દેશ અને ગુજરાતમાં ભાજપનું શાસન છે, ત્યારે જનતા પરેશાન થઈ ઊઠી છે. મોંઘવારીના મારથી સામાન્ય, મધ્યમ વર્ગના પરિવારોનું જીવન જીવવાનું મુશ્કેલ બન્યું...
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ ર ઓકટોબરે રાજ્યભરમાં ખાસ ગ્રામસભાઓનું આયોજન રાજ્યની ૧૪,રપ૦ ગ્રામ પંચાયતોમાં કરવામાં આવશે. સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટની...
સુરત: (Surat) ભારતીય હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના દરિયા (Beach) કિનારાના વિસ્તારમાં ભારે વરસાદ તથા 50 થી 60 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકવાની...
સુરત: (Surat) ઉકાઇ ડેમના (Ukai Dam) ઉપરવાસમાં સેટ થયેલા ગુલાબ સાયકલોનની (Gulab Cyclone) અસરને પગલે ઠેરઠેર આભ ફાટે તેવી રીતે વરસાદ વરસયો...
ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી અને અંતિમ વન ડેમાં મળેલી જીત પછી આત્મવિશ્વાસ સભર ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ગુરૂવારથી અહીં યજમાન ઓસ્ટ્રેલિયા સામે શરૂ...
વાપી-વલસાડ: (Vapi Valsad) વલસાડમાં ગત મોડીરાતથી શરૂ થયેલા ભારે વરસાદને (Rain) લઈ સમગ્ર શહેર પાણી પાણી થઈ ગયું હતું. રાત્રિના 12 થી...
હાલમાં દેશમાં કોરોના રસીની ઝૂંબેશ ખૂબ જોરમાં ચાલી રહી છે. રોજ લાખો-કરોડો લોકોને રસી મૂકવામાં આવી રહી છે. ત્યારે મહારાષ્ટ્રમાંથી એક ચોંકાવનારા...
આજે શહેરના એક ટીઆરબી જવાનનો (Surat TRB Guard audio clip goes viral) ઓડિયો વાયરલ થયો છે. આ જવાન પોતે શહેરના એક ઉચ્ચ...
સુરત: (Surat) ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં (Tapi River) ભલે 2 લાખ ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું હોય પરંતુ શહેરમાં હાલ વરસાદી (Rain) આફત...
સુરત: (Surat) સુરતીઓએ અનેક પૂર જોયા છે. અનેકવાર ડૂબીને સુરત ફરી કોરુંકટ થયું છે. પણ જ્યારે સુરત ડૂબે છે ત્યારે… ત્યારે ભલભલાને...
મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra)માં ભારે વરસાદ (Heavy Rain)ના કારણે સમગ્ર રાજ્યમાં પાયમાલી જોવા મળી રહી છે. બે દિવસથી સતત વરસતા વરસાદે રાજ્યના ઘણા ગ્રામીણ વિસ્તારો...
ગુલાબ વાવાઝોડા નબળું પડ્યું છે (Gulab cyclon) પરંતુ તેની આડઅસર રૂપે અરબ સાગરમાં શાહીન નામનું વાવાઝોડું (Shahin Storm) સર્જાયું છે. આ વાવાઝોડાના...
પંજાબ (Punjab)માં ચાલી રહેલી અશાંતિ વચ્ચે નવજોત સિંહ સિદ્ધુ (Navjot singh siddhu)એ બુધવારે એક વીડિયો સંદેશ (video message) જારી કર્યો છે. પંજાબ કોંગ્રેસના પ્રદેશ...
ગુલાબ વાવાઝોડાની અસરના પગલે ઉપરવાસના ડાર્ક ઝોનમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હોય ઉકાઈમાંથી છેલ્લાં 24 કલાક કરતા વધુ સમયથી સતત પાણી છોડવામાં...
માનવીના જીવનને સગવડભરી કરવા જેમ ટેક્નોલોજી અનિવાર્ય છે, તેમ જંગલોમાં પ્રાણીઓના જીવનને સુરક્ષિત કરવા ટેક્નોલોજી જરૂરી છે. જંગલોમાં ગેરકાયદેસર રીતે થતાં પ્રાણીઓના...
ભરૂચ: ચોમાસાની ઋતુ પુરા થતા પહેલા મેઘાએ રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું છે. (Heavy rain in Bharuch) મધરાત્રે ધમાકેદાર વરસાદની શરૂઆત થતા આખા દિવસના...
સુરત: સમગ્ર ગુજરાત (Gujarat)માં મેઘરાજા મન મૂકીને વરસી (heavy rain) રહ્યા છે, ત્યારે સુરત (Surat)ને પણ આની અસર વર્તાય રહી છે, ખાસ...
એક મલ્ટિનેશનલ કંપનીમાં સીનિયર મૅનેજર માર્કેટિંગનો હોદ્દો ધરાવતી વ્યક્તિને જ્યારે એક થોડીક નાની કહી શકાય પરંતુ કંપનીમાં પ્રમોટર્સ જ્યાં સીધા કામની પ્રવૃત્તિમાં...
લગ્ન કે સત્કાર સમારંભ હોય કે પછી ગૃહપ્રવેશ કે નવા શૉ-રૂમનું ઉદઘાટન …આવા અવસરે પ્રસન્નતા પ્રગટ કરવા આપણે પુષ્પોની સાથે ભેટ-સોગાદ પણ...
સિવિલ સેવાની પરીક્ષા પાસ કરીને દેશનું ભવિષ્ય બનવાની કોની ઈચ્છા ન હોય પણ એ ઈચ્છા પૂરી કરવા માટે કેવો સંઘર્ષ કરવો પડે...
નડિયાદ : ડાકોરના વોર્ડ નં ૬ માં આવેલ પુનિતપાર્ક સોસાયટીના રહીશો સામે પાલિકા દ્વારા રીતસરનું ઓરમાયું વર્તન દાખવવામાં આવતું હોવાથી સ્થાનિકોમાં ભારે...
આણંદ : આણંદ શહેરમાં ભાદરવો ભરપૂર રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ આ વરસાદના કારણે પાલિકા વિસ્તારના તમામ રસ્તાની હાલત ખખડધજ બની...
દાહોદ: દાહોદ શહેરના બસ સ્ટેશન પરિસરમાં છેલ્લા કેટલાય વર્ષોથી તો તરફ ગંદકીનું સામ્રાજય જોવા મળી રહ્યો છે.દાહોદ જિલ્લોએ આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો...
કાલોલ: ડેરોલ સ્ટેશનનો રેલવે ઓવરબ્રિજ કાલોલથી પંચમહાલ અને વડોદરા જિલ્લાના અનેક ગામોને જોડતા ડેરોલસ્ટેશન ખાતે પસાર થતી રેલવે લાઇન પરના મુખ્ય ફાટક...
વડોદરા: હવામાન વિભાગે આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે આજે સવારથી જ મેઘરાજા વરસ્યા હતા . મેઘરાજાએ બપોરથી ધમાકેદાર...
નવી દિલ્હી: ગુજરાત (Gujarat)માં સુરત (Surat) અને મહારાષ્ટ્રના મુંબઈ (Mumbai)માં કદાચ સમયસર આતંકવાદી હુમલા (terrorist attack) ટળી ગયા હોય તેવી લાગી રહ્યું...
વડોદરા : પરપ્રાંતિય યુવતીની સાથે પોતાની હવસ પૂરી કરવા પાશવી બળાત્કાર ગુજારનાર નરાધમ રાજુ ભટ્ટ આખરે ક્રાઈમ બ્રાંચના સકંજામાં આબાદ ઝડપાઈ જતાં...
વડોદરા : સરકારના ડ્રિમ પ્રોજેકટ એવા હાઈસ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેકટનો ઝડપી અમલ થઈ રહ્યો છે.ત્યારે વડોદરાના રાજવી...
વડોદરા : શહેરના દાંડિયાબજારમાં ખારીવાવ રોડ ઉપર આવેલ સંકલ્પ બિલ્ડિંગમાં રહેતા દંપતી મુંબઈની હોસ્પિટલમાં દાખલ સાસુની ખબર જોવા જતા બંધ મકાનને તસ્કરોએ...
સમગ્ર ગુજરાત (Gujarat) સહિત સુરત (Surat)માં વરસાદનું રોદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે, જેમાં સુરત જિલ્લાના ઓલપાડ (Olpad) તાલુકામાં એક હ્ર્દય દ્રાવક...
છોટાઉદેપુર જિલ્લામાં ૮.૪૨ લાખમાંથી ૭.૭૬ લાખ મતદારોના ફોર્મ ડિજીટાઇઝ
વહેલી સવારે જંબુસર તાલુકામાં ધરા ધ્રુજી, 2.8 તીવ્રતાનો હળવો ભૂકંપ, ઊંઘમાં રહેલા લોકો જાગી ગયા
શહેરા વન વિભાગે પાસ-પરમીટ વગર લાકડા ભરેલી ટ્રક ઝડપી, રૂ. 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરાની ખાનગી શાળાઓની મોંઘી ફીથી વાલીઓ હેરાન, પાલિકાની શાળાઓ બની પસંદગી
છાણીમાં મધરાતે ઝેરી દુર્ગંધનો આતંક, લોકોની ઊંઘ હરામ!
મલયાલમ સિનેમાના પીઢ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન
ભરૂચમાં વહેલી સવારે 2.8 તીવ્રતાનો ભૂકંપનો આંચકો, જંબુસર નજીક કેન્દ્રબિંદુ નોધાયું, સ્થાનિકોમાં ભયનો માહોલ
શરીફ ઉસ્માન હાદીની હત્યાથી ભારત-બાંગલા દેશના સંબંધો બગડી જશે?
‘‘રેલવે આરક્ષણનું કૌતુક’’
આસામમાં રાજધાની એક્સપ્રેસ હાથીઓના ટોળા સાથે અથડાતાં 8 હાથીઓના મોત, એન્જિન સહિત 5 ડબ્બા પાટા પરથી ઉતર્યા
એસ.ટી.ના કન્ડકટરોને સ્કેનર આપવું જરૂરી બન્યું છે
તારાપુરના રિઝામાં સાબરમતિ પર પુલ બનશે
રાજ્યમાં બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
ગુજરાતમાં 4.34 કરોડ મતદારો નોંધાયા
‘દાદા’ની અધિકારીઓ સામે દાદાગીરી
નવી દિલ્હી ખાતે પીએમ મોદી સાથે મુલાકાત કરતા મુખ્યમંત્રી
સુરત સિટી બસ સેવા
કડવા શબ્દો
વોટચોરી મુદ્દે રાહુલની ‘વોટચોર, ગદ્દી છોડ’ રેલી એક ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે?
શશી થરૂર ભાજપમાં જશે? કેપ્ટન અમરિંદરસિંહની ઘરવાપસી થશે?
મધ્યપ્રદેશમાં તપાસ કર્યા વિના જ એચઆઈવી પોઝિટિવ લોહી છ બાળકોને ચડાવી દેવાયું!
વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં હસમુખ ભટ્ટનો ભવ્ય વિજય
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
દેશ અને ગુજરાતમાં ભાજપનું શાસન છે, ત્યારે જનતા પરેશાન થઈ ઊઠી છે. મોંઘવારીના મારથી સામાન્ય, મધ્યમ વર્ગના પરિવારોનું જીવન જીવવાનું મુશ્કેલ બન્યું છે. બીજી તરફ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પણ કથળી ગઈ છે. મહિલાઓ ઉપર અત્યાચારના બનાવોનું પ્રમાણ વધી રહ્યાં છે, તેઓ ગંભીર આક્ષેપ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ કર્યો હતો. આજે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ મહિલા કોંગ્રેસનું પ્રતીક ચિન્હ (logo) જાહેર કર્યો હતો.
મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મંદી, મોંઘવારી, અને મહામારીમાં પરેશાન જનતા ભાજપ સરકારની છેતરપિંડીનો ભોગ બની રહી છે. ગેસ, ખાદ્ય અને જીવન જરૂરિયાત ચીજવસ્તુઓના સતત ભાવ વધારાથી સામાન્ય – મધ્યમવર્ગના પરિવારોને જીવન જીવવાનું મુશ્કેલ બની ગયું છે. સંગ્રહખોરો અને કાળા બજારને છૂટ આપવામાં આવી છે.
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં ગાયત્રીબા વાધેલાએ કહ્યું હતું કે, દેશમાં દરરોજ ૭૭ મહિલા બળાત્કારનો ભોગ બની રહી છે. ગુજરાતમાં ૪૮૬ બળાત્કારની ઘટના નોંધાઇ છે. છેલ્લા ત્રણ વર્ષમાં ૨૫,૧૫૭ મહિલા પર અત્યાચારની ઘટનાઓ, વર્ષ ૨૦૧૯માં ૧.૩૮ લાખ ઘટનાઓ, વર્ષ ૨૦૨૦માં ૩.૮૧ લાખ ઘટનાઓ ગુજરાતમાં બની હતી, અને ૨૦૨૦માં દેશમાં ૨૮,૦૪૬ બળાત્કારની ઘટનાઓ બની છે, દેશમાં દરરોજ ૭૭ મહિલાઓ બળાત્કારનો ભોગ બની રહી છે. મહિલા વિરૂદ્ધ અપરાધની ઘટનાઓમાં મોટા પાયે વધારો નોંધાયો છે, તે ભાજપ શાસનની કથળી ગયેલ કાયદો વ્યવસ્થાની સ્થિતિને ઉજાગર કરે છે.