વૃક્ષ નીચે ચાર મકાનો દબાતાં રહીશો ફસાયા વડોદરામાં ગઈકાલે મોડી રાત્રે ફરી એકવાર ભારે વરસાદ પડવાને કારણે અનેક સ્થળોએ વૃક્ષો તેમજ મકાનોને...
સ્થાનિકોની પોકાર અમે જઈએ તો ક્યાં જઈએ? વડોદરામાં મોડી રાત્રે વરસાદ વરસતા શહેરની અનેક સોસાયટીઓ અને રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ...
મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આતંકવાદી હુમલાનો ખતરો ઉભો થયો છે. કેન્દ્રીય જાસૂસી સંસ્થાઓને મુંબઈ પર આતંકવાદી હુમલાની ગુપ્ત માહિતી મળી છે,...
ઈઝરાયેલે જાહેરાત કરી છે કે હિઝબુલ્લાના વડા હસન નસરાલ્લાહનું અવસાન થયું છે. ઇઝરાયેલી સૈન્ય IDFએ શનિવારે જાહેરાત કરી હતી કે નસરાલ્લાહ શુક્રવારે...
નવી દિલ્હીઃ ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફના ભાષણ બાદ ભારતે આજે તા. 28 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાનને કડક...
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પ્રથમ દિવસની રમત વરસાદને કારણે...
આરોપી રિમાન્ડ દરમિયાન પોલીસને સહકાર ન આપતાં હોવાનો ખુલાસો.. દાહોદ તા. 27 દાહોદ સહિત સમગ્ર ગુજરાતભરમાં ચકચાર મચાવનાર સિંગવડની તોરણી પ્રાથમિક શાળાની...
નવી દિલ્હીઃ ઈઝરાયેલ દ્વારા લેબનોનમાં આતંકી સંગઠન હિઝબુલ્લાહ સામે યુદ્ધ છેડવામાં આવી રહ્યું છે. છેલ્લાં એક અઠવાડિયાથી ઈઝરાયેલી સેના લેબનોનમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ...
દાહોદ પ્રાંતની બંદૂક પરવાનાં પર સર્જીકલ સ્ટ્રાઇક:સાગમટે 106 પરવાના રદ્દ કરતા ખળભળાટ.. બંદૂક પરવાનાની જટિલ અને લાંબી પ્રોસેસ,નિયમો અનુસાર વ્યાજબી કારણો સામે...
વડોદરાના છાણી વિસ્તારમાં રહેતા કોમ્પ્યુટર એન્જિનિયરની દીકરી કેનેડા ખાતે અભ્યાસ માટે ગઈ હતી. ત્યાં તેમની દીકરીની ફી ભરવા માટેના રૂપિયા મોકલવાના હતા....
જમ્મુ-કાશ્મીરના એમએ સ્ટેડિયમમાં વિજય સંકલ્પ રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ ચૂંટણી જમ્મુ-કાશ્મીરનું ભવિષ્ય પસંદ કરવાની છે. આજે શહીદ વીર...
નવી દિલ્હીઃ ઈઝરાયેલે હિઝબુલ્લાહના ચીફ હસન નસરલ્લાહની હત્યા કરવાનો દાવો કર્યો છે. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે તેના ઓફિશિયલ એક્સ હેન્ડલ પર એક પોસ્ટમાં...
નવી દિલ્હીઃ બે અઢી વર્ષ પહેલાં ભારતીય ટીમના સ્ટાર વિકેટ કિપર બેટ્સમેન ઋષભ પંતનું જેવું એક્સિડેન્ટ થયું હતું તેવો જ ભયાનક કાર...
આજે દેશની આઝાદીમા પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર ક્રાંતિકારી વિર શહિદ ભગતસિંહ ની જન્મજયંતિ નિમિત્તે યુવા ચેરિટેબલ ટ્રસ્ટ, વડોદરા દ્વારા જરુરિયાતમંદ લોકોને રાશનકીટો,...
પ્રતિનિધિ વડોદરા તા 28તાજેતરમાં જ પોલીસે વાઘોડિયા રોડ પરથી મહિલાનો અછોડો તોડનાર બે આરોપીને ઝડપી પાડ્યા હતા. ત્યારે ફરી કલાદર્શન પાસેથી પસાર...
આજે શહીદ વીર ભગતસિંહના જન્મદિવસ નિમિત્તે શહેરના લાલકોર્ટ પાસે ભગતસિંહની પ્રતિમાને યુવા એકતા દળ દ્વારા પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી.. રાજકીય તથા પાલિકાના...
મેયર બીમાર એમના વિસ્તાર સહિત વડોદરાની હાલત બિસ્મારછેલ્લા બે દિવસમાં ચાર ઇંચ વરસાદથી લોકોમાં ફરી પુરનો ભય શહેરમાં છેલ્લા 2 દિવસમાં 4...
સુરત : મંદીથી હેરાન પરેશાન સુરતના હીરાવાળાઓ પર નવી મુસીબત ત્રાટકી છે. સુરતની 50 ડાયમંડ કંપનીના બેન્ક એકાઉન્ટ બંગાળ, કેરળ અને મહારાષ્ટ્રની...
હોસુરઃ ટાટા ગ્રુપની કંપનીના પ્લાન્ટમાં ભીષણ આગ લાગી છે. આ આગ તમિલનાડુના કૃષ્ણાગિરી જિલ્લાના હોસુર પાસે ટાટા ઈલેક્ટ્રોનિક્સ પ્લાન્ટમાં લાગી હતી. ટાટા...
સુરતઃ સુરત શહેર, જિલ્લા, દક્ષિણ ગુજરાત અને ઉપરવાસમાં વરસી રહેલાં સતત વરસાદના લીધે ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે....
સુરતઃ સુરત શહેર જિલ્લામાં છેલ્લાં ચાર દિવસથી સતત વરસાદી માહોલ છે. ચોમાસું પૂર્ણ થવાના બદલે ફરી જામ્યું છે. સુરત શહેરમાં ગઈકાલે આખી...
ભયજનક સપાટી 26 ફૂટ હોવાથી ચિંતાનું કોઈ કારણ નથી ઉપરવાસમાં થયેલા વરસાદ અને શહેરમાં વરસેલા વરસાદને કારણે વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં નોંધપાત્ર...
*સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં ૧,૪૫,૦૦૦ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે* ઉપરવાસમાં પડતા ભારે વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલ...
મોટી કંપની એક માણસને નોકરીમાં રાખે છે, તેને બે માણસનો પગાર આપે છે અને તેની પાસે ત્રણ માણસ જેટલું કામ કરાવે છે....
આ વર્ષે સમગ્ર દેશમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. તેના ઉપાય તરીકે વધુ વૃક્ષો વાવવાની અપીલ સોશ્યલ મિડિયા પર હાલ વાયરલ...
દરેક વ્યક્તિ ના જીવનમાં હસવાનું મહત્ત્વ તેમ સાહસ કરનાર કે સાહસિક નું જ મહત્વ અંકાવું જોઈએ . જે જે લોકોએ સાહસ કરીને...
હાલમાં રાષ્ટ્ર વિરોધી તત્વોએ દેશ વિરુદ્ધ માઠું ઉચક્યું છે ગણેશ ઉત્સવમાં કેટલીય જગ્યાએ પથ્થરમારો કરી અને હજુય ધાર્મિક જુલુસો પર પથ્થર મારો...
સફળ બિઝનેસમેન ચૈતન્ય સરનો આજે ૭૫ મો જન્મદિવસ હતો. રીટાયર તો તેઓ કયારેય થયા જ ન હતા.આજે ઓફિસમાં ઉત્સવનું વાતાવરણ હતું.સરનો જન્મદિવસ...
દરેક મજહબમાં માનવીનાં કર્મોના ફળની વાત કરવામાં આવી છે. સ્વર્ગ અને નર્ક, જન્નત અને દોજકની પરિકલ્પના તેના ભાગ રૂપે જ અસ્તિત્વમાં આવેલ...
હરિયાણામાં તા. ૫ ઓક્ટોબરે મતદાન છે પણ એ પહેલાં જે બની રહ્યું છે એ ભાજપને ભારે પડી શકે એમ છે. કારણ કે,...
પોલીટેકનિક રોડ પર સિમેન્ટ – રેતી મિક્સ મટીરીયલ રોડ પર ફેકાયું
શહેરના ઇલેક્શન વોર્ડ નં.13 ના ઉપલા ફળિયામાં ભારદારી વાહનોને કારણે ફૂટપાથ ને નુકસાન…
અહો આશ્ચર્યમ! સંગમ ચારરસ્તા થી ચાંપાનેર ચારરસ્તાનો રોડ સારી સ્થિતિમાં હોવા છતાં તેના પર રી-સરફેસીગ કરવામાં આવશે? કોને લાભ જનતાને કોન્ટ્રાકટરને કે પછી?
સુરતમાં દારૂના 538 અડ્ડા!, બુટલેગરના નામ-સરનામા સાથેની પોલીસ પાસે વિગત છતાં..
ચૌટાબજારમાં પાલિકાના રસ્તા પર લારી ઉભી રાખવા હપ્તાની વસૂલાત, વિધર્મી સામે રોષ
યોગીચોકની દુકાનમાં દેહનો વ્યાપાર, પોલીસે 3 ગ્રાહકને પકડ્યા, 7 મહિલાને મુક્ત કરાવી
સુરતમાં વિકૃત યુવકે રસ્તે જતી બે ટીચર સામે પેન્ટ ઉતાર્યું અને..
સંસદના શિયાળુ સત્રનો આરંભઃ વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતાં કહ્યું, જનતાએ જે લોકોને..
આંદામાનમાંથી અત્યાર સુધી સૌથી મોટું ડ્રગ્સ કન્સાઈનમેન્ટ પકડાયું, મ્યાનમારના 6ની ધરપકડ
વડોદરા : તપન હત્યા કેસ,કથિત દલિત આંદોલનકારી નેતા ચૂપ કેમ છે ? ભાજપ SC મોરચાના પ્રેસિડેન્ટે ટ્વીટ કર્યું
શ્રીલંકામાં એવા લોકો સત્તામાં આવ્યા છે જેની કોઈ રાજકીય ગણના નહોતી
દેશને આઝાદી અપાવ્યા વિના આશ્રમમાં પગ નહીં મૂકું- ગાંધીજી
ગો ગોવા ગોન
મંગળ મહત્ત્વાકાંક્ષા
પ્રવાસની પ્રસ્તુતતા
બાંગ્લાદેશ આઝાદ થયું ત્યાર બાદ પહેલી વખત પાકિસ્તાન સાથે થયેલો સમુદ્રી સંપર્ક ભારત માટે ચિંતાનો વિષય
મેડિકલ કેમ્પ યોજી દર્દીઓ મેળવવાની સાજિશ
સંબંધોમાં વાણીની મધુરતાનું મહત્ત્વ
આલોચક નહીં પ્રશંસક બનીએ
ડેડ લાઈનની આદત
2026ની વસતિ ગણતરીમાં શું શું જોવા મળશે?
જાપાનના ગઠબંધનની મિશ્ર સરકારના વડા પ્રધાન શીગેરુ ઈશીબા અનંત સત્તાયોગ બાબતે ભારત પાસેથી કંઈક શીખશે ખરા?
મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામે સાબિત કરી આપ્યું કે જીત વ્યક્તિ, પાર્ટી કે સિમ્બોલની નથી થતી વિચારધારાની જ થાય છે
શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેની રાજકીય કારકીર્દિ ખતમ થઈ જાશે?
વાવમાં ભાજપનું વિજય સરઘસ જોવા ગયેલા બે યુવાનનું કેનાલમાં ડૂબી જતાં મોત
મકરપુરાની ઓક્ઝિલિયમ કોન્વેન્ટ સ્કૂલમાં સંચાલકો દ્વારા બાળકીને ભૂરા રંગનું સ્વેટર જ પહેરવા દબાણ
શું આપણે બીજા તપનની હત્યા થાય પછી દબાણો હટાવીશું?:ડો.હેમાંગ જોશી
મહારાષ્ટ્રના નવા સીએમ કોણ? આવતીકાલે મહાયુતિની બેઠકમાં મુખ્યમંત્રીના નામને મંજુરી અપાશે
હેમંત સોરેન રાજ્યપાલને મળ્યા, ફરીથી સરકાર બનાવવાનો કર્યો દાવો, 28 નવેમ્બરે શપથ ગ્રહણ
તપન પરમાર હત્યા કેસ : કારેલીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઇ સહિત 10 કર્મી સસ્પેન્ડ
વૃક્ષ નીચે ચાર મકાનો દબાતાં રહીશો ફસાયા
વડોદરામાં ગઈકાલે મોડી રાત્રે ફરી એકવાર ભારે વરસાદ પડવાને કારણે અનેક સ્થળોએ વૃક્ષો તેમજ મકાનોને નુકસાન થયું છે.
વાડી મોગલવાડા તેમજ ફતેપૂરા પૌવા વાલાની ગલીમાં મકાનોના ભાગ ધરાશાયી થતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. બંને બનાવોમાં કોઈ જાનહાની થઈ નથી અને ફાયર બ્રિગેડ દ્વારા બેરીકેટ કરીને અવરજવર બંધ કરવામાં આવી છે.
જુદા-જુદા વિસ્તારમાં એક ડઝન જેટલા વૃક્ષો ધરાશાયી થતા ફાયર બ્રિગેડ દ્વારા વૃક્ષો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કારેલીબાગ બહુચરાજી રોડ ખાતે વડનું ઝાડ તૂટતા ચાર મકાનો દબાયા હતા અને તેમાં રહેતા ચાર લોકો અડધો કલાક સુધી ફસાયા હતા. ફાયર બ્રિગેડ દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી હતી. સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો છે તે વડનું ઝાડ તૂટી પડે તેમ હોવાથી કોર્પોરેશનમાં રજૂઆત કરી હતી ૫ રંતુ અમારી અરજી ધ્યાને લેવાઈ ન હતી.