ગોધરા: કડાણા તાલુકાના મુનપુર ખાતે ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ અને શ્રી એમ.જી. એસ કેળવણી મંડળ સંચાલિત અને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન...
સુરતઃ શહેરના અઠવાલાઈન્સ પોલીસ મથકમાં ફરજ બજાવતો એક પોલીસ અધિકારી રૂપિયા 1 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો છે. કેસ નહીં દાખલ કરવા...
બાંગ્લાદેશના દિગ્ગજ ઓલરાઉન્ડર શાકિબ અલ હસને T20માંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. આ સિવાય તેણે ટેસ્ટમાંથી નિવૃત્તિની પણ વાત કરી છે. જો કે...
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરતી વખતે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને મોટું નિવેદન આપ્યું છે. તેમણે તેમના સંબોધનમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં વિસ્તરણની...
વિકાસ માટે વિસ્થાપિત થવાનો લોકોને ભય કવાંટ તાલુકાના આબાડુંગર ખડલા અને કરવી ત્રણ ગામમાં જીએમડીસી કંપની દ્વારા સર્વેની કામગીરી ડ્રોન દ્વારા હાથ...
સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. બુધવારે સાંજે લગભગ પાંચ કલાકમાં 3.9 ઈંચથી વધુ વરસાદને કારણે મુંબઈમાં...
માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોને હાલાકી : ( પ્રતિનિધી )વડોદરા,તા.26 શહેરમાં કચરો ઉપાડવા માટે પાલિકા તંત્રએ ડોર ટુ ડોરના કોન્ટ્રાક્ટર જોડે કરોડો...
સાત દિવસ પહેલા જે મુખ્ય માર્ગ પર ભૂવો પડ્યો ત્યાં નજીક મોટો ભૂવા પડતા લોકોમાં રોષ વડોદરા: અકોટા ગાય સર્કલ પાસે મેઇન...
મુંબઈઃ ઘણીવાર નેતાઓ ભાન ભૂલી જતા હોય છે અને કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ ગમે તેવી આક્ષેપ બાજી કરતા હોય છે. આવી જ...
નવી દિલ્હીઃ છેલ્લા ઘણા દિવસોથી ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે સંઘર્ષ ચરમસીમા પર છે. બંને તરફથી રોકેટ અને મિસાઈલનો મારો ચલાવવામાં આવી રહ્યો...
સુરતઃ શહેરના સરથાણા સીમાડા વિસ્તારમાં આવેલા એક કેમિકલના ગોડાઉનમાં આજે સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. વાલમનગરમાં આવેલા આ ગોડાઉનમાં આગ લાગતા...
આજે સમગ્ર વિશ્વમાં ભારતના બુદ્ધિધનની માગ છે. દરેક દેશમાં ભારતીય યુવાનોએ કાઠું કાઢ્યું છે. માત્ર અમેરિકાની વાત કરીએ તો નાસામાં 37% ભારતીય...
દૂર દૂર ભૂતકાળમાં આંખો ઉપર હાથની છાજલી કરી જોવાનો પ્રયત્ન કરીએ તો બીજા વિશ્વયુદ્ધની ભયાનક અને વિકરાળ પરિસ્થિતિ, જર્મન સેનાના કાળા કેર...
નવી દિલ્હીઃ અમેરિકામાં હિન્દુ મંદિરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા હિંદુ મંદિરો પર હુમલા થયા છે. કેલિફોર્નિયાના સેક્રામેન્ટો...
સ્નેહાબહેનના મુખ પર ૬૫ વર્ષની ઉંમરે પણ એક સરસ આભા હતી. ઉંમર તેમને થકવી શકી ન હતી. આંખોમાં ચમક અને દિલમાં ઉત્સાહ...
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી ૨૦૨૪ના બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. બીજા રાઉન્ડમાં છ જિલ્લાની કુલ ૨૬ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે....
નવી દિલ્હી: ભારતના સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) એ ઓગસ્ટ 2024 માં એક વિગતવાર અહેવાલ બહાર પાડ્યો હતો. આ અહેવાલમાં દેશભરમાં...
સરકારનો એકપણ કાયદો એવો નથી કે જેમાં છીંડા નથી. જ્યારે પણ નવો કાયદો આવે કે તુરંત તેમાંથી ગેરલાભ લેનારાઓ પોતાની તૈયારીઓ કરી...
બોગસ બિનખેતી પ્રકરણમાં રેવેન્યુ ઇન્સ્પેક્શન કમિશનર (RIC ) ગાંધીનગરની ટીમના દાહોદમાં ધામા… રેવન્યુ ડિપાર્ટમેન્ટની કચેરીમાં મીટીંગોનો ધમધમાટ, 17 સભ્યોની ટીમો દ્વારા તપાસ...
નવી દિલ્હીઃ વર્ષ 2024 ભારતીય સ્ટોક માર્કેટ માટે શાનદાર વર્ષ સાબિત થઈ રહ્યું છે અને છેલ્લા કેટલાક સમયથી માર્કેટમાં એક પછી એક...
ન્યાયમૂર્તિ પી. બી. સાવંત અને ન્યાયમૂર્તિ માર્કન્ડેય કાત્જુ અનુક્રમે ૧૯૯૫થી ૨૦૦૧ અને ૨૦૧૧થી ૨૦૧૪નાં વર્ષોમાં પ્રેસ કૌંસિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ હતા. આ...
માનવની વિકાસદોટે પર્યાવરણનો જે સોથ વાળ્યો છે તેનાં વિપરીત પરિણામ નજર સામે હોવા છતાં એ દોટ વણથંભી રહી છે. દરેક દેશમાં, એક...
અદાલતો નિષ્પક્ષતા હોય ત્યારે ન્યાયની સત્યતા, વિશ્વાસ, પવિત્રતા, આદર જાળવી શકે, પણ જ્યારે ત્યાં પ્રલોભનો, ભ્રષ્ટાચાર, ભય, લાગવગ, રાજકારણ જેવાં દૂષણો પ્રવેશી...
તા.14-9-24ના ‘‘ગુજરાતમિત્ર’’ની લોકપ્રિય ચર્ચાપત્રોની કોલમમાં શ્રી ગુણવંત જોશીનું પોસ્ટ કાર્ડ લેખન અંગેનું ચર્ચાપત્ર વાંચી લખવાની પ્રેરણા મળી. આજે મોબાઈલનો જમાનો આવ્યો છે....
ટ્રાવેલ એન્ડ ટુરીઝમ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 2024ના રિપોર્ટ મુજબ ભારત પ્રવાસન ઉદ્યોગો ધરાવતા 119 દેશોની યાદીમાં 39 મો ક્રમ ધરાવે છે.એક સંશોધન મુજબ...
સરકારના વિવિધ ખાતાઓ દ્વારા ઉજવાતી કલા સાહિત્યની સ્પર્ધાઓમાં નિર્ણાયકોને આપવામાં આવતું માનદવેતન ખરેખર માનને પાત્ર નથી. બસો-ત્રણસો રૂપિયાનું પેટ્રોલ બાળીને સ્પર્ધા સ્થળે...
તાજેતરમાં ગણેશોત્સવ ગયો અને હવે થોડાક દિવસોમાં નવરાત્રી મહોત્સવ શરૂ થશે. આ અંગેની તૈયારીઓના ભાગરૂપે આયોજક મંડળો ઘરદીઠ, સોસાયટી દીઠ તથા બજારમાં...
મોટી દુર્ઘટનાને ટાળવા માટે એન્ટ્રી-એકઝિટ ગેટ વધારવા માંગ કરીવડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિમાં લોકોને ખૂબ આર્થિક નુકસાન થયુ હોવાની આગામી દિવસોમાં નવરાત્રી મહોત્સવ...
શહેરના નિઝામપુરા, ન્યૂ સમારોડ તથા સયાજ તથા સયાજીગંજ વિસ્તારમાં ત્રણ લોકોને ગભરામણ, ઉલ્ટી ચક્કર ને કારણે એસ.એસ.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા...
ટીડીઓ તથા મ્યુનિસિપલ કમિશનર સામે કાર્યવાહી કરવા કાઉન્સિલરની પોલીસ ફરિયાદ નિવૃત્ત થયેલા અધિકારી તથા કર્મચારીઓને પરત ફરજ પર નહી લેવાના આદેશોનું પણ...
IPL Auction: આજે 132 જગ્યાઓ માટે 493 ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવશે
રેશનકાર્ડનું ઈ કેવાયસી કરવા અરજદારોની લાંબી લાઈન, કોઈપણ પ્રકારની સુવિધા ન હોવાનાં આક્ષેપો
શહેરના ખોડીયાર નગર સયાજીપુરા ટાંકી પાસે ગેસની પાઇપલાઇન લીકેજ થતા આગ લાગી..
સંભલ: SP સાંસદ બર્ક વિરૂદ્ધ FIR, બર્કે કહ્યું- સર્વેયર લાકડીઓ લઈ જય શ્રી રામના નારા લગાવી રહ્યા હતા
સુખ શાંતિ સોસાયટીના લોકોને ચોરોના ડરથી સુખ શાંતિ નહિ
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ રસ્તાઓની કામગીરી માટેના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા
પોલીટેકનિક રોડ પર સિમેન્ટ – રેતી મિક્સ મટીરીયલ રોડ પર ફેકાયું
શહેરના ઇલેક્શન વોર્ડ નં.13 ના ઉપલા ફળિયામાં ભારદારી વાહનોને કારણે ફૂટપાથ ને નુકસાન…
અહો આશ્ચર્યમ! સંગમ ચારરસ્તા થી ચાંપાનેર ચારરસ્તાનો રોડ સારી સ્થિતિમાં હોવા છતાં તેના પર રી-સરફેસીગ કરવામાં આવશે? કોને લાભ જનતાને કોન્ટ્રાકટરને કે પછી?
સુરતમાં દારૂના 538 અડ્ડા!, બુટલેગરના નામ-સરનામા સાથેની પોલીસ પાસે વિગત છતાં..
ચૌટાબજારમાં પાલિકાના રસ્તા પર લારી ઉભી રાખવા હપ્તાની વસૂલાત, વિધર્મી સામે રોષ
યોગીચોકની દુકાનમાં દેહનો વ્યાપાર, પોલીસે 3 ગ્રાહકને પકડ્યા, 7 મહિલાને મુક્ત કરાવી
સુરતમાં વિકૃત યુવકે રસ્તે જતી બે ટીચર સામે પેન્ટ ઉતાર્યું અને..
સંસદના શિયાળુ સત્રનો આરંભઃ વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતાં કહ્યું, જનતાએ જે લોકોને..
આંદામાનમાંથી અત્યાર સુધી સૌથી મોટું ડ્રગ્સ કન્સાઈનમેન્ટ પકડાયું, મ્યાનમારના 6ની ધરપકડ
વડોદરા : તપન હત્યા કેસ,કથિત દલિત આંદોલનકારી નેતા ચૂપ કેમ છે ? ભાજપ SC મોરચાના પ્રેસિડેન્ટે ટ્વીટ કર્યું
શ્રીલંકામાં એવા લોકો સત્તામાં આવ્યા છે જેની કોઈ રાજકીય ગણના નહોતી
દેશને આઝાદી અપાવ્યા વિના આશ્રમમાં પગ નહીં મૂકું- ગાંધીજી
ગો ગોવા ગોન
મંગળ મહત્ત્વાકાંક્ષા
પ્રવાસની પ્રસ્તુતતા
બાંગ્લાદેશ આઝાદ થયું ત્યાર બાદ પહેલી વખત પાકિસ્તાન સાથે થયેલો સમુદ્રી સંપર્ક ભારત માટે ચિંતાનો વિષય
મેડિકલ કેમ્પ યોજી દર્દીઓ મેળવવાની સાજિશ
સંબંધોમાં વાણીની મધુરતાનું મહત્ત્વ
આલોચક નહીં પ્રશંસક બનીએ
ડેડ લાઈનની આદત
2026ની વસતિ ગણતરીમાં શું શું જોવા મળશે?
જાપાનના ગઠબંધનની મિશ્ર સરકારના વડા પ્રધાન શીગેરુ ઈશીબા અનંત સત્તાયોગ બાબતે ભારત પાસેથી કંઈક શીખશે ખરા?
મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામે સાબિત કરી આપ્યું કે જીત વ્યક્તિ, પાર્ટી કે સિમ્બોલની નથી થતી વિચારધારાની જ થાય છે
શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેની રાજકીય કારકીર્દિ ખતમ થઈ જાશે?
ગોધરા: કડાણા તાલુકાના મુનપુર ખાતે ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ અને શ્રી એમ.જી. એસ કેળવણી મંડળ સંચાલિત અને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન શ્રીમતી સી.આર. ગાર્ડી આર્ટસ કોલેજ સંયુક્ત ઉપક્રમે “ગુજરાતી ગીત: સ્વરૂપ અને સ્થિત્યંતરો” વિષય ઉપર એક દિવસીય રાજ્યકક્ષાનો પરિસંવાદ કાર્યક્રમ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણ અને ગુજરાતી સાહિત્ય પરરિષદના પ્રમુખ હર્ષદ ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટય કરી કરવામાં આવ્યો હતો. મહેમાનોનું સ્વાગત કોલેજના આચાર્ય એમ.કે.મહેતાએ સુતરની આંટી, ખાદીનો રૂમાલ પુસ્તક આપી અને માથે પાઘડી પહેરાવી કર્યું હતું.આ કાર્યક્રમમાં પરિષદ મહામંત્રી સમીર ભટ્ટે કાર્યક્રમ અનુરૂપ પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું. પરિષદ પ્રમુખ હર્ષદભાઈ ત્રિવેદીએ લય, કવિતા , સાહિત્ય અંગેની વાત કરી હતી . આ કાર્યક્રમ કુલ ચાર બેઠકમાં યોજાયો હતો. જેમાં બીજાં સત્રમાં કવિ વિનોદ જોષીએ ‘ગીતનું સ્વરૂપ: એક પુન:વિચાર વિષય ઉપર વ્યાખ્યાન આપ્યું. જેમાં તેમણે ગીતના સ્વરૂપો, ભાષા, લય,ભાવ તાલ, તેમજ પોતાના કાવ્ય સંગ્રહો વિશે જણાવ્યું હતું. ત્યારબાદ કવિ રાજેશ પંડ્યાએ ‘દયારામ અને નાનાલાલના ગીત’માં તેમને તેમની કાવ્યપંક્તિઓની સમજૂતી આપી હતી. કવિ વિનોદ ગાંધીએ “ઉમાશંકર અને સુન્દરમ વિશેનો પરિચય તેમના અભિપ્રાયો, કાવ્યો સંગ્રહો, તેમના મતો અને કાવ્ય રચનાઓ રજૂ કરી હતી. બીજી બેઠકમાં મહેન્દ્ર જોષીએ કવિ રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગતના જીવન પરિચય કાવ્ય કૃતિઓ અંગે માહિતી આપી. સંજુ વાળાએ કવિ રમેશ પારેખ અને અને ચંદ્રકાંત શેઠ ઉપર વ્યાખ્યાન આપ્યું હતું. ત્યારબાદ સંશોધન પ્રસ્તુતિ કરી અંતે કાર્યક્રમમાં જોડાયેલા તમામને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સાહિત્ય પરિષદના મંત્રીઓ,કવિઓ, કોલેજ આચાર્ય ડૉ. મહેશ મહેતા,વિદ્યાર્થીઓ,હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ.હર્ષદા.જે, પ્રો.જયસિંહ.એલ., ડૉ.પરેશ ચૌધરીએ કર્યું હતું.આમ સમગ્ર કાર્યક્રમ ભારે ઉત્સાહ સાથે સંપન્ન થયો હતો.