક્ત કરાવી
સુરતમાં વિકૃત યુવકે રસ્તે જતી બે ટીચર સામે પેન્ટ ઉતાર્યું અને..
સંસદના શિયાળુ સત્રનો આરંભઃ વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતાં કહ્યું, જનતાએ જે લોકોને..
આંદામાનમાંથી અત્યાર સુધી સૌથી મોટું ડ્રગ્સ કન્સાઈનમેન્ટ પકડાયું, મ્યાનમારના 6ની ધરપકડ
વડોદરા : તપન હત્યા કેસ,કથિત દલિત આંદોલનકારી નેતા ચૂપ કેમ છે ? ભાજપ SC મોરચાના પ્રેસિડેન્ટે ટ્વીટ કર્યું
શ્રીલંકામાં એવા લોકો સત્તામાં આવ્યા છે જેની કોઈ રાજકીય ગણના નહોતી
દેશને આઝાદી અપાવ્યા વિના આશ્રમમાં પગ નહીં મૂકું- ગાંધીજી
ગો ગોવા ગોન
મંગળ મહત્ત્વાકાંક્ષા
પ્રવાસની પ્રસ્તુતતા
બાંગ્લાદેશ આઝાદ થયું ત્યાર બાદ પહેલી વખત પાકિસ્તાન સાથે થયેલો સમુદ્રી સંપર્ક ભારત માટે ચિંતાનો વિષય
મેડિકલ કેમ્પ યોજી દર્દીઓ મેળવવાની સાજિશ
સંબંધોમાં વાણીની મધુરતાનું મહત્ત્વ
આલોચક નહીં પ્રશંસક બનીએ
ડેડ લાઈનની આદત
2026ની વસતિ ગણતરીમાં શું શું જોવા મળશે?
જાપાનના ગઠબંધનની મિશ્ર સરકારના વડા પ્રધાન શીગેરુ ઈશીબા અનંત સત્તાયોગ બાબતે ભારત પાસેથી કંઈક શીખશે ખરા?
મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામે સાબિત કરી આપ્યું કે જીત વ્યક્તિ, પાર્ટી કે સિમ્બોલની નથી થતી વિચારધારાની જ થાય છે
શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેની રાજકીય કારકીર્દિ ખતમ થઈ જાશે?
વાવમાં ભાજપનું વિજય સરઘસ જોવા ગયેલા બે યુવાનનું કેનાલમાં ડૂબી જતાં મોત
મકરપુરાની ઓક્ઝિલિયમ કોન્વેન્ટ સ્કૂલમાં સંચાલકો દ્વારા બાળકીને ભૂરા રંગનું સ્વેટર જ પહેરવા દબાણ
શું આપણે બીજા તપનની હત્યા થાય પછી દબાણો હટાવીશું?:ડો.હેમાંગ જોશી
પ્રતિનિધિ વડોદરા તા.26
ગોરવા પંચવટી વિસ્તારમાં ઘરકામ કરતી મહિલા કબાટમાંથી રૂ.45 હજારના મતાની ચોરી કરી ફરા થઈ ગઈ હતી. જેથી મકાન માલિક મહિલાએ ગોરવા પોલીસ સ્ટેશનમાં કામવાળી ફરિયાદ નોંધાવી છે.
ગોરવા પંચવટી વિસ્તારમાં બરોડા સ્કાયમાં રહેતા શીખાબેન પ્રણવ પટેલ અમદાવાદ ખાતે ડેલોઈટ કંપનીમા નોકરી કરે છે. છેલ્લા ત્રણ વર્ષથી પતિ સાથે રહે છે. શીખાબેને ઘરમાં એક કામવાળી બાઇ તરીકે સુમિત્રાબેન ઠાકોર ચૌહાણને છેલ્લા ચાર મહિનાથી રાખી હતી. 23 સપ્ટેમ્બરના રોજ તેઓ ઘરે હાજર હતા. તે દરમ્યાન સવારના સમયે સુમિત્રાબેન ઘરે કામ કરવા માટે આવ્યા હતા અને તેઓ બેડરૂમમાં સાફ સફાઈ કરતા હતા. દરમ્યાન શીખાબેન બેડરૂમમાં કામ અર્થે ગયા હતા. ત્યારે બેડરૂમમાં કબાટના ડ્રોવરમાં તેમના પતિનું પર્સ કાઢીને કામવાળી જોઇ રહી હોય તેમને શીખાબેન પાકીટ શા માટે જોવો છો તેમ પુછતા તેઓએ પર્સ નીચે પડી ગયુ હોય તેને ડ્રોવરમાં પરત મુકુ છુ, એમ કહ્યું હતું. દરમ્યાન કામવાળી બાઇ ગભરાઈ ગઇ હતી. ત્યારબાદ પોતાનુ કામ પતાવી સુમીત્રા તેના ઘરેથી જતી રહી હતી. મહિલાએ કામવાળી બાઈના ગયા બાદ કબાટમાં પડેલી સોનાના દાગીના ચેક કર્યા હતા. ત્યારે તેમનું એક સોનાનુ મંગલસુત્ર અને એક ચાંદીનુ પેડલ કબાટના ડ્રોવરમાં મળી આવ્યા ન હતા. જેથી બાઇ 45 હજારના દાગીનાની ચોરી કરી ગઈ હોવાની આશંકાએ તેના વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે મહિલાના ફરિયાદના આધારે ગુનો નોંધી કામવાળી બાઇને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.