નડિયાદ: નડિયાદ શહેરના માર્ગોની અવદશાની સાથે સાથે દાંડી માર્ગ પણ હાલમાં અત્યંત જર્જરિત અને જોખમી હાલતમાં જોવા મળી રહ્યો છે. આ માર્ગ...
નડિયાદ: નડિયાદમાં રહેતાં એક પરિવારે સવા બે વર્ષ અગાઉ પોતાનું મકાન વેચ્યાં બાદ આજદિન સુધી ખરીદનારને મકાનનો કબ્જો ન સોંપતાં મામલો જિલ્લા...
આણંદ : સોજિત્રા નગરના સામુહિક આરોગ્ય કેન્દ્ર લઇને વિવાદ ઉભો થયો છે. અહીં સીએચસીને લગતા કોઇ રેકર્ડ મળી રહ્યાં નથી. જેના કારણે...
પલસાણા: સુરત (Surat)ના લિંબાયત ખાતે રહેતા 24 વર્ષીય યુવાનને બલેશ્વરના એક યુવાને પોતે કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશન (Kadodara gidc police station)માં નોકરી...
દાહોદ: સંજેલી મુખ્યમાર્ગ પર સરપંચના ઘર નજીક બસ સ્ટેશનના ગેટ પર જ પંચાયત દ્વારા ડોર ટુ ડોર કલેકશન થતો કચરાનો ડમ્પિંગ કરાતાં...
ગોધરા: ગોધરાના ફાઇનાન્સ કંપની વેરા વસૂલીમાં રિઝર્વ બેંકના નિયમોનો ભંગ કરતા ચેક રીટર્ન થવાના કેસમાં ફરિયાદીને રૂપિયા પાંચ હજારનો દંડ અને આરોપીને...
નવસારી, ઘેજ : ચીખલી પોલીસ મથક (Police station)માં વઘઇના બે આદિવાસી યુવકો (tribal youth)ના શંકાસ્પદ મોત (mysterious death)માં હત્યા (murder)ના આરોપી તત્કાલિન...
દાહોદ: લીમડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા લીમડી પોલીસને ભરૂચ જિલ્લાના તાલુકા પોલીસ સ્ટેશનના ધાડ લૂંટના ગુના છેલ્લા 14 વર્ષથી નાસતા...
દાહોદ: ગરબાડા તાલુકાના નેલસુર ગામની મુખ્ય પ્રાથમિક શાળા નો જર્જરિત ઓરડો તારીખ 21 ના સાંજના એકાએક ધરાશાયી થયો હતો. સદનસીબે આ ઘટનામાં...
વડોદરા : ગોત્રી પોલીસ મથકના પીઆઈ સુનીલ ચૌધરી પાસેથી ગર્ભશ્રીમંત રાજુ ભટ્ટ અને અશોક જૈનની બળાત્કારના ગુનાની તપાસ આંચકી લેવાઈ હતી. ક્રાઈમ...
જાંબુઘોડા : પાવાગઢ પોલીસે શિવરાજપુર પાસેના ટાઢોડિયા ગામે થી કતલ ના ઈરાદે લઈ જવાતા ૧૦ ગૌવંશ ને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસ...
વડોદરા : શહેરના ઓડનગર અને સમા વિસ્તારમાં બાલાજી ગ્રુપ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાની સ્કીમમાં ચેરિટી થઈ હોવાનો વિવાદ ચાલી રહ્યો છે અને...
વડોદરા : વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં વર્ષોથી એજન્સી ચલાવતા ડીજી નાકરાણી અને એમ.જે.સોલંકીના કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા 750 જેટલા વર્ગ- 3 અને...
વડોદરા : પાંચ વર્ષમાં ક્યારેય લગ્નજીવનનું સુખ માણી શકેલી નહીં શિક્ષિત પરિણીતાનો પતિ નંપુશક જણાયો હતો. દોઢ કરોડ દહેજ અને 1 કરોડના...
સુરત: કડોદરા – નિયોલ ચેક પોસ્ટ પાસે ફોર વ્હીલર (Car) ગાડીમાં મુંબઈથી મેફેડ્રોન નાર્કોટિક્સ ડ્રગ્સ (Drugs) નો જથ્થો આવી રહ્યો હોવાની બાતમી...
વડોદરા : વડોદરા શહેરના લહેરીપુરા ન્યુ રોડ ઉપર સુલતાનપુરાની સામે આવેલી વર્ષોજૂની રેશ્મા ટ્રેડર્સ નામની દુકાનમાં વહેલી સવારે આગ લાગતા અફરાતફરી મચી...
વડોદરા: વડોદરા શહેરમાં રસિકરણ વધારવાના પાલિકા મસ મોટા દાવાઓ કરે છે પરંતુ હકીકત એ છે કે પાલિકાના અણઘડ વહીવટને કારણે રસીકરણની ઝુંબેશને...
વડોદરા: ક્રિકેટની પ્રતિભા માટે વડોદરામાં કોઈ કમી નથી. બરોડામાં ઘણા સારા ખેલાડીઓ છે અને બરોડા જોઈન કરતા મને ખૂબ આનંદ થયો છે...
વડોદરા : વડોદરા શહેરના ખોડિયારનગર તરફથી એરપોર્ટ સર્કલ તરફ જવાના માર્ગે ગુરુવારે રાત્રે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો.આ માર્ગ પરથી પસાર થઈ રહેલી...
જ્યોર્જિયાના ભારત સ્થિત રાજદૂત (એમ્બેસેડર) આર્ચિલ ઝુલીઆશ્વિસીએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી, ત્યારે જ્યોર્જિયાના એમ્બેસેડરે ગુજરાત સાથે ખાસ કરીને...
કુદરતી આપદામાં પશુ મરે તો પણ ૫૦,૦૦૦ની જાહેરાત અને કોરોના કાળમાં સ્વજન ગુમાવનાર પીડિત પરિવારને પણ માત્ર ૫૦,૦૦૦નું વળતર એટલે પશુ અને...
કોરોના કાળમાં તમામ મોરચે નિષ્ફળ નીવડેલી ભાજપની પૂર્વ સરકારે પોતાની નિષ્ફળતાઓને છુપાવવા માટે વિધાનસભાનું ટૂંકું ચોમાસુ સત્ર બે દિવસ પૂરતું સીમિત કર્યું...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 17 કેસ નોંધાયા છે. બીજી તરફ 12 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં રીકવરી રેટ 98.76 ટકા...
ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ બનવાનો શ્રેય કચ્છના મહિલા ધારાસભ્ય ડૉક્ટર નીમાબેન આચાર્યને મળ્યો છે. જ્યારે ઉપાધ્યક્ષ પદ માટે કોંગ્રેસ તરફથી ડો....
આગામી તા.27 અને 28મી સપ્ટે. એમ દિવસ માટે વિધાનસભાનું ટૂંકુ ચોમાસુ સત્ર મળી રહ્યું છે. જેમાં વિપક્ષ દ્વારા કોરોના સહિત વિવિધ મુદ્દે...
સુરત: સુરત આવકવેરા વિભાગની DI વિંગ દ્વારા સુરત અને નવસારીની જાણીતી ડાયમંડ કંપનીના 20 સ્થળો પર કરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન કરોડોની...
ગરમીથી રાહત મેળવવા માટે ઠંડાપીણાનો સહારો લેનાર એક યુવકને મોત મળ્યું છે. ચીનમાં આ ઘટના બની છે. અહીં એક યુવાન સખ્ત ગરમીથી...
કોરોના મહામારીના (Covid-19) લીધે ગયા વર્ષે નવરાત્રિમાં (Navratri) ગરબા રમી શકાયા નહોતા, પરંતુ આ વર્ષે તેમ નહીં બને. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું...
ભષ્ટ્રાચારમુક્ત સરકારના અવારનવાર બણગાં ફૂંકવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા કાંઈક અલગ જ છે. છાશવારે રાજ્યમાં સરકારી બાબુઓ લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ રહ્યાં...
કોરોના મહામારી બાદ પહેલીવાર અમેરિકાના પ્રવાસે ગયેલા PM નરેન્દ્ર મોદી (PM Modi America Visit) અમેરિકાના નેતાઓ માટે વિશેષ ભેંટ લઈ ગયા છે....
જેમણે આપણને આપણી ભાષામાં સપનાં જોતા શીખવ્યું
G20 સમિટ માટે PM મોદી જોહાન્સબર્ગ પહોંચ્યા, એરફોર્સ બેઝ પર ભવ્ય સ્વાગત
ભારતએ ચીની નાગરિકો માટે પ્રવાસી વિઝા 4 વર્ષ બાદ ફરી શરૂ કર્યા
ભારત સુપર ઓવરમાં ઝીરો રન પર સિમટ્યું, એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સની સેમીફાઇનલમાં બાંગ્લાદેશ સામે પરાજય
નીતિશ કેબિનેટમાં મોટી ફેરબદલ: સમ્રાટ ચૌધરીએ પહેલી વાર ગૃહ મંત્રાલયનો ચાર્જ સંભાળ્યો, તમામ મંત્રીઓને નવા વિભાગોની ફાળવણી
સરકારનો મોટો નિર્ણય, જૂના 29 નિયમો રદ કરી 4 નવા લેબર નિયમો લાગુ કરાયા
બિહારમાં 20 વર્ષમાં પહેલીવાર નીતિશ કુમાર પાસે ગૃહમંત્રાલય નહીં, જાણો કોને કયું મંત્રાલય મળ્યું
કર્ણાટકમાં સત્તા પરિવર્તનની અટકળો વચ્ચે ડેપ્યુટી સીએમ શિવકુમારનો મોટો દાવો
ડોલર સામે રૂપિયો નબળો પડ્યો, જાણો કારણ..
ક્રિપ્ટો માર્કેટમાં ઉથલપાથલ, 24 કલાકમાં રોકાણકારોના 17 લાખ કરોડ ડૂબ્યા
કેપ્ટન બન્યા બાદ ઋષભ પંતનું આશ્ચર્યજનક નિવેદન, ‘સ્થિતિ સારી નથી…’
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર અકસ્માતઃ કન્ટેનર પોલ સાથે અથડાતા ડ્રાઈવર કેબિનમાં જ જીવતો ભૂંજાયો
એશિઝ જંગઃ પહેલી ટેસ્ટનો પહેલો દિવસ ભારે રોમાચંક રહ્યો, એક દિવસમાં 19 વિકેટ પડી
હવે પ્રશાંત કિશોરને મળવા ફી ચૂકવવી પડશે, જાણો કેટલી ફી નક્કી થઈ
પાકિસ્તાનની કેમિકલ ફેક્ટરીમાં બોઈલર વિસ્ફોટ થતા 15 લોકોના મોત
લોકોએ જેને મૂર્ખ કહી તે મેક્સિકોની ફાતિમા બની મિસ યુનિવર્સ-2025
ટ્રમ્પનો પુત્ર ભારતીય અબજપતિની દીકરીના લગ્નમાં હાજરી આપવા ભારત આવશે, આ ભવ્ય હોટલમાં રોકાશે
ચાણોદના કર્મકાંડી બ્રાહ્મણ સાથે રૂ.2.38 લાખની ઠગાઇ, જાણો ઠગોએ કેવી રીતે ‘દક્ષિણા’ પડાવી !
સુરતઃ આખરે કોઝવેના દરવાજા ખુલ્યા, રાંદેર-વેડના વાહન ચાલકોને લાંબા ફેરામાંથી મુક્તિ મળી
શુભમન ગિલ ગુવાહાટી ટેસ્ટમાંથી બહાર, ઋષભ પંત કેપ્ટન
શ્રૈયસ ઐયર મેદાન પર પાછો ક્યારે ફરશે, લેટેસ્ટ મેડિકલ રિપોર્ટ બહાર આવ્યો
શિક્ષકો પર દયા કરો, SIRની કામગીરીના દબાણથી થાકી કોડીનારના BLO શિક્ષકે જીવન ટૂંકાવ્યું
કોલકાતામાં ભૂકંપ, ઢાકા સુધી ભૂકંપના આંચકા અનુભવાયા
શરણાઈ’ના સૂર રેલાય તે પહેલાં જ ઘરમાંથી એક સાથે 4 અર્થીઓ ઉઠી: ગોધરામાં આગ દુર્ઘટના
હું તો તારી સાથે જ છું…
એઆઇનો પરપોટો બહુ જલદી ફૂટી જશે?
બિહાર ચૂંટણીમાં મહિલા: તુષ્ટિકરણ અને સશક્તિકરણ
ભારતમાં શિક્ષણ માટે વિદેશી વિદ્યાર્થીઓ પડાપડી કરે તેવું ક્યારે થાય?
અભિગમ
આયોજન એક કૌશલ્ય
બિહારની ચૂંટણીમાં મહિલાઓ ગેઇમ ચેન્જર?
નડિયાદ: નડિયાદ શહેરના માર્ગોની અવદશાની સાથે સાથે દાંડી માર્ગ પણ હાલમાં અત્યંત જર્જરિત અને જોખમી હાલતમાં જોવા મળી રહ્યો છે. આ માર્ગ પર સ્ટ્રીટ લાઇટના પણ ઠેકાણા હોતા નથી. માર્ગ પરના જોખમી ખાડામાં વરસાદી પાણી ભરાઇ રહેવાને કારણે વાહનચાલકો માટે ખાડા જોખમી અને જીવલેણ પુરવાર થાય તેવી સ્થિતીમાં છે. આ બાબતને ગંભીરતાથી લઇને વિધાનસભાના મુખ્ય દંડક અને નડિયાદના ધારાસભ્ય દ્વારા હાઇવે ઓથોરિટીને પત્ર લખીને સત્વરે ખાડા પુરવાની તેમજ નબળી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવાની રજૂઆત કરી છે.

નડિયાદ શહેરના ડભાણથી લઇને કોલેજ રોડ સુધી અને ત્યાંથી આગળ ઉત્તરસંડા સુધીના દાંડી માર્ગ પર છેલ્લા લાંબા સમયથી અત્યંત જોખમી ખાડા પડી ગયા છે. ઠેરઠેર વરસાદમાં રસ્તો ધોવાઇ ગયો છે. શહેરના કોકરણ હનુમાનજી મંદિર પાસેનો ખાડામાં અનેક વાહનચાલકો જોખમી રીતે પછડાયા છે. આ ઉપરાંત સંતરામ રોડ, કોલેજ રોડ ઉપર પણ ઠેરઠેર માર્ગ ધોવાઇ ગયો છે અને અત્યંત જોખમી ખાડા પડી ગયા છે. વરસાદમાં આ માર્ગ પર અને ખાડામાં પાણી ભરાઇ જવાને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબત વિધાનસભાના મુખ્ય દંડક અને નડિયાદના ધારાસભ્ય પંકજભાઇ દેસાઇના ધ્યાને આવતાં તેઓએ નેશનલ હાઇવે ઓથોરિટીને એક પત્ર લખીને દાંડી માર્ગ નવો બનાવવા તેમજ નબળી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર સામે કાયદેસરના પગલાં ભરવા રજૂઆત કરી છે.
નડિયાદ શહેરના માર્ગો પર ઠેરઠેર જોખમી ખાડા પડી ગયા છે. જેને કારણે વાહનચાલકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જે બાબતને લઇને પણ ધારાસભ્ય દ્વારા ખાડા પુરવાની સૂચના આપવામાં આવી છે. અલબત્ત, રાજ્ય સરકાર દ્વારા ખાડાને લઇ જાહેર કરવામાં આવેલા વોટ્સઅપ નંબર બાદ પાલિકા અને આરએન્ડબીના અધિકારીઓ ઉંઘતા ઝડપાયાં છે. તેમાંય દંડકના પત્ર બાદ પાલિકા અને આરએન્ડબીના રસ્તા ક્યારે મારમત કરે છે ? તેના પર સૌની નજર છે.