તારાપુર: તારાપુર પાસે આવેલા કાનાવાડા ગામની બાપા સીતારામ મઢુલી નજીક સાઈટ ચેક કરવા માટે બોલેરો કાર લઈને ગયેલા કંપનીના માઈન્સ મેનેજર કારમાં...
આણંદ : 2021 જાન્યુઆરી 19ના દિને, કોવિડ-19માં જીવ ગુમાવનાર મૃતકોની સ્મૃતિ અને સન્માનમાં ઉત્તર અમેરિકાના બીએપીએસ મંદિરો પીળા રંગોથી ઝળહળ્યાં હતાં....
ભારતીય કિસાન સંઘ (BHARTIY KISAN SANGH) ના હરિયાણાના પ્રદેશ પ્રમુખ ગુરનમસિંહે દીપ સિદ્ધુ (DEEP SIDHU) પર આરોપ લગાવ્યો હતો કે ખેડૂત સંગઠનો...
લુણાવાડા, તા.૨૫ મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે જિલ્લા કલેકટર આર. બી. બારડની અધ્યક્ષતામાં ૧૧મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી....
વડોદરા:સાવલીની કે.જે.આઈટી કોલેજ પાસે અકસ્માત સર્જાયો હતો. હાલોલથી અમદાવાદ લોખંડની પ્લેટો ભરી જઈ રહેલી ટ્રક પલટી ખાઇ જતા ટ્રક ડ્રાઇવર ફસાતા તંત્રમાં...
વડોદરા: નાગરવાડામાં હિન્દુ યુવતીનો પીછો કરી એક વર્ષથી સંબંધ બાંધવા દબાણ કરવા સાથે બળજબરી કરી એસિડ નાખવાની ધમકી આપનાર આરોપી વિધર્મી યુવકની...
ભારતના બંધારણમાં ક્યાંય લખવામાં આવ્યું નથી કે ભારત એક સ્વતંત્ર દેશ છે. તેને બદલે બંધારણના આમુખમાં લખવામાં આવ્યું છે કે ‘‘ભારતનાં લોકોએ,...
અઢળક ધન સુખનો જેને તોટો નથી, પણ માણસ ધન ભૂખ્યો છે તેની અતૃપ્ત ધન લાલસા કદી તૃપ્ત થતી નથી. અતિ સંપતિ કયાં...
ભારત વસુદૈવ કુટુમ્બક્મની ફિલોસોફીમાં માને સમગ્ર વિશ્વને એક પરિવારના રૂપમાં જોઈને બધાના હિતોનું રક્ષણ થાય એ જોવાની જવાબદારી યુનાઈટેડ નેશન્સની છે. યુનાઈટેડ...
આજકાલ આપઘાતના કિસ્સાઓ વધી ગયા છે. એનું એક કારણ ‘‘લોન’’ કે સામાજીક પ્રસંગ માટે ‘લોન’ મળે છે. આથી લોકો લોન ભરપાઈ કરવાની...
વિધવાનો પડછાયો, કાળો ચાંદલો, સફેદ સાડી, મંદિરમાં પ્રવેશબંધી, વડીલોને પગે લાગી બહાર જવું, વડીલોની હાજરીમાં માથુ ઢાનકવું, પોતાનો અભિપ્રાય આપવાનો નિષેધ, બાપ...
તા.૮ ડિસેમ્બર ૨૦૨૦ ના ‘ગુજરાતમિત્ર’માં મીનાબેન આર. મોદીનું ‘ કરકસરને જીવનમાં વણી લઈએ ‘ શીર્ષક હેઠળનું ચર્ચાપત્ર વાંચ્યું. તેમણે દાખલાઓ સાથે કરકસરનું...
મોદી સરકારના કાર્ય સામે કોઈ શંકા ન હોઈ શકે, પોતાના ઉપર આજ સુધી ભ્રષ્ટાચારનો કોઈ બનાવ સાબિત તો નથી થયો, પરંતુ એ...
ઓસ્ટ્રેલિયાને ઓસ્ટ્રેલિયાની ધરતી પર 2-1 થી ટેસ્ટ સીરિઝ હરાવીને ભારતે ઈતિહાસ રચી દીધો છે. આ પરાક્રમ ભારતે બીજીવાર કરી પુરવાર કરી બતાવ્યું...
એક કરિયાણાની દુકાનમાં ઉંદર ઘુસી આવ્યો.ઉંદરે વિચાર્યું અહીં તો ભોજન જ ભોજન છે તે ખુશ થી આમ તેમ દોડવા લાગ્યો.દુકાનના માલિકે ઉંદરને...
વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે પરદુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે – મારા બારણે...
અમેરિકાના (AMERICA) વોશિંગ્ટન ડીસીમાં ખાલિસ્તાનના સમર્થકોએ કૃષિ કાયદાઓનો વિરોધ કરવાના નામે ફરી એકવાર ભારતીય દૂતાવાસની બહાર દેખાવો કર્યા. ખાલિસ્તાન (KHALISTAN) ના સમર્થકોએ...
રાજયના શિક્ષણ ક્ષેત્રે પણ હવે અનલોકની પ્રક્રિયા શરૂ થઇ છે. શાળા કક્ષાએ ધોરણ દસ તથા ધોરણ બાર અને કોલેજમાં છેલ્લા વર્ષ કે...
તાજેતરમાં દેશના એક અગ્રણી મીડિયા ગૃહ દ્વારા એવા અહેવાલ આપવામાં આવ્યા કે ચીને આપણા અરૂણાચલ પ્રદેશમાં એક આખું ગામ વસાવી નાખ્યું છે....
વડોદરા: જાંબુવા ખાતે સનગોલ્ડ કોમ્પલેક્ષમાં પાણીના નવા કનેકશન આપવા બાબતે પાણી પુરવઠા િવભાગના કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરવા ગયેલા િશક્ષણ સમિતિના સભ્ય...
વડોદરા: આજે નવા સપ્તાહના પ્રારંભે અને કોવીડ રસીકરણ ના છઠ્ઠા દિવસે સયાજી હોસ્પિટલમાં અન્ય આરોગ્યના કોરોના લડવૈયાઓ ની સાથે જેમને કોવિડ...
વડોદરા: શહેરના વાસણા રોડ ખાતે આવેલા ત્રણ મજલી અમેયા કોમ્પલેક્ષમા ગાંજાનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઉક્ત સ્થળે ઓચીતો...
DELHI : દિલ્હી-એનસીઆરમાં ઇન્ટરનેટ (INTERNET) સેવા બંધ થતાં કરોડો વપરાશકારો પ્રભાવિત થયા છે. મંગળવારે ગૃહમંત્રાલયે દિલ્હી-એનસીઆર (DELHI – NCR) ના ઘણા વિસ્તારોમાં...
વિશ્વભરના શેર બજારોમાં નબળા કારોબારને કારણે ઘરેલુ બજાર પણ સપાટ શરૂ થયું. હાલમાં સેન્સેક્સ (sensex) 48,100 અને નિફ્ટી (nifti) 14,100 પર કારોબાર...
વડોદરા: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને ભાજપ દ્વારા 19 વોર્ડમાં 76 ઉમેદવારો માટે...
ગોલ, તા. 25 : ભારત પ્રવાસે આવતા પહેલા ઇંગ્લેન્ડની ટીમે શ્રીલંકા સામે અહીં રમાયેલી બીજી ટેસ્ટ સોમવારે છ વિકેટે જીતી લઇને શ્રીલંકાને...
ગાંધીનગર: (Gandhinagar) ઉત્તર ભારતમાં ફુંકાઈ રહેલા કાતિલ ઠંડા (Cold) પવનોને કારણે ગુજરાતમાં ફરી એક વખત ઠંડીનો ચમકારો શરૂ થયો છે. આગામી હજુ...
નવી દિલ્હી, તા. 25 : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબલ્યુટીસી)ની ફાઇનલ સંબંધે એવા અહેવાલ આવ્યા છે કે તેની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે....
અમદાવાદ, તા. 25 (પીટીઆઇ) : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 14મી સિઝનની મહત્વપૂર્ણ હરાજી પહેલા ભારતના ડોમેસ્ટિક ક્રિકેટર્સ પાસે મંગળવારથી શરૂ થઇ રહેલી...
નવી દિલ્હી, તા. 25 : ભારતીય ટીમના ઓપ સ્પિનર રવિચંદ્રન અશ્વિને એક ચોંકાવનારો ખુલાસો કરતાં કહ્યું હતું કે હાલમાં જ સમાપ્ત થયેલી...
બરોડા ડેરી ‘ઠરાવ વિવાદ’: લોકશાહી ઢબે પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચૂંટણી અધિકારી સક્રિય
75 મીટરના રસ્તા માટે 87 મકાનો પર તોળાતું જોખમ, પાલિકાના ગેટ પર રહીશોનો ‘હલ્લાબોલ’
છોટાઉદેપુરમાં એમજીવીસીએલની વીજચોરી સામે કાર્યવાહી, રૂ. 47.68 લાખનો દંડ
PM મોદી ઓમાનથી સ્વદેશ રવાના: નાયબ પ્રધાનમંત્રી સૈયદ શિહાબે એરપોર્ટ પર વિદાય આપી
સિંગવડ તાલુકાના પસાયતા ગામે હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
હિજાબ પ્રકરણ: ગુપ્તચર માહિતી બાદ નીતિશ કુમારની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો
વિસ્થાપિત સિંધી પરિવારોની 75 વર્ષ જૂની કેબીનો તોડી પાડતાં રોજગાર છીનવાયો
ડભોઇના વસઈવાલા જીન વિસ્તારમાં રૂ. 8 લાખના દાગીનાની ચોરી
બોડેલી તાલુકાના ઝાંપા ગામે નવી ડીપી સ્થાપન દરમિયાન વોલ્ટેજ વધતા મોટી દુર્ઘટના, ઉપકરણો ફૂંકાયા
શહેરમાં તીવ્ર ઠંડીનો માહોલ,તાપમાનનો પારો 13.2 ડીગ્રી નોંધાયો
સીયુજીમાં 20 સ્નાતકોત્તર વિષયોની 640 બેઠકો પર પ્રવેશ
ફતેગંજમાં ગટર ઉભરાઈ, ‘સ્માર્ટ સિટી’ના દાવા ફેલ
GSFC યુનિવર્સિટી દ્વારા સાતમો દીક્ષાંત સમારોહ, 632 વિધાર્થીઓને ડિગ્રી એનાયત થઈ
શિવ રેસિડેન્સી દુર્ઘટનાઃ 80 લાખનો ફ્લેટ હોવા છતાં 400 લોકો બેઘર થયા, રસ્તે ભટકવા મજબૂર
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પડતાં બચી, સ્ટેજ પર સંતુલન ગુમાવતો વીડિયો વાયરલ
ડભોઈની નવી વોર્ડ રચના : રાજકીય ગણિત ઉથલપાથલ, સમીકરણો ફરી ગોઠવાયા
શિલ્પકળાના સૂર્યનો અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સર્જક રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
નવી દિલ્હી ખાતે ગજાનન આશ્રમ માલસરના પૂ.ગુરુજી વિજયભાઈ જોશીનું વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલેન્ટથી સન્માન
ધુરંધર ફિલ્મના જવાબમાં પાકિસ્તાન ‘મેરા લ્યારી’ ફિલ્મ લાવશે, કહ્યું- ભારતનો પ્રચાર સફળ થશે નહીં
રાજામૌલીની ફિલ્મમાંથી બોલીવુડના અભિનેતાને બહાર કરવામાં આવશે, જાણો શું છે મામલો..?
SMCના ડ્રેનેજ વિભાગના વાંકે કાદરશાની નાળમાં ગટરીયા પૂર ઉભરાયું, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં
વેનેઝુએલા-અમેરિકાનો સંઘર્ષ: પૂર્વી પ્રશાંત મહાસાગરમાં US નેવીનો એક જહાજ પર ઘાતક હુમલો
હિન્દુ સગીરાને મુસ્લિમ યુવક ડિંડોલીની હોટલના રૂમમાં લઈ ગયો, પછી જે થયું…
હાઇકોર્ટથી રાહત બાદ દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ તરીકે નિલ સોની યથાવત
હિજાબ વિવાદ પર ભડક્યું બોલીવુડ: જાવેદ અખ્તરે માફી માંગવા કહ્યું, રાખી સાવંતે નીતિશ કુમારને..
ડભોઇના વકીલ બંગલા પાસે હાઈવા ટ્રકે વીજ પોલ ખેંચી કાઢતા અફરાતફરી
શિવ રેસીડેન્સી પર બીજી આફત, હવે ગેસ લાઈનમાં ભંગાણ થયું, 300 પરિવારોની સ્થિતિ કફોડી
ઓનલાઈન સસ્તું મળે તે બધું અસલી હોતું નથી, સુરતમાં નકલી કોસ્મેટિક્સનું કારખાનું પકડાયું
બિલ કેનાલમાં ગાબડું પડતા પાણીની રેલમછેલ, માર્ગ પર ફરી વળ્યું પાણી
લોકસભામાં ‘G RAM G’ બિલ પસાર: વિપક્ષે બિલની નકલ ફાડી, ગૃહમાં ભારે હોબાળો મચ્યો
તારાપુર: તારાપુર પાસે આવેલા કાનાવાડા ગામની બાપા સીતારામ મઢુલી નજીક સાઈટ ચેક કરવા માટે બોલેરો કાર લઈને ગયેલા કંપનીના માઈન્સ મેનેજર કારમાં આગ લાગતાં બળીને ભડથુ થઈ ગયા હતા. આ અંગે તારાપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર અાણંદ જીલ્લાના તારાપુરના રાધાબાગમાં મુળ યુપીના અવધેશકુમાર સુભારામ દુબે (ઉ વ. ૪૮)રહે છે. તેઓ જીએનઆરએલ ઓઈલ એન્ડ ગેસ કાનાવાડા પ્રોજેક્ટમાં માઈન્સ મેનેજર તરીકે ફરજ બજાવે છે. રવિવારે રાત્રીના નવેક વાગ્યાના અરસામાં તેઓ કંપનીની બોલેરો કાર નંબર જીજે-૦૧, આરજે-૭૫૬ની લઈને કાનાવાડા નજીક આવેલી બાપા સીતારામ મઢુલી નજીક સાઇટ પર ચેકીંગ માટે ગયા હતા. દરમ્યાન એકાએક કારમાં આગ લાગતાં તેઓ બળીને ભડથુ થઈ ગયા હતા.
આગથી બચવા તેમણે કારનો દરવાજો પણ ખોલી ન શકતાં કારની સીટમાં જ બળીને સળગી ગયા હતા. ઘટનાની જાણ જયદિપભાઈ મીશ્રાએ તારાપુર પોલીસને કરતાં જ પોલીસની ટીમ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો લઈને પીએમ માટે મોકલી આપ્યો હતો.આ બનાવના પગલે માર્ગ પર કલાકો સુધી ટ્રાફીક જામ થઇ ગયો હતો. તેને પૂર્વ રત કરવા માટે તારાપુર પોલીસ કાર્યવાહી હાથ ધરી હતી.
પરપ્રાતિય અવધેશકુમાર ના પરિવારને જાણ કરાતા તેવો પર આભ ટૂટી પડ્યું હતું. આ બનાવ ગકઇ રીતે બન્યો તે અંગે પોલીસે કાર્યવાી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.