દક્ષિણ ગુજરાતમાં આજે તાપમાન વધ્યું હતું. જ્યારે ઠંડી યથાવત જ રહેતા દિવસ દરમિયાન પુરઝડપે ફૂંકાયેલા પવનોએ લોકોને ધ્રુજાવ્યાં હતા. નવસારી જિલ્લામાં છેલ્લા...
સુરત: સુરત શહેરમાં કોરોના સામેની લડતમાં વેક્સિનેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પ્રથમ તબક્કામાં મનપા દ્વારા ખાનગી તેમજ સરકારી હેલ્થ વર્કરોને...
વિશ્વમાં સૌથી વધુ શારીરિક ઊંચાઇ ધરાવતા કૂતરા તરીકે જેનું નામ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકર્ડ્સમાં નોંધાયું હતું તે ફ્રેડી નામના ૭ ફૂટ...
અમદાવાદ,તા. 29: દિનેશ કાર્તિકની કેપ્ટનશીપ હેઠળ તમિલનાડુની ટીમ સૈયદ મુસ્તાક અલી ટી 20 ટૂર્નામેન્ટની ફાઈનલમાં સતત બીજી વખત પહોંચી હતી. શુક્રવારે અમદાવાદમાં...
ચેન્નાઇ,તા. 29: આઇસીસી પેનલમાં ત્રણ ભારતીય અમ્પાયરો આવતા મહિનામાં ઇંગ્લેન્ડ સામે શરૂ થનારી ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં કામગીરી સંભાળશે, જ્યારે વીરન્દર શર્મા...
કરાચી,તા. 29(એપી): પાકિસ્તાને બે ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચમાં સાઉથ આફ્રિકાને સાત વિકેટથી હાર આપીને 1-0ની મહત્ત્વની લીડ મેળવી લીધી છે. મેચના...
નવી દિલ્હી (New Delhi): પંજાબના ભટિંડા જિલ્લાના વિરક ખુર્દ ગામની પંચાયતે આંદોલનકારી ખેડુતોના (Farmers’ Protest) સમર્થનમાં એક વિચિત્ર ફરમાન આપ્યું છે. તેમાં...
દિલ્હીમાં ઇઝરાઇલી દૂતાવાસ નજીક બ્લાસ્ટ થયો છે. એમ્બેસી બિલ્ડિંગથી આશરે દોઢસો મીટર દૂર શુક્રવારે સાંજે પાંચ વાગ્યે થયેલા આ બ્લાસ્ટમાં કોઈને ઈજા...
કોરોના વાયરસ ( corona virus) નથી એવું કહેનારા અને માસ્ક ન ( no mask) પહેરતાં એક ઇસમને આ ભારે પડ્યું. 12 જાન્યુઆરીએ...
માઇક્રોસોફ્ટે (microsoft) એક ચેટબોટ (chatbot) બનાવ્યું છે જે તમને એવા લોકો સાથે વાત કરવામાં મદદરૂપ થશે કે જે હવે આ દુનિયામાં નથી,...
નવી દિલ્હી (New Delhi): છેલ્લા ઘણા સમયથી દરરોજ સમાચારોમાં છવાયેલી કંગના કોઇ અલગ જ મૂડમાં છે. પોતાને ક્ષત્રિયાણી અને દેશભક્ત કહેવડાવતી કંગના...
ઉત્તર પ્રદેશ (uttar pradesh) ના મુઝફ્ફરનગર (mujaffurnagar) માં ખેડૂતોની મહાપંચાયત ( mahapanchayat) ચાલી રહી છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશથી હજારો ખેડૂત અહીં ભેગા...
કોલકાતા (Kolkata): પ.બંગાળમાં (West Bengal) જેમ જેમ ચૂંટણીઓ નજીક આવી રહી છે. અહીં ભાજપ અને મમતા બેનર્જીની ( Mamata Banerjee) તૃણમૂલ કોંગ્રેસ...
શેરબજાર ( stock market) છેલ્લા ઘણા દિવસોથી લાલ નિશાન પર બંધ થાય છે. આજે શરૂઆતનું શેરબજાર સારા કારોબાર સાથે ખુલ્યું હતું. પરંતુ...
વિધાનસભાની ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળમાં ( paschim bangal) અભદ્ર ટિપ્પણીનો તબક્કો શરૂ થઈ ગયો છે. આ કડીમાં ભાજપના સાંસદ સૌમિત્ર ખાને અભિનેત્રી...
નવી દિલ્હી (New Delhi): શુક્રવારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2020-21 માટે દેશનો ઇકોનોમી સર્વે રજૂ કર્યો હતો. આ સર્વેમાં ગયા વર્ષે કોરોના...
સુરત શહેરના અશ્વિનીકુમાર રોડ પર આવેલી એક મિલમાં ભીષણ લાગ્યા બાદ વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી છે. પ્રાથમિક માહિતી મુજબ એકે રોડ...
સુરત (Surat): એક તરફ હવે આખા દેશમાં કોરોના રસીકરણ (Vaccination Drive in India) શરૂ થઇ જવાથી કોરોનાનો (Covid-19) ભય લોકોના મનમાંથી નીકળી...
સુરત (Surat): શહેરના ઇચ્છાનાથ ખાતે રહેતી પરિણીતાને લગ્નના બીજા દિવસથી પતિ, સાસુ-સસરા દ્વારા ત્રાસ ગુજારી દહેજમાં 25 લાખ રોકડા, 25 તોલા સોનું...
દિલ્હીની સિંઘુ બોર્ડર (sindhu border) પર ખેડૂત આંદોલન (farmer protest) ને લઈને હોબાળો મચી ગયો છે. અહીં સ્થાનિક લોકો અને ખેડૂત આંદોલનના...
સુરત (Surat): એન્જિનિયરિંગ જગતમાં વધુ એક સીમાચિહ્ન હાંસલ કરતાં લાર્સન એન્ડ ટુબ્રોના (L & T Ltd.) હેવી એન્જિનિયરિંગ બિઝનેસે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનના...
ઉત્તરપ્રદેશ ( UTTAR PRADESH ) ના ગૌતમ બુદ્ધ (GAUTAMBUDHHA NAGAR) નગરના પ્રજાસત્તાક દિન પર ખેડૂતોની ટ્રેક્ટર પરેડ ( TRACTOR MARCH) દરમિયાન પોલીસે...
દિલ્હી (Delhi): રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (President Ramnath Kovind) શુક્રવારે સંસદના સંયુક્ત અધિવેશનને સંબોધન કરતાં બજેટ સત્રના શરૂઆતની ઉજવણી કરી હતી અને સાથે...
MORBI : મોરબીમાં ગુરૂરવાર હેટ એન્ડ રન (HIT AND RUN) ની ઘટનામાં ચાર રાજસ્થાની યુવાનની મોત નીપજ્યા હતા. રાજસ્થાનના ઉદેપુરથી આવેલા ચાર...
આણંદ: તા.૨૬/૦૧/૨૦૨૧ ક.૨૦/૩૦ મોજે ભુમેલ-નરસડંા રોડ ઉપર ને.હા નં ૪૮ પાસે, બે અજાણ્યા ઇસમો આશરે ૩૫ થી ૪૦ વર્ષના આરોપીઓએ રસ્તો...
સુરત (Surat): દેશમાં 16 જાન્યુઆરીએ શરૂ થયેલા રસીકરણ (Vaccination Drive in India) કાર્યક્રમમાં પહેલા તબક્કામાં કોરોનાના ફ્રન્ટલાઇન વર્કર્સ, કોરોના વોરિયર્સ- તબીબો અને...
નડિયાદ: પોષી પૂનમના પ્રસંગે નડિયાદનું આસ્થાધામ સંતરામ મંદિર લાંબા અંતરાલ બાદ ફરી એકવાર ‘જય મહારાજ’ના જયનાદ સાથે ગુંજી ઉઠ્યું હતું. અનેક વ્યવસ્થાઓ...
દાહોદ: દાહોદ વહીવટી તંત્રના ઉચ્ચ સત્તાધિશો દ્વારા ગુરુવારે સવારના સમયે ઠક્કર ફળિયા થી લઈ સ્ટેશન રોડ તરફના ગેરકાયદેસર દબાણો, ઝુકાટો વિગેરેના...
કાલોલ: કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશને નવા બનનારા અંડરબ્રિજનું ગુરુવારે ખાતમુહુર્ત કરાયું હતું. ડેરોલ સ્ટેશન સ્થિત રેલ્વે લાઈનના ફાટક નંબર ૩૨ના ટેકનિકલ છબરડાને...
સુરત (Surat): ભેસ્તાનમાં ગુરુવારે સવારે 9 વર્ષના બાળકની સાથે રમી રહેલા કિશોરે લાકડાના બે ફટકા મારી હત્યા કરી હોવાની ઘટનાને પગલે ચકચાર...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
દક્ષિણ ગુજરાતમાં આજે તાપમાન વધ્યું હતું. જ્યારે ઠંડી યથાવત જ રહેતા દિવસ દરમિયાન પુરઝડપે ફૂંકાયેલા પવનોએ લોકોને ધ્રુજાવ્યાં હતા.
નવસારી જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી હાડ થીજવતી ઠંડી પડી રહી છે. જોકે છેલ્લા બે દિવસથી લઘુત્તમ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. પરંતુ ઠંડી યથાવત જ રહેવા પામી છે. જોકે દિવસ દરમિયાન પુરઝડપે ફૂંકાયેલા પવનોએ લોકોને ધ્રુજાવ્યાં હતા.
આજે શુક્રવારે મહત્તમ તાપમાનમાં 1 ડિગ્રીનો ઘટાડો થતાં 30 ડિગ્રી નોંધાયું હતું. જયારે લઘુત્તમ તાપમાન 0.5 ડિગ્રી વધતા 11 ડિગ્રી નોંધાયું હતું. શુક્રવારે સવારે ભેજનું પ્રમાણ 77 ટકા અને સાંજે ભેજનું પ્રમાણ 49 ટકા રહ્યું હતું.
દિવસ દરમ્યાન ઉત્તર-પૂર્વ દિશામાંથી કલાકે 8 કિલોમીટરની પૂરઝડપે પવન ફૂંકાતા દિવસે ઠંડીએ લોકોને ધ્રુજાવ્યાં હતા. જ્યારે વલસાડ જિલ્લામાં મહત્તમ તાપમાન 29.5 ડિગ્રી, જ્યારે લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું હતું. ઉપરાંત ભરૂચ જિલ્લામાં મહત્તમ 30 ડિગ્રી, લઘુત્તમ 12 ડિગ્રી, તાપી જિલ્લામાં મહત્તમ 31 ડિગ્રી, લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું હતું.
ક્યાં કેટલું તાપમાન નોંધાયું
જિલ્લો—મહત્તમ—લઘુત્તમ
નવસારી—30—11
વલસાડ—29.5—10
ભરૂચ—30—12
તાપી—31—14