હાઇવે ઉપર વન નંબર ટ્રેક કે પછી હાઇ સ્પીડ ટ્રેક કે રાઇટ સાઇડ ટ્રેક પર ટ્રક દોડતી દેખાતાં રેન્જ આઇજી સુરત દ્વારા...
સુરત: એક બાજુ સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાને નાથવા માટે લગાતાર 10 માસથી ટેસ્ટિંગ પર ભાર મૂકી સંક્રમિતોને શોધવા જહેમત ઉઠાવવામાં...
વડોદરાના ડેસરના પીપરછટ ગામમાં રહેતા કલ્યાણભાઈ બાબુભાઇ રબારી ઉર્ફે કલાભાઇ (ઉં.વ.63) પશુપાલક છે. 10 જેટલી ગાય અને વાછરડાં રાખી પોતાનું અને અસ્થિર...
જાન્યુઆરી દેશમાં બુધવારે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. આ મહિનામાં દસમી અને સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમત વધી છે....
અને તમે કોરોના ટેસ્ટ માટે નાકમાંથી દાંડી ઘાલીને લેવાતા સ્વૉબને ખરાબ માનતા હતા!! ચીને હવે બીજિંગમાં કોવિડ-19 માટે ગુદામાંથી સ્વૉબ લેવાનું શરૂ...
સુરત: શહેરમાં કોરોનાનું સંક્રમણ ઓછુ થયું છે. દિવાળી બાદથી ધીરે ધીરે કોરોનાના સંક્રમણમાં આવેલા ભારે ઉછાળા બાદ હવે સ્થિતિમાં મોટો સુધારો થયો...
નવી દિલ્હી,તા. 27(પીટીઆઇ): બુધવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલય તાજી કોવિડ-19 ગાઇડલાઇન્સ બહાર પાડી છે. આ ગાઇડલાઇન્સ પ્રમાણે સિનેમાહોલ અને થિયેટરોને વધુ લોકોને પ્રવેશ...
સુરત: (Surat) સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં હવે કોરોના વેક્સિન માટે આવતીકાલથી શરુ થનારા નવા રાઉન્ડમાં જિલ્લા આરોગ્ય વિભાગે વેક્સિનેશન સેન્ટરની (Vaccination Centers)...
નવી દિલ્હી, 27 જાન્યુઆરી દેશમાં બુધવારે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. આ મહિનામાં દસમી અને સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલની...
ચેન્નાઇ, તા. 27 (પીટીઆઇ) : શ્રીલંકાને ક્લિનસ્વીપ કર્યા પછી ઇંગ્લેન્ડની ટીમ બુધવારે ભારત આવી પહોંચી હતી. પાંચમી ફેબ્રુઆરીથી શરૂ થનારી ટેસ્ટ સીરિઝની...
મેલબોર્ન, તા. 27 (પીટીઆઇ) : ઓસ્ટ્રેલિયા સામેની સિડની ટેસ્ટ દરમિયાન ભારતીય ઝડપી બોલર મહમંદ સિરાજ સામે રંગભેદી ટીપ્પણી થઇ હોવાની વાતની ક્રિકેટ...
નવી દિલ્હી, તા. 27 (પીટીઆઇ) : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) દ્વારા બુધવારે જાહેરાત કરવામાં આવી હતી કે 2021ની સિઝન માટે ખેલાડીઓની હરાજી...
દુબઇ, તા. 27 (પીટીઆઇ) : ભારતના સીનિયર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતનો ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી)ના નવા મહિનાના...
ગુજરાત રાજયમાં (Gujarat) આગામી ત્રણ દિવસ માટે હજુયે કોલ્ડવેવની ચેતવણી હવામાન વિભાગ દ્વ્રારા આપવામાં આવી છે. રાજયમાં શીત લહેરની અસર હેઠળ ઉત્તર...
નવસારી, સેલવાસ, વલસાડ: (Navsari Valsad) કોરોનાનો કેર ઘીરે ઘીરે ઘટી રહ્યા હોવાનું લાગી રહ્યું છે. નવસારી જિલ્લામાં સતત ચોથા દિવસે કોરોનાનો એક...
સુરત જિલ્લાના કપલેથા ગામના શ્રીમંત ખેડૂત ડિગિયાએ તેની પત્નીએ શારીરિક સંબંધ (SEX) બાંધવાનો ઇનકાર કર્યા બાદ 7 મીની શોધ શરૂ કરી હતી....
દિલ્હીમાં પ્રજાસત્તાક દિન (REPUBLIC DAY) નિમિત્તે ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસા બાદ ખેડૂત નેતાઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. મંગળવારે વિરોધ (PROTEST) કરી...
ગુજરાતના (Gujarat) રાજકારણમાં હવે સમાજની ત્રીજી જાતિ એટલે કે ટ્રાન્સજેન્ડર (Transgender) લોકો પણ પ્રવેશ કરશે. સમગ્ર રાજ્યમાંથી 50 જેટલા ટ્રાન્સજેન્ડર બુધવારે ભાજપ...
ગોવા (GOA)ની મુસાફરી માટેની ઈચ્છા રાખતા સુરતીઓની આતુરતાનો અંત આવ્યો છે. વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપની માંગણીનો સ્પાઈસ જેટ દ્વારા સ્વીકાર...
દિલ્હી માં ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલા હિંસક પ્રદર્શન બાદ કંગના રનોત (KANGNA RANAUT) ફરી એકવાર ભડકી ગઈ છે. આ વખતે તેમનો ગુસ્સો...
કોરોના (CORONA) થી આપણા જીવનમાં ઘણું બદલાઈ ગયું છે,તેને ઘણું શીખવ્યું છે. આ વર્ષમાં ઘરેથી કામ, રિમોટ હાઇબ્રિડ વર્કિંગ, વર્ચુઅલ વેડિંગ, ઓનલાઇન...
દમણ: (Daman) સંઘપ્રદેશ દમણમાં 72માં પ્રજાસત્તાક અને દાહન-દમણ-દીવનાં એકીકરણના એક વર્ષ પૂર્ણ થતાં નિર્માણ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નાની દમણનાં...
સુરત (Surat) જિલ્લના ઓલપાડ (Olpad) ખાતે આવેલ ડભારી (Dabhari Beach) દરિયા કિનારે સાયણ યુનિટના કમાંડર (Sayan Unit Commander) સહિત કેટલાક હોમગાર્ડના જવાનો દરિયા કિનારે...
આજે સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં દિવસભરના વધઘટ પછી મોટો ઘટાડો થયો અને બજાર ઘટાડા પર બંધ રહ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેંજનો...
દિલ્હીમાં 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસામાં પોલીસે કેટલાક પોલીસ સ્ટેશનોમાં વિરોધીઓ સામે એફઆઈઆર (FIR) નોંધી હતી. તેમાંથી નાંગ્લોઇ પોલીસ સ્ટેશનમાં...
સુરત: (Surat) સુરત શહેર અને જિલ્લા સહિત સમગ્ર રાજયભરમાં પ્રવર્તમાન શૈક્ષણિક વર્ષ દરમિયાન પ્રવેશવંચિત રહી ગયા હોય તેવા ઉમેદવારો માટે પ્રવેશ (Admission)...
કૃષિ કાયદા (FARMER BILL) ના વિરોધમાં રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રજાસત્તાક દિન પર ટ્રેક્ટર રેલી (TRACTOR RALLY) દરમ્યાન થયેલા ધમાલ પછી દિલ્હીમાં ચુસ્ત સુરક્ષા...
સુરત: (Surat) સુરત જિલ્લા પંચાયતના સભ્ય સાયણ સુગર ફેક્ટરીના ડિરેક્ટર અને ખેડૂત અગ્રણી દર્શન નાયકે કલેક્ટરને જિલ્લામાં લગાવાયેલા ગેરકાયદેસર હોર્ડિંગ્સ ઉતારવા માંગ...
બીસીસીઆઈ (BCCI)ના વડા અને ભારતીય ક્રિકેટ (PAST INDIAN CRICKETER) ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની તબિયત આજે ફરી બગડી છે. જેથી એક જ...
સંસદનું બજેટ સત્ર 29 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે. આ પહેલા લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ મોટો નિર્ણય (BIG STATEMENT) લીધો છે અને...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
હાઇવે ઉપર વન નંબર ટ્રેક કે પછી હાઇ સ્પીડ ટ્રેક કે રાઇટ સાઇડ ટ્રેક પર ટ્રક દોડતી દેખાતાં રેન્જ આઇજી સુરત દ્વારા આવા ડ્રાઇવરોને સીધા એરેસ્ટ કરવાનો આદેશ આપવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. સરવાળે દક્ષિણ ગુજરાતના માથાભારે ટ્રાન્સપોર્ટરો ફફડી ગયા છે.
હાઇવેના હાઇ સ્પીડ ટ્રેકમાં દોડનારા આ ટ્રક ડ્રાઇવરોને હવે સીધા જેલના સળિયા પાછળ નાંખવામાં આવી રહ્યા છે. દક્ષિણ ગુજરાત અને સુરતના ટ્રાન્સપોર્ટરો દ્વારા તેમના માથાભારે ટ્રક ડ્રાઇવરોની ધરપકડ થતાં આ રોકવા માટે રેન્જ આઇજી પાસે ટાઇમ માંગવામાં આવ્યો છે. આ તમામમાં હાલમાં કીમ ચોકડી પાસે સોળ લોકોના ડમ્પર નીચે થયેલાં કરુણ મોત પછી રેન્જ આઇજી રાજકુમાર પાંડિયન સીધા મેદાનમાં આવી ગયા છે.
તેમણે વલસાડથી ભરૂચના ટ્રેક પર દોડી રહેલી બેફામ ટ્રકના ડ્રાઇવરોને જેલમાં ધકેલવા માટે આદેશ આપ્યો છે. આ ઉપરાંત ગુજરાતમાં પ્રથમ વખત સીસીટીવી કેમેરા નેશનલ હાઇવે પર લગાડવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેથી બેફામ ટ્રક ચલાવતા ડ્રાઇવરોને સીધા જેલમાં ધકેલી શકાય. દેશમાં આ રીતે શરૂ થનાર આ બીજા નંબરનો પ્રોજેક્ટ છે.
આગ્રા પછી દ.ગુજરાતમાં બે કરોડના ખર્ચે નેશનલ હાઇવે પર સીસીટીવી કેમેરા લગાવાશે
દેશમાં હાલમાં આગ્રા એક્સપ્રેસ હાઇવે પર સીસીટીવી કેમેરા લગાડવામાં આવયા છે. ગુજરાતમાં પ્રથમ વખત શરૂ થનારા આ પાયલટ પ્રોજેક્ટ વિશે રેન્જ આઇજી રાજકુમાર પાંડિયને જણાવ્યું કે, બે કરોડના ખર્ચે તેઓ વાપીની મલ્ટિનેશનલ કંપનીની મદદથી આવતા દિવસોમાં સીસીટીવી કેમેરા નેશનલ હાઇવે પર લગાડવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. તેમાં જો કોઇ ટ્રક ડ્રાઇવર વારંવાર સ્પીડ ટ્રેક પર આવતો દેખાયો તો તેને જે-તે ટોલનાકા પર સીધો જેલભેગો કરવામાં આવશે કે પછી દંડ વસૂલવામાં આવશે. જે રીતે વલસાડથી ભરૂચ નેશનલ હાઇવે પર ટ્રક ડ્રાઇવરો સામે ફરિયાદ છે તેને ટાળવા માટે આ પાઇલટ પ્રોજેક્ટનો અમલ તેઓ દ્વારા આવતા થોડા દિવસોમાં શરૂ કરવામાં આવશે.