વડોદરા : વડોદરા શહેર સહિત સમગ્ર રાજ્યમાં કોરોના નું સંક્રમણ વધતા વડોદરા કોવિડ પ્રભારી ડોક્ટર વિનોદ રાવે તાકીદની બેઠક બોલાવી કોરોનાવાયરસ...
વડોદરા : વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં આવેલા વિજય વલ્લભ હોસ્પિટલમાં બુધવારની મોડી રાત્રે અચાનક આગ લાગી હતી. હોસ્પિટલમાં આગ લાગવાના કારણે ધુમાડો...
વડોદરા : ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે મ્યુનિસિપલ કમિશનર શ્રી પી.સ્વરૂપ અને મહાનગર પાલિકાના આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક...
વડોદરા : ગુજરાત રાજ્ય સહિત વડોદરા શહેર – જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને તેના પછી નીકળેલી શિવજી કી સવારી બાદ શહેરમાં કોરોનાંનો...
શુક્રવારે ઈંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ માટે ભારતીય ટીમની ઘોષણા કરવામાં આવી હતી. બીસીસીઆઈએ ટ્વીટ કરીને 18 સભ્યોની ટીમે જાહેરાત કરી હતી. ઇંગ્લેન્ડ...
વડોદરા : જે રીતે વડોદરા શહેરમાં ઉત્સવો અને રાજકિય મેળાવડા બાદ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને વડોદરામાં વધી રહેલા કોરોનાનાં...
રાજકારણ શતરંજની રમત છે. શતરંજમાં રાજાને બચાવવા માટે હાથી, ઊંટ, ઘોડા કે વજીરનો પણ ભોગ લેવાતો હોય છે. મહારાષ્ટ્રના રાજકારણમાં પણ શતરંજનો...
સરદાર પુલના અડાજણ છેડે વિજય ડેરી પાસે એક વૃદ્ધ ઊભા હતા.મારે રીક્ષા પકડવાની હતી. મને લાગ્યું કે એમને રોડ ક્રોસ કરવો હશે...
તમે ન ભણ્યા હોત તો ખેતી કરી શાકભાજીને ફળફુલ ઉગાડત. ભણીને ખેતી કરે, ખેતીનું ભણી ખેતી કરે. આપણા દેશમાં અનાજને શાકભાજી થાય...
આજે, સપ્તાહના અંતિમ ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે, શેર માર્કેટ લાલ નિશાન પર ખુલ્યું. બોમ્બે સ્ટોક એક્સચેંજનો મુખ્ય સૂચકઆંક સેન્સેક્સ 244.16 પોઇન્ટ...
હવે નવો યુગ (જમાનો?) સ્ત્રી માટેનો આવી રહયો હોય એવું સ્પષ્ટ લાગી રહયું છે. સ્ત્રી અનેક ક્ષેત્રોમાં પુરૂષ સમોવડી જ નહીં પરંતુ...
તાજેતરમાં સમાચારો આવ્યા કે એક ગામમાં દલિત ગણાતા એક યુવક પર રાજાને મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓની હાજરીમાં ગામમાંથી વરઘોડો કાઢયો. આઝાદીના આટલા...
ગુજરાતમાં દિનપ્રતિદિન કોરોના કેસની સંખ્યા વધતી જાય છે. ત્યારે સૌથી વધુ હાલાકીનો ભોગ તો સામાન્ય પ્રજા જ બને છે . બરાબર એક...
માર્ચ મહિનાનો મધ્યભાગ એટલે કોરોના જેવા ઘાટક વાયરસનો ભારતમાં પ્રવેશનો સમય. ગયા વર્ષે બરાબર આ જ સમયે કોરોના આપણા ભારતમાં પ્રવેશી ચુકયો...
એક ઝેન ગુરુ હતા. તેઓ તેમની પાસે કોઈ જ્ઞાન લેવા કે શિષ્ય બનવા આવે તો તરત એમ જ કહેતા, ‘ હું કોઈનો...
છેલ્લી એટલે કે 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે બંગાળની 42 માંથી 18 બેઠકો જીતી હતી. આવી સ્થિતિમાં, તે કહેવું ખૂબ જ મુશ્કેલ છે...
વિચારશૂન્યતા એ કદાચ બુદ્ધિશાળી ગણાતા માણસ માટે સૌથી મોટો શાપ હશે. એક પ્રજા તરીકે આપણે વિચારશૂન્યતા તરફ આગળ વધી રહ્યા છીએ. આપણા...
કેન્દ્ર સરકારે દેશની કેટલીક સરકાર સંચાલિત બેન્કોનું એક બીજા સાથે મર્જર કર્યા બાદ હવે તેણે કેટલીક સરકાર સંચાલિત બેન્કોનું ખાનગીકરણ કરવાના સંકેત...
કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આજે સંસદમાં જણાવ્યું હતું કે આવતા વર્ષે હાલની ટોલ કલેકશન સિસ્ટમ સંપૂર્ણ રીતે નાબૂદ કરી દેવાશે જેમાં...
અમેરિકાના જ્યોર્જિયામાં મસાજ પાર્લર પર મંગળવારે થયેલા ગોળીબારોમાં છ એશિયન મહિલાઓના મોત થયા તેના પછી આ મૃતકોના માનમાં અમેરિકામાં અનેક સ્થળે શોકસભાઓ...
દક્ષિણ આફ્રિકાના ક્વાઝુલુ નાતાલ પ્રાંતના ઝુલુ સમુદાયના પરંપરાગત રાજા ગુડવિલ ઝ્વેલિથિનીનું ગયા શુક્રવારે અવસાન થયું હતું જેમની અંતિમવિધિ આજે આ રાજાના વતનના...
યુ.એસ.માં બાળ ચિકિત્સકોએ એક અનોખી બાળકીના જન્મનો દાવો કર્યો હતો. જેના શરીરમાં કોરોના વાઇરસથી રક્ષણ આપતા એન્ટિબોડીઝ હતા. આ બાળકીની માતાને સગર્ભાવસ્થા...
સરકારની વેહિકલ સ્ક્રેપિંગ પોલિસી હેઠળ, જૂના વાહનો ભંગારમાં કાઢીને નવી કારો ખરીદનારાઓને નવી કાર પર પાંચ ટકા છૂટ આપવામાં આવશે એમ જણાવતા...
ભારતમાં ગુરુવારે કોરોનાના નવા 35,871 કેસ નોંધાયા હતા. જે છેલ્લા 100 દિવસમાં કરતાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. કેન્દ્રીય આરોગ્ય...
નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે કહ્યું હતું કે ભાગેડૂ વ્યાપારીઓ વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકસી કાયદાનો સામનો કરવા માટે ભારત...
અમેરિકામાં અનેક સ્થળોએ, ખાસ કરીને દક્ષિણના ઉંડાણવાળા સ્થળોએ તોફાની વંટોળિયાઓ ફૂંકાયા હતા જેમાં કેટલાક સ્થળે તો કલાકના ૮૦ માઇલની ઝડપે પવન ફૂંકાયો...
અમદાવાદ: (Ahmedabad) રાજ્યમાં (Gujarat) કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં ગુરૂવારે નવા 1276 કેસ નોંધાયા હતા જ્યારે 899 દર્દીઓ સાજા...
સુરત: (Surat) શહેરમાં કોરોનાના કેસો (Case) ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. બિલકુલ કાબુમાં આવી ગયેલા કોરોનાના કેસમાં એકદમ ઉછાળો આવતા તંત્રની...
બારડોલી: (Bardoli) બારડોલી તાલુકાનાં મઢી ગામ નજીક કાંટીફળિયાના શેરડીના ખેતરમાંથી ગત 26મી જાન્યુઆરીના રોજ અજાણી યુવતીની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી...
કામરેજ: (Kamrej) શિક્ષણ વિભાગે 30થી ઓછા બાળકો હોય તેવી શાળાને (School) મર્જ કરવાનો નિર્ણય લીધો હોવાથી કામરેજ તાલુકાની નવ શાળાઓમાં અભ્યાસ કરતા...
VIDEO: કચરા કૌભાંડનો બોલતો પુરાવો, ખજોદમાં કચરો સળગાવી સુરતમાં વાયુ પ્રદૂષણ ફેલાવાઈ રહ્યું છે!
ઉમરેઠના પ્રતાપપુરા ગામે રેતી ખનન કરનાર પર વહીવટ તંત્રની આકસ્મિક રેડ
વડોદરામાં ચૂંટણીલક્ષી મોટું કૌભાંડ: ભાજપ કાર્યકરોના નામે બોગસ સહી કરી હજારો મતદારોના નામ કમી કરવાનું ષડયંત્ર!
ત્રણ દિવસમાં ચાંદી ₹1.60 લાખ ઘટીને ₹2.41 લાખ પ્રતિકિલો થઈ, સોનું ₹1.40 લાખ ઘટ્યું
રાહુલ ગાંધીના નિવેદનથી લોકસભામાં ભારે હોબાળો, રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો
સ્વચ્છતાની વાતો વચ્ચે સરસ્વતી ધામમાં ગંદકીની ભરમાર,ડસ્ટબીન,ફીનાઈલ અને ઝાડુ સાથે અનોખો વિરોધ
નંદઘર અસામાજિક તત્વોનો અડ્ડો બન્યું,ભૂલકાંઓનું ભવિષ્ય અંધકારમાં
VIDEO: અટોદરામાં રાત્રે બે વાગ્યે એક મકાનમાં ત્રણથી ચાર બોમ્બ ફૂટતાં ગભરાટ
બેઘર થયેલા લોકોનો એફોર્ડેબલ હાઉસિંગની કચેરીમાં ઉગ્ર વિરોધ
આણંદ ફાયર બ્રિગેડ દ્વારા ફાયર અવેરનેસ ટ્રેનિંગનું આયોજન કરાયું
ગરીબ અને મધ્યમ વર્ગ માટે છેતરપીંડી સમાન બજેટ
પેટલાદના ખડાણામાં મૃતદેહ મળી આવ્યો, હત્યા થયાનું ખુલ્યું
સહકારી ક્ષેત્રને નવી ઉડાન આપનાર ઐતિહાસિક બજેટ : દિલીપ સંઘાણી
વિકસિત ભારતનું સર્વાંગી બજેટ!
ઉદ્યોગોને પ્રોત્સાહન આપતું બજેટ : ગુજરાત વેપારી મહામંડળ
રિફોર્મ એક્સપ્રેસને ગતિ આપતું આપતું બજેટ : ભૂપેન્દ્ર પટેલ
આજથી કોગ્રેસની ત્રીજા ચરણની “જન આક્રોશ યાત્રા”
અમદાવાદ એરપોર્ટ પરથી ચાર મહિલાઓની 1.52 કરોડના સોના સાથે ધરપકડ
વેટલેન્ડ્સ માત્ર જળાશય નહીં પૃથ્વીની જીવનરેખા છે
LAST FLIGHT : જ્યારે વિજ્ઞાન, મનુષ્યનું મસ્તિષ્ક અને આકાશનું સંકલન ખોરવાયું
ભારતે બાંગ્લાદેશને 60 કરોડની મદદ પણ શા માટે કરવી જોઇએ?
રિટર્ન ફાઈલ કરવા પહેલાં PF અને ESIની રકમની ચૂકવણી માન્ય ગણાશે
મધર ઑફ ઓલ ડીલ્સઃ ટ્રમ્પને હાથનાં કર્યા હૈયે વાગ્યાં, ભારતે અમેરિકાની દાદાગીરી અવગણી યુરોપનો રસ્તો લીધો
પેટલાદના ખડાણામાં મૃતદેહ મળી આવ્યો, પોલીસ તપાસમાં પહોંચી
ટ્રમ્પની અવળચંડાઈ યુરોપ અને અમેરિકા વચ્ચેના ટ્રેડવૉરમાં પરિણમશે?
રાજકીય પરિવારમાં જન્મ લો તો સીધા ઉપ મુખ્યમંત્રી પણ બની શકાય
૨૪ કલાકમાં ૩ પોલીસ કર્મચારીઓએ આત્મહત્યા – ‘રક્ષક’ જ જો અસુરક્ષિત હોય તો સમાજનું શું?
અનુ.જાતિના નામે ઓળખાતા વિસ્તારોના નવા નામકરણનો પરિપત્ર આવકાર્ય- અભિનંદન
સુરતી મોઢ વણિક સમાજના નિલેશભાઈ માંડલેવાલા
દેશનું 2026-27 ના વર્ષનું બજેટ
વડોદરા : વડોદરા શહેર સહિત સમગ્ર રાજ્યમાં કોરોના નું સંક્રમણ વધતા વડોદરા કોવિડ પ્રભારી ડોક્ટર વિનોદ રાવે તાકીદની બેઠક બોલાવી કોરોનાવાયરસ ને નાથવા માટે રણનીતિ બનાવી ચોક્કસ નિર્ણયો લીધા છે.
વડોદરા શહેર સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાવાયરસ નો વ્યાપ ચિંતાજનક વધ્યો છે કોરોના વાયરસનું સંક્રમણ પ્રખરતા વડોદરા તંત્ર એક્શનમાં આવ્યું છે અને ગુરુવારે રાત્રે વડોદરા કોવિડ પ્રભારી ડોક્ટર વિનોદ રાવે તાકીદની બેઠક યોજી હતી.
આ બેઠકમાં આરોગ્ય અમલદાર ડોક્ટર દેવેષ પટેલ સહિતના અધિકારીઓ અને તબીબી સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો આ બેઠક દરમિયાન કોરોના કેસોમાં ચિંતાજનક ઉછાળો આવ્યો છે તે અંગે ચર્ચા વિચારણા કર્યા બાદ ડો, વિનોદ રાવે જણાવ્યું હતું કે , ભારત માં જે પ્રમાણે કોરોનાની સેકન્ડ સાયકલ ચાલુ થઈ છે. તે પ્રમાણે ગુજરાતમાં પણ કોરોનાનો વ્યાપ વધ્યો છે. છેલ્લા દસ દિવસમાં વડોદરાની હોસ્પિટલમાં કોવિડ પોઝિટિવ દર્દીઓ માં ચિંતાજનક ઉછાળો આવ્યો છે.
વડોદરા શહેરમાં વીતેલા વર્ષે 3200 દર્દી કોવિડ પોઝિટિવ હતા ત્યારે 5400 બેડની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી ત્યારે હવે ફરી આ પરિસ્થિતિ ઉદભવતા હાલ હોસ્પિટલમાં 2200 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.ત્યારે 6000 બેડ ઉભા કરવાનું આયોજન હાથ ધરાયુ છે.
જ્યારે વડોદરા શહેરમાં ભીડ એકત્ર થતી હોય તેવી જગ્યા એટલે કે મોલ મલ્ટીપ્લેક્સ , એસટી , સિટી બસ સેવા, સ્પોર્ટ કોમ્પ્લેક્સ, જિમ, સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય, કાર્યક્રમો અંગે આવતીકાલે કલેકટર, પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર તથા સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાશે. વધુમાં અપીલ કરી હતી કે નગરજનોએ ડરવાની જરૂર નથી કોવિડ સામે લડત ચલાવવા તંત્ર સજ્જ છે. પરંતુ પ્રત્યેક વ્યક્તિએ માસ્ક પહેરવું સોસિયલ ડિસ્ટન્સ જાળવવું અને સાવચેત રહેવું અનિવાર્ય છે .