સુરત: કોરોના સંક્રમણની બીજી લહેર સુરતના ટેક્સટાઇલ ક્લ્સ્ટરના ડાઇંગ પ્રોસેસિંગ એકમો માટે ઘાતક નીવડી છે. એક તરફ 70 ટકા કામદારો પલાયન કરી...
surat : માતા નામ સાંભળીને પણ જાણે જીવનનાં સઘળાં દુઃખો એક જ ક્ષણમાં સમાપ્ત થઈ જતા હોય એવું લાગે. આજે વિશ્વ મધર્સ...
દિલ્હી (DELHI)માં કોરોનાની ગતિ અટકાવવા (TO STOP THE WAVE OF CORONA) લાદવામાં આવેલા લોકડાઉન (LOCK DOWN)ને હવે એક અઠવાડિયા માટે વધારવામાં આવ્યું...
કોરોનાના આ સંકટ કાળ (Corona Pandemic)માં સામાન્ય જનતાની આર્થિક સ્થિતિ પર સીધી રીતે અસર પડી છે. એવામાં પહેલીવાર ગર્ભવતી થનારી મહિલાઓ ના...
પીટ કમીન્સ અને બ્રેટ લીએ કોરોના રાહત ફંડમાં લાખો રૂપિયા અનુદાન કરી સૌન દિલ જીતી લીધાં છે. મહત્ત્વની વાત એ છે કે...
ગયા મહિને ફિલ્મ ‘થલાઇવી’ ઓટીટી પર રજૂ થવાની હોવાની વાતને કંગનાએ અફવા ગણાવી હતી અને થિયેટરમાં જ રજૂ કરવાની વાત દોહરાવી હતી....
કોરોનાના કારણે હાલ સ્થિતિ ઘણી વિકટ છે. સરકાર સ્વીકારે કે ન સ્વીકારે પણ સરકાર સાથે સંકળાયેલાં લોકો, સરકાર લાવવા માટે કામ કરતાં...
બનારસ જેવું નગર આ દેશમાં બીજું નથી. બીજું હોય ન શકે. ત્યાંના જીવનમાં એટલા બધા રંગ છે કે જો તમે તે બધાને...
નવી દિલ્હી : દુનિયાના અગ્રણી મેડિકલ સામયિક લાન્સેટ (THE LANCET)ના આજના તંત્રીલેખ (EDITORIAL)માં ભારતની કોરોનાવાયરસની હાલની કટોકટી (CORONA CRISIS) માટે નરેન્દ્ર મોદીની...
નવી દિલ્હી: યુકેની મેરેથોન ટુર (MARATHON TOUR OF UK) માટે બીજી જૂને રવાના થતાં પહેલાં ભારતીય ક્રિકેટરો (INDIAN CRICKETER) મુંબઈમાં 8 દિવસનો...
navsari : નવસારીમાં અડધી દુકાન અને લારી ચાલુ કરી ધંધો કરનાર સામે નવસારી ટાઉન પોલીસે ( navsari town police) જાહેરનામા ભંગનો ગુનો...
સુરત (Surat)માં પણ કોરોના (corona)માંથી સાજા થઈ ગયેલા દર્દીઓ (patients)માં ખાસ કરીને ડયાબિટિશવાળા લોકોમાં કાળી ફૂગ (black fungus)થી થતો આ રોગ ચિંતાજનક...
કોરોના (CORONA)નો કહેર ચાલી રહ્યો છે, કોરોનાનો બીજો વેવ ભારત (INDIA)માં ખૂબ ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું છે. આમ છતાં શેરબજાર (STOCK...
ગયા અઠવાડિયે લોંચ બાદ ક્રેસ થયેલા ચીનના સૌથી મોટા રોકેટ (china biggest rocket)ના અવશેષો (components) હિંદ મહાસાગર (Indian ocean)માં પડ્યા હતા. પૃથ્વીના વાતાવરણમાં...
valsad : વલસાડ જિલ્લા કલેક્ટર આર.આર.રાવલે વેન્ટિલેટર લોન ( ventiletor loan ) પર મેળવી ગંભીર દર્દીઓની સારવાર કરી દર્દીનો જીવ બચાવી શકે...
રસીકરણને વેગ આપવા માટે તેલંગાણામાં ડ્રોનથી રસી આપવામાં આવશે. શનિવારે, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તેલંગાણામાં ડ્રોનથી રસી પહોંચાડવાની મંજૂરી આપી છે. તેલંગાણા સરકારે (telangana...
navsari : નવસારીમાં કોરોના કાળમાં અસુવિધાઓ મુદ્દે અને ખાનગી હોસ્પિટલોમાં( private hospitals) ગરીબ કોરોના દર્દીઓ પાસેથી લાખ્ખો રૂપિયાના બીલો ઉધરાવાય રહ્યા હોવાથી...
દેશમાં મેડિકલ ઓક્સિજન ( medical oxygen) કટોકટી દર્દીઓના જીવનને હેરાન કરી મૂકે છે . આંધ્રપ્રદેશના ( andharpradesh) વિજયવાડાની સરકારી જનરલ હોસ્પિટલમાં ઓડિશાથી...
વૉશિંગ્ટન : વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ છેવટે એ વાતનો સ્વીકાર કર્યો છે કે કોવિડ-19 માટે કારણભૂત કોરોનાવાયરસ (CORONA VIRUS) સાર્સ કોવ-ટુ (SARS...
સુરત: સુરત શહેર (surat city)માં ગયા અઠવાડિયાથી જ વાતાવરણ (weather)માં સતત પલટો જોવા મળ્યો છે. ગયા અઠવાડિયે વાદળછાયું (cloudy) વાતાવરણ છવાયા બાદ...
અંકલેશ્વર, ભરૂચ: ભરૂચમાં કોરોના કહેર સાથે 42થી 44 ડિગ્રી રહેતા ગરમીના પારા વચ્ચે શનિવારે બપોરે વાતાવરણમાં પલટો આવ્યો હતો. બાદ વાગરા, જંબુસર...
સુરત: કોરોના સંક્રમણની બીજી લહેર (CORONA SECOND WAVE)માં સૌથી વધુ અસર નાના વ્પાપારીને થઇ છે જુદા-જુદા રાજ્યોમાં લોકડાઉન (LOCK DOWN) અને મિનિ...
સુરત: કોરોના સંક્રમણ (CORONA INFECTION)ની બીજી લહેર (SECOND WAVE) સુરતના ટેક્સટાઇલ ક્લ્સ્ટર (TEXTILE CLUSTER)ના ડાઇંગ પ્રોસેસિંગ એકમો માટે ઘાતક નીવડી છે. એક...
કોરોના પછી દર્દીઓમાં મ્યુકોમાયરોસીસના વધી રહેલા વ્યાપ અંગે પણ રાજ્ય સરકારે સર્વગ્રાહીધરીને સુરત સહિત છ શહેરોમાં સિવિલ હોસ્પિટલમાં સ્પે. વોર્ડ શરૂ કરવા...
અમદાવાદ શહેર થોડાક દિવસો પહેલા ડ્રાઈવ થ્રુ ટેસ્ટિંગનું જીએમડીસી ગ્રાઉન્ડ પર આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હવે શહેરના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે...
સુપ્રીમ કોર્ટ સમક્ષ સુઓ મોટો જાહેર હિતની રીટની સુનાવણી ચાલી રહી છે ત્યારે રાજ્યના ચીફ સેક્રેટરી અનિલ મુકિમે સુપ્રીમ સમક્ષ સોગંદનામુ રજૂ...
ગાંધીનગર: અમદાવાદ સહિત સમગ્ર વિશ્વમાં યોગ કાર્યના પ્રસાર કરવા ઉપરાંત વેદાંત સંસ્કૃતિના પણ પ્રચાર સાથે સંકળાયેલા અમદાવાદના શિવાનંદ આશ્રમના સ્વામી આધ્યાત્માનંદજીનું શનિવારે...
રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા ધીમે ધીમે ઘટી રહી છે. શનિવારે નવા 11,892 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદ મનપામાં 15 મૃત્યુ સાથે રાજ્યમાં...
સ્પેસમાં 14 મહિના ગાળ્યા પછી, રેડ વાઇનની બોટલ હવે વેચવા માટે તૈયાર છે. આ બોટલ નવેમ્બર 2019 માં આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન (International Space...
ગાંધીનગર: (Gandhinagar) મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Rupani) આજે ‘મારું ગામ કોરોના મુક્ત ગામ’ હેઠળ કલોલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે આરસોડિયા ગામના સરપંચ...
સંગઠનનો વિશ્વાસ મારા માટે પ્રેરણારૂપ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા પછી નીતિન નબીનનું નિવેદન
ખરાબ હવામાનને કારણે એઆઈની દિલ્હીની ફ્લાઈટ રદ : ઈન્ડિગોની 4 કલાક લેટ
વડોદરા સ્માર્ટ સિટી: ચોમાસા વગર જ ‘જળભરાવ’!
નિરુ સ્વામી યોગ સેન્ટર ખાતે રિતુ ગુપ્તા દ્વારા ડાન્સ પ્રોગ્રામનું આયોજન
તારાપુરમાં કારમાં ‘પોલીસ’ લખેલું બોર્ડ લગાવી ફરતો યુવક ઝડપાયો
પાલિકાના ખોદકામને લીધે લાખો ગેલન પાણી રોડ પર વહી ગયું; હરી નગર પાસે ‘પૂર’નાં દ્રશ્યો સર્જાયા
હત્યાના આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર
બિનજરૂરી લાઇન બદલવાના વહીવટી ખેલમાં કુંભારવાડા તરસ્યું: 4 દિવસથી પાણી નહીં!
પહેલગામ હુમલાનું આયોજન પાકિસ્તાનમાં થયું હતું: NIAએ 1300 પાનાની ચાર્જશીટમાં કર્યો ખુલાસો
વડોદરા જિલ્લા પંચાયતમાં ગ્રાન્ટનું ‘વેચાણ’! વિપક્ષના ગંભીર આક્ષેપો
આગામી ત્રણ દિવસ બાદ ઠંડી ઘટાડાની શક્યતા
જય શાહે લિયોનેલ મેસ્સીને T20 વર્લ્ડ કપ ટિકિટ અને જર્સી ભેટમાં આપી, મેસ્સી વનતારાની મુલાકાત લેશે
ગોધરાની સિદ્ધિવિનાયક સોસાયટીમાં ૧૫ વર્ષથી રસ્તાની સુવિધાનો અભાવ
નવા બુસ્ટર બન્યાના પાંચ વર્ષ છતાં દબાણ હટાવવામાં વડોદરા પાલિકાની ઉદાસીનતા
‘નલ સે જલ’ અભિયાન વચ્ચે ગોધરાના પઢીયાર ગામમાં પાણી માટે વલખાં મારતી મહિલાઓએ માટલા ફોડ્યા
વિદ્યાર્થીઓને હાર્ડ કોપીમાં આઈડી કાર્ડ ન મળતા એનએસયુઆઈનો વિરોધ
દરભંગાના MLA સંજય સરાવગી બિહાર ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બન્યા
SMCના કોમ્યુનિટી હોલ બન્યા નશેડીઓના અડ્ડા, આ બે હોલની હાલત બદથી બદતર
SMCના વાંકે કતારગામમાં બન્યો ’કચરા પાર્ક’, લોકોના સ્વાસ્થય પર જોખમ ઉભું થયું
ટ્રમ્પના ટેરિફની ગેમ મોદીએ બદલી નાંખીઃ ભારત કોઈના પર નિર્ભર નથી!
મહારાષ્ટ્રમાં BMCની ચૂંટણી જાહેર, 15 જાન્યુઆરીએ મતદાન થશે
સિડનીમાં જીવ લેનાર “સાજીદ”, જીવ બચાવનાર “અહેમદ”: કહ્યું- પરિવારને કહેજો લોકોને બચાવતા..
કૂતરા કરડવાના બનાવોમાં નોંધપાત્ર વધારો, દર્દીઓના ધસારાને પહોંચી વળવા એસએસજી હોસ્પિટલમાં સુવિધા વધારાઈ
સિડની આતંકી હુમલામાં પાકિસ્તાન કનેક્શનની આશંકા, કારમાંથી આતંકવાદી સંગઠનનો ધ્વજ મળી આવ્યો
શરમજનક! શિક્ષણના મંદિર પાસે ગંદકી અને નશો, નંદઘરના બાળકો દોજખમાં ભણવા મજબૂર
ચોરની હિંમત તો જુઓ! ધોળા દિવસે ઘર પાસે પાર્ક કરેલી બાઈક ચાલુ કરી ચોરી ગયો
ગાંધીનગરમાં CID ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા રામ વિલાસ વેદાંતીનું નિધન, પાર્થિવ શરીર MPથી અયોધ્યા લવાશે
હવે મનરેગા યોજનાનું સ્થાન G RAM G લેશે, કેન્દ્ર સરકાર લાવી રહી છે નવો રોજગાર કાયદો
સિડની હુમલા બાદ ઓસ્ટ્રેલિયામાં બંદૂક રાખવાના નિયમો કડક બનાવાશે, PM અલ્બેનીઝે જાહેરાત કરી
સુરત: કોરોના સંક્રમણની બીજી લહેર સુરતના ટેક્સટાઇલ ક્લ્સ્ટરના ડાઇંગ પ્રોસેસિંગ એકમો માટે ઘાતક નીવડી છે. એક તરફ 70 ટકા કામદારો પલાયન કરી જતા મિલોમાં માંડ એક પાળી ચાલી રહી છે. દિલ્હી, મુંબઇ, બેંગ્લૂરૂ, કોલકાતા, ચેન્નાઇ અને રાજસ્થાનની માર્કેટો લોકડાઉનને લીધે બંધ છે. એવી સ્થિતિમાં પ્રોડક્શન સાવ તળિયે ગયું છે. સુરતમાં કાપડ માર્કેટો બંધ છે. તેને લીધે જોબવર્ક પર આધારિત મિલોને તાળા મારવાના દિવસ આવ્યાં છે. આ સ્થિતિમાં મિલો માટે કર્મચારીઓને ખર્ચી આપવાની સમસ્યા ઉભી થઇ છે. ત્યારે સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિયેશને ડીજીવીસીએલના એમડી યોગેશ ચૌધરી અને ગુજરાત ગેસના એમડી તથા જનરલ મેનેજરને પત્ર લખી પ્રોસેસિંગ એકમોને વીજબિલ અને ગેસબિલમાં રાહત આપવા માંગ કરી છે.
એસજીટીપીએના પ્રમુખ જીતેન્દ્ર વખારિયાએ જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેરમાં વેપાર ધંધો બંધ છે. કાપડનો વેપાર જે રાજ્યોમાં થાય છે ત્યાં લોકડાઉનની સ્થિતિ છે. તેને પગલે 50 ટકાથી વધુ મિલો બંધ થઇ છે. જે મિલો ચાલે છે, તે એક પાળીમાં કાર્યરત છે. આવી સ્થિતિમાં ડીજીવીસીએલે વીજબિલના વિલંબિત ચૂકવણામાં વ્યાજ અને પેનલ્ટી વસૂલવી જોઇએ નહીં તથા જે યુનિટોએ કમિટમેન્ટ ચાર્જનો કરાર કર્યો છે અને જો તે યુનિટ વર્તમાન સ્થિતિમાં બંધ રાખવામાં આવ્યું હોય તો તેમની પાસે મિનીમમ ચાર્જ વસૂલ કરી રાહત આપવી જોઇએ. વખારિયાએ વધુમાં જણાવ્યું હતું કે ગયા વર્ષે સરકારે વીજબિલ ભરવામાં રાહતો આપી હતી એટલુજ નહીં જૂના બાકી બિલના વ્યાજમાં પણ પચાસ ટકા સુધી રાહત આપી હતી અને વિલંબિત બિલની પેનલ્ટી માફ કરી હતી. તેને લીધે ડાઇંગ પ્રોસેસિંગ ઉદ્યોગ ફરી બેઠો થયો હતો. એસજીટીપીએ દ્વારા આ મામલે ટૂંક સમયમાં ઉર્જામંત્રી સૌરભ પટેલને પણ રજૂઆત કરાશે.
——-બોક્સ——
ગુજરાત ગેસ કંપની પણ મિલોને મિનીમમ ચાર્જ અને ડિલે પેમેન્ટના વ્યાજમાં રાહત આપે
એસજીટીપીએના પ્રમુખ જીતુ વખારિયાએ જણાવ્યું હતું કે એસોસિયેશન દ્વારા ગુજરાત ગેસ કંપનીના સીએમડીને પણ ઉદ્યોગની વર્તમાન સ્થિતિથી વાકેફ કરી એવી રજૂઆત કરવામાં આવી છે કે ગેસ કંપની ટેક્સટાઇલ યુનિટો પાસેથી મિનીમમ ચાર્જની વસૂલાત નહીં કરે અને ડિલે પેમેન્ટનું વ્યાજની વસૂલાતમાં પણ રાહત આપે. જે યુનિટો કરાર આધારિત છે તેમની પાસે વાસ્તવિક વપરાશ પ્રમાણે સભ્યો પાસે બિલની વસુલાત ગયા વર્ષની જેમ કરેતો ઉદ્યોગો ફરી બેઠા થઇ શકે છે