ગુજરાતનું એસ.ટી.તંત્ર એટલું બધું ખાડે ગયું છે કે, દિનપ્રતિદિન જૂની,ખખડધજ અને ભંગાર બસો રૂટ ઉપર ફરતી જોવા મળે છે. બસોની પૂરતી મરામત...
આપણાં લોક લાડીલા અને ભક્તોના પરમ આરાધ્ય દેવ જેવા પ્રધાનમંત્રીશ્રીની યાદશક્તિનું શું કહેવું ? એમણે જન્મ લીધેલો ત્યારથી ગાંધી બાપુ – નહેરૂ...
રાજયભરમાં હેડ કલાર્કની પરીક્ષાનુ પેપર ફૂટી જવાના કારણે 85,000 જેટલા ઉમેદવારો પરેશાન થઈ ગયા છે. રાજય સરકારે આ પરીક્ષાનું પેપર રદ કરીને...
આજે રાજયમાં અંશત: વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જયારે ગાંધીનગરમાં 11 ડિગ્રી ઠંડી નોંધાવવા પામી હતી. જયારે હવામાન વિભાગે ચેતવણી આપી હતી...
સુરત: (Surat) શહેરના વેસુ ખાતે નંદની એપાર્ટમેન્ટમાં રહેતા 41 વર્ષીય ધીરજ વિનોદ ચૌધરી બિલ્ડીંગ મટીરીયલ્સનો વેપાર કરતા હતા. ગઈકાલે પરિવારના સભ્યો એક...
ગાંધીનગર: (Ahmedabad) અમદાવાદ હવે કોરોનાની (Corona) ત્રીજી લહેર તરફ આગળ વધી રહ્યું છે , જેના પગલે અમદાવાદના માથે જોખમ તોળાઈ રહ્યું છે....
સુરત: (Surat) પાસોદરા ખાતે રહેતી પરિણીતાને ઓનલાઈન સાઈટ ઉપર પાર્ટ ટાઈમ જોબના (Job) બહાને ભેજાબાજે 2.09 લાખનો ચૂનો ચોપડ્યો હતો. આ ઠગ...
સુરત: (Surat) ૨૧ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ ખોડલધામ – કાગવડમાં (Khodaldham Kagwad) માતાજીને સ્થાપનાને ૫ વર્ષ પૂરા થવા જઇ રહ્યા છે ત્યારે શ્રી...
અંકલેશ્વર: (Ankleshwar) સરદાર પાર્કમાં આવેલા આભૂષણ જ્વેલર્સની (Abhushan Jewelers) પાછળ પરમ ફૂટવેરના ગોડાઉનનું (Godown) શટર તોડી બાકોરું પાડી સોના-ચાંદીની પોણા કરોડ ઉપરાંતની...
વાપી: (Vapi) કોવિડ-19ના સખત ભરડા દરમિયાન પશ્ચિમ રેલવે વિભાગે (Railway Department) તમામ ટ્રેનો (Train) બંધ કરી દીધી હતી. હવે કોરોના કેસમાં આંશિક...
ભારતીય ક્રિકેટ ટીમના (India cricket Team) દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ક્રિકેટ સાઉથ આફ્રિકા અને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) વચ્ચે જે સમજૂતી...
સુરત: (Surat) શહેરમાં થર્ટી ફર્સ્ટ (31st Party) માટે ટેમ્પોમાં પાણીના કેરબામાં પાણીની જગ્યાએ દારૂની (Alcohol) બોટલની હેરાફેરી કરનારાઓને પીસીબી અને એસઓજી પોલીસે...
ભોપાલ: (Bhopal) કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહનું (Digvijay Singh) એક વિવાદિત નિવેદન સામે આવ્યુ છે. દિગ્વિજય સિંહે ભોપાલમાં જન જાગરણ શિબિરને સંબોધતી...
સુરત: (Surat) સુરતમાં રવિવારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઓડીટોરીયમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) હસ્તે સુરત મહાનગપાલિકા તથા સુડાના રૂ.217.25...
મુંબઈ: બોલીવુડ સ્ટાર (Bollywood star) સલમાન ખાનને (Salman khan) અડધી રાત્રે મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. દંબગ સ્ટાર સલમાન ખાનને...
ગાંધીનગર: રાજ્યમાં આજે GPSC વર્ગ 1-2ની પ્રિલિમનરી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. GPSC વર્ગ 1-2ના પરીક્ષા પેપરમાં ભૂલ નીકળતા વિદ્યાર્થીઓ અટવાયા હતા....
બિહાર: રવિવારે બિહાર (Bihar)ના મુઝાફ્ફરબાદમાં (Muzaffarabad) એક મોટો અકસ્માત થયો હતો. મુઝાફ્ફરબાદમાં નૂડલ્સ (Noodles) અને કુરકુરે (kurkure)ની કંપનીમાં બૉયલર (boiler) ફાટતા દોડધામ...
સુરત : પોતાની માથા થયેલું દેવું દૂર કરવા માટે વહેલી સવારે મોટરસાઇકલ ઉપર નીકળીને વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરીને ચેઇન સ્નેચીંગ (Chain snatching)...
સુરત (Surat) શહેર અને રાજ્યમાં કોરોનાના (Corona) વધતા કેસ ફરી ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે રાજ્ય સરકારે નવી ગાઈડ લાઈન જાહેર કરી...
સુરત: સુરત (Surat)ની એક જ દિવસમાં બે અલગ અલગ જગ્યાએ આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે. સુરતના વરાછા ખાતે યાર્નના કારખાનમાં આગ...
સુરત શહેરમાં (Surat City) બે અલગ-અલગ બનાવોમાં બે વિદ્યાર્થિનીઓએ ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું (Suiside) હતું. જેમાં પાલનપુર જકાતનાકામાં રહેતી ધો.10ની વિદ્યાર્થિનીએ સુસાઇડ...
એક દિવસ ગુરુજીએ આશ્રમમાં કહ્યું, ‘પ્રવચન અને ઉપદેશો બહુ થયાં. આજે એક બીજી જ પ્રતિયોગિતા રાખીએ.’ બધા શિષ્યો રાજી થઈ ગયા અને...
કોવિડના ઓમિક્રોન વેરિઅન્ટના ઉત્પન્ન થવાથી ફરી એકવાર વિશ્વ અર્થતંત્ર પર સંકટ આવ્યુ છે. અલગ-અલગ દેશોમાં અલગ-અલગ સમયે લોકડાઉનની સ્થિતિ સર્જાઈ રહી છે....
નિષ્ણાતોની ચેતવણીને ગંભીરતાથી લેવામાં આવે તો ભારત નવા વર્ષના પ્રારંભના મહિનાઓમાં કોરોનાના નવા પ્રકારના ઓમિક્રોનના વિસ્ફોટ સાથે ત્રીજા મોજાના જોખમને આવકારવા સજ્જ...
આગામી વર્ષે પંજાબમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. કેપ્ટન અમરિંદરસિંગને મુખ્યમંત્રી પદેથી હટાવ્યા બાદ સત્તાધારી પક્ષ કોંગ્રેસ એડી ચોટીનું જોર લગાડી રહ્યો...
અમદાવાદ સહિત રાજ્યભરમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સનો કારોબાર મોટા પાયે ચાલી રહ્યો છે. આવા જ એક ડ્રગ્સના નેટવર્કનો પોલીસે પર્દાફાશ કરી અમદાવાદ...
યુવા મોરચાના દરેક કાર્યકર્તાએ જે પ્રમાણે ચૂંટણી દરમિયાન તનતોડ મહેનત કરી સારા પરિણામ સુધી પાર્ટીને પહોંચાડે છે, તે અભિનંદનને પાત્ર છે. ભારતીય...
અમદાવાદ: (Ahmedabad) અમદાવાદ શહેરમાં દાણીલીમડા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે યુરિયા ખાતરમાંથી (Urea Fertilizer) કેમિકલ બનાવવાનું કૌભાંડ પોલીસે ઝડપી પાડયું હતું. આ મામલે પોલીસે...
ભારતની આઝાદીના ૭૫માં વર્ષ નિમિત્તે ૭૫ સપ્તાહની દેશવ્યાપી ઉજવણી અંતર્ગત ‘આઝાદી કા અમૃત મહોત્સવ’નો પ્રારંભ ૧૨મી માર્ચ-૨૦૨૧થી પ્રારંભ થયો છે. જેના ભાગરૂપે...
ગુરૂનાનકજીની યાદમાં દર વર્ષે કચ્છના ગુરૂદ્વારા લખપત સાહિબમાં ૨૩ સપ્ટેમ્બર થી ૨૫ ડિસેમ્બર સુધી ગુરૂપર્વ મનાવવામાં આવે છે. આ પ્રસંગે ગુરૂદ્વારા લખપત...
ધો.10 અંગ્રેજીના પેપરમાં મિશન ઓપરેશન સિંદૂર પર પ્રશ્ન પૂછાયો
ગુજરાત વિધાનસભામાં ગરમાવો: ગોપાલ ઇટાલિયા અને હર્ષ સંઘવી વચ્ચે ભણતર મુદ્દે થઈ તૂતૂમેંમેં…
વડોદરામાં ગેસના પુરવઠા બાબતે અંધાધૂંધી, કલેક્ટર તંત્ર ઊંઘતું ઝડપાયું, લોકોમાં ભયનો માહોલ
એબીવીપી સામે બગાવત કરનારાઓને ભાજપમાં ‘લહાણી’: વડોદરા યુવા મોરચાની નિમણૂકોમાં ભડકો
ગુજરાત જાયન્ટ્સને મળ્યા નવા કોચ: ‘કબડ્ડીના ચાણક્ય’ રણધીર સિંહ સેહરાવતની નિમણૂક
5 વર્ષમાં ગુજરાતીઓએ ચૂકવ્યા રૂ. 20,383 કરોડ ટોલ, વિકાસ માટે કેન્દ્રે ખર્ચ્યા રૂ. 47,236 કરોડ
અમદાવાદ અને સુરત માટે સારા સમાચાર: ગુજરાત સરકારે 34 નવી અત્યાધુનિક મેટ્રો ટ્રેનોનો ઓર્ડર આપ્યો
આણંદ પાસે મિનિટ્રકની અડફેટે નડિયાદ ગ્રામ્ય પોલીસના ASIનું મોત
હાય..હાય..ગરમી…સુરતીઓ 41 ડિગ્રીમાં શેકાયા, માર્ચમાં મે જેવી ગરમીથી લોકો ત્રાહિમામ
હોર્મુઝ સ્ટ્રેટમાં થાઈ કાર્ગો જહાજ પર હુમલો: ગુજરાત તરફ આવી રહેલા જહાજના 20 ક્રૂ બચાવાયા, 3 હજુ ગુમ
ઈરાન યુદ્ધ વચ્ચે પીએમ મોદીનું નિવેદન: ભારતમાં કોઈ સંકટ નથી, અફવાઓથી દૂર રહો
ઈરાન- અમેરિકા યુદ્ધનો 12મો દિવસ: તેહરાન પર નવા હુમલા, ઈરાનનો યુદ્ધ ચાલુ રાખવાનો સંકલ્પ
મિડલ ઈસ્ટમાં ફસાયેલા ભારતીયો માટે રાહત: એર ઇન્ડિયા અને ઇન્ડિગોની સ્પેશિયલ ફ્લાઇટ્સ શરૂ
13 વર્ષથી પથારીવશ દીકરાને ઈચ્છામૃત્યુની મંજૂરી: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક અને ભાવુક ચુકાદો
સુપ્રીમ લીડર ખામેની સુરક્ષિત અને સ્વસ્થ: ઈરાનના રાષ્ટ્રપતિના પુત્રનો દાવો
ગુજરાતમાં ‘હીટવેવ’નો પ્રકોપ: આગામી ૩ દિવસ ભારે, રાજકોટમાં તાપમાન ૪૨ ડિગ્રીને પાર
સુરત – ડ્રગ્સ નેટવર્ક પર તવાઈ, વધુ 9 કિલો ‘એટોમિડેટ’ જપ્ત; કુલ આંકડો 50 કિલોએ પહોંચ્યો
રાજ્યમાં વાયુ પ્રદૂષણ નિવારણ માટે કેન્દ્રે 474.98 કરોડ ફાળવ્યા- 71.36 કરોડ હજુ વણવપરાયેલા
ગુજરાત બન્યું પ્રવાસીઓનું પસંદગીનું રાજ્ય , 22.27 કરોડ પ્રવાસીઓનો રેકોર્ડ, બજેટ ₹2101 કરોડે પહોંચ્યું
ધોલેરા બનશે ‘સેમિકોન સિટી’, ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાતનો વૈશ્વિક દબદબો, બજેટમાં ઉદ્યોગ ક્ષેત્ર માટે ₹13,942 કરોડની જોગવાઈ, લાખો રોજગારીનું સર્જનનું વચન
‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ હેઠળ આવાસ ઉપલબ્ધ કરાવવામાં ગુજરાત દેશમાં પ્રથમ નંબરે
રાજ્યમાં ૧,૫૪૬ નવી મહેસૂલી જગ્યાઓ ઊભી કરાશે – iORA પોર્ટલથી ૩૯ સેવાઓ ઓનલાઇન અને ૫૦ સેવાઓ ‘વન ડે સર્વિસ’ હેઠળ
ટ્રેનમાં મુસાફરી કરવાના છો? તો આ ધ્યાનમાં રાખો: LPG અછત વચ્ચે રેલવેનો મોટો નિર્ણય
ગુજરાતના ઉદ્યોગોને નવી ટેકનોલોજીનો આધાર , ગાંધીનગરમાં ઉર્જા પ્રયોગશાળા, તાલીમ કેન્દ્ર અને પરિષદ ખંડનું ઉદ્ઘાટન
આદિવાસીઓની જમીન સુરક્ષિત રાખવા 73AA કાયદાની કડક અમલવારી જરૂરી- ડો. તુષાર ચૌધરી
ગુજરાતમાં ગરમીનો કહેર વધ્યો – અનેક શહેરોમાં ગરમી ૪૧–૪૨ ડિગ્રી સુધી પહોંચી
અમદાવાદ બનશે ‘ઓલિમ્પિક રેડી સિટી’
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ 50% યુવાનોને તક આપશે
સચિન હોજીવાલા કમ્પાઉન્ડની કેમિકલ કંપનીમાં ભીષણ આગ, ધડાધડ 30થી વધુ બ્લાસ્ટથી ફફડાટ
કડક સુરક્ષા બીસીજીની ચૂંટણીની મતગણતરી શરૂ
ગુજરાતનું એસ.ટી.તંત્ર એટલું બધું ખાડે ગયું છે કે, દિનપ્રતિદિન જૂની,ખખડધજ અને ભંગાર બસો રૂટ ઉપર ફરતી જોવા મળે છે. બસોની પૂરતી મરામત અને સાફસફાઈ નિયમિત કરવામાં આવતી નથી. ક્યારેક અપૂરતા ડીઝલને કારણે તો બ્રેક ફેલ થવાને કારણે ,ગમે ત્યાં,ગમે તે સમયે બસો ખોટકાઈ જાય છે. આથી ઉતારુઓને હાલાકી પડે છે. ડ્રાઈવર, કંડકટરો ઉતારુઓને સરખો જવાબ દેતાં નથી.આ ઉપરાંત જ્યારે પણ કોઈ સરકારી સભા, સમારોહ, સરકારી મિટીંગો, નેતાઓનાં ભાષણો કે ચૂંટણી જેવા કાર્યક્રમો યોજાય છે ત્યારે , સરકારી કર્મચારીઓ તથા તેમના ટેકેદારોને અહીંતહીં ફેરવવા માટે એસ.ટી.બસની સેવાઓ લેવામાં આવે છે.
આમ કરવાને કારણે એસ.ટી.તંત્ર કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરતું નથી કે નથી અગાઉથી જાહેર જનતાને જાણ કરવામાં આવતી અને એકાએક અમુક રૂટો કેન્સલ કરીને ઉતારુઓની લાગણી સાથે રીતસરનો ખિલવાડ કરે છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની બસોના રૂટો કેન્સલ કરવાથી ગ્રામ્ય પ્રજાને બહુ હાલાકી ભોગવવી પડે છે. ખરેખર તો એસ.ટી.તંત્ર લોકોની સેવા કરવા માટે બંધાયેલું છે, પરંતુ વાડ જ ચિભડાં ગળે એ ન્યાયે એસ.ટી.તંત્ર જ લોકોની વ્યવસ્થા જાળવવામાં ઊણું ઊતરે તો સામાન્ય નાગરિક ક્યાં જઈને ફરિયાદ કરે? એસ.ટી.તંત્રની ઊંઘ ઉડાડવા માટે, દરેક પ્રજાજનોએ જાગૃત થવાની જરૂર છે અને સામુહિક રીતે લડત લડવી પડશે તો જ આ પ્રશ્ન હલ થઈ શકશે, નહિંતર આવા પ્રકારની બાબતનું પુનરાવર્તન થતું રહેશે.
હાલોલ – યોગેશ આર. જોષી-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.