હાઇકોર્ટ દ્વારા કરાયેલી સુઓમોટો અરજીમાં રાજ્ય સરકાર તરફથી સોગંદનામું રજૂ કરાયું હતું. હાઈકોર્ટે આજે ફરી એક વખત સરકાર સામે નારાજગી વ્યક્ત કરી...
દેશમાં કોરોનાના દર્દીઓમાં અવિરત વધારો ચાલી રહ્યો છે એવામાં ઓક્સિજનની અછત સર્જાઇ હોવાના અનેક અહેવાલો સામે આવ્યા છે. એવામાં દિલ્હી હાઇકોર્ટે કહ્યું...
દેશમાં કોરોનાની સ્થિતિ ઓર બદતર બની છે. બેંગલુરુમાં એમ્બ્યુલન્સની આ લાઇન કોરોનાના દર્દીઓની નહીં પણ કોરોનાના મૃતકોના અંતિમસંસ્કારની છે. ગાઝિયાબાદમાં પણ અંતિમવિધિ...
દેશમાં એક તરફ જ્યાં કોરોનાના કેસોમાં અવિરત વધારો થઇ રહ્યો છે એવામાં કોરોનાથી બચાવતી વેક્સિનના ડોઝ નકામા ગયા હોવાના અહેવાલ છે. અત્યાર...
કોવિડ -19 રસીકરણનો ત્રીજો તબક્કો, ખાનગી સુવિધાઓ દ્વારા મોટાભાગે 18 વર્ષથી ઉપરના દરેક માટે બે અઠવાડિયાથી ઓછા સમયમાં ખોલવામાં આવશે, સરકારી ડેટા...
પહેલી મેથી તમામ મતદારો માટે રસીકરણ ખુલ્લુ મૂકવા પૂર્વે કોરોના સામેની રસીનો પુરવઠો વધારવા માગતી સરકારે ભાવિ સપ્લાય સામે એડવાન્સ તરીકે સિરમ...
નવી દિલ્હી: દેશમાં કોરોનાથી બગડતી જતી સ્થિતિને લઈને વડાપ્રધાન મોદીએ (PM Modi) મંગળવારે સાંજે દેશને સંબોધિત કરતા કહ્યું હતું કે કોરોના વિરૂદ્ધ...
સુરતઃ (Surat) સુરત જિલ્લા પ્રશાસન કોરોના સામે ઝઝુમવામાં નિષ્ફળ રહયુ છે. રોજબરોજ નવા નવા ફતવા બહાર પાડી જિલ્લા કલેકટર (Collector) રેમડેસિવિર ઇન્જેકશનની...
વલસાડ: (Valsad) વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓને રેમડેસિવિર ઇન્જેકશન (Injection) સહેલાઇથી મળી રહે તે માટે જિલ્લા કલેકટર (Collector) આર.આર.રાવલ દ્વારા મજબૂત વ્યવસ્થા...
સુરત: (Surat) સુરત સહિત રાજ્યમાં કોરોનાનો કહેર ખૂબ જ વધી રહ્યો છે. ત્યારે ગતરોજ સુરત રેલવે સ્ટેશન (Railway Station) ખાતે આવેલા મુસાફરો...
સુરત: (Surat) લાંબા સમય પછી સુરતીઓ માટે એક સારા અને મહત્ત્વના સમાચાર બહાર આવ્યા છે. કોરોનાથી પીડિત દર્દીઓને સારવાર અપાવા માટે હવે...
મારુતિ વીર જવાન યુવા ટીમ દ્વારા છેલ્લા 14 દિવસથી 108ની ટીમને સેનિટાઇઝર અને ભોજનની સેવા સુરત : શહેરમાં કોરોનાની બીજી લહેરમાં પણ...
સુરતઃ (Surat) શહેરમાં કોરોનાની બીજી લહેરનું ખૂબ જ ભયાનક સ્વરૂપ સામે આવી રહ્યું છે. શહેરની તમામ ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોના બેડ (Hospital...
ગુજરાત (Gujarat) રાજ્યમાં કોરોના વાયરસ(corona virus)નાં આંકડા કૂદકેને ભૂસકે વધી રહ્યાં છે. સાથે જ મેડિકલ ઇમરજન્સી પણ સતત વર્તાય રહી છે ત્યારે...
સુરતઃ (Surat) શહેરમાં દિન-પ્રતિદિન બદતર બની રહેલી પરિસ્થિતિઓ બાબતે સરકાર માત્ર મંથન કરીને વધુ ગંભીર સ્થિતિનું નિર્માણ કરી રહી છે. ત્યારે સુરત...
સુરતઃ (Surat) સમગ્ર દેશ હાલ કોવિડ-૧૯ના બીજા સંઘર્ષમય ચરણમાંથી પસાર થઇ રહ્યો છે. તેવા સંજોગોમાં ગુજરાત નિર્દેશાલયના 56 NCC કેડેટ્સના યુવા યોદ્ધા...
નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે કહ્યું કે તેમણે કોવિડ -19 માટે પરીક્ષણ કર્યું છે. જેમાં તેઓ કોવીડ પોઝિટિવ આવ્યા છે....
દિલ્હીના મુખ્ય પ્રધાન (DELHI CM) અરવિંદ કેજરીવાલ(ARVIND KEJRIWAL)ની પત્ની (WIFE) સુનીતા કેજરીવાલ કોરોના પોઝિટિવ થઇ છે. પત્ની કોરોના પોઝિટિવ (CORONA POSITIVE) થયા પછી...
અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના કાર્યકાળ દરમિયાન વારંવાર ભારત-પાકિસ્તાન વચ્ચેના ઝઘડામાં લવાદ બનવાની ઓફર કરી હતી, પણ ભારતે તેમને ભાવ આપ્યો...
બ્રાઝિલે ભારતમાં બનેલી કોવેક્સિનનો ઓર્ડર આપ્યો ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગર્વભેર જાહેર કર્યું હતું કે બ્રાઝિલ જેવો મોટો દેશ પણ મેડ...
મનુષ્યનો જન્મ થાય ત્યારથી લઈને મરણ સુધી તેને ઓક્સિજનની જરૂર પડતી હોય છે. કુદરત આપણને આખી જિંદગી મફતમાં ઓક્સિજન પૂરો પાડે છે,...
મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકો ભરેલી સ્કોર્પિયો કાર મળી આવી તે કેસમાં નિતનવા ફણગા ફૂટી રહ્યા છે. છેલ્લામાં છેલ્લા સમાચારો મુજબ મુંબઈ...
નવી દિલ્હી : છેલ્લા 24 કલાકમાં દેશમાં અઢી મિલિયનથી વધુ કોરોના ચેપ (CORONA INFECTION)ના કેસ નોંધાયા છે, જ્યારે 1,761 લોકોનાં મોત (DEATH)...
અમદાવાદ: અમદાવાદ (AHMADABAD) શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના(CORONA)ના પ્રકોપને કારણે ચારે તરફ અંધાધૂંધી અને અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. હોસ્પિટલ(HOSPITAL)ની બહાર...
ગાંધીનગર: રાજ્ય(GUJARAT STATE)માં કોરોના(CORONA)ના નવા કેસ(NEW CASE)ની સંખ્યા 11,403 પર પહોંચી ગઈ છે. મૃત્યઆંકમાં પણ વધારો થયો છે, આજે એક જ દિવસમાં...
ચેન્નાઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં મંગળવારે અહીં ડિફેન્ડીંગ ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ ( અને ગત સિઝનની રનર્સ અપ દિલ્હી કેપિટલ્સ એકબીજાની સામે...
ગુજરાત(Gujarat)માં હાલ હોસ્પિટલ(hospital)માંથી અથવા દર્દીના ઘરે જઇને જે સેમ્પલ (sample) લેવામાં આવે છે તેના ચાર્જમાં રૂ.200 નો અને લેબોરેટરીમાં ટેસ્ટીંગ (lab testing)...
દેશમાં કોરોના ચેપના પ્રવર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને, આઇસીએસઇએ (ICSE) દસમી બોર્ડની પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય લીધો છે. અને બારમા ધોરણની બોર્ડની પરીક્ષાઓ...
નવી દિલ્હી,તા. 19: રાજધાની દિલ્હીમાં કોરોનાના વધતાં કેસો વચ્ચે સોમવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 6 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. લોકડાઉન લાગી જતાં...
કેન્દ્ર સરકારે સોમવારે કહ્યું હતું કે, પહેલી અને બીજી એમ બંને કોવિડ-19 લહેરમાં 70 ટકા દર્દીઓની ઉંમર 40 વર્ષથી વધુ છે જે...
વિવાદનો પર્યાય બનેલી એમએસયુમાં એક્ઝામ વિભાગનું અણગઢ મેનેજમેન્ટ
વડોદરા : જામ્બુઆ પાસે જંગલ વિસ્તારમાંથી ડિકમ્પોઝ હાલતમાં 30થી 35 વર્ષીય યુવકનો મૃતદહે મળ્યો, હત્યા કે આત્મ હત્યા ?
આ અઠવાડિયે લોકસભામાં વંદે માતરમ પર ચર્ચા થશે, PM મોદી પણ ભાગ લે તેવી શક્યતા
NH 48 પર વ્હાઈટ-ટોપિંગ પ્રોજેક્ટમાં વધારાનો માઈક્રો-સર્ફેસિંગ સેફ્ટી લેયર મેળવવાની તૈયારી
ચૂંટણી પંચે SIR અંગે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું, પ્રક્રિયા શા માટે જરૂરી છે તે જણાવ્યું
SIR ને લઈ પ.બંગાળમાં હોબાળો: કોલકાતામાં BLOનો હિંસક વિરોધ, ECની ઓફિસમાં ઘૂસવાનો પ્રયાસ
લોરેન્સ બિશ્નોઈ અને અનમોલને પાકિસ્તાની ગેંગસ્ટર શહજાદ ભટ્ટીએ આપી જાનથી મારવાની ધમકી
PM મોદીના ‘ડ્રામા નહીં પણ ડિલિવરી’ના કટાક્ષ પર અખિલેશે પૂછ્યું, શું BLO મૃત્યુ પણ નાટક છે?
સુપ્રીમ કોર્ટેનો આદેશ: ડિજિટલ અરેસ્ટ કેસોની તપાસ CBI કરશે
મધ્યપ્રદેશમાં 50 વર્ષ જૂનો પુલ તુટ્યો, 4 લોકો બાઇક સાથે નીચે પટકાયા, 10થી વધુ ઘાયલ
સાઉથની એક્ટ્રેસ સામન્થાએ ગુપચુપ લગ્ન કર્યા, તસવીરો શેર કરી
મસ્કનો દાવો: AI અને રોબોટિક સિસ્ટમ્સના વિકાસથી થોડા વર્ષો બાદ માનવો માટે કામ કરવું વિકલ્પ હશે
શું વિરાટ કોહલી ટેસ્ટ ફોર્મેટમાં પાછો ફરશે?, જાતે ખુલાસો કર્યો
મહિલા સાંસદ પેટ ડોગ લઈ સંસદ પહોંચતા વિવાદ, ભાજપે કાર્યવાહીની માગણી કરી
વડોદરા : BOBના એટીએમમાં લૂંટ થઇ હોવાનો મેસેજ મળતા પોલીસ દોડતી થઇ
લોકો વિફર્યા : હાઈવે પર ચક્કાજામ કરતા અનેક વાહનોના પૈડાં થંભી ગયા
”હું ટીપ્સ આપી શકું છું”, શિયાળુ સત્ર પહેલાં PM મોદીએ વિપક્ષને ટોણો માર્યો
લાવા કંપનીના ગેટ સામે હાઇવે ઉપર મોટરસાયકલને ટ્રેક્ટરે અડફેટમા લીધી, 23 વર્ષીય યુવકનુ સારવાર દરમિયાન મોત
જેને ખૂબ પ્રેમ કરતો હતો તે ‘લૈલા’ જ પ્રિન્સના મોતનું કારણ બની..
પર્યાવરણમુક્ત ભારત ક્યારે?
મદની એ હિન્દુસ્તાનમાં રહીને હિન્દુઓ ને ધમકાવવા નહીં જોઈએ
દિલ્હી બાદ હવે મુંબઈની હવા ઝેરી બની, AQI ઘાતક સ્તરે પહોંચતા GRAP-4 લાગુ કરાયો
IND vs SA: રાંચી વનડેમાં ભારતની 17 રનથી શાનદાર જીત
મહારાષ્ટ્રમાં ભયાનક અકસ્માત: મંદિરે જતા નવપરિણીત દંપતીની કાર ટ્રક સાથે અથડાઈ, 5ના મોત
શહેરના નબળા રાજકારણ પર પ્રદેશના હોદ્દેદારોનો દબદબો : કાર્યકરોમાં રોષ
છેક સવારે ગેસ લાઈનની મરામત પૂરી થઈ, ઘરોમાં ચૂલા સળગ્યા
મતદાર યાદી સુધારણાની સમયમર્યાદામાં મોટો વધારો: ગુજરાત સહિત 12 રાજ્યોના મતદારોને ચૂંટણી પંચની મોટી રાહત
તમિલનાડુના શિવગંગામાં બે બસો વચ્ચે ભીષણ ટક્કર, આઠ મહિલાઓ સહિત 11 લોકોના મોત
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ પદયાત્રા દરમિયાન મન કી બાત સાંભળી
નેશનલ હેરાલ્ડ કેસ: દિલ્હી પોલીસે EDની ફરિયાદના આધારે સોનિયા-રાહુલ સામે નવી FIR દાખલ કરી
હાઇકોર્ટ દ્વારા કરાયેલી સુઓમોટો અરજીમાં રાજ્ય સરકાર તરફથી સોગંદનામું રજૂ કરાયું હતું. હાઈકોર્ટે આજે ફરી એક વખત સરકાર સામે નારાજગી વ્યક્ત કરી લાલ આંખ કરી હતી.ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસની ડીવિઝન બેન્ચ દ્વારા હાથ ધરાયેલી સુઓમોટો રિટ અરજીની સુનાવણીમાં હાઇકોર્ટ રાજ્ય સરકારને ફરી એક વખત ફટકાર લગાવતા કહ્યું હતું કે રાજ્યમાં દર્દીઓ હોસ્પિટલમાં બેડ શોધવા માટે આમથી તેમ ફરી રહ્યા છે.
108 માં આવતા દર્દીઓને જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, ખાનગી વાહનોમાં આવતા દર્દીઓને કેમ નહીં ? સાથે જ કહ્યું હતું કે 108ને સેન્ટ્રલાઈઝ કરવાથી દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે.
બીજી તરફ રાજ્ય સરકાર તરફથી હાઇકોર્ટમાં કરાયેલા સોગંદનામામાં જણાવવામાં આવ્યું છે કે સ્થિતિને પહોંચી વળવા મેનપાવરની અછત છે, તેમજ લેબોરેટરીઓમાં ઘણા ઓછા સ્ટાફ સાથે કામગીરી કરવામાં આવી રહી છે, તેમ છતાં સરકાર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા હોસ્પીટલોમાં 11૦૦ મેટ્રિક ટન ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
આવતા એક સપ્તાહમાં ઓક્સિજનના પાંચ પ્લાન્ટ કાર્યરત થઈ જશે.આ ઉપરાંત સરકાર તરફથી રેમડેસિવિર ઇન્જેક્શનના મુદ્દે રજૂઆત કરાઈ હતી કે ઇન્જેક્શન લોકોને મળી રહે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઉપરાંત ઈન્જેક્શનની આડઅસરને તેની ગાઈડલાઈન અંગે સરકાર દ્વારા જાગૃતિ માટે જાહેરાતો કરવામાં આવી છે.
સુઓમોટો અરજીની આજરોજ સુનાવણી પૂર્ણ થતાં હાઇકોર્ટ આવતીકાલે પોતાનો ચૂકાદો સંભળાવે તેવી સંભાવના છે. સાથે જ 26 મી એપ્રિલ સુધી સરકારને વિગતવાર સોગંદનામું રજૂ કરવા તાકીદ કરી છે.