ટીમ ઇન્ડિયા (INDIAN CRICKET TEAM)ના ઝડપી બોલર પ્રસિદ્ધ કૃષ્ણા (FAST BOWLER PRASIDDH KRISHNA) કોરોના પોઝિટિવ (CORONA POSITIVE) હોવાનું જાણવા મળ્યું છે. પ્રસિદ્ધ કૃષ્ણા...
નવી દિલ્હી : મ્યુકોરમાયકોસિસ (MUCORMYCOSIS), કે જે એક ફૂગ (FUNGAL INFECTION)નો ચેપ છે, તે કોવિડ-૧૯ (CORONA VIRUS)ના દર્દીઓમાં અને ખાસ કરીને એવા...
સુરત: (Surat) માર્ચ-2020થી એપ્રિલ-2021નો સમયગાળો સંપૂર્ણપણે સુરતમાં કોરોનાકાળની પ્રથમ અને બીજી લહેરમાં ગયો હોવા છતાં પેસેન્જર ટ્રાફિકના મામલામાં દેશના ટુ-ટાયર સિટીમાં સુરતે...
નવી દિલ્હી : કોવિડ-19ના વધતા કેસો વચ્ચે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી (CONGRESS PRESIDENT SONIYA GANDHI)એ આજે કહ્યું હતું કે લોકોને નિષ્ફળ બનાવનાર...
સુરત: (Surat) શહેરમાં કોરોનાની બીજી લહેર શરૂ થતાં સુરત મહાનગરપાલિકા સંચાલિત ઘણી સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. માર્ચ મહિનાની શરૂઆત થતા...
વૉટ્સએપે એની વિવાદાસ્પદ પ્રાઇવસી નીતિ (privacy policy of whats app) ની શરતો સ્વીકારવા વપરાશકારોને 15મી મેની આખરી મહેતલ (deadline) આપી હતી એ...
નવી દિલ્હી : કોરોના ચેપના વધતા જતા કેસો વચ્ચે શનિવારે રાહતના સમાચાર સામે આવ્યા છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ કોરોનાની સારવાર...
રાજપીપળા: (Rajpipla) કોરોના સંક્રમણથી બચવા કોવિડ ગાઈડલાઈનના પાલનની સાથે સાથે લોકો વેક્સિન (Vaccine) મુકાવે એવો સરકાર આગ્રહ કરી રહી છે. નર્મદા જિલ્લાના...
રાજસ્થાન (RAJSTHAN)માં સીકર આવેલું છે જ્યાં કોરોના ચેપ (CORONA INFECTION) ઝડપથી ફેલાઈ રહ્યો છે. રાજ્યના સીકર જિલ્લા (SIKAR DISTRICT)ના લક્ષ્મણગઢ તાલુકાના ખીરવા ગામમાં છેલ્લા...
સુરત: (Surat) સુરત શહેરમાં અને ખાસ કરીને રાંદેર ઝોનમાં કોરોનાના સંક્રમણની વકરી રહેલી સ્થિતિ અને રાજ્ય સરકારની કોવિડ-19ને લગતી ગાઇડલાઇનને ધ્યાને લઇ...
સુરત: (Surat) વરાછામાં 29 લાખના હીરાની ચોરીના કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ બે આરોપીને પકડી પાડ્યા હતા. આ બંને પૈકી એક આરોપી...
ગુજરાતમા ( gujarat) હાલ કોરોનાના ( corona) કારણે કેટલાય લોકોના જીવ હોમાઈ ગયા છે અને રાજ્યમાં કોરોનાનો કહેર કૂદકેને ભૂસકે વધી રહ્યો...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતમાં કોરોના કાળ વચ્ચે 9 આઈએએસ (IAS) અધિકારીઓની બદલી કરાઈ છે. શનિવારે કલેક્ટર (Collector) અને ડીડીઓની બદલી કરાઈ હતી. કલેક્ટર અને ડીડીઓ...
સુરત: (Surat) વહીવટી તંત્રે 17 હજાર કરતા વધુ પાણી ઉકાઇ ડેમમાંથી છોડતા કોઝવે (Cozway) પાણીથી છલકાઇ ગયો હતો. કોઝવે ઓવરફ્લો થતાંની સાથે...
ભારતના વિદેશ પ્રધાન ડો. એસ. જયશંકરે ( dr s jayshankar) ચૂંટણી (election) રેલીઓ યોજવાનું અને કોરોના સંકટ છતાં ભારતમાં સમૂહ સભાઓને મંજૂરી...
વેક્સિન (Vaccine) લેવા માટે 18 વર્ષથી વધુ વયના યુવાઓમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે રજીસ્ટ્રેશનની (Registration) પ્રક્રિયા જટીલ હોવાથી અને...
પંજાબના ( punjab) મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહે ( captain amrindarsingh ) શુક્રવારે રાજ્યના કોવિડ ( covid) ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને...
surat : સુરતની નવી સિવિલ ( surat new civil) માં દિવસ-રાત ફરજ બજાવતા તબીબી પ્રોફેસરો અને શિક્ષકોએ પગાર વધારા સહિતની માંગોને લઇને...
સુરત : વેસુ વિસ્તારમાં દારૂ પીધેલી હાલતમાં અકસ્માત ( accident) સર્જીને એક યુવતીને મોતના મુખમાં ધકેલનાર જાણીતા અતુલ વેકરીયાને ( atul vekriya)...
સુરત: કાપડ( textiles) અને હીરા ઉદ્યોગ ( diamond ) માં અત્યાર સુધી કોરોનાને ( corona) લીધે ઓર્ડર નહીં મળતાં ઉદ્યોગકારો પરેશાન હતા....
કોરોના વાયરસ ( corona virus) ની વધતી તરંગે બોલિવૂડની અનેક હસ્તીઓને પોતાના પકડમાં લીધી છે. હવે અભિનેત્રી કંગના રાનાઉત ( kangna ranaut)...
surat : હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના ( corona) નો પ્રકોપ ફેલાયેલો છે. કોરોનાની બીજી લહેર વધુ ઘાતક સાબિત થઇ છે. શહેરોની સાથે...
navsari : નવસારીમાં રેડિમેઇડ કપડાની દુકાનો ખોલવા આજે વેપારીઓ ભેગા થતાં પોલીસ દોડતી થઇ હતી. પોલીસે વેપારીઓને દુકાનો નહી ખોલવા માટે જણાવ્યું...
valsad : વલસાડ જિલ્લામાં કોરોના ( corona) બિહામણું સ્વરૂપ લઈ રહ્યું છે. કેસો ઘટી રહ્યા છે, પરંતુ મોતની( death) સંખ્યા વધી રહી...
10 મે થી બે અઠવાડિયા માટે તમિળનાડુ ( tamilnadu) માં સંપૂર્ણ લોકડાઉન ( lock down) લગાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય...
બારડોલી: બારડોલી સર્કિટ હાઉસ (bardoli circuit house) ખાતે ”મારું ગામ, કોરોનામુક્ત ગામ” (maru gam corona mukt gam) અભિયાનની કામગીરીની સમીક્ષા (review)-માર્ગદર્શન માટે...
મધ્યપ્રદેશ (MP)માં એક વિચિત્ર ઘટના (WEIRD MATTER)એ બધાને આશ્ચર્યચકિત (SHOCK) કર્યા છે. કેન્ટ પોલીસ સ્ટેશન વિસ્તારના કોલ્હપુરામાં પોલીસે ફિલ્મી ઢબે પ્રવેશ કર્યો હતો...
રાજ્ય સરકારે કોરોનાની હાલમાં ચાલી રહેલી બીજી લહેરમાં 41 હજાર બેડથી વધારીને 1 લાખ કર્યા છે. તો હવે ૩જી લહેર સામે પણ...
ગુજરાતમાં અત્યાર સુધીમાં પાંચ લાખથી વધારે લોકોએ કોરોનાને માત આપી છે. અત્યાર સુધીમાં કુલ ૫,૦૩,૪૯૭ દર્દી કોરોના સામેનો જંગ જીતી ગયા છે....
માર્ચ મહિનાથી દેશમાં અને રાજ્યમાં કોરોનાએ એન્ટ્રી કરી હતી. આ વાતને 14 મહિના થઇ ગયા હોવા છતાં સરકાર કોરોનાને નાથવામાં સદંતર નિષ્ફળ...
આગામી તહેવારોને લઈ હોટલ સંચાલકો સાથે પોલીસની બેઠક
ભારે કરી! વડોદરા પાલિકાના ‘ખાસ’ મહેલમાં જ સુરક્ષાની પોલ ખુલી: ફાયર ડિવાઇસમાં પ્રેશર ગાયબ!
‘નીતીશ કુમારે બિનશરતી માફી માંગવી જોઈએ’, મહિલા ડોક્ટરનો હિજાબ ખેંચાયા બાદ ઝાયરા વસીમનું નિવેદન
છોટાઉદેપુર જિલ્લામાં ચાર દિવસમાં રેતી ખનન સામે બીજી જનતા રેડ!
પાક નિષ્ફળતાનું વળતર અપૂરતું! ગોધરા તાલુકાના ખેડૂતોના હિતમાં સરપંચોની કલેક્ટરને રજૂઆત
શિમર કેમિકલને તાળાં! હાઈવે પર ઝેર ઠાલવતી પાદરાની કંપની સામે GPCBની લાલ આંખ
ગીતા ઉપદેશ નહીં, કૃષ્ણ–અર્જુન વચ્ચેનો સંવાદ છે” – પૂજનીય દીદીજી
સય્યદ કમાલુદ્દિન મઝહરુલ્લા રિફાઇ સાહેબના પત્ની ફરુક બેગમ જન્નતનશીન
ઝાલોદ નગરમાં રાત્રી દરમિયાન બાઇક ચોરીની ઘટના
ઓસ્ટ્રેલિયા આતંકી સાજિદ હૈદરાબાદનો રહેવાસી, 27 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા ગયો હતો
પંચમહાલ જિલ્લા પંચાયત પરિસરમાં ફેન્સી નંબર પ્લેટવાળી ગાડીની ‘સરપંચગીરી ‘
બ્રહ્માકુમારીઝ ગુજરાતનો હીરક જયંતી મહોત્સવ
મોકસી પ્રાથમિક શાળામાં શિક્ષિકાની ક્રૂરતા: ધોરણ પાંચના વિદ્યાર્થીને ઢોર માર માર્યો, તાલુકામાં રોષ
બોડેલી પીકઅપ સ્ટેન્ડ તરફ 60 વર્ષ જૂના દબાણો પર બુલડોઝર
ડભોઈ મોતીબાગ પાણી ટાંકીનું ઉદ્ઘાટન… અને પ્રથમ ગ્રાસે મક્ષિકા!
કાલોલના બોડીદ્રા ગામે 30 દિવસથી પીવાનું પાણી બંધ
વડોદરા વકીલ મંડળની ચૂંટણીને લઈ ઉત્સાહ, 19 ડિસેમ્બરે 4525 મતદારો કરશે મતદાન
નર્મદા કેનાલના સર્વિસ રોડ પર ભારદારી વાહનોના બેફામ ફેરા
મેસ્સીના કાર્યક્રમમાં હોબાળા બાદ બંગાળના રમતગમત મંત્રીએ રાજીનામું આપ્યું, CM મમતાને પત્ર લખ્યો
જોર્ડન યાત્રા: ક્રાઉન પ્રિન્સ જાતે કાર ચલાવી PM મોદીને મ્યુઝિયમ ગયા, મોદી ઇથોપિયા જવા રવાના થયા
શેરબજાર તૂટ્યું, આ ત્રણ કારણો છે જવાબદાર..
25 મૃત્યુના દોષિત લુથરા બંધુઓ ભારત પાછા ફર્યા, ગોવા પોલીસે ધરપકડ કરી
આજવા રોડ પરથી પ્રતિબંધિત ઈ-સિગારેટનો રૂ.10.42 લાખનો જથ્થો ઝડપાયો
બ્રાઝિલમાં વાવાઝોડાએ તબાહી મચાવી, સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની રેપ્લિકા ધરાશાયી, વીડિયો વાયરલ
કાલોલ તાલુકાના મોટી કાનોડ ગામે રેતી ભરવાના વિવાદમાં ધારીયા વડે હુમલો
નવાપુરામાં મંદિરના ખોદકામ દરમિયાન બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળતાં હડકંપ
GSFC પાસે ડિવાઈડર સાથે ભટકાતા બાઈક સવાર યુવકનું મોત
શું 1 જાન્યુઆરી, 2026 થી આઠમા પગાર પંચનું એરિયર્સ ચૂકવવામાં આવશે?, જાણો અપડેટ
”અહમદ તમે ઓસ્ટ્રેલિયાના હીરો છો..”, આતંકીનો સામનો કરનારને PM અલ્બનીઝ મળ્યાં
સિડની હુમલામાં નવો ખુલાસો, બંને આતંકીઓ ભારતીય પાસપોર્ટ પર ફિલિપાઈન્સ ગયા હતા
ટીમ ઇન્ડિયા (INDIAN CRICKET TEAM)ના ઝડપી બોલર પ્રસિદ્ધ કૃષ્ણા (FAST BOWLER PRASIDDH KRISHNA) કોરોના પોઝિટિવ (CORONA POSITIVE) હોવાનું જાણવા મળ્યું છે. પ્રસિદ્ધ કૃષ્ણા ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 14 મી સીઝનમાં કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) નો ભાગ હતો. તે કેકેઆરનો ચોથો ખેલાડી છે જેને કોરોનાથી ચેપ લાગ્યો છે. અગાઉ વરુણ ચક્રવર્તી, સંદીપ અને ટિમ સિફેર્ટને પણ ચેપ લાગ્યો હતો.
જણાવી દઈએ કે પ્રસિદ્ધ કૃષ્ણાની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ની અંતિમ મેચ અને ઇંગ્લેન્ડ (ENGLAND) સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણી માટે એક દિવસ અગાઉ ભારતીય ટીમમાં પસંદગી (SELECT FOR INDIAN TEAM) થઈ હતી. પ્રસિદ્ધ કૃષ્ણાને સ્ટેન્ડબાય તરીકે ટીમમાં સ્થાન મળ્યું છે. તેમના સિવાય અભિમન્યુ ઇસ્વરન, અવવેશ ખાન અને અરઝાન નગસવાલાને પણ સ્ટેન્ડબાય ખેલાડીઓ તરીકે ટીમમાં સ્થાન અપાયું છે.

પ્રસિદ્ધ કૃષ્ણાએ આઈપીએલની આ સીઝનમાં 7 મેચ રમી હતી અને 8 વિકેટ લીધી હતી. તેણે ઈંગ્લેન્ડ સામેની વનડે સિરીઝમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. કૃષ્ણાએ 3 મેચમાં 6 વિકેટ લીધી હતી. વિજય હઝારે ટ્રોફીમાં તેણે 24.5 ની સરેરાશથી સાત મેચમાં 14 વિકેટ લીધી હતી. કૃષ્ણાએ 2015 માં પ્રથમ ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. આ ફોર્મેટમાં તેનું પ્રદર્શન બહુ સારું નહોતું. જોકે, તેણે લિસ્ટ એ અને ટી 20 ફોર્મેટમાં સતત સારું પ્રદર્શન કર્યું હતું. કૃષ્ણાએ 23 લિસ્ટ એ ગેમ્સમાં 23.07 ની સરેરાશથી 81 વિકેટ ઝડપી છે. તેણે 40 ટી-20માં 35.84 ની સરેરાશથી 33 વિકેટ ઝડપી છે.

ટીમ ઇન્ડિયા 2 જૂને ઇંગ્લેન્ડ રવાના થશે. તે 18-22 જૂને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ રમશે. ન્યુઝીલેન્ડ સામેની આ મેચ સાઉથેમ્પટનમાં રમાશે. આ પછી, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 4 ઓગસ્ટથી 14 સપ્ટેમ્બર સુધી પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ 4 ઓગસ્ટથી નોટિંગહામમાં શરૂ થશે. બીજી ટેસ્ટ મેચ 12 ઓગસ્ટે લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાશે. ત્રીજી ટેસ્ટ મેચ 25 ઓગસ્ટે લીડ્સમાં યોજાશે. ચોથી ટેસ્ટ 2 સપ્ટેમ્બરથી લંડનમાં ઓવલ ગ્રાઉન્ડ પર થશે. પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચ 10 સપ્ટેમ્બરથી માન્ચેસ્ટરમાં થશે.
અગાઉ કોરોનાના કહેરને કારણે આઈપીએલ મોકૂફ રાખવામાં આવી હતી. કેકેઆરના વરૂણ ચક્રાવતી અને સંદીપ વોરિયર પછી સનરાઇઝર્સ હૈદરાબાદના રિદ્ધિમાન સાહા અને દિલ્હી કેપિટલ્સના અમિત મિશ્રાને કોરોનાથી ચેપ લાગ્યો હતો. આ સિવાય ચેન્નાઈ સુપર કિંગ્સમાં કોરોના કેસ નોંધાયા હતા. કોરોનાની ઝડપી ગતિ બાદ, બીસીસીઆઈએ આઈપીએલ મુલતવી રાખવાનો નિર્ણય લેવો પડ્યો.