દેશભરમાં ખળભળાટ મચાવી દેનાર અને દેશના બેન્કિંગ ઇતિહાસના સંભવત: સૌથી મોટા કૌભાંડ એવા પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી એવા નીરવ મોદીને પ્રત્યાપર્ણથી ભારત...
ગઢવાલના ભારતીય જનતા પાર્ટીના સાંસદ તિરથસિંહ રાવત હવે ઉત્તરાખંડના નવા મુખ્ય પ્રધાન બનશે. બુધવારે દેહરાદૂનમાં ભારતીય જનતા પાર્ટી વિધાનસભા મંડળની બેઠકમાં તેની...
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર તરીકે કેયુર રોકડિયા અને ડેપ્યુટી મેયર તરીકે નંદાબેન જોશીના નામની જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન...
જેની આતુરતાથી રાહ જોવાતી હતી તેની છેવટે જાહેરાત કરી દેવામાં આવી છે. બુધવારે સવારે અમદાવાદ શહેરના નવા મેયર અને ડેપ્યુટી મેયર ઉપરાંત...
હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરની આજે અગ્નિપરીક્ષા છે. કોંગ્રેસના અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે મતદાન યોજાશે. વિધાનસભાની અંદર સંખ્યાબળ મુજબ ખટ્ટર સરકાર મજબૂત...
બુધવારે ભારતીય નૌકાદળમાં વધુ એક તાકાતનો ઉમેરો કરવામાં આવ્યો છે.. સ્કોર્પિયન ક્લાસની સબમરીન આઈએનએસ કરંજને બુધવારે ભારતીય નૌકાદળના કાફલામાં જોડવામાં આવ્યું હતું....
યુનિ. ખાતે મળેલી એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં મહત્વના નિર્ણયો કરાયા છે. જેમાં કોરોનાની પ્રવર્તમાન વરસે સજાર્યેલી મહામારીને લઇને સમગ્ર વિદ્યાર્થી આલમ માટે રાહતદાયી...
ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવાના હેતુથી અમલમાં મૂકવામાં આવેલી કિસાન સૂર્યોદય યોજના હેઠળ પ્રથમ તબક્કામાં રાજ્ય સરકારે રૂ.૩૫૦૦ કરોડના ખર્ચે આ યોજના...
૩૧ ડીસેમ્બર-૨૦૨૦ સુધીમાં અમદાવાદ શહેરની ખાનગી હોસ્પિટલોમાં સરકારી કવોટામાં ૫૯,૯૯૩ દર્દીઓને સારવાર આપવામાં આવી છે. આમ, ખાનગી હોસ્પિટલમાં જ ૫૯,૯૯૩ કોરોના દર્દીઓ...
લોકસભામાં કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ મંગળવારે ગૃહમાં વિપક્ષી સભ્યો માટે ડિજિટલ બ્લેકઆઉટ કરાયો હોવાનો આક્ષેપ કર્યો હતો, જેમાં સ્પીકર ઓમ બિરલાએ...
ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનની ઇંગ્લેન્ડ સામે ઘરઆંગણે રમાયેલી ટેસ્ટ સીરિઝમાં કરેલા પ્રભાવક પ્રદર્શનને કારણે મંગળવારે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી)ના ફેબ્રુઆરી મહિના...
સરકારે મંગળવારે લોકસભાને જણાવાયું હતું કે છેલ્લા 18 મહિનામાં એક કેન્દ્રીય પોર્ટલ દ્વારા કુલ 3,17,439 સાયબર ગુનાઓ અને 5,771 એફઆઈઆર નોંધાયા હતી...
જો હવામાન પરિવર્તનને રોકવાના પ્રયાસો કરવામાં નહીં આવે તો ઉત્તર ગોળાર્ધમાં ઉનાળાની ઋતુઓ ૨૧૦૦ સુધીમાં છ મહિના સુધી ચાલુ રહી શકે છે,...
ટેલિકોમ નિયંત્રક ટ્રાઇએ કોમર્શિયલ ટેક્સ્ટ મેસેજીસ માટેના નવા લાગુ પાડવામાં આવેલા ધારાધોરણોનો અમલ એક સપ્તાહ માટે મોકૂફ રાખ્યો છે. બેન્કિંગ, પેમેન્ટ તથા...
કોરોનાના કાળમાં ગુજરાતમાં ૨૫૫૦ જેટલી સરકારી સંસ્થાઓમાં વિના મૂલ્યે વેક્સિનેશનની સંપૂર્ણ સગવડયુક્ત સુવિધા ઉપલબ્ધ બનાવી છે. કોવિડ-૧૯ મહામારી સામે નાગરિકોને સુરક્ષિત રાખવા...
સુરત: (Surat) દેશની જાણીતી ડોમેસ્ટીક એરલાઇન્સ કંપની ગો-એર દ્વારા આગામી સમર શીડયુલ એટલે કે 28 માર્ચથી એક સાથે પાંચ શહેરોને જોડતી કુલ...
ગૂગલની ઇમેઇલ સર્વિસ જીમેલ (Gmail) માં ફક્ત 15 જીબી મફત સ્ટોરેજ પ્રદાન કરે છે. એટલે કે એનાથી વધુ પડતી સ્ટોરેજ માટે ઉપયોગકર્તાએ...
વ્યારા: (Vyara) સોનગઢ તાલુકાનાં નિશાણા ગામે (Village) હજારો લિટરનો સંપ અને પાણીનો ઉંચો ટાંકો લાખો રૂપિયાના ખર્ચે મૂકવામાં આવ્યો છે. પરંતુ આ...
બોલીવુડ અભિનેત્રી સન્ની લિયોને ચર્ચિત રિયાલિટી શો બિગ બોસથી ભારતીય મનોરંજન જગતમાં કારકિર્દીની શરૂઆત કરી હતી. સની લિયોન બિગ બોસમાં તેની ક્યૂટ...
સલમાન ખાને (Salman Khan) આમ તો રિયલ લાઈફમાં લગ્ન (Marriage) નથી કર્યા પરંતુ રીલ લાઈફમાં તેણે અનેક અભિનેત્રીઓ સાથે ફિલ્મોમાં (Film) લગ્ન...
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે (Indian women cricket team) બીજી વનડે મેચમાં દક્ષિણ આફ્રિકાને 9 વિકેટે હરાવી હતી. આ સાથે ભારતે 5 મેચની...
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી(pm modi)એ મંગળવારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે (between India Bangladesh) ‘મૈત્રી સેતુ’ (maitry setu)નું ઉદ્ઘાટન કર્યું હતું....
સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાની (Municipal Corporation) ચૂંટણીમાં ભાજપની 120 બેઠક જીતવાના સપનાને ચકનાચૂર કરી મજબૂત વિપક્ષ તરીકે 27 બેઠક જીતી લાવેલા આમ...
સુરત: (Surat) સુરત મનપા દ્વારા શહેરમાં કોરોનાના સંક્રમણને કાબુમાં લેવા માટે વેક્સિનેશનમાં ઝડપ વધારવામાં આવી છે. જો કે વેક્સિનની (Vaccination) સ્પીડ વધી...
કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી(rahul gandhi)એ પાર્ટીની નીતિઓમાં મોટા ફેરફારના સંકેત આપ્યા છે. ભારતીય યુથ કોંગ્રેસ(Indian youth congress)ના નેતાઓને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું...
ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે રાજીનામું આપી દીધું છે. સીએમ રાવતે આજે બપોરે 4 વાગ્યે રાજભવન પહોંચ્યા બાદ રાજીનામું રાજ્યપાલને સોંપ્યું હતું. આ...
સુરત: (Surat) ચૂંટણીમાં રાજકીય પક્ષોએ કોરોનાની ગાઇડલાઇનના ધજાગરા ઉડાવીને સભા સરઘસો યોજાતા રહ્યાં અને સુરત મનપાનું તંત્ર મજબુર બનીને મુકસાક્ષી બની રહ્યું...
સુરત: (Surat) દર વર્ષે મહાશિવરાત્રિ (Shivratri) પર્વે શિવાલયો હર હર મહાદેવના નાદથી ગૂંજી ઊઠતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાના કાળમાં દરેક...
હેન્ડસેટ નિર્માતા મોટોરોલાએ ભારતમાં ગ્રાહકો માટે પોતાનો નવો સ્માર્ટફોન Moto G10 Power લોન્ચ કર્યો છે. મહત્વની સુવિધાઓની વાત કરીએ તો આ બજેટ...
અમદાવાદ : અમદાવાદના ચકચારીત દંપતીની હત્યા (couple murder mystery) કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીઓ(accused)ની ધરપકડ કરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મહામહેનતે...
માલદામાં ન્યાયિક અધિકારીઓના ઘેરાવ પર કાર્યવાહી; તપાસ CBIને સોંપવામાં આવી
ક્લાસેનની તોફાની અડધી સદી, SRHએ KKR સામે 227 રનનો પહાડ ઊભો કર્યો
લોકરક્ષક કેડરની શારીરિક કસોટી પૂર્ણ થતાં પરિણામ જાહેર
રાજ્યસભાના ઉપનેતા પદેથી હટાવ્યા પછી રાઘવ ચઢ્ઢાની પહેલી પોસ્ટ, આ ઇમોજી સાથે વીડિયો શેર કર્યો
સળંગ ત્રણ દિવસ બેન્કમાં રજા,પગાર અને પેન્શન નહીં ઉપાડી શકતા લોકો અટવાયા
યો યો હની સિંહ અને બાદશાહને કોર્ટે લગાવી ફટકાર, ‘વોલ્યુમ 1’ પર પ્રતિબંધ મૂક્યો
AI ના કારણે નોકરી ગુમાવવી એ અંત નથી, પરંતુ નવી તકની શરૂઆત, Perplexity CEOના નિવેદનથી વિવાદ
માલદા ઘટના અંગે CM મમતા બેનર્જીનું નિવેદન, ચૂંટણી પંચ પર વહીવટને નિયંત્રિત કરવાનો આરોપ
શહેર પાલિકાની 76 સીટ માટે ભાજપના હજારો કાર્યકર્તા મેદાને
KKR vs SRH Live: હૈદરાબાદની ઝડપી શરૂઆત, હેડ-અભિષેક ક્રીજ પર
હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવા માટે 35 દેશોની બેઠક, બ્રિટને ભારતને જોડાવા આમંત્રણ આપ્યું
આદિત્ય ધર મુશ્કેલીમાં? ‘ધુરંધર 2’ પર સ્ક્રિપ્ટ ચોરીનો ગંભીર આરોપ
હોટલોમાં હવે ખુલાસો ફરજિયાત: પનીર અસલી કે એનાલોગ બતાવવું પડશે, નિયમ તોડશો તો લાયસન્સ રદ
નારી શક્તિ વંદન કાયદામાં સુધારા માટે સંસદનું ખાસ મહિલા અનામત સત્ર 16-18 એપ્રિલે થશે
પશ્ચિમ બંગાળમાં સતત બીજા દિવસે પ્રદર્શન: 7 ચૂંટણી નિરીક્ષકોને બંધક બનાવાતા સુપ્રીમ કોર્ટ નારાજ
ટ્રમ્પના નિવેદનથી બજારમાં ભય, રોકાણકારોના 10 લાખ કરોડ રૂપિયા સ્વાહા
ઈરાનની અમેરિકાને ચેતવણી: અમારી લશ્કરી શક્તિનો અંદાજો નથી, એક પણ સૈનિક બચીને પાછો નહીં જાય”
1972 પછી પહેલીવાર ચંદ્ર તરફ માનવ યાત્રા: આર્ટેમિસ-IIમાં મહિલા સહિત 4 યાત્રીઓ રવાના
‘બોમ્બમારાથી અમે પથ્થર યુગમાં પાછા નહીં ફરીએ’, ટ્રમ્પના નિવેદનથી ઈરાન ગુસ્સે ભરાયું
ઝંડ હનુમાન મંદિરે હનુમાન જયંતિએ ભક્તોનું ઘોડાપૂર: ચૈત્રી પૂનમ નિમિત્તે હજારો ભાવિકોએ કર્યા દર્શન
ચૈત્રી પૂનમે પાવાગઢમાં ભક્તોનું ઘોડાપૂર, વહેલી સવારથી જ દર્શનાર્થીઓની ભીડ
બંગાળ ચૂંટણીમાં નવો ખેલ
ગેસ માટે જંગ જેવી સ્થિતિ!
UPI એ ફરી રેકોર્ડ તોડ્યો! માર્ચમાં 22.64 કરોડ UPI પેમેન્ટ થયા
સરકારે કેમિકલ્સ પર ડ્યૂટી હટાવતા ઉદ્યોગોને રાહત, 40થી વધુ કેમિકલ્સ પર શુલ્ક દૂર
આત્મનિર્ભરતાની નવી કહાની સાથે આવી રહી છે ‘ક્વીન 2’, એપ્રિલથી શૂટિંગ શરૂ
આમ આદમી પાર્ટીએ રાજ્યસભામાં ઉપનેતા પદેથી રાઘવ ચઢ્ઢાને હટાવ્યા, અશોક મિત્તલને નવી જવાબદારી
ટિન્ડર એપ નો ટ્રેપ,ચોંકાવનારો કેસ
અમિત શાહનો મમતા સરકાર પર પ્રહાર: ‘ડર વગર મતદાન કરો, TMCને હટાવો’
કેમિકલ માફિયા’ બેફામ: જામ્બુઆ બ્રિજ પાસે નદીમાં ઝેરી વેસ્ટ ઠાલવતા જનજીવન પર ખતરો
દેશભરમાં ખળભળાટ મચાવી દેનાર અને દેશના બેન્કિંગ ઇતિહાસના સંભવત: સૌથી મોટા કૌભાંડ એવા પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી એવા નીરવ મોદીને પ્રત્યાપર્ણથી ભારત લાવવામાં યુકેથી ભારત લાવવામાં સફળતા મળે તેવા સંકેતો હાલ દેખાયા છે ખરા પરંતુ હજી પણ સફળતા હાથવેંતમાં જ છે એવું કહી શકાય તેમ નથી.

પંજાબ નેશનલ બેંક સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરીને ભાગી છૂટવાના આરોપોનો સામનો કરતા હીરાના અબજપતિત ભાગેડૂ વેપારી નીરવ મોદીનો પ્રત્યાર્પણની કબજો મેળવવા માટેની લડાઇમાં ભારતના એક મોટા વિજયમાં બ્રિટનની એક અદાલતે હાલ રૂલીંગ આપ્યું છે કે મોદીએ ભારતની અદાલત સમક્ષ જવાબ આપવાનો છે અને એવા કોઇ પુરાવા નથી કે તેની સામે ભારતમાં યોગ્ય અદાલતી કાર્યવાહી થશે નહીં.પીએનબી કૌભાંડમાં આરોપોનો સામનો કરી રહેલો નીરવ મોદી પ્રત્યાર્પણ સામેની પોતાની કાનૂની લડત હારી ગયો હતો જ્યારે લંડનની વેસ્ટમિન્સ્ટર કોર્ટમાં ડિસ્ટ્રીક્ટ જજ સેમ્યુઅલ ગૂઝીએ એવું જણાવ્યું હતું કે નીરવ મોદીને ભારતને સોંપવા બાબતે માનવ અધિકાર બાબતની કોઇ ચિંતા નથી અને તેની એવી દલીલ ભારત સરકારની અનેક ખાતરીઓ પછી યોગ્ય ઠરતી નથી કે ભારતમાં તેની તબીબી જરૂરિયાતોની કાળજી લેવાશે નહીં.
હું એ બાબતે સંતુષ્ટ છું કે જેમાં એનડીએમ(નીરવ દીપક મોદી) દોષિત ઠરી શકે છે તે પીએનબી કોભાંડ કેસમાં કાવતરું સાબિત કરતા પુરાવા છે અને નીરવ મોદી સામે પ્રાથમિકપણે એક કેસ બને છે એમ જજે કહ્યું હતું. ભારતની સીબીઆઇ અન ઇડી દ્દારા મૂકવામાં આવેલા આરોપો પ્રસ્થાપિત થતા હોવાના તારણ પર જજ પહોંચ્યા હતા. જજે એ સ્વીકાર્યું હતું કે કોવિડ-૧૯ના રોગચાળાને કારણે કાર્યવાહી વિલંબિત થઇ અને નીરવ મોદીને લાંબો સમય લંડનની જેલમાં રહેવું પડયું તેથી તેની માનસિક હાલત કથળી છે પરંતુ એટલી હદે કથળી નથી કે તે આપઘાત કરવા સુધી જઇ શકે આથી તેનું પ્રત્યાર્પણ નામંજૂર કરવાનું કોઇ કારણ નથી. યુકેના પ્રત્યાર્પણ કાયદા મુજબ જજ હવે પોતાના તારણો ગૃહ મંત્રીને મોકલશે. યુકેના ગૃહ મંત્રી પ્રિતી પટેલ આ તારણો મંજૂર જ રાખે તેવી પુરી શક્યતા છે.

આમ પણ ગૃહ મંત્રીનો અભિપ્રાય ભાગ્યે જ જજના અભિપ્રાયની વિરુદ્ધ જાય છે, જે કેસમાં દેહાંતદંડની શક્યતા હોય છે તેમાં જ તેઅો દખલગીરી કરતા હોય છે જે આ કેસમાં લાગુ પડતું નથી. જો કે નીરવ મોદી પાસે હજી ૧૪ દિવસ છે જેમાં તે ગૃહ મંત્રીના આદેશ સામે હાઇકોર્ટમાં અપીલ કરી શકે છે. નીરવ મોદીનું ભારતને પ્રત્યાર્પણ કરવાનું યુકેની અદાલતે મંજૂર રાખ્યું તે બાબતે બોલતા ભારતના વિદેશ મંત્રાલયના પ્રવકતા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે નીરવ મોદીનું વહેલી તકે પ્રત્યાર્પણ થાય તે બાબત ભારત સરકાર યુ.કે.ના સત્તાવાળાઓ સાથે હાથ ધરશે. જો કે આમ છતાં હજી શંકા તો રહે જ છે કે નીરવ મોદીનું ભારતને પ્રત્યાર્પણ વહેલી તકે થઇ શકશે કે કેમ?
અગાઉ વિજય માલ્યાની બાબતમાં પણ એવી આશા જાગી હતી કે તેનું પણ ભારતને પ્રત્યાર્પણ થઇ જશે પરંતુ અત્યાર સુધી તો આ આશા ઠગારી જ રહી છે. ભારતમાં અપરાધ કરીને ખાસ કરીને યુરોપના કેટલાક માનવ અધિકારોની બાબતના ખૂબ આગ્રહી એવા દેશોમાં ભાગી છૂટેલા ઉમેદવારોને ભારતમાં લાવવાનું ખૂબ મુશ્કેલ બને છે અને તેનું મહત્વનું કારણ આ દેશો માનવ અધિકારોની બાબતમાં સો ગળણે ગાળીને પાણી પીએ છે અને ત્યાંથી સહેલાઇથી પ્રત્યાર્પણ કરવાનું શક્ય બનતું નથી. નીરવ મોદીનો કબજો મેળવવામાં હવે ક્યારે સફળતા મળે છે તે જોવાનું રહે છે.