કોરોના (Corona Virus) સંક્રમણ વચ્ચે બ્લેક ફંગસ, અને વ્હાઈટ ફંગસે લોકોને હેરાન પરેશાન કર્યા અને હવે યલ્લો ફંગસ (Yellow Fungus) ની એન્ટ્રી...
surat શહેરમાં એક તરફ કાપડ માર્કેટ ( textile market) અને હીરા બજારો સહિત રિટેલ માર્કેટ ( reatail market)ખુલી છે ત્યારે જરી ઉદ્યોગમાં...
દાહોદ: દાહોદ શહેરમાં દર રવિવારે સમગ્ર દાહોદ શહેરમાં સેનેટરાઈઝર ઝંટકાવની કામગીરી કરવામાં આવે છે. આજે પણ દાહોદ પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા શહેરના...
છોટાઉદેપુર: છોટાઉદેપુર શહેરમાં કોરોના મહામારીના સંક્રમનને અટકાવવા અર્થે સરકાર દ્વારા આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ રાખવા અર્થે જાહેરાત કરવામાં આવી હતી....
છોટાઉદેપુર: છોટાઉદેપુર નગરમાં સ્ટેશન વિસ્તાર તરફ જતા છોટાઉદેપુરથી ગોધરાને જોડતા મુખ્ય માર્ગ ઉપર રેલવે ફાટક નં 101 આવેલ છે. જ્યાં ઘણા...
કાલોલ: તાજેતરમા જ ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં કાલોલ નગર પાલિકા ના ૧૩ રોડ નું નવીનીકરણ રૂ ૧૪૫ લાખ ના ખર્ચે તથા ૨૭...
શહેરા: શહેરા તાલુકાના સુરેલી ગામના અશોક ભાઈ સોલંકી તેમની પત્ની ઉષા સાથે પોતાની બાઇક લઇને મરણ પ્રસંગે રતનપુર તરફ જવા નીકળ્યા હતા....
છોટાઉદેપુર: છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજ ના વાલસિંહભાઈ રાઠવા જણાવે છે કે ખાસ કરીને હાલ કોરોના મહામારી બાદ જ સાંભળવા મળી રહેલ શબ્દ...
વડોદરા : યુવાધનના નશાના રવાડે ચડાવવા પ્રતિબંધિત મનાતા પેન્ટાઝોસીન ઈન્જેકશનોનો કાળા કારોબારમાં સંડોવાયેલા પંચાલ બંધુઓ સહિતની ત્રિપુટીની એસઓજીએ કોિવડ રિપોર્ટ કરાવવા...
વડોદરા : મહારાષ્ટ્રના આકોલ ખાતેથી કાચું કપાસિયા તેલ ભરી કડી ખાતે જઈ રહેલ ટેન્કરના ચાલકને ઝોકું આવતા વડોદરા શહેરના તરસાલી નજીક...
વડોદરા : ગતરાત્રીના સમયે વડોદરા શહેરના છાણી ટીપી 13 વિસ્તારમાં આવેલ છાણી જકાતનાકા પાસેના ક્રિષ્ના પેલેસ 2 ના મેઈન ગેટ પાસે...
આજે, સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે એટલે કે સોમવાર, શેર બજાર ( stock market) લીલા નિશાન પર ખુલ્યું હતું . બોમ્બે સ્ટોક એક્સચેંજનો...
વડોદરા : કોરોનાં પોઝિટિવના વધુ 725 દર્દી શહેરમાં નોંધાયા હતા.જે સાથે કોરોનાં સંક્રમિત દર્દીઓનો કુલ આંક 64,953 ઉપર પહોંચ્યો છે.જ્યારે રવિવારે પાલિકા...
વડોદરા: વડોદરા શહેરના દાંડિયાબજાર વિસ્તારમાં રહેતા ટીચર અને પેઈન્ટીંગ આર્ટિસ્ટ સંકેત જોષીએ પેઈન્ટીંગ્સની વિવિધ પરીક્ષાઓ આપનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ઓબ્જેકટ ડ્રોઈંગ...
કોલકાતા હાઇકોર્ટના નારદા કૌભાંડ કેસમાં 21 મેના રોજ આરોપી ટીએમસી નેતાઓની ધરપકડની વિરુદ્ધ સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં કાર્યવાહી કરી હતી, તેમને ન્યાયિક કસ્ટડીમાં...
વડોદરા: કૌભાંડી હોસ્પિટલના નામે ઓળખાતી ધિરજ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓના બોગસ આંકડા રજૂ કરીને સરકારની આંખમાં ધૂળ નાંખતા સફેદ ઠગ જેવા સંચાલકોએ કરેલા...
શહેરા: શહેરાના ભોટવા ગામના માલિકીના પાણી ભરેલા કુવામાં આશરે 5 ફૂટ લંબાઈ ધરાવતા મગરને અમદાવાદની ભારતીય ડિઝાસ્ટર રેસ્ક્યૂ રિસ્પોન્સર કોર્પ્સ ટીમે ...
ગયા માર્ચ મહિનામાં કોરોના ( corona ) એ ગુજરાતમાં દસ્તક આપી ત્યારથી લઇને આજદીન સુધી શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકારમાં નિર્ણય શક્તિનો સદંતર...
અમેરિકન ફાર્માસ્યુટિકલ કંપની મોડર્ના ( moderna company) એ પંજાબ સરકારે ( punjab goverment ) ને સીધી રસી ( vaccine) આપવાની વિનંતીને ફગાવી...
મૂળ સૌરાષ્ટ્રના ગોંડલના વતની અને અમદાવાદમાં સ્થાયી થયા બાદ છેલ્લા ૧૭ દિવસથી કોરોનાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા યુવકને જાણે કે મૃત્યુનો...
સમગ્ર દેશમાં ૮૮૪૮ કરતાં વધુ મ્યુકરમાઈકોસિસના કેસો નોંધાયા છે ત્યારે ગુજરાતમાં સૌથી વધુ ૨૨૮૧ થી વધુ કેસો નોંધાયા છે. જો કે તેની...
રાજ્યમાં આજે રવિવારે કોરોનાના કેસ સતત ઘટવા સાથે નવા ૩૭૯૪ કેસ નોંધાયા છે. જ્યારે રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૩ દર્દીઓએ દમ તોડ્યો...
ગાંધીનગર: (Gandhinagar) રાજય સરકારે યુવા વર્ગનું કોરોના સામે રક્ષણ થાય તે માટે ૧૮થી ૪૪ના વય જુથમાં આવતીકાલથી ૧ લાખ રસીના ડોઝ આપવાનું...
પારડી: (Pardi) પારડી પંથકમાં હાલ તાઉતે વાવાઝોડામાં અનેક ખેડૂતોની કુમળી કેરીઓ (Mango) ઝાડ ઉપરથી પવનના કારણે તૂટી પડી હતી. જેના કારણે પારડી...
વલસાડ: (Valsad) વલસાડ તિથલ દરિયા કિનારે મૃતદેહો (Dead bodies) નીકળવાનો સિલસિલો રવિવારે પણ યથાવત રહ્યો છે. ગતરોજ શનિવારે 4 મૃતદેહ બાદ રવિવારે...
નવી દિલ્હી: (Delhi) ધોરણ 12 સીબીએસઈ (CBSE) ની પરીક્ષા (Exam) જુલાઈમાં લેવાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે. સોશિયલ મીડિયા પર પરીક્ષા રદ્દ...
ઉત્તરપ્રદેશ: કોરોના રસીકરણ (corona vaccination) માટે ગામડે ગામડે જતી ટીમને તમામ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. બારાબંકી (barabanki) માં શનિવારે રામનગર...
કોરોના રોગચાળા (corona epidemic)ની બીજી લહેર (second wave)થી ભારે વિનાશ સર્જાયો છે અને ત્રીજી તરંગ (third wave)ની પણ ગંભીર શક્યતા સિવાય રહી...
આ માસના પૂર્વાર્ધમાં આયુષ મંત્રાલયે કોરોનાની કટોકટીમાં રોગ પ્રતિકારક શકિત કઇ રીતે વધારવી તે અંગે સવિસ્તર સલાહ-સૂચનો આપ્યાં. મંત્રાલયે ખાસ ભલામણ કરતાં...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) ખેડૂતો માટે સારા સમાચાર છે, ચાલુ વર્ષે ચોમાસુ (Monsoon) ગુજરાતમાં ૧૫થી ૨૦મી જૂન વચ્ચે બેસી જશે. તાઉતે વાવાઝોડાના કારણે...
સિંધરોટથી વડોદરા આવતા કારની અડફેટે 30 વર્ષીય યુવકનુ મોત
વડોદરા: હરણીમાં 5946 ચો.મી.વિસ્તારમાં આકાર પામી રહ્યો છે ભવ્ય ઓક્સિજન પાર્ક
કોણ છે શબાના મહમૂદ જે બ્રિટનના પ્રથમ મુસ્લિમ વડા પ્રધાન બની શકે છે?
નવસારી જીલ્લા/મહાનગર ભાજપનું સંગઠન માળખું જાહેર: મોટા પાયે ‘પત્તા કપાવાની આશંકા’ને ખોટી ઠેરવતું મિશ્ર સંયોજન
બીલીમોરા નજીક ટ્રેન સામે પડતું મૂકી ઉદ્યોગપતિનો આપઘાત
હાલોલ બાયપાસ રોડ પર સ્ક્રેપ ગોડાઉનમાં ભીષણ આગ, અફરા-તફરી
બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા તમામ કેન્દ્રો પર પશ્ચાતાપ પેટી મુકાશે
વડોદરામાં મતદાર યાદી અપડેટ અને SIR પ્રોજેક્ટ્સની કામગીરી ઝડપી બનાવવા કડક સૂચના
મમતા બેનર્જીને ઠપકો: સુપ્રીમ કોર્ટે SIR પર ચુકાદો આપ્યો, કહ્યું- પ્રક્રિયામાં દખલ કરવી નહીં
અટલાદરા રોડ પર દંડવત યાત્રા દ્વારા મહંત સ્વામી મહારાજ પ્રત્યે શ્રદ્ધા અને સમર્પણ વ્યક્ત
દેવગઢબારિયા સબજેલમાંથી પોક્સો કેસનો આરોપી ફરાર
પંજાબ: તરનતારનમાં LAW ના વિદ્યાર્થીએ વર્ગખંડમાં ઘૂસી વિદ્યાર્થીનીની હત્યા કરી, પોતે પણ સ્યુસાઈડ કર્યું
સ્મૃતિ ઈરાની સુરતની મુલાકાતે,ભાજપ કાર્યાલય ખાતે યોજાય પત્રકાર પરિષદ,કેન્દ્રીય બજેટ પર વિસ્તૃત ચર્ચા,પ્રજાલક્ષી વિકાસની દિશા રજૂ
સમામાં પ્રોફેશનલ પહેરવેશમાં રેકી કરી ચોરી કરનાર રાજસ્થાનના બે રીઢા ચોર ઝડપાયા
શરદ પવારની તબિયત લથડી, પુણેની હોસ્પિટલમાં દાખલ, સુપ્રિયા સુલે અને પ્રતિભા પવાર પહોંચ્યા
જેતપુરપાવી: પોક્સો કેસમાં માસુમ પર દુષ્કૃત્ય કરનાર નરાધમને 20 વર્ષની સખત કેદ અને ₹15,000 દંડ
રાવપુરામાં વીજ ટ્રાન્સફોર્મર પાસે કપિરાજને કરંટ લાગતા ગંભીર રીતે દાઝ્યા
મને બોલવા દેશો? રાહુલ ગાંધીના સવાલ પર હંગામો, વિપક્ષ સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે
સુરત ના ભેસ્તાનમાં સ્માર્ટ મીટર સામે જનાક્રોશ
સલાટવાડામાં જુગારધામ પર કારેલીબાગ પોલીસનો દરોડો, 17 જુગારીઓ ઝડપાયા; મુખ્ય સૂત્રધાર વોન્ટેડ
હાલોલ શહેરમાં હિન્દુત્વ રક્ષક સમ્રાટ મહારાજા સુહેલદેવ રાજભરજીની 1017મી જયંતીની ભવ્ય ઉજવણી
વાડીમાં પાલિકાનું ‘બુલડોઝર’ ફર્યું: સંવેદનશીલ વિસ્તારમાં મેગા ઓપરેશન
પૈસા લીધા પણ ઘરના આપ્યા: વડોદરામાં 300 પરિવારોની છત છીનવાઈ
સાવલીના મુગટપુરામાં કંકોત્રી આપવા ગયેલી મહિલા પર સગા સંબંધીઓનો જીવલેણ હુમલો
ફૂડ વિભાગ એક્શન મોડમાં
ગરમીના પ્રારંભે આગ લાગવાનો દોર શરૂ, બંધ મકાનમાં ગીઝરમાં શોર્ટ સર્કિટથી આગ
ચાલતી ટ્રેનમાંથી યુવકને ધક્કો, હોળીની ભીડમાં સુરક્ષા વ્યવસ્થાનો ભંગ
વેજલપુર પ્રીમિયમ લીગની ફાઈનલમાં હમઝા ઇલેવનનો દમદાર વિજય, એકે ઇલેવન સામે ખરાખરીનો જંગ
પાર્કિંગ લાઈટ વગર ઊભેલી ટ્રક કાળ બની; ડભોઇ-કરજણ હાઇવે પર મોપેડ સવાર યુવક ગંભીર રીતે ઘાયલ
કોરોના (Corona Virus) સંક્રમણ વચ્ચે બ્લેક ફંગસ, અને વ્હાઈટ ફંગસે લોકોને હેરાન પરેશાન કર્યા અને હવે યલ્લો ફંગસ (Yellow Fungus) ની એન્ટ્રી થઈ છે . ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં યલ્લો ફંગસનો પહેલો કેસ મળી આવ્યો છે. યલ્લો ફંગસ બ્લેક અને વ્હાઈટ ફંગસ કરતા પણ વધુ ખતરનાક હોવાનું કહેવાય છે. તેના લક્ષણને મ્યુકોર સેપ્ટિક્સ (Yellow Fungus) નું નામ અપાયું છે.

ગાઝિયાબાદમાં પહેલો કેસ
યલ્લો ફંગસથી પીડિત દર્દી ગાઝિયાબાદનો રહીશ છે. દર્દીની ઉમર 34 વર્ષ છે અને તે અગાઉ કોરોનાથી સંક્રમિત થયો હતો. આ ઉપરાંત તે ડાયાબિટિસથી પણ પીડાય છે.
યલ્લો ફંગસના લક્ષણ
યલ્લો ફંગસ એક ઘાતકી બીમારી છે. કારણ કે તે આંતરિક રીતે શરૂ થાય છે. તેના લક્ષણો સુસ્તી, ભૂખ ઓછી લાગવી કે બિલકુલ ભૂખ ન લાવી, વજન ઓછું થવું હોવાનું કહેવાઈ રહ્યું છે. જેમ જેમ તે આગળ વધે છે તેમ તેમ ઘાતક બનતું જાય છે. ઘામાંથી પાણી નીકળ્યા કરવું અને સંભવત: ખુલ્લા ઘાનું ધીમી ગતિથી ઠીક થવું અને તમામ ઘા ઠીક થવાની ગતિ ધીમી જાણવા મળી છે. ઈએનટી સર્જન ડોક્ટર વ્રજ પાલ ત્યાગીની હોસ્પિટલમાં દર્દીની સારવાર શરૂ થઈ ગઈ છે.

મુકોર સેપ્ટિકસ (યેલો ફંગસ)ના લક્ષણો છે સુસ્તી, ઓછી ભુખ લાગવી અથવા બિલકુલ ભુખ ન લાગવી અને વજન ઘટવું. ડોક્ટરની સલાહ છે કે આ ગંભીર છે અને તમને એમાંથી કોઈપણ લક્ષણ જોવા મળે તો તરત જ સારવાર શરૂ કરી દેવું. તેની એકમાત્ર સારવાર amphoteracin b ઇન્જેક્શન છે. જે એક બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીફંગલ છે.
યેલો ફંગસનું કારણ – સ્વચ્છતા ન હોવી
ડોક્ટરો અનુસાર યેલો ફંગસ ફેલવાવનું કારણ સ્વચ્છતા ન રાખવી અથવા હોવાનું છે. માટે પોતાના ઘરમાં અને આસપાસ સ્વચ્છતા રાખો. સ્વચ્છતા રાખવી જ આ બેક્ટેરિયા અને ફંગસનો વિકાસ રોકવામાં મદદ કરશે. વાસી ખોરાકનો બને એટલો ઝડપથી નાશ કરવો જોઈએ.

કેવી રીતે બચશો
ઘરમાં ભેજ કેટલો છે એ પણ મહત્ત્વપૂર્ણ છે માટે સમયાંતરે માપવું જોઈએ અને જો વધારે ભેજ હોય તો તે બેક્ટેરિયા અને ફંગસને વિકસવામાં મદદ કરી શકે છે. ભેજનું યોગ્ય પ્રમાણ 30થી 40 ટકા છે. વધારે પડતો ભેજ હોવાની તુલનામાં ઓછા ભેજનો સામનો કરવો સહેલું છે. પાણીની ટાંકીમાં ભેજ ઘટાડવા અને સારી પ્રતિકારક સિસ્ટમ પણ તેની વધવાની સંભાવના ઘટાડી શકે છે