તુર્કી (TURKEY)ના ધાર્મિક સંપ્રદાયના નેતા અદનાન ઓકટરને એક અલગ જ પ્રકારની જેલ થઇ છે. જે એક અલગ સંપ્રદાય ચલાવે છે, તેને 1075...
નવી દિલ્હી (New Delhi): વર્ષોથી અબજોના કૌભાંડ કરી હજારો લોકોનું કરી નાંખનાર મોહિત ગોયલ (Mohit Goel) નામના શખ્સની દિલ્હી પોલીસે સોમવારે ધરપકડ...
સુરત: (Surat) શહેરમાં ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ કરતી વિવિધ ગેંગનો સફાયો બોલાવવા માટે પોલીસ કમિશનરે ગુજસીટોક (GUJSITOC) કાયદાનું હથિયાર ઉગામ્યું છે. અત્યાર સુધી બે...
કર્ણાટકના પૂર્વ મંત્રી જીવરાજ આલ્વાના (Jeevraj Alva) પુત્ર અને બોલિવૂડ અભિનેતા વિવેક ઓબેરોયના (Vivek Oberoi) સાળા એવા આદિત્ય અલ્વાની (Aditya Alva) બેંગ્લોર...
સુરત: (Surat) સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આવેલા સ્ટોરેજમાં આજે વેક્સિનના (Vaccine) જથ્થાને લાવવામાં આવશે, ત્યારબાદ સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ જગ્યાએ...
સુરત: (Surat) સુરત માટે મહત્વકાંક્ષી એવા મેટ્રો રેલ પ્રોજેકટના (Metro Rail Project) પ્રથમ રૂટ સરથાણાથી ડ્રીમ સીટી પૈકી કાદરશાની નાળથી ડ્રીમ સિટીના...
સ્નામિ વિવેકાનંદે ગુરૂ રામકૃષ્ણ પરમહંસના બતાવેલા રસ્તે ચાલીને દુનિયાને સત્યના માર્ગે ચાલવાની પ્રેરણા આપી હતી. તેમના વિશે કહેવાય છે કે, તેમની વિચારધારા...
સુરત: (Surat) ફેસબુકે વોટ્સએપનો (whatsapp) મોટા ભાગનો હિસ્સો ખરીદી લીધો હોવાથી પોલિસી બદલાઇ રહી છે. ભારતમાં લો એન્ફોર્સમેન્ટ એજન્સીની લોગ્સની માંગણીઓને પગલે...
સુરત: (Surat) ચીટર્સ સરકારી વ્યવસ્થાનો કેવો મજાક ઉડાવી રહ્યા છે તેના રોચક દાખલા મળી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા વેપારીઓને જીએસટી (GST)...
સુરત: (Surat) સુરત મનપાના શાસકોની મુદત ગત તા.13મી ડિસેમ્બરે પૂર્ણ થયા બાદ રાજ્ય સરકારે સુરત મનપાના કમિશનર બંછાનિધિ પાનીને જ મનપાના વહીવટદાર(સીઇઓ)...
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલા ત્રણ કૃષિ કાયદાના અમલ પર પ્રતિબંધ મૂક્યો છે. કોર્ટે આ નિર્ણય મંગળવારે આપ્યો હતો, આ...
શહેરા: શહેરા નગરની અણીયાદ ચોકડી વિસ્તારમાં પોલીસ પોઇન્ટ થી બસો મીટર દૂર આવેલ ગ્રીન પાર્ક સોસાયટી મા બંધ મકાન મા ચોરોએ ચોરીને...
આણંદ: ગત પખવાડિયામાં રાજ્યની કદાચ સહુથી મોટા પચાસ લાખના લાચ પ્રકરણમાં એસીબી ના હાથે ઝડપાયેલા અમદાવાદ આર. આર. સેલ ના પ્રકાશસિંહ રાઓલની...
સુરતમાં પાટીદારો દ્વારા ફરી પદયાત્રા (RALLY) કાઢવા માટે જાહેરાત કરવમાં આવી છે. પાટીદાર અનામત આંદોલ સમિતિ (PAAS) સુરત દ્વારા જાહેર કરેલ એક...
દાહોદ:ઝાલોદ નગરના નગરપાલિકાના કાન્સીલર હિરેન પટેલના હત્યાકાંડમાં અત્યાર સુધી કુલ આઠ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે ત્યારે આ હત્યાકાંડમાં ઝાલોદના ધારાસભ્ય ભાવેશ...
નવી દિલ્હી (New Delhi): કોરોનાનો (Corona Virus/Covid-19) ડર હવે ઘટ્યો છે, પણ જેમ PM મોદીએ કહ્યુ છે તેમ કોરોના સામે આપણે રસીના...
નવી દિલ્હી (New Delhi): છેલ્લા 40થી વધુ દિવસથી આંદોલન (Farmers’ Protest) કરી રહેલા ખેડૂતોની મહેનત ફળી છે. SC સપ્ટેમ્બર મહિનામાં કેન્દ્રએ પસાર...
સુરત એરપોર્ટ ડિરેક્ટર અમન શાહીનીએ ગુજરાત મિત્ર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સુરત એરપોર્ટ ટૂંક સમયમાં “સાયલન્ટ એરપોર્ટ” બનશે; 15 જાન્યુઆરીથી બોર્ડિંગની...
નવી દિલ્હી (New Delhi): આર્મી ચીફ જનરલ એમ.એમ.નરવણે (Army Chief M.M.Narvane) પોતાની વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાન (Pakistan) અને ચીન (China-PLA) માટે એક...
વડોદરા: એક તરફ કોરોના વાયરસનો માર અને બીજી તરફ તહેવારોના ટાંણે ઝડપી કમાઈ લેવાના ચક્કરમાં વેપારીઓ ગેરકાયેદસર કામ કરી રહ્નાનું હોવાનું જોવા...
વડોદરા: તાજેતરમાં શહેરના ફતેગંજ વિસ્તારમાં વહેલી સવારે ચપ્પુ બતાવી બે વ્યક્તિઓને લુંટી લેતી ટોળકીનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કરીને બીચ્છુગેગના ત્રણ શખ્સોની ધરપકડ...
હાલોલ: ગત તા. ૩૧ ડિસેમ્બરના રોજ હાલોલ શહેરના શાક માર્કેટને અડીને આવેલ સોસાયટીના બંધ પડેલા મકાનના કમ્પાઉન્ડમાં આવેલ ઓરડીમાંથી ત્યાં એકલી રહેતી...
નવી દિલ્હી (New Delhi): કોરોના રસી (Corona Vaccine) કોવિશિલ્ડનો (CoviShield) પ્રથમ લોટ મંગળવારે સવારે પુણેના સીરમ ઇન્સ્ટિટ્યૂટથી (Serum Institute of India-SII, Pune)...
વડોદરા: શહેરના નાગરવાડા વિસ્તારમાં રહેતી હિન્દુ યુવતી તેના મહોલ્લામાં રહેતા વિધર્મી યુવક સાથે ફરીથી ભાગી ગઈ હોવાના બનાવને પગલે ભારે ચકચાર મચવા...
વડોદરા:શહેર-જિલ્લામાં કોરોનાની મહામારીના ૯ માસ બાદ કોરોનાની દહેશત વચ્ચે ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ના ૩૫ હજાર જેટલા વિદ્યાર્થીઓ સ્કૂલમાં અભ્યાસ માટે આવ્યા હતા. સ્કૂલના...
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ લોકશાહી માટે એટલા જોખમી પુરવાર થયા છે કે તેઓ હવે માત્ર ૯ દિવસ સત્તામાં રહેવાના છે; તો પણ...
ગ્રામ્યજીવન કેવું હોય તે જાણવા વાચકને ગુ.મિત્ર પ્રતિ મંગળવારે ટાઉનટોક આસપાસ ચોપાસમાં ઝીણવટભરી માહિતી પીરસે છે. અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતના અનેક પ્રાકૃતિક...
ઐતિહાસિક શહેર વડનગર રાજ્યના મુખ્ય સચિવ અનિલ મૂકીએ મુલાકાતમાં જાહેરાત તરીકે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વડનગરની કુમાર શાળામાં ભણ્યા તો તે શાળાને...
હિન્દી ફિલ્મ જગતમાં બધાજ નાયકોને ગાયક તરીકે પણ પ્રસ્થાપિત થઈ જવાનું કે.એલ.સાયગલની જેમ સદ્દભાગ્ય સાંપડયું નથી. જે ગાયકો તલત મહેમૂદની જેમ નાયક...
છેલ્લા કેટલાક વર્ષોથી ડચ ગાર્ડન સામે પેટના ખાડા પૂરવા હેતુ અને ગાર્ડનના સહેલાણીઓ માટે બાળકોના આનંદપ્રમોદ હેતુ મનોરંજન સાથેની માનભેર રોજીરોટી મેળવતા...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
તુર્કી (TURKEY)ના ધાર્મિક સંપ્રદાયના નેતા અદનાન ઓકટરને એક અલગ જ પ્રકારની જેલ થઇ છે. જે એક અલગ સંપ્રદાય ચલાવે છે, તેને 1075 વર્ષની સજા ફટકારી છે. અદનાને દાવો કર્યો છે કે તેની 1000 ગર્લફ્રેન્ડ (GIRLFRIEND) છે પરંતુ મહિલાઓનો આરોપ છે કે તેણે બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો.

તુર્કીના ધાર્મિક નેતા અદનાન ઓકટરને કોર્ટે 1075 વર્ષની સજા સંભળાવી
અદનાન એક સંપ્રદાયનો વડા છે અને ફરિયાદી તેમની સંસ્થાને ગુનેગાર માને છે.વર્ષ 2018 માં, દેશભરમાં દરોડામાં ઓક્ટરના ડઝનબંધ લોકોની ધરપકડ (ARREST) કરવામાં આવી હતી. અને હાલ અદનાન ઓકટરને ઇસ્તંબુલની અદાલતે (COURT) 10 જુદા જુદા ગુનામાં 1075 વર્ષની સજા સંભળાવી છે. અદનાન ઓક્તારે લોકોને કટ્ટરવાદી દૃષ્ટિકોણ વિશે ઉપદેશ આપ્યો હતો, જ્યારે તે મહિલાઓને ‘બિલાડી’ કહેતા હતા.

અદનાન ટીવી શોમાં (TV SHOW) આ મહિલાઓ સાથે ડાન્સ કરતો હતો જેમની પ્લાસ્ટિક સર્જરી કરાઈ હતી. રિપોર્ટ અનુસાર, અદનાન પર જાતીય ગુનાઓ, સગીરોનું જાતીય શોષણ (SEXUAL ASSAULT), છેતરપિંડી, રાજકીય અને લશ્કરી જાસૂસીનો આરોપ મૂકવામાં આવ્યો છે. આશરે 236 લોકો સામે કેસ ચલાવવામાં આવ્યો હતો અને તેમાંથી 78 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

અદનાનના ઘરેથી મળી 69 હજારની ગર્ભ નિરોધક ગોળીઓ
સુનાવણી (HEARING) દરમિયાન, અદનાન વિશે ઘણા રહસ્યો અને ભયાનક જાતીય ગુનાઓ બહાર આવ્યાં હતાં. ડિસેમ્બરમાં સુનાવણી દરમિયાન અદનાને ન્યાયાધીશને કહ્યું હતું કે તેની લગભગ 1000 ગર્લફ્રેન્ડ્સ છે. તેમણે કહ્યું હતું કે ‘મારા હૃદયમાં મહિલાઓ પ્રત્યે પ્રેમ વધતો જાય છે. પ્રેમ એ માણસની વિશેષતા છે આ એક મુસ્લિમની ગુણવત્તા છે. બીજા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, “મારામાં પિતા બનવાની અસાધારણ આવડત છે”.

અદનાન 1990 ના દાયકામાં પહેલી વાર દુનિયામાં સામે આવ્યો હતો. તે સમયે, તે એક સંપ્રદાયનો નેતા હતો જે ઘણી વખત સેક્સ સ્કેન્ડલ્સમાં ફસાઈ ગયો હતો. તેની A 9 ટીવી ચેનલે 2011 માં ઓનલાઇન પ્રસારણ શરૂ કર્યું હતું, જેની તુર્કીના ધાર્મિક નેતાઓ દ્વારા નિંદા કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન એક મહિલાએ જણાવ્યું હતું કે અદનાને તેની અને અન્ય મહિલાઓ સાથે અનેક વખત જાતીય શોષણ કર્યું હતું. ઘણી મહિલાઓ પર બળજબરીથી બળાત્કાર કરવામાં આવ્યો હતો અને ગર્ભનિરોધક દવાઓ ખાવાની ફરજ પાડી હતી. જેમાં અદનાનના ઘરેથી 69 હજાર ગર્ભ નિરોધક (BIRTH CONTROL) ગોળીઓ મળી આવી હતી.