અંક્લેશ્વર: (Ankleshwar) રાજય સરકારના મંત્રી ઈશ્વર પટેલને કોરોના પોઝિટિવ આવતા ભાજપમાં ફફડાટ વ્યાપી ગયો હતો. મંત્રી ઈશ્વરસિંહ પટેલે બે દિવસ અગાઉ જ...
કાઠમંડુ નેપાળમાં, પુષ્પ કમલ દહલ (pushap kamal dahal) ‘પ્રચંડ’ ની આગેવાનીવાળી સીપીએન (માઓવાદી કેન્દ્ર) પાર્ટીએ રવિવારે વડા પ્રધાન કેપી શર્મા ઓલી (k...
ચીન(CHINA)ની રાજધાનીમાં છેલ્લા 10 વર્ષનું સૌથી ખતરનાક રેતીનું વાવાઝોડું (Hurricane) આવ્યું છે. આજે, 15 માર્ચ 2021 ના રોજ આ વાવાઝોડાને કારણે, સમગ્ર બેજિંગ...
મુંબઈ: બોલિવૂડના ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ (PERFECTIONIST) એક્ટર આમિર ખાને સોશિયલ મીડિયા(SOCIAL MEDIA)થી અચાનક વિદાય લેવાની જાહેરાત કરી છે. (AMIR KHAN) સુપરસ્ટારે પોતાની છેલ્લી ઇન્સ્ટા પોસ્ટમાં કહ્યું,...
નવી દિલ્હી : બટલા હાઉસ એન્કાઉન્ટર (BATLA HOUSE ENCOUNTER) કેસમાં દોષી ઠરેલા આરિઝ ખાનને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં મોત(DEATH)ની સજા સંભળાવી છે....
સુરત: (Surat) શહેરમાં કોઝ-વે પરથી તાપીમાં (Youth Jumped in Tapi) છલાંગ લગાવી વધુ એક યુવકે આપઘાત કર્યો છે. ઘટનાની જાણ બાદ ફાયર...
સુરત: (Surat) શહેરના પુણા વિસ્તારમાં ઓફિસ ધરાવતા લોન એજન્ટે 100 જેટલી મહિલાઓના નામે બોગસ પુરાવા ઉભા કરી એક મહિલા દીઠ 25 લાખ...
સુરત: (Surat) ભારત સરકારના ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય દ્વારા નવી મોટર વ્હીકલ પોલિસી (Motor Vehicle Policy) હેઠળ એપ્રિલ-2022 પછી રજિસ્ટ્રે્શન રિન્યુઅલ માટે...
વાપી, નવસારી: (Vapi Navsari) દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) છેલ્લા બે-ચાર દિવસથી ધુમ્મસીયા વાતાવરણ વચ્ચે ગરમીનો પારો યથાવત રહ્યા કરે છે. આકાશમાં છવાયેલા...
સુરત: (Surat) સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં (Surat Municipal Corporation Election) આ વખતે ભાજપને તમામ 120 બેઠક જીતવાનો સુવર્ણ અવસર મૃત:પ્રાય કોંગ્રેસની સ્થિતિને...
ટીમ ઇન્ડિયા(TEAM INDIA)ના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે (BUMRAH) સ્પોર્ટ્સ એન્કર સંજના (SANJANA GANESHAN) સાથે સાત ફેરા લીધા છે. બુમરાહે પોતે પોતાના ઓફિશિયલ...
સુરત: (Surat) એક વર્ષથી દેશ અને દુનિયાને હંફાવી રહેલા કોરોનાને નાથવા માટે ભારત સૌથી પહેલાં વેક્સિનની શોધ કરી વિશ્વનું સૌથી મોટો વેક્સિનેશન...
‘મેરે બ્રધર કી દુલ્હન’ ( mere brother ki dulhan) થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર પાકિસ્તાની અભિનેતા અને ગાયક અલી ઝફર ( ali jafar)...
સુરત: (Surat) પશ્ચિમ રેલવે (Railway) દ્વારા મુસાફરોની સુવિધા માટે અમદાવાદ-પુણે વચ્ચે દુરંતો ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે. પરંતુ દર વખતેની જેમ આ...
સુરત: (Surat) પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો થતા મોંઘવારમાં વધી રહે છે. સુરત લક્ઝરી બસ એસોસિએશન (Luxury Bus Association) દ્વારા પણ ટિકિટના...
આજે ગૃહમંત્રી અમિત શાહ (AMIT SHAH) પશ્ચિમ બંગાળના પ્રવાસ (BENGAL JOURNEY)પર છે અને અહીં બે સ્થળોએ રેલી કાઢવાના હતા. જો કે ઝારગ્રામની...
મુકેશ અંબાણી ( mukesh ambani) ના ઘરની બહાર મળી આવેલી એક શંકાસ્પદ કારના કેસમાં ધરપકડ કરાયેલા સચિન વાજે ( sachin vaje) એ...
ફિલ્મ આરઆઆરઆર ( RRR) નો આલિયાનો પહેલો લૂક સામે આવ્યો છે. ડિરેક્ટર એસ.એસ.રાજામૌલી ( S S RAJAMAULI) ના દિગ્દર્શન હેઠળ બની રહેલી...
NEW DELHI : ડેનમાર્ક સહિત વિશ્વના ઘણા દેશોમાં એસ્ટ્રાઝેનેકા ( astrazeneca ) રસી પર પ્રતિબંધ હોવાના સમાચારો વચ્ચે રસી કંપની ( VACCINE...
મેગાસ્ટાર અમિતાભ બચ્ચન ( AMITABH BACCHAN) ને આંખની સર્જરી ( EYE SURGERY) કરાવી છે. રવિવારે મોડી રાત્રે અમિતાભ બચ્ચને આંખની બીજી શસ્ત્રક્રિયા...
નડિયાદ: વડતાલ મેનેજીંગ ટ્રસ્ટી બોર્ડની રવિવારે ગૃહ વિભાગની ચાર બેઠક માટે ચૂંટણી યોજાઇ હતી. વડતાલ ખાતે 38 બુથ પર યોજાયેલી આ ચૂંટણીમાં...
ડભોઇ: ડભોઇ વડોદરા ઘોરીમાર્ગ પર પલાસ વાળા ફાટક પાસે વારંવાર અથવા તો એમ કહી શકાય કે રોજનો એક અકસ્માત સર્જાય છે...
ડભોઈ: ડભોઈ નજીક આવેલ ફરતિકુઈ ઉમિયા ટ્રેડર્સ ખાતે લાકડાના પેલેટ બનાવવાની સામગ્રીમાં વહેલી સવારે ૪:૩૦ વાગ્યા ના સુમારે ભયંકર આગ ભભુકી ઉઠતા...
પાદરા: પાદરા પંથકમાં વધુ ચાર છેવાડાના ગામના પ્રાથમિક શાળાના પાંચ શિક્ષકોનો કોરોના નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે પ્રાથમિક શાળાઓમાં તારીખ 15/...
મોડાસા: અરવલ્લી જીલ્લાના મેઘરજ અને ભિલોડા તાલુકાના વિકાસના કામોમાં ભારે ભ્રષ્ટાચાર થતો હોવાની બૂમો ઉઠી રહી છે. વિકાસના કામોની ગ્રાન્ટમાંથી બારોબાર ૪૦...
વડોદરા: ફતેપુરા મંગલેશ્વર ઝાંપા પાસે માસૂમ બાળકોની તકરારમાં ઉશ્કેરાયેલા એક જ કોમના બે જુથ વચ્ચે મારામારી થતાં પાંચ હુમલાખોરોએ િતક્ષ્ણ તલવારના ઘા...
તમિલનાડુના કાંચીપુરમમાં મક્કલ નિધિ માયમ (MNM) ના વડા અને અભિનેતા કમલ હસન(KAMAL HAASAN)ની કાર પર હુમલો થયો હતો. મળતી માહિતી મુજબ રવિવારે કમલ...
વડોદરા: મુજમહુડા સ્થિત વિશ્વામિત્રી બ્રિજ પર પૂરઝડપે પસાર થતી કારે ડબલ સવારી સ્કુટીને ધડાકાભેર ટક્કર મારતા સવાર માતા પુત્રી ઉછળીને રોડ પર...
વડોદરા: રાજ્યમાં યોજાયેલી પાલિકાઓની ચૂંટણીમાં સુરત ખાતે 27 બેઠકો મેળવી આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં એન્ટ્રી કરી હતી. હવે આગામી વિધાનસભાની ચૂંટણીમાં સંગઠનને...
વડોદરા: સૂર્યનારાયણ દરેક રાશિમાં એક મહિનાનું રોકાણ કરીને આજે તા. 14 માર્ચ 2021 ને રવિવારે સાંજે 18-04 કલાકે કુંભરાશિમાંથી મીનરાશિમાં પ્રવેશ કર્યો...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
અંક્લેશ્વર: (Ankleshwar) રાજય સરકારના મંત્રી ઈશ્વર પટેલને કોરોના પોઝિટિવ આવતા ભાજપમાં ફફડાટ વ્યાપી ગયો હતો. મંત્રી ઈશ્વરસિંહ પટેલે બે દિવસ અગાઉ જ કોરોનાની વેકસીન (Vaccine) લીધી હતી. રાજ્યસરકારના રમતગમત અને સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ કોરોના સંક્રમિત થતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ચિંતાનું મોજુ પ્રસરી ગયુ હતુ. ઈશ્વરસિંહ પટેલને (Ishwar singh Patel) કોરોના લક્ષણો જણાતા તેમનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ, અને તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યુ છે.

વધુમાં અંકલેશ્વર તાલુકાના સિસોદરા ગામ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજેતા બનેલા ભાજપના ઉમેદવારોનો સન્માન સમારંભ યોજાયો હતો, જેમાં પણ મંત્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા આ ઉમેદવારોને સન્માનિત કરવામાં આવ્યા હતા, અને આજ દિવસે તેઓએ સિસોદરા પી.એસ.સી ખાતે તેમણે કોરોનાની વેકસીનનો ડોઝ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે મંત્રી ઈશ્વરસિંહ પટેલ કોરોના સંક્રમિત થતા તેઓના સંપર્કમાં આવેલા ભાજપના નેતાઓ સહિત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજેતા બનેલા અંકલેશ્વરના વિજેતા ઉમેદવારોના કપાળે ચિંતાની લકીર ઉપસી આવી હતી.