દરેક શહેર, કસ્બા અને ગામડાંઓમાં લોકોની વધતી જતી જરૂરિયાત અને અમુક કિસ્સાઓમાં વધતા શોખ મુજબ ટુ વ્હિલર અને ફોર વ્હીલરની સંખ્યા દિવસે...
એકવર સંત નામદેવજી પોતાની કુટિરની બહાર ઝાડ નીચે ખુલ્લામાં સુતા હતા અને ત્યાંજ આંખ લાગી ગઈ અને તેઓ કુટિરની બહાર જ સુઈ...
જે રાહુલ ગાંધી પંજાબ નથી સંભાળી શકયા અને સામે ચાલીને ત્યાં કોંગ્રેસની સ્થિતિ સૌથી વધુ ખરાબ કરી છે તે ગુજરાત કોંગ્રેસ માટે...
2016ની સરખામણીમાં આજે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતો 3 ગણી થી છે, તેને સમાંતર આપણા દેશમાં પેટ્રોલની કિંમત લગભગ રૂ. 70 પ્રતિ...
ફરી એકવાર જમ્મુ-કાશ્મીરમાં બિન-કાશ્મીરીઓ પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. આ સમગ્ર પ્રકરણને મીડિયા ટાર્ગેટ કિલિંગનું નામ આપી રહી છે પરંતુ આ...
કોઈ એમ કહેતુ હોય કે ગુજરાતમાં (Gujarat) ભાજપને (BJP) હરાવવું મુશ્કેલ છે તો તે ખોટી વાત છે, કારણ કે બનાસકાંઠાએ કોંગ્રેસને 6...
સુરત: (Surat) મુંબઇ (Mumbai) અને મહારાષ્ટ્રના (Maharashrta) જુદા જુદા વિસ્તારોના પ્રવાસે જતા સુરત અને દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓને (Travelers) મુંબઇ પોલીસ ખોટી રીતે...
સુરત: (Surat) શહેરના જાણીતા બિલ્ડર (Builder) ગ્રુપ હેપ્પી હોમના ભાગીદાર મુકેશ પટેલની તેમની જ ઓફિસમાં ગત રવિવારે માથાભારે જમીન દલાલ તરીકે જાણીતા...
વલસાડ: (Valsad) વલસાડ નજીક ગાડરીયા ગામે એક વેપારીને (Trader) બંધક બનાવીને ધાડ (Loot) પાડવા આવેલા ધાડપાડુઓને ઘરના સભ્યો જાગી જતા ત્રણ પૈકી...
સુરત: (Surat) શહેરના વોલ સિટી વિસ્તાર સેન્ટ્રલ ઝોનમાં (Central Zone) સુરત મનપા દ્વારા (Corporation) જુની પાણીની લાઈનની જગ્યાએ નવા નેટવર્ક નાખવાની કામગીરી...
T20 વર્લ્ડ કપ (T20 World Cup) 2021માં ભારત (India) આજે પાકિસ્તાન (Pakistan) સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ મેચને લઈને બંને દેશો...
મુંબઈ: (Mumbai) બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના (Shahrukh Khan) પુત્ર આર્યન ખાન (Aryan Khan) વિરુદ્ધ ડ્રગ્સ કેસમાં (Drugs Case) પંચ બનેલા પ્રભાકર સેલે...
રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 15 હજારથી વધુ જગ્યાઓ ખાલી હોવાના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. બીજી તરફ ટેટ- ટાટ પાસ થયેલા 50,000થી વધુ...
રાજયમાં પોલીસને પણ ગ્રેડ પે આપવા માટે હવે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનુ વોર શરૂ થયુ છે. આ ઉપરાંત પોલીસ તંત્રમાં પણ...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 24 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 9 જ્યારે દક્ષિણ ગુજરાતમાં 13 કેસ નોંધાવા પામ્યા...
કોરોના મહામારીમાં પૂરા બે વર્ષ ઘરમાં પૂરાયા બાદ હવે દિવાળીએ બહાર નીકળી રહયા છે ત્યારે પેટ્રોલ અને ડિઝના ભાવ વધારાને પગલે રાજય...
સુરત: (Surat) ઔદ્યોગિક કોલસા, કલર, કેમિકલ અને ડાઇઝના સતત વધી રહેલા ભાવો વચ્ચે કેટલાક મિલ માલિકોએ રો-મટીરીયલની સંગ્રહખોરીનો મુદ્દો ઊભો કરી નવેમ્બર...
સુરત: (Surat) હીરા-ઝવેરાત ઉદ્યોગમાં તેજી હોવા છતાં રત્નકલાકારોને (Diamond Worker) ઓવર ટાઇમનું વેતન અને બોનસ એક્ટ મુજબનો પગાર નહીં ચૂકવાતા ગુજરાત ડાયમંડ...
વાપી: (Vapi) કોરોનાકાળમાં કેટલાય સમય સુધી વાહનવ્યવહાર સહિત અનેક એકમો અને ધંધા-રોજગાર બંધ રહ્યા હતા. હવે ધીરે ધીરે કોરાના કેસમાં અંશત: ઘટાડો...
અંકલેશ્વર: (Ankleshwar) પોલીસ સ્ટેશનમાંથી (Police Station) જ 11 લાખ રુપિયાના મુદ્દામાલની ચોરીની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધવાનો કિસ્સો અંકલેશ્વરમાંથી પ્રકાશમાં આવ્યો છે. બે...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં પોલીસ વિભાગની (Gujarat Police Department) ભરતીની કાર્યવાહી ઝડ૫થી થાય એ હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના ગૃહ વિભાગ હસ્તક...
ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે રવિવારે (Sunday) રમાનારી T-20 વર્લ્ડકપની (T-20 World Cup) મેચ પહેલાં સટ્ટાબજાર (Betting market) ગરમ થઈ ગયું...
સુરત: (Surat) સુરત મનપાની (Corporation) શુક્રવારે મળેલી સામાન્ય સભામાં રસ્તાના ખાડાનો મુદ્દો ગાજ્યો હતો. હવે શહેરના લગભગ રસ્તા રિપેર થઈ ચૂક્યા છે....
અમદાવાદ (Ahmedabad) શહેરમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક શખ્સને પોર્ન (Porn) વીડિયો જોવાની ખરાબ લત લાગી ગઈ હતી. આ વિકૃત...
સુરત: (Surat) ખજોદ ગામની પાંજરું, ડભારિયુ, ભાથલ આ ત્રણેય મળીને આશરે 500 વીઘાં ખેતીલાયક જમીનનો ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કન્ટાઇલ (ડ્રીમ) સિટીએ (Dream...
સુરત: (Surat) જમીનના કૌભાંડમાં વસંત ગજેરાના જામીન (Bail) નામંજૂર કરાવવા માટે ઉમરા પોલીસે કરેલી અરજીને કોર્ટે નામંજૂર કરી હતી, આ સાથે જ...
સુરત: (Surat) કેન્દ્રનાં પ્રથમ સરકાર મંત્રી અમિત શાહના સૂચનને પગલે સુરત એપીએમસીનું પ્રતિનિધિ મંડળ વેપારની સંભાવના ચકાસવા તથા ખેડૂતોને મદદરૂપ થવાં જમ્મુ-કાશ્મીરની...
સુરત: (Surat) ભટાર ખાતે ઉત્તર ગુજરાત એજ્યુકેશન ટ્રસ્ટની સ્કૂલમાં સમાજ મંથન માટેની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટીદાર સમાજ (Patidar Samaj)...
સુરત: (Surat) સુરતમાં ઉધના-મગદલ્લા રોડ પર જાણીતી સ્કૂલોની નજીકમાં જ વેસ્ટર્ન બિઝનેસ પાર્કમાં ચાલતા ‘બ્લ્યુ ઓશન સ્પા’ પર પોલીસે (Police) દરોડા પાડી...
સુરત: (Surat) કોરોનાનું સંક્રમણ ઘટતા જ જનજીવન ધીરે ધીરે સામાન્ય બની રહ્યું છે. લોકો કોરોના ભુલી જઈ સામાન્ય જીવન હવે જીવી રહ્યા...
ત્રીજી વનડેમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું, શ્રેણી 2-1થી જીતી
ડાકોરમાં મિઠાઈની દુકાનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
કર્મચારીઓને કામ પછી બોસના ફોન ન લેવાનો અધિકાર આપતો ‘રાઇટ ટુ ડિસ્કનેક્ટ’ બિલ લોકસભામાં રજૂ
વડોદરાવાસીઓ હવે ચિંતા ન કરો!
રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોહલી અને સચિન સાથે આ ખાસ ક્લબનો ભાગ બન્યો
VMCમાં વિવાદનું શમન: કમિશ્નરના હસ્તક્ષેપ બાદ માસ CLનો અંત; વહીવટી કામગીરી સામાન્ય
ડૉ.બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ભાજપે શ્રધ્ધા સુમન અર્પણ કર્યા
જાંબુવાની આત્મિયા ગ્રાન્ડ વિલા-2 પાસેથી બેબી મગરનું રેસ્ક્યુ :
હોમગાર્ડ સ્થાપના દિવસે જવાનોની માનદ વેતનમાં વધારો કરવા માંગ
વડોદરા : ગોત્રીની GMERS હોસ્પિટલમાં દર્દીને એક્સપાયર્ડ ડેટ વાળો બોટલ ચડાવી દેવાતા હોબાળો
અખિલેશ યાદવે પત્ની સાથે સલીમ ચિશ્તી દરગાહ પર ચાદર ચઢાવી, જયા બચ્ચન પણ હાજર રહ્યા
સાવલીની એશિયન સ્કાય કંપનીમાંથી ત્રણ કિલો ગૌમાંસ ઝડપાયાના પ્રકરણમાં ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો
જરોદ નજીકની સરકારી હાઈસ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કર્યા
‘ધુરંધર’ એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી: રણવીર અને અક્ષય ખન્નાની અદાકારી દર્શકોને ગમી ગઈ
સરકારનો ઈન્ડિગોને કડક આદેશ, રવિવાર સુધીમાં તમામ પેસેન્જર્સને રિફંડ આપો
ઘોઘંબા: GFL કંપનીમાં ગેસ લિકેજની ઘટના માત્ર અફવા
સુડાનના અર્ધલશ્કરી દળોએ એક કિન્ડરગાર્ટન પર ડ્રોન હુમલો કર્યો, 33 બાળકો સહિત 50 લોકો માર્યા ગયા
ઈન્કમટેક્સ બાદ હવે સરકારનું આ મોટા ફેરફાર પર ફોક્સ, નાણામંત્રીએ આપ્યા સંકેત
બૂમો પાડી, કાઉન્ટર પર ચઢી ગઈઃ ફ્લાઈટ કેન્સલ થતા વિદેશી મહિલાએ હોબાળો મચાવ્યો, વીડિયો વાયરલ
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદ પર ભારે ગોળીબાર, ચારના મોત
બંગાળના મુર્શિદાબાદમાં પત્થર મુકી હુમાયુએ બાબરી મસ્જિદનું શિલાન્યાસ કરતા હોબાળો
સાઉથ આફ્રિકા સામેની T20 સિરીઝમાં ગિલ રમશે કે નહીં?, આવ્યું મોટું અપડેટ
પોલીસના ઈશારે ગોપાલ ઈટાલિયા પર હુમલો થયો, આપનો આક્ષેપઃ કેજરીવાલ કાલે ગુજરાત આવશે
પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદ માટે માથા પર ઈંટ લઈ પહોંચ્યા હુમાયુ, શિલાન્યાસ કરશે
વિઝાગ ODI માં ભારતે ટોસ જીતી પહેલાં બોલિંગનો નિર્ણય લીધોઃ સુંદરને સ્થાને તિલકનો સમાવેશ
ઈન્ડિગોની કટોકટી વચ્ચે સરકારનું કડક વલણ, તમામ રૂટ પર ફેર કેપ લાગુ કરી
ઇન્ડિગો ફ્લાઇટ રદ મામલે સોનુ સૂદે આપી ટિપ્પણી, જાણો શું કહ્યું..?
પંચમહાલના ઘોઘંબાના રણજીતનગર સ્થિત GFL કંપનીમાં ફરી ગેસ લિકેજની ઘટના
સતત 5મા દિવસે ઇન્ડિગોની અમદાવાદમાં 19 સહિત દેશભરમાં અનેક ફ્લાઇટ્સ રદ
GST ની અસરો
દરેક શહેર, કસ્બા અને ગામડાંઓમાં લોકોની વધતી જતી જરૂરિયાત અને અમુક કિસ્સાઓમાં વધતા શોખ મુજબ ટુ વ્હિલર અને ફોર વ્હીલરની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. એની સામે જાહેર સ્થળોએ પાર્કિંગની સુવિધા અને જગ્યા દિવસે ને દિવસે ઘટતી જાય છે. વ્યવસ્થા તંત્ર પાર્કિંગ માટે જગ્યાની વ્યવસ્થા વધારવાનો પ્રયત્ન કરે છે, જે વહેતા સમય સાથે અપૂરતી જ રહે છે. ફાળવેલી જગ્યા અપૂરતી હોવાને કારણે કોઇને ન નડે એ રીતે સાઇડ પર વાહન પાર્ક કરવું પડે છે.
હમણાં જ થોડા સમય પહેલાં મારે એક બેન્કમાં જવાનું થયું, પરંતુ બેન્ક નજીક વાહનો માટેની પાર્કિંગની જગ્યા પૂરેપૂરી ભરાયેલ હતી, એથી કોઇને નડતરરૂપ ન થાય એ રીતે મારું વાહન પાર્ક કરી બેન્કમાં દશેક મીનીટ માટે ગયેલ. હું બેન્ક બહાર આવતા મને મારું વાહન ન દેખાતા આજુબાજુ પૂછયું તો એ વાહન ટોઇંગ કરવાવાળા લઇ ગયેલ જે જગ્યા શોધવામાં અને દંડ ભરી છોડાવવામાં મારો ઘણો સમય વ્યતીત થઇ ગયો. આવું તો અન્યો સાથે પણ બન્યું હશે.
વાહન પાર્ક કરવાની જગ્યા ન હોય એવા સંજોગોમાં વાહનચાલકનું વાહન ઉપાડી જઇ દંડ વસુલ કરવો શું યોગ્ય છે? પાર્કિંગની પૂરતી વ્યવસ્થા કરવાની જવાબદારી વાહનચાલકોની કે પછી પાર્કિંગ પોલીસી ઘડનાર અને એનું પાલન કરાવનાર વ્યવસ્થાતંત્રની? આ બાબતે શાસકો અને કાયદાના રખેવાળો યોગ્ય નિર્ણય લઇ લાગતાવળગતા ડીપાર્ટમેન્ટ અને અધિકારીઓને યોગ્ય સૂચના આપે એ ઘણું જરૂરી છે કે જેથી શહેરનાં નાગરિકો એમના કોઇ પણ વાંક–ગુના વિના હેરાન થતા અને દંડાતા બચી જાય અને કોઇની સામે દંડાત્મક કાર્યવાહી ન કરી શકાય.
સુરત – હિતેન્દ્ર ભટ્ટ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.