ચેન્નાઇ, તા. 05 (પીટીઆઇ) : આઇપીએલની 14મી સિઝન માટે ચેન્નાઇમાં થનારી મિની હરાજી માટેની તૈયારી શરૂ થઇ ગઇ છે. આ પ્રસિદ્ધ ટી-20...
મુંબઇ, તા. પ(પીટીઆઇ): રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ આજે તેના વ્યાજ દરો હોલ્ડ પર રાખ્યા હતા જ્યારે તેણે સરકારના વિક્રમી કહી શકાય તેવા...
અફધાનિસ્તાનમાં તાલિબાને (Taliban) ફરી એકવાર સુરક્ષા દળોને નિશાન બનાવ્યા છે. લાંબા સમયથી યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાં તાલિબાની આતંકવાદી અને સુરક્ષા દળો વચ્ચેનો સંઘર્ષ ચાલુ...
આજથી ચેન્નાઇમાં શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ જો રૂટની 100મી ટેસ્ટ છે અને તેણે પોતાની 100મી ટેસ્ટને યાદગાર બનાવતા સદી ફટકારી હતી. આ...
વૉશિંગ્ટન : બિડેન (BIDEN) પ્રશાસને જાહેર કર્યું છે કે અગાઉના ટ્રમ્પ પ્રશાસનની H-1B પોલિસીનો અમલ તે વિલંબમાં મૂકી રહ્યું છે જે નીતિ...
ગત વર્ષે UPSCની પરીક્ષા આપનાર ઉમેદવારોને આ વર્ષે બીજી તક મળશે. UPSCએ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણીમાં આ વાત કહી. આનાથી તે...
નવી દિલ્હી,તા. 05 : વિલફુલ ડિફોલ્ટર્સ (willful defaulters) એટલે કે જાણીજોઇને લોન પરત ન કરનારા વેપારીઓ પર બેંકોની રહેમ જારી છે. તાજી...
“દીકરી મારી લાડકવાયી, લક્ષ્મીનો અવતાર” અને આ જ લક્ષ્મી ઘર-પરિવારમાં ઘણા ચમત્કારો કરતી હોય છે, જો કે કશ્મીરમાં એક દીકરીનો જન્મ (BABY...
દમણ : દમણ પોલીસ મુંબઈથી 2 મહા ઠગબાજોની ધરપકડ કરી છે. દમણનાં એક ઈવેન્ટ મેનેજમેન્ટ ચલાવતા સંચાલકને આ ઠગબાજોએ ઈટલીમાં લગ્ન સમારંભનું...
સાપુતારા :સ્થાનિક સ્વરાજયની ચૂંટણી (Local self-government elections) પહેલા ડાંગ જિલ્લા કોંગ્રેસ પાર્ટીને વધુ એક ઝટકો મળ્યો છે, ખમતીધર નેતા ગણાતા જિલ્લા પંચાયતનાં...
IND vs ENG: ચેન્નાઈમાં ચાર વર્ષ બાદ રમાયેલી ટેસ્ટ મેચના પહેલા દિવસે ઇંગ્લેન્ડ બાજી મારી ગયું હતું. કેપ્ટન જો રૂટે તેની 100...
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન તેની ટેવથી મજબૂર છે. વૈશ્વિક મંચો પર કાશ્મીરનો મુદો ઉછાળી હાંસીના પાત્ર બન્યાં છતાં પણ તેઓ આદત...
delhi : બીટા ટુ પોલીસ સ્ટેશન (bita 2 police station) વિસ્તારમાં આવેલા આલ્ફા ટુ સેક્ટર (alfa to sector) ના મકાનમાં ગુરુવારે રાત્રે...
Bangkok: તમે કલ્પના કરો કે તમે કરોડપતિ બનવાનું સ્વપ્ન જુઓ અને તે બીજા દિવસે જ સાકાર થશે. થાઇલેન્ડ (Thailand) માં રહેતા એક...
મુંબઇ (MUMBAI) ના માનખુર્દ (MANKHURD) માં ભીષણ આગ (FIRE) ફાટી નીકળી છે. આગની જાણ થતાં જ 15 ફાયર એન્જિનો (15 FIRE ENGINE)...
યુ.એસ.એ (USA) કૃષિ કાયદા (AGRICULTURE LAW) ઓ વિરુધ્ધ ખેડૂતોના વિરોધની પ્રતિક્રિયા આપીને કાયદાઓને ટેકો આપ્યો છે. ખેડૂત આંદોલન અંગે અમેરિકાએ આપેલા નિવેદન...
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (CHAMBER OF COMMERCE) એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સરસાણા સ્થિત પ્લેટીનમ હોલ ખાતે યોજાયેલા ઇન્ટરેક્ટિવ સેશનમાં શહેર પોલીસ...
US સ્પેસ એજન્સી NASA હવે પરમાણુ સંચાલિત રોકેટ બનાવવાની યોજના પર કામ કરી રહી છે. જો આ પ્રોજેક્ટ સફળ થાય છે, તો...
સુરત : પ્રકાશ માંજરા પછી દક્ષિણ ગુજરાત પોલીસનું વધુ એક માથું સુરત જિલ્લા એસીબી (ACB)ના સકંજામાં આવ્યું છે. તેમાં એએસઆઇ (ASI) મહાદેવ...
(SURAT) શહેરના મોટા વરાછા (VARACHHA) ખાતે રહેતા ઓટો એડવાયઝરની ઓફિસ (OFFICE)માં બે યુવકોએ આવીને ‘મારી પત્ની સાથે આડો સંબંધ રાખે છે’ કહી...
કૃષિ કાયદા ( AGRICULTURE LAW) ઓના મુદ્દા પર શુક્રવારે કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર ( NARENDRA TOMAR) રાજ્યસભા (RAJAYSABHA) માં વિપક્ષ પર...
લોકડાઉન બાદ ફરી કોર્ટ શરૂ કરવા ઘણા મહિનાથી વકીલો લડત આપી રહ્યા હતા. કારણ કે માત્ર ઓનલાઇન કેસની સુનાવણીમાં મોટા જ કેસો...
ક્યૂઆર કોડ (QR CODE) છેલ્લા કેટલાક સમયથી સાયબર ક્રિમીનલ્સના હથિયાર તરીકે કામ કરી રહ્યો છે. તમે ક્યુઆર કોડ સ્કેન (SCAN) કરીને પેટ્રોલ...
સુરત: સુરત શહેર-જિલ્લા અને તાપી પોલીસ ચોપડે જે ગેંગ સામે હત્યા, લુંટ અને આર્મ્સ એક્ટના 90થી વધુ ગંભીર ગુના નોંધાઇ ચુક્યા છે,...
હેકરોએ હવે ડેટા ચોરી કરવાની નવી રીત શોધી કાઢી છે. રિપોર્ટ અનુસાર ઇટાલિયન સર્વેલન્સ કંપની સાય4ગેટે ( CY 4 GATE) આઇફોન (IPHONE)...
સુરત આવતી બસને ધુલીયા હાઈ-વે (HIGHWAY) પર અકસ્માત (ACCIDENT) નડ્યો હતો. જેમાં બસ ટેન્કર પાછળ ઘુસી જતા વ્યારા નજીક હાઇવે ઉપર અકસ્માતમાં...
ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ (IRGC ) એ પાકિસ્તાન (PAKISTAN) માં પ્રવેશ કર્યો અને તેના સૈનિકોને મુક્ત કર્યા. ત્યાંના સૈન્યએ એક નિવેદનમાં દાવો કર્યો...
કંગના રાનાઉત ( KANGANA RANAUT) આ દિવસોમાં ખેડૂત આંદોલન અંગે એક ટ્વીટ સાથે ચર્ચામાં છે. અમેરિકન પોપ સિંગર રિહાના ( POP SINGER...
દાહોદ: દાહોદમાં જાન્યુઆરી મહિનો બેસે ને ફૂલગુલાબી ઠંડીનો માહોલ જામતો જાય તેમ વસંતના વધામણા કરવા જાણે પ્રકૃતિ રોજ નવા શણગાર સજવા લાગે...
કૃષિ કાયદાઓ વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલનનું નેતૃત્વ (LEADERSHIP) કરી રહેલા ભારતીય કિસાન સંઘના (BHARTIY KISAN UNION) રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે (TIKAIT)કહ્યું...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
ચેન્નાઇ, તા. 05 (પીટીઆઇ) : આઇપીએલની 14મી સિઝન માટે ચેન્નાઇમાં થનારી મિની હરાજી માટેની તૈયારી શરૂ થઇ ગઇ છે. આ પ્રસિદ્ધ ટી-20 લીગની નવી સિઝનમાં ભાગ લેવા માટે દુનિયાભરના ઘણાં ખેલાડીઓએ હરાજી પ્રક્રિયામાં સામેલ થવા માટે પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જો કે ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિચેલ સ્ટાર્ક અને ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે પોતાને તેમાંથી બાકાત રાખ્યા છે. બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબ અલ હસનની સાથે જ ભારતના એસ શ્રીસંતે પણ તેમાં પોતાનું નામ સામેલ કરાવ્યું છે. આ ઉપરાંત સચિન તેંદુલકરના પુત્ર ડાબોડી ઝડપી બોલર અર્જુન તેંદુલકરે પણ તેના માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
આઇપીએલની હરાજી માટે સામેલ થવા માટે ચાર ફેબ્રુઆરીએ રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ હતી. શુક્રવારે આઇપીએલની સત્તાવાર વેબસાઇટ પર શેર કરવામાં આવેલી માહિતી અનુસાર 2021ની હરાજીમાં આ વખતે 814 ભારતીય અને 263 વિદેશી સહિત કુલ 1097 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તેમાં 207 કેપ્ડ ખેલાડીઓ જ્યારે 863 અન કેપ્ડ ખેલાડી અને એસોસિએટ દેશના 27 ખેલાડીઓ સામેલ છે.
આઇપીએલ હરાજી માટે રજીસ્ટ્રેશન કરાવનારાઓમાં સૌથી વધુ વેસ્ટઇન્ડિઝના ખેલાડીઓ
આઇપીએલની 14મી સિઝન માટે રજીસ્ટ્રેશન કરાવનારા ખેલાડીઓમાં અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ, આયરલેન્ડ, નેપાળ, નેધરલેન્ડ, ન્યુઝીલેન્ડ, સ્કોટલેન્ડ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, યુએઇ, અમેરિકા, વેસ્ટઇન્ડિઝ અને ઝિમ્બાબ્વેના ખેલાડીઓ સામેલ છે. જેમાં સૌથી વધુ 56 ખેલાડીઓ વેસ્ટઇન્ડિઝના છે. તે પછી ઓસ્ટ્રેલિયાના 42, દક્ષિણ આફ્રિકાના 38 અઇને અફઘાનિસ્તાનના 30 ખેલાડીઓ છે.