ગોધરા : આસો નવરાત્રિ દરમિયાન પાવાગઢ ખાતે તળેટીથી માંચી સુધીના રસ્તા ઉપર ખાનગી વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ફરમાવવામાં...
વડોદરા : શહેરના ચકચારી હાઈપ્રોફાઈલ ગોત્રી દુષ્કર્મ કેસમાં જુનાગઢથી ઝડપાયા બાદ રાજુ ભટ્ટના પોલીસે 3 દિવસના રિમાન્ડ મેળવી રિકન્સ્ટ્રકશન સહિતની તપાસ કરી...
વડોદરા: યુવતીની ફરિયાદના આધારે પોલીસે બળાત્કારનો ગુનો નોંધીને યુવકની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી. શહેરના ઓપી રોડ વિસ્તારમાં રહેતી યુવતીને લગ્નની...
વડોદરા: શહેરના ગોત્રી વિસ્તારમાં પિયરમાં રહેતી પરણીતાને લગ્ન જીવન દરમિયાન પતિએ માનસિક અને શારીરિક ત્રાસ આપી હેરાન કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો...
વડોદરા: શહેરના ગોત્રી વિસ્તારમાં છેલ્લા 1.5 વર્ષથી 37 વર્ષીય પરણીતા12 વર્ષની દીકરી સાથે બહેનના ઘરે રહે છે. અને ઘરકામ કરી પોતાનું અને...
આણંદ : ઉમરેઠના આશીપુરા ગામે રહેતા 46 વર્ષિય આધેડે એક સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઇ દૂષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં કોર્ટે...
નડિયાદ: ખેડાના ધરોડામાં શિકાર કરવાને લઇને બે મિત્રો વચ્ચે થયેલી તકરારનો કરૂણ અંજામ આવ્યો હતો. જેમાં તકરાર બાદ ઉશ્કેરાયેલા મિત્રએ ધારિયાનો એકજ...
સુરત : કાપોદ્રામાં એક 8 વર્ષના માસૂમ બાળક (Child)ને રમાડવાનું કહીને સોસાયટીના નાકા ઉપર મુકેલા બાકડા (bench) ઉપર બેસાડીને 70 વર્ષના વૃદ્ધે...
આણંદ : આણંદ સ્થાનિક ગુના શોધક શાખાની ટીમે બાતમી આધારે ઉમરેઠના ધુળેટા ગામની સીમમાં જલદ કેમિકલ નહેરમાં ઠલવતા ચાર શખસને રંગેહાથ પકડી...
દાહોદ : દાહોદ શહેરમાં આવેલ ગરબાડા ચોકડી સ્થિત પાઈપ લાઈન નાંખવાની કામગીરી ચાલતી હતી અને આ કામગીરી છેલ્લા કેટલાંક સમયથી બંધ હોવાનું...
દાહોદ: સાતમી ઓક્ટોમ્બરના રોજ એટલે કે, આજથી માં આદ્યાશક્તિ માં અંબેના નોરતો એટલે કે, નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. દાહોદ શહેર...
કાલોલ: કાલોલના ડેરોલ સ્ટેશન રોડ વિસ્તારમાં તેજલ વે બ્રીજ પાસે બુધવારે બપોરના સુમારે એમજીવીસીએલ (જીઈબી )દ્વારા કરાતી કામગીરી દરમ્યાન મશીન દ્વારા ખાડો...
ગોધરા: શહેરા ખાતે આવેલા પુરવઠા નિગમના સરકારી અનાજના ગોડાઉનમાંથી સરકારી અનાજનો જંગી જથ્થો બારોબાર કાળા બજારમાં સરકી જતો હોવાની ચોંકાવનારી બાતમીઓના આધારે...
સુરત : કોરોના(Corona)કાળમાંથી માંડ માંડ બહાર આવેલા રાજ્યના લોકોને આ વખતે નવરાત્રિ (Navaratri)માં મન ભરીને ગરબે (Garba) ઘૂમવાનો ઉત્સાહ હતો. પરંતુ હજુ...
આવતીકાલ ગુરૂવારથી નવરાત્રી શરૂ થઇ રહી છે, ત્યારે રાજ્યમાં સોસાયટી, ફ્લેટમાં શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી છે, પરંતુ કોરોનાને કારણે ચુસ્ત ગાઈડલાઈન...
રાજ્યમાં કોરોનાના કેસો ઘટ્યા છે ત્યારે શેરી ગરબાને કોરોનાની આચારસંહિતાના અમલી કરવાની શરતે મંજૂરી અપાઈ છે. જો કે રાજ્યમાં કોમર્શિયલ ગરબાની મંજૂરી...
કોલસાનો જથ્થો મર્યાદિત હોવાથી વીજ ઉત્પાદનમાં કાપ આવશે, તેવી ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા ઉત્તર ગુજરાતનાં ગામોમાં પાવર કટ અંગે કરેલી જાહેરાત...
રાજ્યમાં હવે ચોમાસુ વિદાય લઈ રહ્યું છે. એન્ટી સાયકલોનિકલ સરકયૂલેશન તેમજ ભેજનું પ્રમાણ ઘટ્યું છે, તેના પગલે ચોમાસાની વિદાયનું કાઉન્ટડાઉન આજથી જ...
રાજ્યમાં બુધવારે સૌથી વધુ અમદાવાદ મનપામાં 6 કેસ સહિત કુલ નવા 21 કોરોનાના કેસ નોંધાયા છે. આ ઉપરાંત વલસાડમાં 5, સુરત મનપામાં...
અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વરમાં આવેલી ડાઇંગ મિલ તેમજ ટેક્સટાઈલ (Textile) માર્કેટને અચાનક કરાયેલા ભાવવધારાથી ઘણી મોટી અસર પડી છે અને મંદી અને મોંઘવારીના...
ચીને (China) ચેતવણી આપી હતી કે ત્રીજું વિશ્વ યુદ્ધ કોઈ પણ સમયે શરૂ થઈ શકે છે, (Third World War) આ પહેલાં તેણે...
સુરતના વેસુ ખાતે આવેલી એસ.ડી. જૈન ઈન્ટરનેશનલ સ્કૂલના 43 વિદ્યાર્થીઓ ઉમરપાડાના દેવઘાટના જંગલમાં ખોવાઈ ગયા હતા. (Surat S.D. Jain School 43 students...
સુરત: (Surat) સુરતના પલસાણામાં આવેલા લક્ઝુરિયસ અવધ સાંગ્રીલામાં (Avadh Shangrila) મંગળવારે મોડી રાત્રે પોલીસે રેડ કરી હતી. પોલીસે કરેલી રેડમાં (Police Raid)...
આયાતી પોલીયેસ્ટર સ્પન યાર્ન (Imported Polyster yarn) પર એન્ટીડમ્પીંગ ડ્યૂટી (Anty Dumping Duty) લાદવાની ભલામણ કરતો ફાઈનલ ફાઈડીંગ્સ રિપોર્ટ DGTR (Directorate General...
સુરત: (Surat) ડિંડોલીમાં રેલવે ટ્રેક પાસે ખુલ્લામાં જ દારૂ (Alcohol) વેચવા માટે બુટલેગરોએ એક સગીર અને એક યુવકને નોકરીએ રાખ્યા હતા. પોલીસની...
સુરત: (Surat) સુરત એરપોર્ટ (Airport) ઉપર ગોવાથી (Goa) આવેલી ફ્લાઈટમાં એક યુવક ત્રણ દારૂની (Alcohol) બોટલ સાથે પકડાતા પોલીસે ગુનો દાખલ કરી...
સુરત: (Surat) લિંબાયતમાં રેતીના વેપારીના પુત્રને મારામારીના કેસમાં ચાર દિવસ સુધી ગોંધી રાખી બેફામ માર મારવાના કેસમાં લિંબાયત પીઆઇ (Police Inspector) ઝાલા,...
રેલવે કર્મચારીઓને કેન્દ્ર સરકાર તરફથી દિવાળી બોનસ આપવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (Cabinet Meeting PM Narendra Modi) અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં...
સુરત : 66 લાખ સ્કવેર ફુટમાં ખજોદમાં સુરત ડ્રીમ સિટી પ્રોજેક્ટ અંતર્ગત સાકાર થઈ રહેલા સુરત ડાયમંડ બુર્સમાં (Diamond Bourse) ઈન્ટરનેશનલ બાયર્સ...
સુરત: સુરત શહેરના ખજોદ વિસ્તારમાં સુરત ડ્રીમ સિટી પ્રોજેકટના (Surat Khajod Dream City Project) ભાગ સ્વરૂપે તૈયાર થઇ રહેલું સુરત ડાયમંડ બુર્સનું...
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ગોધરા : આસો નવરાત્રિ દરમિયાન પાવાગઢ ખાતે તળેટીથી માંચી સુધીના રસ્તા ઉપર ખાનગી વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ફરમાવવામાં આવ્યો છે. નવરાત્રિ દરમિયાન વાહનો કે પશુઓ દ્વારા સાધન સામગ્રીનું વહન કરી શકાશે નહી. પંચમહાલ જિલ્લાના પાવાગઢ યાત્રાધામ ખાતે આગામી તા. 07/10/2021થી તા.20/10/2021 દરમિયાન આસો નવરાત્રિ પર્વની ઉજવણી થનાર છે. આ ઉજવણીમાં દર વર્ષે લોકો મોટી સંખ્યામાં અવર-જવર ભારે રહેતી હોવાથી પાવાગઢથી માંચી સુધીનો રસ્તો ખૂબ જ વાંકો-ચૂંકો તથા સાંકડો હોઈ જેથી અકસ્માત કે જાનહાનિ ન સર્જાય તે માટે જાહેરહિતમાં તળેટીથી માંચી સુધીના રૂટ ઉપર ટ્રક, ટેમ્પો, જીપ, લક્ઝરી બસ, મેટાડોર, ઓટોરીક્ષા, દ્વિચક્રી વાહનો સહિત ઈંધણથી ચાલતા તમામ પ્રકારના ખાનગી વાહનોની અવર-જવર બંધ કરાયા છે.
વાહનમાં ચીજવસ્તુઓ સાથે કે ચીજવસ્તુઓ વગર પશુઓ દોરી જનારાઓ કે તે દ્વારા માલ સામગ્રી વહન કરનારાઓ ઉપર નિયંત્રણ મૂકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એમ.ડી.ચુડાસમા દ્વારા જાહેર કરાયેલ આ જાહેરનામા અનુસાર પાવાગઢ ખાતે તળેટીથી માંચી જવાના રસ્તા ઉપર ઉપરોક્ત પ્રકારના ભારે તથા હળવા વાહનો અવર-જવર કરી શકશે નહીં. આ ઉપરાંત કોઈપણ પ્રકારના વાહનો કે પશુઓ દ્વારા સાધન સામગ્રી કે ચીજવસ્તુઓનું વહન કરવા ઉપર તેમ જ માંચીથી દુધિયા તળાવ પાવાગઢ સુધીના રસ્તા ઉપર પશુઓ દોરી જનારાઓની અવર-જવર ઉપર પણ પ્રતિબંધ મુકાયો છે. આ હુકમ આવશ્યક ચીજ વસ્તુઓનું પરિવહન કરતા વાહનો, એસ.ટી બસો, સરકારી ફરજ ઉપરના વાહનો તથા આરોગ્ય સેવાઓ માટે ઉપયોગમાં લેવાનાર વાહનોને લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર સામે કલમ-188 મુજબ કાર્યવાહી કરાશે.