‘પેલો દિલ્લીવાળો ગુજરાતમાં આવે કે નંઇ’? એક અભણ બાઇ પૂછતી હતી.‘દિલ્લીવાળો? એ તો ગુજરાતના જ છે ને? એ તો આવતા જતાં રહે...
ગુજરાતમાં વેક્સિનેશનના ધાંધિયા યથાવત્ છે! છેલ્લા એક મહિનાથી જનતા હાલાકી ભોગવી રહી છે! નિષ્ણાતો કહી ચૂકયા છે કે ત્રીજી લહેરથી બચવાનો એક...
મોંઘવારી વધી છે. કેન્દ્ર સરકારે તેમના કર્મચારીને અને પેન્શનરોને ૧૧ ટકા મોંઘવારી વધારો જાહેર કરી ૨૮ ટકા મોંઘવારી વધારો કર્યો છે તેમાં...
તા.26 નવેમ્બર 2020થી શરૂ થયેલ કિસાનોના હકક માટેનું આંદોલન ટિકેટના નેતૃત્વમાં હિંસકમાંથી અહિંસક બન્યું. આંદોલનની પકડ ખાલિસ્તાનીયો, વિરોધી દળો, નકસલીઓ, આંદોલનજીવીઓ, વચેટિયાઓએ...
ભવિષ્યે ભલભલા અભિનેતાઓને, અભિનય ક્ષેત્રે ભારે પડે એવા એક અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે આપઘાત કર્યો હતો કે પછી એને પતાવી દેવામાં આવ્યો હતો,...
ગુજરાત સરકારમાં હાલ વિવિધ વિભાગોમાં જુદા-જુદા સંવર્ગોમાં 51 હજાર કરતાં વધુ જગ્યાઓ છેલ્લાં પાંચ વર્ષથી ખાલી છે. ભરતીની સામે બમણાં કર્મચારીઓ સતત...
ભારત પર કોઇ આફત આવે એટલે કેટલાક મુસલમાનો ગેલમાં આવી જાય અને આફતનુ કારણ પાકિસ્તાન હોય તો પાકિસ્તાનના હમદર્દ હોય તેવી રીતે...
રાજા દિલીપને કોઈ સંતાન ન હતી એટલે તેઓ અને મહારાણી બહુ દુઃખી રહેતા હતા.એક દિવસ રાજાએ પોતાના મનની ચિંતા કુળગુરૂ વશિષ્ટને કરી.ગુરુજીએ...
રાજકીય પરિવર્તનની આ મોસમ છે. પંજાબ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખપદે નવજોતસિંહ સિધ્ધુની નિમણૂક સાથે રાહુલ ગાંધી અને તેની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાએ સ્પષ્ટ...
હમણાં વડોદરાના પોલીસ ઈન્સ્પેકટર અજય દેસાઈની પત્ની સ્વીટી પટેલના હત્યા કેસમાં ધરપકડ કરવામાં આવી. સ્વીટી પટેલ ગુમ થયા પછી બે મહિના થયા...
આસામ અને મિઝોરમ – આ બંને ઇશાન ભારતના અથવા તો ઉત્તર પૂર્વીય ભારતના રાજ્યો છે. આ બંને રાજ્યો વચ્ચે લાંબા સમયથી સરહદી...
રાજ્યમાં ધીમે ધીમે કોરોનાના નવા કેસની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 30 નવા કેસ નોંધાયા છે. જેમાં સૌથી...
રાજ્યમાં મંગળવારે વરસાદનું જોર ઘટ્યું છે. જેના પગલે રાજ્યમાં 85 તાલુકાઓમાં હળવો વરસાદ થયો હતો. મંગળવાર સવારે ૬.૦૦થી બપોરના ૨.૦૦ સુધી રાજ્યમાં...
યુનેસ્કો દ્વારા કચ્છના પ્રાચીનત્તમ નગર ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટસની જાહેર કરેલી યાદીમાં કચ્છના હડપ્પન...
કોલંબો: ક્રિકેટ ગ્રાઉન્ડથી મોટા સમાચાર આવી રહ્યા છે. આજે સાંજે યોજાનારી ભારત અને શ્રીલંકા (India vs sri lanka) વચ્ચેની બીજી ટી 20...
સુરત: (Surat) સુરત શહેરમાં કોર્પોરેશન દ્વારા આગામી દિવસોમાં સીરો સર્વે (Sero Survey) હાથ ધરવામાં આવશે. અલગ અલગ ઉંમરના અલગ અલગ વિસ્તારના લોકોનો...
રાહુલ ગાંધી (Rahul gandhi) સહિતના કોંગ્રેસ (congress)ના નેતાઓ ટ્રેક્ટર (Tractor) દ્વારા ખૂબ જ સારી રીતે વિચારેલી વ્યૂહરચના હેઠળ સંસદ (Parliament) પહોંચ્યા હતા....
મુંબઈ: પોર્ન વીડિયો (Porn film) બનાવવાના કેસમાં ફસાયેલી શિલ્પા શેટ્ટી (Shilpa shatty)ના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રા (Raj kundra)ને 14 દિવસની ન્યાયિક...
રાજપીપળા: ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમને (Sardar Sarovar Narmada Dam) ઉનાળામાં ખાલી કરી રાજ્યભરનાં તળાવો, જળાશયો ભરવા અને ખેડૂતોને 2 મહિના...
સુરત: (Surat) ગુજરાતમાં અંતરિયાળ વિસ્તારોમાં આવેલા ફાર્મ હાઉસોમાં (Farm House) ચોરી કરનાર બે રીઢા ચોરને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે....
સાપુતારા: (Saputara) નવસારીનાં ચીખલી પોલીસ સ્ટેશનમાં કસ્ટડીયલ ડેથને (Custody Death) મામલે સોમવારે ડાંગ જિલ્લો સજ્જડ બંધ રાખવામાં આવ્યો હતો. સજ્જડ બંધનાં અલટીમેટમનાં...
સંસદ (parliament) શરૂ થાય તે પહેલા ભાજપ (Bjp) સંસદીય પાર્ટીની બેઠક મળી હતી. બેઠકમાં પીએમ મોદી (PM Modi)એ તેમના સાંસદોને ગામડા (Villages)ઓમાં જઈને...
સુરત: (Surat) ગોડાદરામાં ભરબપોરે એક મહિલા અને ત્રણ પુરુષોની ટોળકીએ એક મકાનમાં ઘુસી જઇને તેઓને બંધક (Hostage) બનાવી દીધા હતા, ઘરમાંથી આ...
ઘેજ: ચીખલી પોલીસે (Chikhli Police) ફરીયાદીને મોટર સાયકલ ચોરી થયાની 19 તારીખથી વારંવાર ધક્કા ખવડાવી બે યુવાનોના પોલીસ મથકમાં (Police Station) શંકાસ્પદ...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્ય સરકાર (Gujarat Government) દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલા બાળકોને (Child) સહાય આપવાની યોજના જાહેર કરવામાં આવી છે. આ પહેલા સરકાર...
પ્રધાનમંત્રી મોદી (PM Modi) સાથે પણ હરિપ્રસાદ સ્વામીજી (Hariprasad swamiji)ને ખુબ જ આત્મીયતાનો સંબંધ હતો. ત્યારે વડોદરા (Vadodara) જિલ્લાના સોખડા હરિધામ (Sokhda...
આજથી ત્રીસ વર્ષ પહેલાના સમયને યાદ કરો. ૧૯૯૧નું વર્ષ હતું, દેશના વડાપ્રધાનપદે ચંદ્રશેખર હતા. તમિલનાડુમાં ચૂંટણી પ્રચાર કરવા ગયેલા દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન...
એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી (Shilpa shatty)ના પતિ રાજ કુંદ્રા (Raj kundra)ની મુશ્કેલીઓમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં એક તરફ પોર્ન ફિલ્મ (Porn...
આણંદ : આણંદ સ્થાનિક ગુના શોધક શાખા અને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના સંયુક્ત ઓપરેશનમાં વલેટવા –વડતાલ રોડ પર પાડગોલ ગામમાં આવેલી યમુના બાયો...
આણંદ : આણંદમાં અષાઢી વાદળો ઘેરાયા બાદ વરસવાનું શરૂ કર્યુ છે, સોમવાર સવારે પુરા થતાં 24 કલાક દરમિયાન જિલ્લા સરેરાશ સવાથી અઢી...
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
‘પેલો દિલ્લીવાળો ગુજરાતમાં આવે કે નંઇ’? એક અભણ બાઇ પૂછતી હતી.‘દિલ્લીવાળો? એ તો ગુજરાતના જ છે ને? એ તો આવતા જતાં રહે છે. સજજને જવાબ આપ્યો. ‘મોદી નહીં… પેલો… વીજળી મફત આપે છે તે, ‘કેજરીવાલ’? સજજનના મોંમાંથી નીકળ્યું ‘હા… એ જ દવા મફત, છોકરાને ભણવાનું મફત અને તે પણ સારી નિશાળમાં… અમારે તો કેટલી બચત થાય. શે’રમાં (શહેર) ઓછા પગારમાં પોસાતું નથી.’ શાક બજારમાં સાંભળેલો આ સંવાદ ઘણું કહી જાય છે. અભણ બાઇની વાત વિચારતાં કરી મૂકે તેવી છે. સરકાર લઘુતમ વેતન વધારી ન શકે ત્યારે જરૂર પૂરતી વીજળી અને શિક્ષણ પગારદારોને મફત મળે તો તેમના જીવન સરળ બને છે. હાલમાં અમેરિકામાં થયેલા સંશોધન મુજબ માણસની વર્તણૂકનો આર્ટિફિસિઅલ ઇન્ટેલિજન્સથી લેવામાં આવતો અંદાજ અભણ માણસના અંદાજને મળતો આવે છે. ભારતની ચૂંટણીનાં પરિણામ જોશો તો ઇલેકટ્રોનિક વોટિંગ મશીનનું પરિણામ અને અભણ નાગરિકોનો અંદાજ અલગ નથી. ઇવીએમનો શો દોષ? રૂપાણી સરકાર મેળાઓ અને ઉદ્ઘાટનોમાંથી બહાર આવી વીજળી અને શિક્ષણ માટે નવી નીતિઓ ઘડશે કે પેલો દિલ્લીવાળો ગુજરાત આવશે? અમદાવાદ – કુમારેશ ત્રિવેદી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.