ગુજરાતમાં હવે કોરોનાના વળતા પાણી થઇ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં માત્ર 1040 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 14 દર્દીના...
સુરત: (Surat) રશિયા (Russia) અને યુક્રેન (Ukraine) વચ્ચે યુદ્ધના (War) ભણકારાને પગલે ભારત દેશના આશરે 18000 વિદ્યાર્થી યુક્રેનમાં ફસાયા છે. જેમાંથી અંદાજીત...
સુરત: (Surat) વેસુ વિસ્તારમાં સફલ સ્કવેરમાં (Safal Square) રૂમ્સ એન્ડ વેલનેસ સેન્ટર નામની હોટલમાં ચાલતું કુટણખાનું (Brothel) ઉમરા પોલીસે ઝડપી પાડ્યું હતું....
ન્યુયોર્ક: અમેરિકન બિઝનસમેન એલન મસ્કની (Alan Musk) કંપની સ્પેસએક્સ (SpaceX) 30,000 સ્ટારલિંક સેટેલાઇટ (Starlink Satellite) અંતરિક્ષમાં મોકલવાની તૈયારી કરી રહી છે. તેના...
વલસાડ: (Valsad) હું રાત્રે મારા મિત્રને મળીને ઘરે પરત થઇ રહ્યો હતો, એ સમયે છરવાડા ગ્રામ પંચાયતથી સીતારામ મંદિર વચ્ચે અચાનક દીપડો...
સુરત: ઈચ્છાપોર જીઆઈડીસીમાં આવેલી ABG શિપયાર્ડ કંપનીના એબીજી ફાઉન્ડેશનને મરિન યુનિવર્સિટી માટે ફાળવેલી 100 કરોડની જમીન સિલ કરી કબજો લીધો.બેંકો કરોડોની લોન...
સુરત: એક સમય હતો જ્યારે સૌરાષ્ટ્રની પ્રજા માંસાહાર અને નશાથી જોજનો દૂર રહેતી હતી, પરંતુ હવે સ્થિતિ બદલાય છે. સુરતમાં ધંધા અર્થે...
વલસાડ(Valsad): વલસાડમાં બોગસ રીતે ખેડૂત (Farmer) બનવાનો એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. જેમાં વલસાડના પાંચાલ પરિવારના (Family) મોભીનું નામ કાકડમતીના એક...
નવી દિલ્હી (New Delhi): આજે 5 રાજયોની વિધાનસભાની ચૂંટણીના (Election) બીજા તબકકામાં ઉત્તરાખંડ (Uttarakhand) અને ગોવાની તમામ બેઠકો અને યુપી વિઘાનસભાની 55...
યુક્રેન (Ukraine)અને રશિયા (Russia) વચ્ચે યુદ્ધની સ્થિતિનું સર્જન થયું છે. જેને લઈને માહોલ તંગ બન્યો છે. રશિયા દ્વારા હુમલાની સંભાવનાઓના પગલે કેટલીક...
વ્યારા: (Vyara) વ્યારામાં ટોક ઓફ ધી ટાઉન બનેલા ટીચકપુરા (Tichakpura) મલ્ટીપ્લેક્સની (Multiplex) ગેરરીતિના (Malpractice) મુદ્દે કલેક્ટર દ્વારા તપાસ સમિતિની રચના કરવામાં આવી...
સુરત: (Surat) શહેરમાં રાત્રે વિવિધ વિસ્તારમાં ચોરી (Thief) કરતા નેપાળીને ક્રાઈમ બ્રાંચે (Crime Branch) બે લાખની રોકડ મળી કુલ 2.05 લાખના મુદ્દામાલ...
સુરત: (Surat) સચિન જીઆઇડીસીને (Sachin GIDC) અડીને આવેલા સુરત સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SUR SEZ)ની કરોડોની ડીનોટિફાઈડ જમીનના ડેવલોપમેન્ટના હકો પ્રાઇવેટ ડેવલોપર્સ ડાયમંડ...
સુરત: (Surat) દેશની 28 બેંકો પાસેથી લોન (Loan) મેળવી 22,842 કરોડ ડૂબાડનાર સુરતની એબીજી શિપયાર્ડ (ABG Shipyard) કંપનીને ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને...
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ બોલો કે પાત્ર બંને લોકોના દિલ ઉપર રાજ કરે છે. સિરિયલના 13 વર્ષ દરમ્યાનના 3000 એપિસોડ...
નવી દિલ્હી(New Delhi): ભારતે (India) ફરી એકવાર ચીનની 54 એપ ઉપર પ્રતિબંધ (Ban) મૂકયો છે. એકવાર ફરી સાઈબર સર્જિકલ સ્ટ્રાઈક સર્જાઈ છે....
નિરાકાર શિવ તત્ત્વના પ્રતીકરૂપે શિવલિંગ છે. આમ છતાં શિવનું એક સાકાર સ્વરૂપ પણ છે. આ સ્વરૂપ માત્ર કલ્પના નથી પરંતુ અધ્યાત્મ જગતનું...
અગાઉના લેખમાં “ૐ – હિન્દુ સનાતન ધર્મ – પંચાયતન” (પંચદેવ)ને ધ્યાનમાં રાખીને મૂળ સનાતન ધર્મમાં ૐ અંગેનું જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કર્યો. આજે...
ગાંધીનગર: રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર સમાપ્ત થવાની નજીક છે. ત્યારે રાજય સરકાર દ્વારા કોરોનાની ગાઈડ લાઈન હળવી કર્યા બાદ વધુ એક મહત્વનો...
સુરત: (Surat) સુરતના પાસોદરા ખાતે શનિવારના રોજ એક એવી ઘટના બની કે જેણે આખાય શહેરને ચોંકાવી દીધું છે. કામરેજ તાલુકાના પાસોદરા પાટિયા...
વડોદરા : મોટાભાઈ અને ચાર બહેનો સહિતના પરિવારજનોની મિલકતમાં હક ડૂબાડવા નાનાભાઈએ બનાવટી દસ્તાવેજી પુરાવા ઊભા કરીને કરોડો રૂપિયાની ફેક્ટરીમાં નામ ફેર...
(Surat) અલથાણ (althan) ખાતે રહેતા અને ન્યુ ટેક્ષટાઈલ માર્કેટમાં (New Textile Market) દુપટ્ટાની કાપડની દુકાન ધરાવતા વેપારી (Textile Trader) પાસેથી ભટારમાં જ...
સુરત: (Surat) ભાજપ કાર્યાલય (BJP) ખાતે ગુજરાતના (Gujarat) નાણામંત્રી (Finance Minister) કનુભાઇ દેસાઇ તેમજ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા શહેરના બુદ્ધિજીવીઓ સમક્ષ...
નવી દિલ્હી: વિશ્વની બે મહાસત્તા અમેરિકા (The United States of America)અને રશિયા (Russia) યુક્રેન (Ukraine)વિવાદને લઈ સામસામે આવી ગયા છે. આ બંને...
વડોદરા : ભાજપના અનુસુચિત જન જાતિ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ પર એસટી નિગમમાં એક યુવક પાસેથી નાણાં પડાવવાનો આક્ષેપ થતો વીડિયો વાયરલ થતાં...
વડોદરા : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વધુ એક બેદરકારીના કારણે શહેરના પૂર્વ વિસ્તારના લોકો હાલાકીનો સામનો કરવા મજબુર બન્યા છે.ખોડીયાર નગર ચાર...
વડોદરા : શહેરમાં પોલીસ વિભાગના ચાર ઝોનમાં એલસીબીની નિમણુક થયા બાદ તેના કર્મચારીઓ હવે મેદાનમાં ઉતરી ગયા છે. ઝોન-2 અને 3 ની...
પ્રજાને દેશ પ્રત્યે વેરાગ્ય ભાવ કેમ આવી ગયો ? પક્ષાંતર કરનાર દેશદ્રૌહી ગણાવા જોઈએ તેને દેશ સેવા કે પ્રજા સેવામાં કોઈ રસ...
અંગ્રેજી ભાષા બોલતા દેશોમાં આ દિવસને ( 14 ફેબ્રુઆરી ) વેલેન્ટાઈન ડે અથવા સંત વેલેન્ટાઇન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. પશ્ચિમી સંસ્કૃતિનું...
2014માં ભાજપે સત્તા સંભાળી તે પહેલાં જ થી નરેન્દ્ર મોદીએ જાહેર કર્યું હતું કે, ભાજપ સત્તા સંભાળશે તો દેશમાંતી આતંકવાદીઓ, માફિયાઓ વગેરે...
વડોદરા જિલ્લા ભાજપમાં સંગઠનાત્મક નિયુક્તિઓ જાહેર
‘OMG 3’નું શૂટિંગ જલ્દી શરૂ થશે, પરંતુ ફીમેલ લીડ હજુ ફાઇનલ નહીં
સ્થાનિક સ્વરાજ ચૂંટણી પહેલા કેજરીવાલનો સુરત દૌરો, કાર્યકર્તા સંમેલન અને જનસભા કરશે સંબોધન
રાષ્ટ્રપતિ મુર્મુના અપમાન મુદ્દે પીએમ મોદીનો ટીએમસી પર પ્રહાર, કહ્યું – ‘નારી શક્તિ માફ નહીં કરે’
નીતિશના પુત્ર નિશાંત જેડીયુમાં જોડાયા: કહ્યું- તેઓ તેમના પિતાના કાર્યને આગળ ધપાવશે
ભારતની જીત માટે સુરતમાં યજ્ઞ-હવન ફાઇનલ પહેલા માર્કેટમાં દેશભક્તિનો જુસ્સો
INDvsNZ: જો ભારત જીતશે તો ટાઇટલ બચાવનાર પ્રથમ દેશ બનશે, ક્યારેય ન્યુઝીલેન્ડને હરાવ્યું નથી
T20 વર્લ્ડ કપની ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાની જીત માટે 1008 આહુતિનો હવન
૧૦૮ એર એમ્બ્યુલન્સ દ્વારા વડોદરાથી મુંબઈ દર્દીની તાત્કાલિક એર લિફ્ટ કરાયા
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીનો માહોલ ગરમાયો, AAP મજબૂત ઉમેદવારો ઉતારશે
વડોદરામાં વિધર્મીની ચુંગાલમાંથી યુવતી સુરક્ષિત પરત: હર્ષ સંઘવીના હસ્તક્ષેપ અને ડૉ. વિજય શાહના પ્રયત્નોથી પરિવારને મળ્યો રાહતનો શ્વાસ
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજી સામે FIR કરનાર આશુતોષ મહારાજ પર ટ્રેનમાં હુમલો, નાક કાપવાનો પ્રયાસ
ઈઝરાયલ-ઈરાન યુદ્ધ: ઈરાનનો 5 દેશો પર હુમલો, કહ્યું 6 મહિના સુધી યુદ્ધ લડશે
પાનોલી GIDCમાં ભીષણ આગ: 10 કિમી દૂર સુધી ધુમાડાના ગોટેગોટા
અકોટાના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ગેસ સિલિન્ડરની પાઈપ ફાટતા આગ,યુવક દાઝ્યો
સોડગામ ખાતે ગેસ સિલિન્ડર ફાટતા ભીષણ આગ
ન્યૂયોર્કના મેયર જોહરાન મમદાનીના ઘરના બહાર બોમ્બ હુમલો, 2 સંદિગ્ધ પકડાયા
એક ટોડીલ, ત્રણ બ્લૂ એન્જલ્સ, અને કરોડો વ્યુઝ
ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતનો ‘વિશ્વાસનો હથિયાર’ કોણ?:
વર્લ્ડ વોરનો ખતરો? ઇરાનના હુમલાથી ગલ્ફ દેશોમાં એલર્ટ
શાકભાજી માર્કેટ કે દારૂનો અડ્ડો?
અમેરિકામાં ભારતીય નાગરિકની ધરપકડ:
ઈરાની ડ્રોનનો દુબઈ પર હુમલો! 23 Marina Towerમાં આગ, ગલ્ફમાં તણાવ વધ્યો
150 કિમી સ્પીડે ‘ફાઈનલ ડ્રાઈવ’! લાઈવમાં રડી પડ્યો YouTuber અનુરાગ દોભાલ, કાર બેરિયર સાથે અથડાવી
‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે નારીઓની ધમાલ મસ્તી
ભારત આજે ન્યૂઝીલેન્ડ સામે તોડી શકે છે જૂના ઘા:‘દિલ તોડશું’ કિવીઝ કૅપ્ટનની ચેતવણી,
ખામેનેઈના મોતનો બદલો લીધા વગર યુદ્ધ નહીં અટકે: ઈરાનનો કડક એલાન
ઈરાનમાં ઇઝરાયલના તાબડતોબ હુમલા,તેલ ડેપો અને મિસાઈલ સાઇટ્સ નિશાને
મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે ઇઝરાયલનું ગુપ્ત મિશન:
વડોદરાના રસ્તા કે ગુંદરની પટ્ટી ? અલકાપુરીમાં ડામર પીગળતા રાહદારીઓના ચંપલ રોડ પર જ ચોંટવા લાગ્યાં
ગુજરાતમાં હવે કોરોનાના વળતા પાણી થઇ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં માત્ર 1040 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 14 દર્દીના મૃત્યુ થયા છે. બીજી તરફ આજે 2570 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે એક્ટિવ કેસની સંખ્યા 12667 નોંધાઈ હતી. જેમાંથી 84 વેન્ટિલેટર પર અને 12583 સ્ટેબલ છે. રાજ્યમાં વધુ 14 દર્દીના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 10822 થયો છે.
છેલ્લા 24 કલાકમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ મનપામાં 341, વડોદરા મનપામાં 170, બનાસકાંઠામાં 71, વડોદરામાં ગ્રામ્યમાં 64, સુરત ગ્રામ્યમાં 46, સુરત મનપામાં 34, ખેડામાં 31, ગાંધીનગર મનપામાં 25, કચ્છમાં 25, મહેસાણામાં 24, રાજકોટ ગ્રામ્યમાં 21, સાબરકાંઠામાં 18, અમરેલીમાં 14, આણંદમાં 13 રાજકોટ મનપામાં 13, ગાંધીનગર ગ્રામ્યમાં 12, ભરૂચમાં 11, પંચમહાલમાં 11, તાપીમાં 11, અમદાવાદ ગ્રામ્યમાં 9, જામનગર મનપામાં 9, અરવલ્લીમાં 8, ભાવનગર મનપામાં 7, ગીર સોમનાથમાં 6, મોરબીમાં 6, નવસારીમાં 6, વલસાડમાં 6, પાટણમાં 5, ભાવનગર ગ્રામ્યમાં 4, દાહોદમાં 4, મહીસાગરમાં 4, છોટાઉદેપુરમાં 3, નર્મદામાં 3, બોટાદમાં 1, જામનગર ગ્રામ્યમાં 1, જૂનાગઢ મનપામાં 1, પોરબંદરમાં 1, સુરેન્દ્રનગરમાં 1 નવો કેસ નોંધાયો છે. જ્યારે ડાંગ, દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢ જિલ્લામાં એક પણ નવો કેસ નોંધાયો નથી. આજે રાજ્યમાં નોંધાયેલા 14 મૃત્યુમાં અમદાવાદ મનપામાં 1, વડોદરા મનપામાં 4, સુરત ગ્રામ્યમાં 1, પંચમહાલમાં 1, ભાવનગર મનપામાં 1, મોરબીમાં 1, વલસાડમાં 1, ભાવનગર ગ્રામ્યમાં 2, મહીસાગરમાં 1, જામનગર ગ્રામ્યમાં 1 નો સમાવેશ થાય છે.