સુરત: કોર્ટમાં કોરોના( CORONA)એ એટેક કરતાં હવે જ્યુડિશિયરી વિભાગ ફરીવાર સતર્ક થઇ ગયો છે. અલગ અલગ કોર્ટમાં રજૂ કરાતાં આરોપીઓને હવે કોર્ટ...
બેજિંગ :ચીન(CHINA)ના જિયાંગસી પ્રાંતના દક્ષિણ ભાગમાં સ્થિત ગંઝહૌ શહેરમાં વૈજ્ઞાનિકોએ મોટી શોધ (Great discovery) કરી છે. ચીનના વૈજ્ઞાનિકોને ડાયનાસોર(DINOSAUR)ના અવશેષો મળ્યાં છે જે...
વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ ( eclipse) ના થવા જઈ રહ્યું છે. જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહણને એક મોટી ખગોળીય ઘટના માનવામાં આવે છે. સુતક સમયગાળો...
દેશમાં સાત કરોડ લોકો સાઇલેન્ટ કિલર નામની બીમારી ડાયાબિટીસ ( DAIBITIES) સામે લડી રહ્યા છે. તેથી જ ભારતને વિશ્વની ડાયાબિટીસ કેપિટલ પણ...
SURAT : કોરોનામાં ( CORONA) અપાયેલી છૂટછાટ અને ચૂંટણી પ્રચારમાં બેફામ બનેલા રાજકારણીઓને કારણે સુરતમાં કોરોનાના કેસોમાં શરૂ થયેલો વધારો હવે ઓલટાઈમ...
સુરત: છેલ્લાં 10 વર્ષથી ભાજપશાસકો શહેરમાં સાતેય દિવસ 24 કલાક પાણી યોજના (24 HOURS WATER SCHEME) લાગુ કરવાનું વચન સુરતવાસીઓને આપી રહ્યા...
ગુજરાતભરમાં (Gujarat) કોરોનાના વધતા જતા કેસના પગલે વાલીઓ મૂંજવણમાં મુકાયા હતા. અને ઓનલાઇન શિક્ષણને ફરી પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ત્યારે આજે શિક્ષણ...
surat : આખા વિશ્વની સાથે સાથે ભારત દેશમાં પણ કોરોનાનો ( corona) કેર ફરી વધવા માંડ્યો છે. સુરતમાં કોરોનાના કેસ 250થી વધુ...
સુરત: શિયા વકફ બોર્ડ(SIYA VAKAF BOARD)ના માજી ચેરમેન વસિમ રીઝવી (VASIM RIZVI) દ્વારા ઉત્તરપ્રદેશના લખનૌમાં ઇસ્લામ ધર્મ વિરૂધ્ધ ભડકાઉ ભાષણ આપવા અને...
કેપ્ટન અમરિંદર સિંહ ( captain amrindar sinh) સરકારે પંજાબમાં ( punjab) કરફ્યુનો (night curfew) સમય વધાર્યો છે, જ્યાં કોરોનાના વધતા જતા કેસો...
ગુજરાતમાં કોરોના(CORONA)નો પહેલો કેસ નોંધાયાને એક થયું હોય અને વેક્સીન પણ આવી ગઈ હોવા છતાં એક વર્ષ બાદ પણ સ્થિતિમાં કોઈ ખાસ...
સુરત: (Surat) ચૂંટણી વખતે રાજકારણીઓ દ્વારા માસ્ક પહેરવામાં આવ્યાં નહીં અને હવે નવા મેયરે કોરોનાના કેસ વધતા રોડ પર ઉતરીને લોકોને ખખડાવવાનું...
MUMBAI: ફિલ્મ કામદારોની સૌથી મોટી સંસ્થા ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ ( FWIC) એ મંગળવારે ફિલ્મ અભિનેત્રી ગૌહર ખાન ઉપર બે...
ગયા વર્ષે નવેમ્બરમાં યોજાનારી યુ.એસ. (US) ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને ભૂતપૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મદદ કરવાના અભિયાનોને મંજૂરી...
મમતા ( MAMTA BENARJI) ની નિંદા કરતાં મોદીએ ( PM NARENDRA MODI) કહ્યું કે દીદીની હાર નિશ્ચિત છે, તેથી તેમને ભાજપ પર...
ઉત્તરાખંડ(UTTARAKHAND)ના મુખ્ય પ્રધાન (CM) તીરથસિંહ રાવતે મહિલાઓના પહેરવેશ અંગે આપેલા નિવેદનને લઈને વિવાદ વધ્યો છે. શિવસેના(SHIVSENA)ના સાંસદ પ્રિયંકા ચતુર્વેદી, ટીએમસી (TMC) સાંસદ...
પશ્ચિમ બંગાળ ( WEST BANGAL) માં યોજાનારી વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં રાજ્યનું રાજકારણ હિંસક સ્વરૂપ લઈ રહ્યું છે. આ દિવસે પક્ષના કેટલાક ચૂંટણી...
કાલોલ: પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકા પંચાયત કચેરી ખાતે મુલાકાત લેતાં જોવા મળ્યું અહીં પાયાની પ્રાથમિક સુવિધાઓ જે છે લોકોને મળતી નથી.કાલોલ...
ગોધરા: પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસે મોરવા હડફ તાલુકાના સંતરોડ ચેકપોસ્ટ નાકાબંધી કરીને આઇસર ટેમ્પા માં હેલ્મેટના બોક્સની આડમા છુપાવીને લઈ જવાતો...
નડિયાદ : ગળતેશ્વર તાલુકાના સેવાલિયાના મુખ્ય માર્ગો પર સર્જાતી ટ્રાફિકજામની સમસ્યાના નિવારણ તેમજ શહેરના વિકાસ માટે આજરોજ તંત્ર દ્વારા મુખ્ય માર્ગોની બંને...
અરવલ્લી : સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપનો ભારે દબદબો જોવા મળ્યો હતો જીલ્લા પંચાયતની ૩૦ બેઠકો પૈકી ૨૪ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારોનો ભવ્ય...
સંતરામપુર : સંતરામપુર નગરમાં કોરોનાનો કેહર વધી રહેલ છે તે ને અટકાવવા માટેના પ્રયાસોને આયોજન મહિસાગર જીલ્લા વહીવટીતંત્રને નગરપાલિકા સંતરામપુર દ્વારા અને...
નડિયાદ : કપડવંજ તાલુકાના મોટી ઝેર ગામમાં રહેતાં ૬૫ વર્ષીય વૃધ્ધ પોતાના કુટુંબીભાઈના ખેતરમાં પડેલાં લાકડાના નકામાં ટુકડા વીણી પોતાના ઘરે લાવ્યાં...
વડોદરા: વડોદરા જિલ્લા પંચાયતના પદાિધકારીઓ પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, પક્ષના નેતા અને પક્ષના દંડકની બુધવારના રોજ નિયુક્તિ કરવામાં આવી હતી. પ્રમુખ તરીકે...
વડોદરા: શહેરના માંડવી વિસ્તારમાં આવેલા વિજય વલ્લભ હોસ્પિટલમાં ત્રીજા અને ચોથા માળે શોર્ટ સર્કીટના કારણે આગ લાગી હતી. ફાયર ફાઇટરોએ સીડી...
વડોદરા: કેન્સર અને ન્યુરોલોજીકલ ટ્રીટમેન્ટમાં વપરાતા કલીનીકલ મટીરીયલ પુરા પાડવાનો વિશ્વાસ આપીને 22.67 લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્જેકશન કરાવીને મટીરીયલ નહીં આપતી ઠગ...
વડોદરા : વડોદરા તાલુકાના સેવાસી નજીક આવેલ ખાનપુર ગામમાં અત્યાર સુધીમાં 48 કોરોનાંના કેસો તેમજ એક વ્યક્તિનું મોત નિપજતા ગામમાં લોકડાઉન કરવું...
વડોદરા : વડોદરા શહેરના મકરપુરા એરફોર્સ પાછળ આવેલી અયોધ્યા ટાઉનશીપ સોસાયટીમાં છેલ્લાં 8 વર્ષથી સર્જાયેલી પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠેલી સોસાયટીની મહિલાઓએ...
ગયા વર્ષે કોરોના વેક્સિન પરના પ્રયોગો શરૂ થયા તે પછી આ કોલમમાં લખવામાં આવ્યું હતું કે પૂરતું પરીક્ષણ કર્યા વગરની વેક્સિન કરોડો...
જો ચકલી ન હોય તો પત્નીને કઇ રીતે કહીશું કે આખો દિવસ ચકલીની જેમ ચીંચીં કરીને તું થાકતી નથી? સતત કલબલ કર્યા...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
સુરત: કોર્ટમાં કોરોના( CORONA)એ એટેક કરતાં હવે જ્યુડિશિયરી વિભાગ ફરીવાર સતર્ક થઇ ગયો છે. અલગ અલગ કોર્ટમાં રજૂ કરાતાં આરોપીઓને હવે કોર્ટ કેમ્પસ(COURT CAMPUS)માં એક જ કોર્ટ રૂમમાં લાવીને ત્યાંથી જે-તે કોર્ટમાં વિડીયો કોન્ફરન્સ(VIDEO CONFERENCE)થી રજૂ કરવા માટે ડિસ્ટ્રિક્ટ જજે આદેશ કર્યો હતો.શહેરમાં
દિવસે દિવસે કોરોનાના કેસો વધતા જાય છે. હાલમાં સુરતની કોર્ટમાં બે જજ, બે સ્ટેનોગ્રાફર અને એક ક્લાર્કને કોરોના પોઝિટિવ આવ્યો છે. જે કોર્ટના જજોને કોરોના આવ્યો છે ત્યાં જાહેર બોર્ડ પણ મારી દેવામાં આવ્યાં છે. બીજી તરફ કોર્ટમાં કોરોના સંક્રમણ વધવાની શક્યતા હોવાને કારણે ડિસ્ટ્રિક્ટ જજે સાવચેતીનાં પગલાં લેવાનું શરૂ કર્યું છે. બે દિવસ પહેલાં મીટિંગ કરીને બિનજરૂરી લોકોને કોર્ટમાં નહીં આવવા માટે સૂચના કરાઇ હતી.

આ ઉપરાંત જ્યુડિશિયરી વિભાગને જાણ કરી આરોપી તેમજ પક્ષકારોની સામે વોરંટ કે સમન્સ નહીં કાઢવાની પણ જાણ કરાઇ છે. ત્યારે આજે ડિસ્ટ્રિક્ટ જજ વી.કે.વ્યાસે એક પરિપત્ર જાહેર કર્યો હતો. જેમાં શહેર પોલીસ દ્વારા જે કોઇપણ આરોપીની ધરપકડ કરી તેને કોર્ટના એક સ્પેશિયલ રૂમ (SPECIAL ROOM)માં રજૂ કરવા કહ્યું છે. આ કોર્ટમાંથી જ જે-તે પોલીસ મથકની કોર્ટમાં વિડીયો કોન્ફરન્સથી રજૂ કરવા સૂચના આપવામાં આવી છે. કોર્ટમાં કોરોના ફેલાય નહીં તે માટે કડક નિયમોનું પાલન કરવા માટે પણ ડિસ્ટ્રિક્ટ જજ (DISTRICT JUDGE) દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

ડિસ્ટ્રિક્ટ જજે વકીલ મંડળના પ્રમુખને પત્ર લખીને કહ્યું હતું કે, જ્યારે કોઇ આરોપીને જામીનમુક્ત કરવામાં આવે ત્યારે જામીનદાર તરીકે માત્ર એક જ વ્યક્તિને કોર્ટમાં હાજર રાખવો. જામીનદારની સાથે અન્ય લોકો પણ કોર્ટમાં આવતા હોય છે, પરંતુ હાલમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખી માત્ર જામીનદાર જ કોર્ટમાં હાજર રહે તેવી સૂચના આપવામાં આવી હતી.
કોરોનામાં અપાયેલી છૂટછાટ અને ચૂંટણી પ્રચારમાં બેફામ બનેલા રાજકારણીઓને કારણે સુરતમાં કોરોનાના કેસોમાં શરૂ થયેલો વધારો હવે ઓલટાઈમ હાઈ સુધી પહોંચી ગયો છે. સુરતમાં છેલ્લા ત્રણ દિવસથી ઓલટાઈમ હાઈ કેસ નોંધાઈ રહ્યાં છે. ગત વર્ષે કોરોનાની મહામારી પરાકાષ્ઠાએ હતી ત્યારે પણ સુરતમાં જેટલા કેસ નહોતાં તેટલા કેસ આ વખતે નોંધાઈ રહ્યાં છે. ગત વર્ષે 27મી નવેમ્બરના રોજ કોરોનાના સુરતમાં ઓલટાઈમ હાઈ 238 કેસ નોંધાયા હતાં. ત્યારબાદ ગત વર્ષે આનાથી વધારે કેસ નોંધાયા નહોતાં. ત્યારબાદ કેસમાં સતત ઘટાડો જ જોવા મળ્યો હતો.