દિવાળી નજીક આવી છે ત્યારે ફટાકડા ફોડવા બાબતે સુપ્રીમ કોર્ટે ફરી એકવાર સખ્ત વલણ અપનાવ્યું છે. કોર્ટે આજે કહ્યું કે અન્યના જીવનની...
નવી દિલ્હી: (Delhi) દેશની સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ જિયોના (Reliance Jio) હજારો વપરાશકર્તાઓ આજે ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જિયોનું...
યૂપી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધીનો કાફલો લખીમપુર ખીરી પહોંચ્યો છે. તેમની સાથે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ...
સુરત : આશરો 60 લાખની વસતી ધરાવતા સુરત (Surat) શહેરનો વિસ્તાર હદ વિસ્તરણ પછી 326.51 ચો.કિ.મી.થી વધીને 474.18 ચો.કિ.મી. થયો છે. આમ...
સુરત : ઇમાનદારીની વાતો સાથે સુરત મનપાની ચૂંટણીમાં 27 બેઠક પર જીતેલા વિપક્ષ આમ આદમી પાર્ટીના નગરસેવકો પણ હવે વિવાદમાં આવવા માંડ્યા...
સુરત : આજે ઈ-ગવર્નન્સ અને ઈન્ટરનેટના યુગમાં વૈશ્વિક સ્તરે પોસ્ટ વિભાગનું ભલે ધોવાણ થયું હોય, પરંતુ ટપાલ ટિકિટનો જાદુ હજી બરકરાર છે....
સુરત: સુરત (Surat)માં કીડની (Kidney) વેચીને ચાર કરોડ રૂપિયા લેવાના ચક્કરમાં 14 લાખમાં છેતરાયેલા આરોપીએ પોલીસમાં ફરિયાદ (police complain) નોંધાવી હતી. ત્યારબાદ...
નવસારી : નવસારીના અંબાડા ગામમાં (Navsari Ambada Village Cholera Cases) 39 કેસ કોલેરા પોઝિટિવ આવતા જિલ્લા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. જેમાં...
વર્ષ ૨૦૨૦ની શરૂઆત થઈ અને સમગ્ર વિશ્વમાં કોવિડ-૧૯સે હાહાકાર મચાવી દીધો. લૉકડાઉન જાહેર થયા. કર્ફ્યૂ લાગુ પાડવામાં આવ્યા. મહિનાઓ સુધી બધું જ...
રોજિંદા જીવનમાં ક્યારેક એવું બનતું હશે ને કે બજાર ગયા હોઈએ અને આપણે કોઈ વ્યક્તિને ઓળખવામાં ભૂલ કરીએ! કોઈ ઓળખીતાને પાછળથી બૂમ...
ગ્રાહક અદાલતોમાં ફાઈલ થતી ગ્રાહક ફરિયાદોમાં સૌથી વધુ ફરિયાદો ઈન્શ્યુરન્સ કંપનીઓ વિરુધ્ધની છે અને ઈન્શ્યુરન્સ કંપની સામેની ફરિયાદો પૈકી સૌથી વધુ ફરિયાદો...
ચાલની હવે તું સીંગલીયો નથી તો નથી… સોલ વરસની છોકરીની ગાણી સરમાય ચ શાનો…?’ ‘બાવાજી હું શરમાતો નથી…’ મેં ગળુ ખોંખારી કહ્યું...
ભગવાને માનવજાતને આપેલી સૌથી મહાન ભેટ સ્ત્રીની દેહરચના એ પૃથ્વી પરની સૌથી સુંદર રચના છે. જો કે કમનસીબે મોટાભાગના પુરુષો તેની સુંદરતાથી...
ધારો કે એક સાંજ આપણે મળ્યાંને આપણે હળ્યાં પણ આખા ય આખાનું શું….ધારો કે..’ સ્ટેજ પરથી સૂર વહી રહ્યા હતાં, શ્રોતાઓ રસભેર...
ગયા અઠવાડિયે 28 સપ્ટેમ્બરના રોજ સવારથી સમાચાર વહેતા થયા હતા કે, રાહુલ ગાંધી આજે પાર્ટીમાં બે યંગ ચહેરાને સામેલ કરશે. ત્યાર બાદ...
સામાન્ય રીતે ઝાડ ઉપર જેમ જેમ ફળ આવતાં જાય તેમ તેમ ઝાડ ઝૂકતું જાય છે. એવી રીતે માણસ જેમ જેમ આગળ વધતો...
સુરત: પેટ્રોલ (Petrol) અને ડીઝલ (Diesel)ના ભાવો 100 રૂપિયે લીટર પર પહોંચતા સીએનજી ફિટિંગ કાર (CNG Car)અને બાઈકનું વેચાણ વધ્યું છે. એવી...
અચંબો-આશ્ચર્ય-વિસ્મય્-કૌતુક ને હોઠ પર રમી જતું એક સ્મિત… આવો ભાવ કોઈના પણ ચહેરા પર રમતો દેખાય તો અચૂક માનજો એ ટીવી સ્ક્રીન...
હોંગકોંગ નજીકનું ગુઆંગજાઉ એક નવું ઔદ્યોગિક અને સુંદર રાજ્ય છે. તેની સન્ની પેનિસ્યુલા ખાતે જગતની અને ચીનની સૌથી મોટી મકાન બાંધકામ કંપની...
લોકડાઉન દરમિયાન અનેક કારખાનાં બંધ થઈ ગયાં હતાં તે પાછાં ધમધમતાં થઈ ગયાં છે. લોકડાઉન દરમિયાન ઉત્પાદનમાં જે ખાધ રહી ગઈ હતી...
જગતના મહાન કાર્યકર્તાઓ પૈકીના યાદગાર પ્રદાનકર્તા તરીકે પંકાયેલા એવા વિલિયમ વિલ્બર ફોર્સ કે જેઓ ને ગુલામોના મુકિતદાતા તરીકેનું બિરૂદ આપવામાં આવેલછે. એમનો...
મનુષ્યના જીવનમાં આચાર, વિચાર, આહાર, વિહાર, યમ, નિયમ, સંયમ, વિવેકપૂર્ણ સંકલ્પિત હોય તો માણસ પારિવારિક દૃષ્ટિએ સુખી, સમાધાની, સંતુષ્ટ અને નિરોગી બને...
કોરોનાથી મોતનો ભોગ બનેલાઓનાં કુટુંબીઓને વળતર આપવાનું સુપ્રીમ કોર્ટે સરકારને જણાવ્યું હતું. હવે સરકારે વળતરની રકમ તો નક્કી કરી દીધી છે. પરંતુ...
તનાવ: હકારાત્મક હોય તો તારે નહીં તો ડૂબાડે. સ્વ. ભગવતીકુમાર શર્મા એમની એક પંકિતમાં કહે છે ‘આપણે વારસાગત સમસ્યાના માણસ’ જીવનમાં મજૂરથી...
દેશમાં સૌથી વધુ શિક્ષીત મનાતા કેરળમાં કોલ્લામ જિલ્લામાં વિસ્મય નામની એક ડૉક્ટર વિદ્યાર્થીના દહેજ પ્રશ્ને સાસરીમાં થયેલ રહસ્યમય મૃત્યુ બાદ રાજ્યમાં રાજ્યપાલશ્રી...
કૃષ્ણ દ્વારકાધીશ બની ગયા.વર્ષો વીતી ગયાં, પણ રાધાજીને ભૂલ્યા નથી.રાધા-કૃષ્ણનો પ્રેમ સદાકાળ અમર છે, અનન્ય છે.કૃષ્ણ ગોકુલ વૃંદાવન છોડી આગળ વધી ગયા,પણ...
વીસ વર્ષ પહેલાં તા. ૭ મી ઓકટોબરે નરેન્દ્ર મોદીનો ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે શપથવિધિ થયો હતો. મોદી આજે પણ ભારત સમસ્યાઓ અને...
આ બહુ નાજુક મુદ્દો છે. બળાત્કારની અનેક ઘટનાઓમાં વાસ્તવિકતા અને ફરિયાદ વચ્ચે ખૂબ મોટું અંતર હોય છે, પણ વાત સ્ત્રીના સ્વમાન અને...
સુરત: ચાઇના ક્રાઇસીસ (China crisis)ને લીધે આયાતી કોલસા અને ડાઇઝ, કેમિકલ સહિતના રોમટિરિયલ (raw material)ના ભાવ બે થી અઢી ગણા વધી જતા...
પાંચ વર્ષ પહેલા જેણે દુનિયાભરમાં રાજકીય, ઔદ્યોગિક જગત અને જાહેર જીવનમાં ચકચાર મચાવી દીધી હતી તે પનામા પેપર્સ લીક પછી હવે પેન્ડોરા...
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
દિવાળી નજીક આવી છે ત્યારે ફટાકડા ફોડવા બાબતે સુપ્રીમ કોર્ટે ફરી એકવાર સખ્ત વલણ અપનાવ્યું છે. કોર્ટે આજે કહ્યું કે અન્યના જીવનની કિંમત પર ઉજવણી નહીં થઈ શકે. કોર્ટ ઉત્સવની વિરુદ્ધમાં નથી પરંતુ તે બીજાના જીવનની કિંમત પર તેની ઉજવણી થવી જોઈએ નહીં. દેશમાં મુખ્ય સમસ્યા પ્રતિબંધ લાગુ કરવાની છે. કોઈ પણ વ્યક્તિ કોઈ એક વર્ગને નારાજ કરવા માંગતો નથી.
સુપ્રીમ કોર્ટના જસ્ટીસ એમ.આર. શાહે કહ્યું કે કોર્ટના જૂના આદેશોનું પાલન થવું જોઈએ. તેઓએ કહ્યું કે, તમે કોઈ પણ ઉજાણીમાં જાઓ. જોવા મળશે કે ફટાકડા ફૂટી રહ્યાં છે. ખાસ કરીને જોખમી ફટાકડા જેની પર પહેલાંથી જ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પરંતુ બજારમાં ખૂબ મોટી માત્રામાં ફટાકડા વેચાય છે અને તેનો ઉપયોગ પણ થાય છે.

જ્જ શાહે કહ્યું કે, ફટાકડાના ઉત્પાદકો કહે છે કે તેઓ માત્ર ગોડાઉનમાં આ ફટાકડા રાખે છે. પરંતુ ગોડાઉનમાં પણ શું કામ રાખવામાં આવે છે. શું તે વેચાણ માટે નથી. ગોડાઉનમાં પણ જોખમી ફટાકડા રાખવાની મંજૂરી નથી. આવા ફટાકડાની જરૂરત કોઈને શું કામ હોવી જોઈએ. ઘણા શાંત ફટાકડા પણ હોય છે. ઉત્સવો હલકા ફટાકડાઓથી મનાવવા જોઈએ. આ મામલામાં આગામી સુનાવણી 26 ઓક્ટોબરના રોજ થશે. નોંધનીય છે કે, આ વર્ષે દિવાળી 4 નવેમ્બરના રોજ છે.
ખરેખર સુપ્રીમ કોર્ટે ફટાકડા અને આતશબાજીની ઉત્પાદક 6 કંપનીઓને કાયદાનું ઉલ્લંઘન કરવાની નોટીસ મોકલી હતી. કોર્ટે કહ્યું કે, ફટાકડાના લીધે અસ્થમા અને અન્ય બિમારીઓથી ગ્રસિત લોકોની મુશ્કેલી વધે છે. દરેક તહેવાર, સમારોહમાં ફટાકડા ફોડવામાં આવે છે, જેના લીધે લોકો હેરાન થાય છે.