અમદાવાદ : કોરોનાની વૈશ્વિક મહામારીમાં ઝઝૂમી રહેલા નાગરિકોને એકમાત્ર વેક્સિનેશન સહારો હોય તેમ કેન્દ્ર સરકાર દ્વારા વેક્સિનેશન ઉપર જોર આપવામાં આવી રહ્યું...
સુરત: સચીન જીઆઈડીસી (sachin gidc)થી ગભેણી ગામ તરફ જતા રસ્તે આજે સુરતની ટ્રાફિક પોલીસે (Surat traffic police) રોંગ સાઈડ (wrong side) પરથી...
રાજયમાં ઓનલાઈન શોંપિંગ અને ક્રેડિટ કાર્ડમાં થઈ રહેલી છેતરપિંડી રોકવા માટે ગૃહ વિભાગ દ્વારા રાજયમાં નવા 10 જેટલા સાયબર પોલીસ સ્ટેશન શરૂ...
અમદાવાદના જીએમડીસી મેદાન પર શરૂ થયેલી ડ્રાઈવ થ્રુ વેક્સિન કાર્યક્રમ મુદ્દે વિવાદ થતાં આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતી રવિએ જણાવ્યું હતુ કે,...
નુકસાન થયું છે. આ નુકસાનનું તાત્કાલિક સર્વે કરાવી અસરગ્રસ્તોને થયેલા નુકશાનનું સંપૂર્ણ વળતર ચૂકવવામાં આવે તેવી માગણી સાથે પ્રદેશ કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ...
રાજ્યમાં કોરવા કેસમાં સતત ધટાડો નોંધાઈ રહ્યો છે. આજે નવા 2,869 કેસ નોંધાયા હતા. રાજ્યમાં કુલ મૃત્ય 33 થયા છે. જ્યારે અત્યાર...
સુરત: (Surat) સુરત શહેરનો વિસ્તાર દિવસે ને દિવસે વધી જ રહ્યો છે. સુરતના આસપાસના ઘણા ગામોનો પણ સુરત મહાનગરપાલિકામાં સમાવેશ કરાયો છે....
ગાંધીનગર: રાજય (Gujarat)માં આવતીકાલ તા.28મી મેથી આગામી તા.4 થી જુન સુધી 8 મનપા સહિત 36 શહેરોમાં રાત્રીના 9થી સવારના 6 વાગ્યા સુધી...
ઘેજ: ચીખલી તાલુકામાં તાઉતે વાવાઝોડા (Tauktae cyclone)ના દસેક દિવસ બાદ (after 10 days) પણ વીજ કંપની દ્વારા ખેતીવાડીની વીજ લાઇન (farming electricity...
નવી દિલ્હી: (Delhi) કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે (Health Ministry) ગુરુવારે દેશમાં કોરોનાની સ્થિતિ વિશે મહત્વપૂર્ણ માહિતી આપી છે. મંત્રાલયે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું...
ખેરગામ: ખેરગામ, ચીખલી અને વાંસદાના ગ્રામ્ય વિસ્તાર (village area)માંથી ખાનગી વાહનો (private vehicle)માં મજૂરી કરવા માટે લઈ જતા ખાનગી વાહનચાલકોને અને મજૂરોને...
અમદાવાદ: (Ahmedabad) કોરોનાની વૈશ્વિક મહામારીમાં ઝઝૂમી રહેલા નાગરિકોને એકમાત્ર વેક્સિનેશન (Vaccination) સહારો હોય તેમ કેન્દ્ર સરકાર દ્વારા વેક્સિનેશન ઉપર જોર આપવામાં આવી...
હાઇડ્રોજન બલૂન (hydrogen balloon)થી હવામાં કૂતરાને ઉડાન (dog fly in air) કરાવવી એ દિલ્હીના એક ખ્યાતનામ યુ ટ્યુબર માટે ખૂબ મોંઘુ સાબિત...
ટ્વિટરે આખરે ટૂલકીટ વિવાદ (toolkit controversy) અને સોશિયલ મીડિયા ગાઇડલાઈન્સ (social media guidelines) અંગે મૌન તોડ્યું છે. સોશિયલ મીડિયા કંપનીએ ગુરુવારે કહ્યું કે...
ભારત સરકાર (indian govt)ના નવા ડિજિટલ નિયમો (digital law)ને વૉટ્સએપે દિલ્હી વડી અદાલત (delhi high court)માં પડકાર્યા છે. કંપનીનું કહેવું છે કે...
સુરત: (Surat) શહેરના બે પોલીસ ઇન્સપેક્ટરોની (Police Inspector) ગઈકાલે બદલી થતા સીંગણપોર પીઆઈએ આજે એક ફાર્મ હાઉસમાં તેમનો વિદાય સમારંભ આયોજીત કર્યો...
હાઈકોર્ટે કોરોના મામલે સુઓમોટો (suomoto)ને લઈ વચગાળાનો હુકમ (order) આપ્યો છે. હાઈકોર્ટે કોરોનાની ત્રીજી લહેર (corona third wave) માટે સરકારને તૈયારી કરવા...
મુંબઈ: (Mumbai) દેશવાસીઓ માટે કોરોના વાયરસની રસી બનાવી રહેલી સીરમ સંસ્થાના (Serum Institute) સીઈઓ આદર પૂનાવાલાને ઝેડ પ્લસ સુરક્ષા (zed plus security)...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) શુક્રવારે તોફાનગ્રસ્ત પશ્ચિમ બંગાળ (WEST BENGAL) અને ઓડિશા (ODISHA)ની મુલાકાત લેશે. પહેલા તેઓ ઓડિશાની રાજધાની ભુવનેશ્વર પહોંચશે...
તાજેતરના ‘સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી’ના રિપોર્ટ અનુસાર ભારતમાં કોરોનાકાળ દરમિયાન બેરોજગારીમાં જબરજસ્ત વધારો થયો છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર એપ્રિલ મહિનામાં જ...
હું બાળકોને પૂછું છું કે મારા વ્હાલા બાળકો શું તમને રામ ભગવાન અને શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ કયારે થયો હતો તે ખબર...
કોવિદના બીજા ઘાતક મોજા પછી દેશમાં લાખો લોકોની દશા બગડી છે. આર્થિક વિટંબણાથી તો દેશના ઉદ્યોગપતિઓ સિવાય દરેકની હાલત ઘણાં વર્ષો માટે...
કોરોના કાળમાં ઘણાએ એકલતા અનુભવી હશે. પણ જેને એકલતાને એકાંતમાં ફેરવતાં આવડ્યું એઓ સ્વસ્થ રહ્યા. એકલતામાં માણસનું મન દુઃખી રહે છે, જયારે...
ડો. મંથન શેઠે તેમની દર્પણપૂર્તિની કોલમમાં મ્યુકરમાયકોસિસ થવાના કારણ વિશે સારી ચર્ચા કરી છે. કોરોના દરમ્યાન સામાન્ય લોકો પોતાની રીતે દવા પસંદ...
આચાર્ય ચાણક્ય પોતાના શિષ્યો સાથે જંગલમાંથી પસાર થતા હતા.ચાલતાં ચાલતાં આચાર્યના પગમાં કાંટો વાગ્યો.આચાર્યને પીડા થઈ. તેમણે નીચા નમી કાંટો કાઢી નાખ્યો.પણ...
વાત તો એક રમકડાની છે, જે હજી આવતા મહિને બહાર પડવાનું. થોડું મોંઘું હશે, અને ભારતમાં એને આવતાં કદાચ વાર લાગશે. એ...
સ્વિસ કંપની રોશે ઈન્ડિયા દ્વારા બનાવવામાં આવેલ એન્ટિબોડી કોકટેલ (Antibody cocktail) નો ભારતમાં પ્રયોગ સફળ રહ્યો છે. જે બાદ હવે ઝાયડસ કેડિલાએ...
સમસ્યા નક્કર વાસ્તવિકતા આધારિત સત્યોને નકારીને અથવા તેની ઉપેક્ષા કરીને તેની જગ્યાએ કાચું, અધૂરું અને મનગમતું ‘વાસ્તવ’ પેદા કરીને નવાં ‘સત્યો’ સ્થાપવાની...
ઓડિશા અને બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં તબાહી મચાવ્યા બાદ ચક્રવાત ‘યાસ’ (Yaas Cycline) બુધવારે મોડી રાત્રે 75 કિમી પ્રતિ કલાકની ઝડપે અને ભારે...
પહેલા યોગ અને હવે પોતાના નિવેદનને કારણે બાબા રામદેવ ભારે વિવાદમાં આવી ગયા છે. બાબા રામદેવનો વિવાદ ઊભો કરવા પાછળ શું હેતું...
ઝઘડિયા GIDCમાં નાઇટ્રેક્સ પ્લાન્ટ બ્લાસ્ટથી ધણધણ્યો, કેટલાક કામદારો ઇજાગ્રસ્ત
નવા બજારમાં હોમ ડેકોરની દુકાન ભડકે બળી, લાખોનું નુકસાન
ફતેગંજ વિસ્તારમાં ટેક્સી પાર્સિંગ કારનો અકસ્માત, ઝાડ સાથે ધડાકાભેર ભટકાઈ
મુજમહુડા વિસ્તારમાં રોડ પર નદી વહેતી થઈ, ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો
ગોવા અગ્નિકાંડના આરોપીઓ થાઈલેન્ડ ભાગી ગયા, પોલીસે CBI દ્વારા ઇન્ટરપોલની મદદ માંગી
નવજોત કૌર સિદ્ધુ કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ, 500 કરોડ રૂપિયાના નિવેદન પર કાર્યવાહી
વડોદરા: ઓનલાઈન હાજરી સિસ્ટમ સામે સફાઈકર્મીઓ લાલઘૂમ
ઈન્ડિગોની મુંબઈ-દિલ્હીની ફ્લાઈટ કેન્સલ : એર ઈન્ડીયા દ્વારા દિલ્હીની એક્સ્ટ્રા ફ્લાઈટ મુકાઈ
વડોદરા મનપાની સામાન્ય સભા: પ્લેનેટોરિયમમાં ‘ખોજ મ્યુઝિયમ’ની સ્થાપના, શિક્ષણ સુધારણા સહિત 25 કરોડથી વધુના કામો રજૂ થશે
રાજમહેલ રોડ પર ખોદકામ વખતે પાણીની નલિકામાં ભંગાણ, હજારો લિટર પાણીનો વેડફાટ
વકીલ મંડળની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મની ચકાસણી કરાઈ
રાજનાથ સિંહે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું- વંદે માતરમ પૂર્ણ છે, તેને અપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરાયો
મકરપુરા GIDC રોડ પરની વાસણની દુકાનમાંથી ₹65,000 રોકડા અને 10 તોલા સોનું ચોરાયું
ગુજરાત શિક્ષણ બોર્ડની ધો.10-12ની પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત વધારાઈ
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ તળેટીનું મુખ્ય પ્રવેશ દ્વાર ફરીથી બંધ કરી દેવાયું
છોટાઉદેપુરના જળ આધાર ચેકડેમની પ્લેટો પાણીમાં તણાઈ ગઈ
શહેરા ભાગોળ રેલવે અંડરબ્રિજનું કામ ૩ વર્ષથી ટલ્લે ચઢતા લોકો ત્રાહિમામ
ભારતીય માલ હવે રશિયામાં 40 ને બદલે 24 દિવસમાં પહોંચશે, નવા કોરિડોરથી 6,000 કિમીની બચત થશે
ઘોઘંબાની GFL કંપનીમાં ‘ગૅસ લીકેજ’ કે ‘મોકડ્રીલ’? પ્રજામાં ફફડાટ: કંપની કાયમી ધોરણે બંધ કરવા કલેક્ટરને રજૂઆત
‘ધુરંધર’ પર કાયદાકીય સંકટ, શહીદ ચૌધરી અસલમની પત્નીએ કોર્ટમાં જવાની ચેતવણી આપી
વાઘોડિયા-ડભોઈ રીંગ રોડ પર મકાનના ધાબા પર જુગાર રમતા 8 ઝડપાયા: ₹2.66 લાખનો મુદ્દામાલ કબજે
ખંડેરાવ માર્કેટ પાસેના હિંમત ભવન વિસ્તારમાં ડ્રેનેજ મિશ્રિત પાણીથી રહીશો ત્રાહિમામ :
વંદે માતરમ પર ચર્ચા: પ્રિયંકા ગાંધીએ કહ્યું, “મોદી જેટલા વર્ષ PM રહ્યાં તેટલા વર્ષ નહેરુ જેલમાં રહ્યા હતા”
શું T20 વર્લ્ડ કપની મેચો ભારતમાં નહીં દેખાય? Jio એ ટુર્નામેન્ટના 3 મહિના પહેલા પીછેહઠ કરી
ફરી જંગ છેડાઈ, થાઈલેન્ડની કંબોડિયા પર એરસ્ટ્રાઈક
લોકસભામાં અખિલેશ યાદવે કહ્યું- ‘વંદે માતરમ ફક્ત ગાવા માટે નથી, તેને નિભાવવું પણ જોઈએ’
શેરબજાર કકડભૂસ, બજાર તૂટવા પાછળ જવાબદાર છે આ કારણો..
હોમગાર્ડ માટે ખુશ ખબર, ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
સાઉદી સરકારનું ડિજિટલ નુસુક કાર્ડ, આ કાર્ડથી હજ યાત્રા વધુ સરળ અને સુરક્ષિત બનશે
PM મોદીએ કહ્યું- કોંગ્રેસે વંદે માતરમના ટુકડા કરી નાખ્યા, નેહરુ ઝીણા સમક્ષ ઝૂકી ગયા હતા
અમદાવાદ : કોરોનાની વૈશ્વિક મહામારીમાં ઝઝૂમી રહેલા નાગરિકોને એકમાત્ર વેક્સિનેશન સહારો હોય તેમ કેન્દ્ર સરકાર દ્વારા વેક્સિનેશન ઉપર જોર આપવામાં આવી રહ્યું છે, તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા સામાન્ય માણસ સુધી હજુ વેક્સિન પહોંચાડી શકાય નથી. આજે સામાન્ય માણસ વેક્સિન માટે ફાંફા મારી રહ્યો છે. તો બીજી તરફ અમદાવાદમાં એક હજાર રૂપિયાનો ચાર્જ નહીં તત્કાલ વેક્સિન આપવાનો કાર્યક્રમ શરૂ કરાતા ભારે વિવાદ ઉભો થયો છે. આમ રાજ્યમાં વેક્સિનને લઈને અલગ અલગ નિયમો લાગુ કરાતા સામાન્ય જનતામાં ભારે રોષ ભભૂકી ઊઠયો છે, સાથે જ સરકાર સામે ભારે આક્રોશ વ્યક્ત કરી રહ્યાં છે.
અમદાવાદ શહેરના જીએમડીસી મેદાન ખાતે ખાનગી હોસ્પિટલના સહયોગથી 1000 રૂપિયાનો ચાર્જ લઇ તાત્કાલિક વેક્સિન આપવાનો કાર્યક્રમ શરૂ કરાયો છે. બીજી તરફ સરકાર દ્વારા શરૂ કરાયેલા વેક્સિનેશન કાર્યક્રમમાં નીતિ નિયમો નેવે મુકાયા છે. સામાન્ય જનતા રસીના ડોઝ માટે રઝળપાટ કરી રહી છે, ત્યારે વેક્સિન આપવાના મામલે રાજ્ય સરકાર સદંતર નિષ્ફળ નિવડી નીવડી છે.
કેન્દ્ર સરકાર દ્વારા રજિસ્ટ્રેશનમાંથી મુક્તિ આપવામાં આવી હોવા છતાં રાજ્ય સરકાર રજીસ્ટેશન વિના રસીકરણ નહીં હોવાનું કહી, રજિસ્ટ્રેશન ફરજિયાત કર્યું છે. તો બીજી તરફ પૈસાદાર લોકોને પૈસા ખર્ચીને તાત્કાલિક રસી મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આમ રાજ્ય સરકારના રસીકરણના મુદ્દે અલગ-અલગ નિયમોથી લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
સરકારને રસી મળતી નથી તો પછી ખાનગી હોસ્પિટલ ને કેવી રીતે મળી ?
સમગ્ર દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રસીકરણ અભિયાન શરૂ કરવા ઉપર ભાર મુકવામાં આવી રહ્યો છે, પરંતુ દેશના વિવિધ રાજ્યો પાસે પૂરતા પ્રમાણમાં રસીનો ડોઝ ન હોવાથી આ રસીકરણ કાર્યક્રમ ધીમી ગતિએ ચાલી રહ્યો છે. રાજ્ય સરકાર ફાર્માસ્યુટિકલ કંપનીઓ પાસેથી સીધો જ ડોઝ માગે છે, તેમ છતાં ફાર્માસ્યુટિકલ કંપનીઓ ડોઝ આપવાની ના પાડી રહી છે. તેવા સંજોગોમાં એક ખાનગી હોસ્પિટલ પાસે આટલી મોટી માત્રામાં ડોઝ કેવી રીતે આવ્યો, અને તેણે 1000 રૂપિયા લઈને તત્કાલ વેક્સિનેશન કાર્યક્રમ શરૂ કર્યો. જો ખાનગી હોસ્પિટલ ડોઝ મેળવી શકતી હોય તો રાજ્ય સરકાર પણ તાત્કાલિક ડોઝ મેળવીને નાગરિકોને રસી આપવી જોઈએ.