રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા માત્ર 16 કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યની ચાર મહાપાલિકાઓ અને 31 જિલ્લાઓમાં એકપણ નવો કેસ નોંધાયો...
તાલિબાને (Taliban) અફઘાનિસ્તાન (Afghanistan)ના કાબુલ (Kabul)માં અફઘાન એરફોર્સ (Air force)ના Mi-24 હેલિકોપ્ટર (Helicopter)ને કબજે કર્યું છે. આ હેલિકોપ્ટર ભારત (India) દ્વારા અફઘાનિસ્તાનને મિત્રતાના ઉદાહરણ...
શિલ્પા શેટ્ટી (Shilpa shetty)ની જેમ તેની બહેન શમિતા શેટ્ટી (Samita shetty) પણ આ દિવસોમાં સતત હેડલાઇન્સમાં છે. અગાઉ, શમિતા શેટ્ટી તેના જીજા રાજ...
દિલ્હી (Delhi) કેન્ટ વિસ્તારમાં 9 વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાના કેસ (Rape and murder case)માં ટ્વિટરે આજે હાઈકોર્ટ (High court)ને જણાવ્યું...
સુરત: સુરત (Surat)ના ખજોદમાં એક તરફ ડિસેમ્બરના અંત સુધીમાં વિશ્વના સૌથી મોટા ડાયમંડ બુર્સ (Biggest diamond auction house)નું નિર્માણ કામ પૂર્ણ થશે....
સુરત : સુરત (Surat) માટે મહત્વકાંક્ષી એવા 12 હજાર કરોડના મેટ્રો રેલ પ્રોજેકટ (Metro rail project)ની કામગીરી ધીમે ધીમે ગતિ પકડી રહી...
પિન્કી આજે ફરી મોડી આવી?’સવારના અગિયાર વાગ્યા હતાં અને રાતના વાસણ સાફ કરવા માટે વિમલા કામવાળીની દીકરી પિન્કી રોજની જેમ જ મોડી...
સુરત: સુરત (Surat) જિલ્લા સહિત રાજ્યમાં વિવિધ સ્થળે સરકારી અનાજ હજમ કરનારાઓથી કંટાળી આખરે પ્રશાસને છેલ્લા છ માસથી નેશનલ ફુડ સિકયોરિટી એકટ...
એટીએમમાં રોકડનો અભાવ (એટીએમ કેશ -આઉટ) (ATM cash out) એક મોટી સમસ્યા છે. અમુક સમયે ATM માં નાણાંના નહીં હોવાને કારણે તમારે...
‘દો મિનિટ રુક’ કહી શિંદે એના ઘરે ગયો. મારા ચાના બાંકડે જમવા માટે હું કલાકનો બ્રેક લઉં એ સમયે મારો નિયમિત ગ્રાહક...
બીજી ટેસ્ટ ચેમ્પિયનશિપ (ICC World Test Championship) શરૂ થઈ ગઈ છે. ભારતની ટીમે ઇંગ્લેન્ડ સામે (India VS England) પ્રથમ ટેસ્ટ મેચ (Test...
રાજ્યસભાના સ્પીકર (Rajyasabha speaker) વેંકૈયા નાયડુ (Venkaiah naydu) બુધવારે સંસદ (Parliament)ના તોફાની ચોમાસુ સત્ર વચ્ચે ભાવુક થઈ ગયા હતા. તેમણે ગૃહમાં વિપક્ષ (Opposition)ના...
સુરત : અડાજણ (Adajan)માં એક એપાર્ટમેન્ટમાં વોચમેન (Watchman)નું કામ કરતા યુવકે ત્રણ બાળકો (Children)ને મોબાઇલ ચોરી (Mobile theft)ના કેસમાં ફસાવી દેવાની ધમકી...
પેટનો દુઃખાવો કે અન્ય વિવિધ કારણોસર તમે સોનોગ્રાફી કરાવો ત્યારે ઘણાને ફેટી લિવર નિદાન થાય છે. આવી જ એક ઘટનામાં એક વડીલને...
પેરિસ : આર્જેન્ટીના (Argentina)નો દિગ્ગજ ફૂટબોલર (Footballer) લિયોનલ મેસી (Lionel Messi) બાર્સિલોના ક્લબ (FCB)ને છોડ્યા પછી હવે પેરિસ સેન્ટ જર્મન (PSG) ક્લબ...
હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના કિન્નૌર (Kinnaur) જિલ્લામાં અકસ્માત (Accident) સર્જાયો છે. અગાઉ અહીં હાઇવે પર (Highway) ભેખડ ધસી પડતા (Land slide) એક...
ફરિયાદી-વીમેદારે મેડિકલેમ ઇન્શ્યોરન્સ લીધા બાદ બે વર્ષમાં ઇચીમીક હાર્ટ ડીસીઝ થવાથી કરાવી પડેલી એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટીની સારવાર સંબંધિત ઇન્શ્યોરન્સ કલેમ ફરિયાદીને વીમો...
આપ અમેરિકા શા માટે જવા ઈચ્છો છો?’ ભગવા કપડાં પહેરેલ વ્યક્તિને મુંબઈ કૉન્સ્યુલેટના ઑફિસરે સવાલ કર્યો. ‘હું કથાકાર છું. કથા કરું છું...
ઘણીવાર એકાએક એવી વિકટ પરિસ્થિતિ સર્જાય છે કે આપણે ગભરાઈને વિચારવા માંડીએ કે ‘હવે શું કરવુ?’ આવી ‘હવે શું કરવું’ ની પરિસ્થિતિમાં...
કૃત્રિમ ઉપગ્રહ ‘ટેસ’ દ્વારા હમણાં બહારની કઇ સૂર્યમાળાને શોધી કાઢવામાં આવી? કૃત્રિમ ઉપગ્રહ ‘ટેસ’ દ્વારા હમણાં બહારની સૂર્યમાળા ‘TOI 561’ ને શોધી...
રિલાયન્સ જિયો દ્વારા ટેલિકોમ ક્ષેત્રમાં જે પ્રાઇસવોર ચાલુ કરવામાં આવી તેને પરિણામે અનિલ અંબાણીની આર.કોમથી માંડીને ટાટા ડોકોમો જેવી કંપનીઓ ભોંયભેગી થઈ...
વિશ્વવ્યાપી પ્રાકૃતિક અને માનવસર્જીત દુર્ઘટનાઓ બનતી રહે છે, જેમાં ભૂકંપ, વિમાન-અકસ્માત, રેલ-દુર્ઘટના, વાવાઝોડું, દરિયામાં તોફાન, હિમપ્રપાત અને પર્વતો, ભેખડો ધસી પડવા જેવી...
છેલ્લાં બે વર્ષથી વિશ્વમાં ભરડો લઇ રહેલ કોરોનાના ભયંકર રોગને નાથવા, સરકારને સમયે તબીબો અને સહાયક સ્ટાફનો સહકાર સાંપડ્યો, જયારે ગંભીર સ્થિતિમાં,...
તાજેતરમાં 2 અને 3 ઓગસ્ટના 24 કલાકમાં મધ્યપ્રદેશમાં 31 ઇંચ જેટલો જંગી માત્રામાં વરસાદ ખાબકયો હોવાના સમાચાર 4 ઓગસ્ટના ગુજરાતમિત્રના ફ્રન્ટ પાને...
‘ગુજરાતમિત્ર’ના અહેવાલ દ્વારા જાણવા મળ્યું કે, સગા પુત્રએ સગી માતાની કરપીણ હત્યા કરી! હળાહળ કળિયુગ! શું વર્તમાન સમયમાં માતાપિતા પુત્રના હિતાર્થે પણ...
કોરોનાની ત્રીજી લહેરની દહેશત વચ્ચે ખાસ કરીને લોકટોળાં ભેગાં થાય એવા તહેવારો સંયમથી ઉજવવાની ચર્ચા વિચારણા ચાલે છે તે સારી વાત છે....
સુરત અવનવી વાગીઓ માટે ખૂબ પ્રખ્યાત છે. સુરતનું જમણ અને કાશીનું મરણ કહેવામાં કાશીના મરણ વિશે તો કશું સ્પષ્ટ ન કહી શકાય,...
પંચતંત્રની એક વાર્તા છે.એક જંગલમાં બધાં પ્રાણીઓ હળીમળીને રહેતાં હતાં.જંગલની વચ્ચે એક મોટું તળાવ હતું. આખા જંગલમાં આ એક જ તળાવ હતું...
ઉપરા છાપરી બેઠકો, સંસદની અંદર અને બહાર સંયુકત વિરોધ અને સાથે મળીને ચૂંટણી લડવાની જાહેરાત પરથી તમે એમ વિચારશો કે વિરોધ પક્ષો...
હમણાં થોડા દિવસ પહેલાં સુરતની પાયલ નામની દીકરી તેના મિત્ર આકાશ સાથે ઘરેથી ભાગી નીકળી. પોતાનો પરિવાર પોતાને શોધે નહીં તે માટે...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા માત્ર 16 કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યની ચાર મહાપાલિકાઓ અને 31 જિલ્લાઓમાં એકપણ નવો કેસ નોંધાયો નથી. આજે નવા કેસમાં સૌથી વધુ અમદાવાદ મનપામાં 7, સુરત મનપા, વડોદરા મનપામાં 3-3, ગીર સોમનાથ, જામનગર મનપા અને નવસારીમાં 1-1 નવો કેસ નોંધાયો છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાના 28 દર્દીઓ સાજા થતાં થયા છે. આમ સાજા થવાનો રીકવરી રેટ 98.76 ટકા રહ્યો છે. અત્યાર સુધી કુલ 8,14,830 દર્દીઓ સાજા થયા છે.
કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 194 થઈ છે, જેમાંથી 3 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 191 દર્દીઓ સ્ટેબલ છે. બુધવાર સાંજે પાંચ વાગ્યા સુધીમાં 3,24,168 વ્યકિતઓને રસી આપવામાં આવી આજે 13 હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કર પ્રથમ અને 10,172ને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના 34,610 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 1,59,960 વ્યક્તિને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. તેવી જ રીતે 18-45 વર્ષ સુધીના 93,157 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 26,206 વ્યક્તિને બીજો ડોઝ મળીને કુલ 3,24,168 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 3,79,56,872 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.