અફઘાનિસ્તાન (Afghanistan)ના કાબુલ એરપોર્ટ (kabul airport)પરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં એરપોર્ટની બહાર બોમ્બ બ્લાસ્ટ (bomb blast) થયો હોવાની માહિતી મળી...
અશરફ ગની (Ashraf gani)ના નેતૃત્વવાળી સરકારને ઉથલાવીને અફઘાનિસ્તાન (Afghanistan)માં સત્તા માટે હિંસક રીતે લડ્યાના એક સપ્તાહ પછી, તાલિબાન (taliban) હજુ પણ તેમના...
વૈવાહિક સંબંધોમાં બળાત્કાર (married rape)નો આરોપ લગાવનાર એક વ્યક્તિને ગુરુવારે છત્તીસગઢ હાઇકોર્ટે (chhattisgadh highcourt) નિર્દોષ છોડી મૂક્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, કાયદેસર...
નવી દિલ્હી. ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympic)ના ‘ગોલ્ડન બોય’ (golden boy) નીરજ ચોપરા (niraj chopra)ને સ્વદેશ પાછા ફર્યા બાદ ઘણા રાજ્યો દ્વારા સન્માનિત કરવામાં...
સુરત: સુરત (Surat)માં ક્યારેય વિમાનો ઉડશે નહીં એવી મજાક ઉડાવી નિયમોને માળિયે ચઢાવી એરપોર્ટની આસપાસ આકાશને આંબતી ઊંચી ઈમારતો બનતી હતી ત્યારે...
સુરત: છેલ્લા દોઢ વર્ષથી કોરોના (corona)ની મહામારીને કારણે ગત વર્ષે કોઈ પણ તહેવારોને જાહેરમાં ઉજવણી (festival celebration) કરવા માટેની પરવાનગી (permission) આપવામાં...
નવી દિલ્હી: TMC સાંસદ અને અભિનેત્રી નુસરત જહાં (nushrat jaha become mom)એ પુત્ર (baby boy)ને જન્મ આપ્યો છે. અભિનેતા યશ દાસગુપ્તા અભિનેત્રી (actress)ને હોસ્પિટલ...
સુરત : પ્રાપ્ત વિગતો મુજબ કતારગામ (katargam)માં રહેતી અને બે સંતાનની માતા (mother)ને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ તેના સંતાનોને પણ પિતા (father)ની જવાબદારી...
શહેરા: શહેરા તાલુકાના ડોકવા ગામ પાસેના જંગલમાં ત્રણ યુવાનોને છોકરીની છેડતી કરી હોવાને લઈને નિર્વસ્ત્ર કરીને ઢોર માર માર્યો હોવાની ઘટના...
શહેરા: શહેરાના કેશવ ગ્રાઉન્ડ પાસેથી મામલતદાર એ રોયલ્ટી પાસ વગર રેતી ભરીને જતી હાઈવા ગાડી પકડી પાડી હતી. મામલતદાર દ્વારા ખાન...
ગોધરા: રાજ્યમાં હાલ પાછલા વરસાદની અનિયમિતતા વધી છે.બીજી તરફ રાજ્યમાં ચોમાસામાં અપેક્ષિત પ્રમાણમાં વરસાદ વરસ્યો નથી.જેની સીધી જ અસર હાલ રાજ્યના જળાશયો...
નડિયાદ : ખેડા જિલ્લામાં જુગારીઓ સક્રિય થયા છે. પોલીસ દ્વારા અલગ અલગ ૧૮ સ્થળે દરોડા પાડીને ૧૧૦ શખ્સોને જુગાર રમતાં ઝડપી પાડી,...
નડિયાદ: વસો પોલીસની ટીમે બાતમીના આધારે ટુંડેલ ગામની સીમમાં ઓવરબ્રિજ નીચેથી બે શખસોને ચોરીના મોબાઇલ ફોન સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે અમદાવાદ...
વડોદરા: ગુજરાત સહિતના અનેક રાજ્યોમાં 100 થી વધુ મસ્જીદો બનાવવામાટે સલાઉદ્દીન આણી મંડળીએ 7.27 કરોડ રૂપિયા ફંડીગ કર્યાના ચોંકાવનારા ઘટસ્ફોટે તો હજુ...
વડોદરા: સ્માર્ટ સીટીમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત છૅ. ગત રાત્રે નોકરી પરથી છૂટીને ઘરે જઈ રહેલા મહાનગર પાલિકાના મેયર ઓફિસમાં ફરજ બજાવતા...
વડોદરા: અગાઉના ઝઘડાની અદાવત રાખીને શ્રમજીવીને એકટીવાની ટક્કર મારીને હુમલાખોર ત્રિપુટીએ લાકડાના દંડાથી ફટકારીને માથુ ફોડી નાખ્યુ હતુ. વારસીયા મેલડી માતાના મંદિર...
આણંદ : આણંદ જિલ્લો એનઆરઆઈ હબ છે અને અહીંના લોકો યેનકેન પ્રકારે વિદેશ જવા ધમપછાડા કરતાં હોય છે, ત્યારે કેટલાક લેભાગુઓ જુદા...
વડોદરા : મહાનગરપાલિકા દ્વારા રસ્તામાં અડચણરૂપ વાહનો તથા દબાણો દૂર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પદ્માવતી શોપિંગ સેન્ટર પાસે રોડ પર...
વડોદરા : શહેરના ગોરવા વિસ્તારના ઠગ દંપતીએ ગાડીઓના માલિકોને કંપનીમાં ગાડીઓ મૂકાવવાની લાલચ આપીને તેમની ગાડીઓ લઇને સગેવગે કરી દીધી હતી. ભાડુ...
વડોદરા : વડોદરા મહાનગર પાલિકા હોર્ડિંગ્સ, ગેંટ્રી ગેટ,યુનિ પોલ, કીયોસ્ક બોર્ડ નો વ્યવસાય કરતી ડીફોલ્ટર એજન્સીઓ ના બાકી નાણાં ની વસુલાત કરવામાં...
સંજય લીલા ભણશાલીની અત્યંત મહત્વાકાંક્ષી વેબસિરીઝ ‘હીરામંડી’માં સોનાક્ષી સિંહા કામ કરશે એ સમાચાર બીજા કોઇથી વધારે સોનાક્ષી માટે ય મોટા છે. ભણશાલીની...
જે પોતાને ટોપ સ્ટાર માનતા હતા તે બધાનું સ્ટારડમ વિત્યા દોઢ વર્ષથી ‘હોલ્ડ’ પર છે. ઓલિમ્પિકમાં ભાલો ફેંકવા પહેલાં નીરજ ચોપરા પોતાને...
ગયા અઠવાિડયે અનિલ કપૂરની દિકરી રીઆના લગ્ન હતા અને તેમાં વટ હતો કપૂર દિકરીઓનો. બોની કપૂરની દિકરી અંશુલા અને ખુશી, જાન્હ્વી કપૂર,...
દિલ્હીમાં ફિલ્મ ‘’બેલ બોટમ’’ ની ટિમ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરીને આવી ગઈ છે, ત્યાં લારા દત્તાનો લુક રિવિલ થયો. લારા દત્તા ઇન્દિરા...
નીલ નીતિન મુકેશ દેખાય છે હેન્ડસમ, યુરોપ-અમેરિકાનો હોય એવો. અભિનય પણ સારો કરે છે ને છતાં તેને ધારી સફળતા નથી મળી. જોકે...
નિમ્રત કૌરનું કહેવું છે કે કોરોના મહામારીને કારણે હું લાઇફનો આભાર માનતા શીખી છું. કોરોનાએ લોકોની લાઇફ પર બ્રેક લગાવી દીધી છે....
શ્રીનિધી શેટ્ટી હજુ ઓળખ બનાવી રહી છે પણ જેમ કેટલાંક ખીણનાં પંખી હોય તો કેટલાંક શિખરના પંખી હોય. શરૂઆત કયાંથી કરો તે...
કેન્દ્ર સરકારની તિજોરીનું તળિયું દેખાઈ રહ્યું છે. સરકાર પાસે આઇ.ટી. કે જી.એસ.ટી.નું રિફંડ આપવાનાં ફદિયાં નથી. લોકડાઉનને કારણે દેશનો જીડીપી તળિયે પહોંચ્યો...
આપણા દેશની જનતા ત્રાહીમામ પોકારી ગઇ છે. લોકોનો જઠરાગ્નિ પણ ઠરી ગયો હશે, શું?! ભ્રષ્ટાચાર, ભૂખમરો, બેકારી, મોંઘવારી વગેરેએ માઝા મૂકી છે,...
રાહુલ ગાંધી પોતાનું નામ કાઢવા નવા નુસ્ખા પ્રયોગમાં લાવે છે. કેટલી વાર માથું ફાટી જાય તેવું વકતવ્ય જાહેરમાં કરે છે. ખોટા નિવેદનો...
વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે 37 ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર
શંકાશીલ પતિના ત્રાસથી કંટાળેલી પરણીતાની દાહોદ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
વુડા સર્કલ પર મુકેલા સિગ્નલ લાઈટો દિશાવિહીન
ગંભીરા દુર્ઘટના બાદ વડોદરાના બ્રિજનું ‘ઇમરજન્સી’ સમારકામ થયું હતું
હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: દેવગઢબારિયા નગરપાલિકામાં ફરી ભાજપ સત્તારૂઢ – ધર્મેશ કલાલ ફરી પ્રમુખ
દસ વર્ષીય સગીરાના અપહરણ-દુષ્કર્મ કેસમાં કુટુંબી સગાને 20 વર્ષની કેદ
વડોદરા : અંકોડિયા ગામે ખેતરમાંથી 25 વર્ષીય યુવતીનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો
કંપનીના કર્મચારી પર જીવલેણ હુમલો: એક દિવસના પગાર કપાતની અદાવત
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગ કાબૂમાં આવ્યા બાદ ફરી ભભૂકી, સતત 10 કલાકથી ઓલવવાના પ્રયાસો ચાલુ
‘ધુરંધર’ ફિલ્મનો જૂનાગઢમાં વિરોધ: બલોચ મકરાણી સમાજે ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરી
ગોવા ક્લબ અગ્નિકાંડઃ માલિકો લુથરા બંધુઓની નફ્ફટાઈ, કહ્યું- અમે ડેઈલી મેનેજમેન્ટ જોતા નથી
ધામસિયા ચેકપોસ્ટ પર રોયલ્ટી વિનાની ડોલોમાઇટ પાવડર ભરેલી બે ગાડીઓ ઝડપાઈ
રવિવારે ખુલશે શેરબજાર, ક્યારે અને કેમ?, સરકારના આ નિર્ણય પાછળનો ઉદ્દેશ શું…
સાવલીના ઝુમખા ગામે ખેતરમાં પાણી મુકવા ગયેલા ખેડૂતનું વીજ કરંટ લાગતા મોત
ઈન્ડિગો સંકટ પર કોર્ટનો કેન્દ્ર સરકારને સવાલ, આવી સ્થિતિ કેમ ઉદ્દભવી, જવાબદાર કોણ..?
”પૂછ્યાં વિના એવોર્ડ કેમ આપ્યો?”, શશી થરૂરને વીર સાવરકર એવોર્ડ મળ્યો તે ન ગમ્યું
સોશિયલ મીડિયા મિત્રતા વડોદરાના વૃદ્ધને ભારે પડી; યુવતી અને સાગરિતો દ્વારા 7 લાખની ઠગાઈ, એક આરોપી ઝડપાયો
કવાંટના યુવક દ્વારા નક્સલવાદી હિડમાના સમર્થનમાં રીલ પોસ્ટ કરાતા છોટાઉદેપુર પોલીસની કાર્યવાહી, ધરપકડ
”તેં મારું જીવન…”, હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ માહિકા માટે કહી દિલની વાત, BCCIએ વીડિયો શેર કર્યો
ઝૂંપડાવાસીઓનો આક્રોશ: મકાન આપવાના નામે VMC એ 5,000 લીધા, પછી રાતોરાત ઠંડીમાં ઝૂપડા તોડી નાખ્યા!
ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકે ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી નિયુક્ત
વિરાટ-રોહિતનો દબદબો, ICCના રેન્કિંગમાં ટોચ પર યથાવત્
પ્રતિક્ષા યાદીના ઉમેદવારો શાળા પસંદ કરી શકશે
જર્કના ચેરપર્સન પદે પૂર્વ ચીફ સેક્રેટરી પંકજ જોશીની નિમણૂંક
ગેમ ડેવલપમેન્ટમાં પ્રથમ ગ્લોબલ બી. ડિઝાઇન કોર્સ શરૂ
રાજ્યમાં 4.21 લાખથી વધુ મતદારો 85 વર્ષથી ઉપરના
ગોધરાના દરૂણિયા બાયપાસ પર ટેન્કર પલટી ગયું, લાખોનું કપાસિયા તેલ ગાયબ
નરેન્દ્ર મોદી બાદ વડાપ્રધાન કોણ?, RSSના મોહન ભાગવતે કર્યો ખુલાસો
કરોડોની જૂની નોટો નિષ્ક્રિય બેંક ખાતામાં જમા કરાવવાના મની લોન્ડરિંગ કેસમાં ED અમદાવાદની સ્પે. કોર્ટમાં ફરિયાદ
વંદે માતરમનાં 150 વર્ષ, આટલો હોબાળો શા માટે?
અફઘાનિસ્તાન (Afghanistan)ના કાબુલ એરપોર્ટ (kabul airport)પરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં એરપોર્ટની બહાર બોમ્બ બ્લાસ્ટ (bomb blast) થયો હોવાની માહિતી મળી છે. પેન્ટાગોનના પ્રવક્તા દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. જોકે, ઘાયલો (injured) વિશે હજુ કોઈ માહિતી નથી.
જણાવી દઈએ કે અમેરિકા (America), ઓસ્ટ્રેલિયા અને બ્રિટને કાબુલ એરપોર્ટ પર આતંકી હુમલા (Terrorist attack)ની શક્યતા વ્યક્ત કરી હતી. તેમજ તેના નાગરિકોને કાબુલ એરપોર્ટથી દૂર રહેવાની ચેતવણી આપી હતી. અમેરિકન અધિકારીઓએ જણાવ્યું કે કાબુલ એરપોર્ટના એબી ગેટની બહાર એક આત્મઘાતી બોમ્બરે (Bomber) આ ઘટનાને અંજામ આપ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે હુમલાખોર ફાયરિંગ કરતા કરતા આવ્યો અને તેણે પોતાને જ બોમ્બથી ઉડાવી દીધો. મળતી માહિતી મુજબ, એરપોર્ટના આ ગેટ પર ઓસ્ટ્રેલિયન સૈનિકો તૈનાત છે.

અમેરિકી સંરક્ષણ મંત્રાલયે પણ કાબુલ એરપોર્ટના ગેટની બહાર વિસ્ફોટની પુષ્ટિ કરી છે. અમેરિકાના સંરક્ષણ સચિવ જોન કિર્બીએ કહ્યું કે, કાબુલ એરપોર્ટના ગેટ પર મોટો વિસ્ફોટ થયો છે. મૃત્યુઆંકની હજુ સુધી પુષ્ટિ થઈ નથી અને માહિતી મળતાની સાથે જ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

વિદેશ મંત્રી એસ. જયશંકરે બેઠક વિશે જણાવ્યું કે બેઠકમાં 31 રાજકીય પક્ષોના 37 નેતાઓએ ભાગ લીધો હતો. દરેકના પ્રશ્નનો જવાબ આપવામાં આવ્યો છે, દરેક આ મુદ્દા પર સાથે છે. જયશંકરે માહિતી આપી છે કે અમે સતત લોકોને પાછા લાવી રહ્યા છીએ, મહત્તમ સંખ્યામાં ભારતીયોને પરત લાવવામાં આવ્યા છે. આ સાથે અફઘાન નાગરિકોને પણ ભારત પરત લાવવામાં આવ્યા છે.
વિદેશ મંત્રીએ કહ્યું કે ભારત સરકાર તમામ નાગરિકોને સલામત રીતે પરત લાવવા માટે તૈયાર છે. ભારત હાલમાં તેના તમામ ભાગીદાર દેશોના સંપર્કમાં છે અને તાલિબાનના મુદ્દે વાતચીત ચાલી રહી છે.