ફરી એકવાર ભારતીય વપરાશકારોના ક્રેડિટ અને ડેબિટ કાર્ડની ડેટા ચોરીના અહેવાલો છે. સાયબર સિક્યુરિટી રિસર્ચર સંશોધનકાર રાજશેખર રાજહરિયાએ દાવો કર્યો છે કે,...
નવસારી: (Navsari) વિજલપોરમાં બે ભાઇઓએ ‘હું આર્મી રીટાયર્ડ છુ, એક-બે મર્ડર કરી નાંખીશ તો કંઇ ફરક નહિ પડે’ કહી યુવાનને માર મારતા...
કેન્દ્ર સરકાર ધુમ્રપાન માટે કાનૂની વય મર્યાદા 18 વર્ષથી વધારી 21 વર્ષ કરવાની તૈયારી કરી રહી છે. આ માટે બિલ પણ તૈયાર...
ગુજરાતના (Gujarat) વાતાવરણમાં છેલ્લા બે દિવસથી પલટો આવ્યો છે. આજે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં કમોસમી માવઠું થયું છે. સાથે...
નવી દિલ્હી (New Delhi): છેક જૂન મહિનાથી સરહદ પર આક્રમક વલણ બતાવનારા ચીનનો (India China Face Off) આપણે જોર શોરથી બહિષ્કાર કર્યો...
સુરત: (Surat) સુરત શહેરમાં આજે સતત ચોથા દિવસે વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનું (Cold) જોર યથાવત રહ્યું હતું. શહેરમાં લઘુતમ તાપમાન એક ડિગ્રી...
નવસારી: (Navsari) નવસારી જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લાના 12 પીએસઆઇઓની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ (Police) વડા ઋષિકેશ ઉપાધ્યાયએ વહીવટી...
નવી દિલ્હી (New Delhi): રાષ્ટ્રીય બેરોજગારીનો દર અને ગ્રામીણ બેરોજગારીનો દર ડિસેમ્બરમાં છ મહિનાની ઊંચી સપાટીએ ગયો છે. આ દર્શાવે છે કે...
નવી દિલ્હી (New Delhi): કોરોના (Corona Virus/Covid-19/Sars Cov2) એક એવો ચેપ છે જે બધા જ માટે નવો છે. નિષ્ણાતો અને વૈજ્ઞાનિકો પણ...
અથર્વવેદના બારમા કાંડનું પ્રથમ સૂકત પૃથિવી સૂકત તરીકે પ્રસિધ્ધ છે જેમાં પૃથિવી માતા અર્થાત માતૃભૂમિના પ્રત્યે કર્તવ્યનો ઉપદેશ રાજા અને પ્રજાને આપવામાં...
ખુબ મોટી સંવેદનશીલ અને માનવતાથી ભરી ઘટના આ કહેવાય. સુરતનો જશ માત્ર અઢી વર્ષનો અને કામ કરી ગયો લાંબી જીવનારા ન કરી...
મહાદેવ દેસાઇ ગાંધીજી અને રાજાજી સાથેનો એક પ્રસંગ મહાદેવ દેસાઇના જ શબ્દોમાં. સત્યાગ્રહના દિવસો દરમિયાન ગાંધીજીની સાથે હું મેંગલોરથી મદ્રાસ તરફ ટ્રેનમાં...
અંગત હિત અને સ્વાર્થ માટે પક્ષ છોડી અન્ય પક્ષમાંથી પેટા ચૂંટણી લડનારા ધારાસભ્યો પાસેથી ચૂંટણી ખર્ચ વસૂલવાની માગણી કરતી જાહેર હિતની રિટ...
કૃષિ કાયદા (KRISHI BILL)ના મુદ્દે સરકાર અને ખેડુતો વચ્ચે આઠમી વાટાઘાટ સમાપ્ત થઈ ગઈ છે. આ વખતે પણ વાતચીત નિરર્થક રહી હતી....
મુંબઇ (Mumbai): કોરોનાએ (Corona Virus/Covid-19) આખા વિશ્વની કાયાપલટ કરી નાંખી છે. વર્ષ 2020 લોકડાઉન અને કોરોનામાં જ પતી ગયુ. ઘણા લોકો માને...
રાજ્યમાં એલઆરડી (LRD) ભરતીમાં જે પ્રમાણે મહિલાઓની જગ્યા વધારવામાં આવી છે તે જ પ્રમાણે પુરૂષ ઉમેદવારોની જગ્યા પણ વધારવામાં આવે તેવી માંગણી...
શિવસેનાના સાંસદ સંજય રાઉત(SANJAY RAUT)ની પત્ની વર્ષા સોમવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) ઓફિસમાં પહોંચી હતી. 5 જાન્યુઆરીએ તેમને પીએમસી બેંક કૌભાંડમાં મની લોન્ડ્રીંગની...
લખનઉ (Lucknow): રવિવારે ઉત્તર પ્રદેશના મુરાદાનગરમાં (Muradnagar, UP) એક હ્રદયદ્રાવક કિસ્સો બન્યો. પોતાના સગા-સંબંધીના અંતિમ સંસ્કાર કરવા આવેલા 23 લોકો પોતે જ...
ભારત સરકારે દેશમાં બે કોરોના રસીઓને મંજૂરી આપી છે. કોવાક્સિન (COVAKSHIN)અને કોવિશિલ્ડ(COVISHEILD) ટૂંક સમયમાં લોકોને આપવામાં આવશે. દેશમાં રસીકરણનો મોટો કાર્યક્રમ શરૂ...
બ્રિટનની ઑક્સફર્ડ યુનિવર્સિટી ખાતેના સંશોધકોને વિશ્વાસ છે કે તેઓ આઠ મહિનાની અંદર કોરોનાવાયરસથી થતાં કોવિડ-૧૯ રોગ માટેની રસી તૈયાર કરી નાખશે. તેમની...
ભારતમાં કોરોનાનો ગ્રાફ ઇટાલી જેવો જ દેખાય છે. તફાવત માત્ર સમયનો છે. કોરોનાવાયરસના કેસો અને મૃત્યુના મામલે ભારત હવે ઇટાલીના માર્ગ પર...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 11 એપ્રિલના રોજ દેશના તમામ મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરશે. માનવામાં આવે છે કે આ સમય દરમિયાન, વડા...
ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે ગુરુવારે લોકડાઉન 14 એપ્રિલથી 30 એપ્રિલ સુધી વધાર્યું હતું. આવું કરનાર તે દેશનું પ્રથમ રાજ્ય છે. અત્યાર સુધીમાં...
કોરોનાવાયરસ ચેપના દર્દીઓની સંખ્યા વધીને 6 હજાર 200થી વધુ થઈ ગઈ છે. જ્યારે 184 લોકોના મોત થયા છે. ગુરુવારે 157 રિપોર્ટ પોઝિટિવ...
સુરતમાં ગુરૂવારે સવારે 15ના રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાની જાહેરાત સુરત મહાનગર પાલિકા દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવી હતી. રાજસ્થાનની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતી...
કોરોનાના વાયરસના કારણે સમગ્ર રાજ્યમાં સુરતમાં સૌથી પહેલું મોત નોંધાયું હતું અને ત્યારથી જ રાજ્યનો આરોગ્ય વિભાગ સતર્ક થઇ ગયો હતો. સુરત...
સમગ્ર દુનિયામાં પગપેસારો કરનાર કોરોનાએ ભારતમાં પણ તેની મજબૂત અસર દેખાડી છે. ગુરૂવારે આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ સવારે દશ વાગ્યા...
સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાની સૌથી વધુ અસર અમેરિકા અને યુરોપમાં જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વમાં કોરોનાના કારણે...
ગુજરાતમાં કોરોના ખૂબ જ ખતરનાક સ્તર પર પહોંચી ગયો હોવાનું ફલિત થઇ રહ્યું છે જે ખૂબ જ ગંભીર બાબત છે. આજે ગુરૂવારે...
કોરોનાને મહામારીને નાથવા અને તેના વિકરાળ ચેપને ફેલાતો અટકાવવા પશ્ચિમી વિકસિત રાષ્ટ્રો જે કિટ અપનાવે છે તેનાથી બહેતર અને સજ્જડ સુરક્ષા કવચ...
બુલડોઝર ન્યાય મુદ્દે સુપ્રીમ કોર્ટે મારેલી લપડાક રાજ્ય સરકારો માટે સબક સમાન
ડોનાલ્ડ ટ્રમ્પે વિવેક રામાસ્વામીને ક્યાં ખાસ મિશન માટે પસંદ કર્યા છે?
આણંદ તાલુકા પંચાયતની સભામાં 5 કામો સર્વાનુમતે મંજૂર કરાયા
વડોદરા : વૃદ્ધ-મહિલાના ગળામાંથી ચેન તોડનાર રીઢો આરોપી ઝડપાયો
પી. મુરજાણી આપઘાત કેસમાં માતા-પુત્રી ચાર દિવસના રિમાન્ડ પર
ખોડિયારનગર માં મંદિર તોડવા આવેલી પાલિકાની ટીમ સાથે લોકોની ઝપાઝપી
પાંચ હજારની લાંચ લેતા સંજેલીના નાયબ મામલતદાર અને સ્ટેમ્પ વેન્ડર ઝડપાયા
સુપર 30 ફેમ અને જાણીતા શિક્ષણવિદ આનંદ કુમાર દ્વારા ‘મિશન કામયાબ’નું અનાવરણ
પહેલીવાર ડિજીટલ એરેસ્ટ કરનારા આરોપીઓના ચહેરા સામે આવ્યા, સુરત પોલીસે બે સ્કેચ જાહેર કર્યાં
વડોદરા : શેરમાર્કેટના બહાને ઠગાઈ કરી રૂ.48 લાખ પડાવનાર ટોળકીના સાગરીતની સુરતથી ધરપકડ
ઝઘડિયા GIDCની નાઈટ્રેક્સ કેમિકલ કંપનીમાં આગ ફાટી નીકળતાં ભારે દોડધામ
ફડણવીસ, અજિત પવારની પણ બેગ ચેક થઈ, વીડિયો શેર કરી ભાજપે ઉદ્ધવ ઠાકરે પર કોમેન્ટ કરી
અમદાવાદમાં કોલ્ડ પ્લે કોન્સર્ટ યોજાશે, તારીખ ફાઈનલ, આ દિવસથી બુકિંગ શરૂ થશે
કન્ઝ્યુમર એક્ટીવીસ્ટને આત્મહત્યા કરવા મજબૂર કરનાર માનેલી દીકરી અને તેની માતાની ધરપકડ કરી વડોદરા લવાયા
શેરબજારમાં મંદી યથાવતઃ અંબાણીથી અદાણી સુધી બધી કંપનીના શેર્સ તૂટ્યા
શિક્ષણમંત્રીએ માનવતા મહેંકાવીઃ અકસ્માતનો ભોગ બનેલી મહિલાને પોતાની કારમાં હોસ્પિટલ લઈ ગયા
બુલડોઝર એક્શન પર સુપ્રીમનો ચૂકાદો, ગુનાની સજા આખા પરિવારને ન મળવી જોઈએ
સમા-સાવલી રોડ પીઝા રેસ્ટોરન્ટમાં આગ
બદલાતાં સમયચક્રમાં એક માત્ર ઉપાય પરમાણુ વીજળી છે
બિન્દાસ બોલ્ડ આધુનિકતા
થોડુંક કેન્સર વીશે જાણીએ
લોકશાહીની સદનમાં ગરિમા જળવાતી નથી
એકાગ્રતા
ઘરનું કામ એજ શ્રેષ્ઠ વ્યાયામ છે
મહારાષ્ટ્ર માટે યુદ્ધ: મતદારોને રીઝવવા માટે રેવડી કે સુખાકારી?
ઇમિગ્રેશન નીતિ કડક બનાવવામાં કેનેડા હવે અમેરિકાને અનુસરવા માંડ્યું છે
ઝારખંડમાં ભાજપ બાંગ્લા દેશી ઘૂસણખોરોનો મુદ્દો કેમ ચગાવી રહ્યો છે?
ખ્યાતિ હોસ્પિટલને સરકારે નોટિસ ફટકારી, હોસ્પિટલનું, સર્જરી કરનારા તબીબોનું લાઈસન્સ રદ થઈ શકે
સલમાન ખાનને ધમકી આપનાર વ્યક્તિની કર્ણાટકમાંથી ધરપકડ
અંકલેશ્વર ભરૂચ વચ્ચે મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાં આગ લાગતા અફરાતરફી
ફરી એકવાર ભારતીય વપરાશકારોના ક્રેડિટ અને ડેબિટ કાર્ડની ડેટા ચોરીના અહેવાલો છે. સાયબર સિક્યુરિટી રિસર્ચર સંશોધનકાર રાજશેખર રાજહરિયાએ દાવો કર્યો છે કે, દેશમાં આશરે 100 મિલિયન (10 કરોડ) ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ધારકોનો ડેટા ડાર્ક વેબ પર વેચાઇ રહ્યો છે. બેંગ્લોર સ્થિત ડિજિટલ પેમેન્ટ્સ ગેટવે જસપે (Juspay)ના સર્વર પરથી ડાર્ક વેબ પરનો મોટાભાગનો ડેટા લીક થઈ ગયો છે. ગયા મહિને રાજશેખરે દાવો કર્યો હતો કે દેશમાં 7 મિલિયન (70 લાખ) કરતા વધારે વપરાશકર્તાઓના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ડેટા લીક થયા છે.
સંશોધનકારના જણાવ્યા મુજબ, આ ડેટા ડાર્ક વેબ પર વેચાઇ રહ્યો છે. લીક થયેલા ડેટામાં ભારતીય કાર્ડ ધારકોના નામની સાથે તેમના મોબાઇલ નંબર, આવક સ્તર, ઇમેઇલ આઈડી, કાયમી એકાઉન્ટ નંબર (પેન) અને કાર્ડની પ્રથમ અને છેલ્લા ચાર અંકોની વિગતો શામેલ છે. તેણે તેના સ્ક્રીનશોટ પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.
કંપનીએ જણાવ્યું હતું કે સાયબર એટેક દરમિયાન કોઈ કાર્ડ નંબર અથવા નાણાકીય વિગતો સાથે કોઈ કરાર થયો નથી. રિપોર્ટ અનુસાર, 100 મિલિયન વપરાશકારોના ડેટા લીકેજ થયાની જાણ કરવામાં આવી રહી છે, જ્યારે અસલી સંખ્યા ઘણી ઓછી છે.
કંપનીના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે 18 ઓગસ્ટ, 2020 ના રોજ અમારા સર્વરોને અનધિકૃત રીતે પહોંચવાનો પ્રયાસ શોધી, જે અટકાવવામાં આવ્યો. તેમાં કોઈ કાર્ડ નંબર, નાણાકીય ક્રેડિટ અથવા ટ્રાન્ઝેક્શન ડેટા લીક થયો નથી. કેટલાક બિન-ગુપ્ત માહિતી, પ્લેન ટેક્સ્ટ ઇમેઇલ્સ અને ફોન નંબર લીક થયા હતા, પરંતુ તેમની સંખ્યા 100 મિલિયન કરતા ઘણી ઓછી છે.