ભરૂચ(Bharuch): ભરૂચના નન્નુમીયા ઝૂપડપટ્ટીમાં રહેતી વિધવાનાં સંતાન મોબાઈલ ગેમની (Mobile Game) રીસ રાખી તેના દિયરે કહ્યું કે, “તને અને તારી દીકરીઓને બહુ...
વાપી(Vapi): વાપી જીઆઇડીસી (GIDC) થર્ડ ફેસની નિહાલ એન્જિનિયરીંગ વર્ક્સ કંપનીના સંચાલકોએ પંદર-સોળ વર્ષના ચાર કિશોરને ભંગારની ચોરીની શંકા રાખી દોરીથી હાથ બાંધીને...
સુરત: (Surat) સુરત શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી એકદમ ઝડપી બની છે ત્યારે હવે મેટ્રો પ્રોજેક્ટને અડચણરૂપ ઇમારતો તોડી પાડવા, શિફ્ટીંગ કરવા...
પારડી(Pardi) : પારડીના કલસર પાતલિયા ચેકપોસ્ટ (Chackpost)પાસેથી નારિયેળના વેસ્ટની આડમાં રૂ. 4 લાખના દારૂના (Alcohol) જથ્થા સાથે એક આરોપીને પોલીસે (Police) ઝડપી...
નવી દિલ્હી(New Delhi): ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) મહિલા ક્રિકેટને (Womens Cricket) ઉત્તેજન આપવા માટે પોતાનાથી બનતા તમામ પ્રયાસ કરી રહ્યું છે...
સામાન્ય રીતે એવું કહેવાય છે કે કોઈપણ બિઝનેસ એમ્પાયર ત્રીજી કે ચોઢી પેઢીએ તૂટી પડે છે પરંતુ સુરતમાં (Surat) ‘ મિસ્ત્રી જે.ભગવાન...
વલસાડ(Valsad): વલસાડ પાલિકા વિસ્તારમાં સગીર વયના યુવાને સગીરાને છેલ્લા એક વર્ષથી મોબાઈલ (Mobile) ઉપર ફોન (Phone) કરીને હેરાન પરેશાન કરતો હતો. જે...
આમ આદમીનો (Aam Adami Party) ગઢ ગણાતા સુરતમાં મોટું ગાબડું પડ્યું છે. આમ આદમી પાર્ટીના પાંચ કોર્પોરેટરોએ (Corporators) આમ આદમી પાર્ટી સાથે...
ગાંધીનગર(Gandhinagar): હવે ધોરણ ૧૦ પાસ કર્યા પછી ડિપ્લોમા (Diploma) અભ્યાસક્રમમાં પ્રવેશ (Admission) મેળવનારા વિદ્યાર્થીઓ (Student) તેમજ ડિપ્લોમા પાસ કર્યા પછી ડિગ્રી અભ્યાસક્રમો...
સુરત: (Surat) સુરતના પર્વતગામ પાસેના મમતા સિનેમા બહાર યુવતીની છેડતી (Eve Teasing) કરતા અસામાજિક તત્વોને ઠપકો આપતા ત્રણ જેટલા ઇસમો દ્વારા પિતા-પુત્ર...
સુરત(Surat): અડાજણ (Adajan) ખાતે હનીપાર્ક રોડ પર આવેલા રો હાઉસમાં રહેતી અને ધોરણ-8માં અભ્યાસ (Study) કરતી વિદ્યાર્થિની (Student) ગઈકાલે બપોરે ટ્યુશને (Tuation)...
નવી દિલ્હીઃ (New Delhi) કોરોના મૃત્યુ સહાય મુદ્દે રાજ્ય સરકારોએ સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) વિગતો રજૂ કરી હતી. સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને...
સુરત: સુરતમાં એક એવી ઘટના બની છે જેણે સીમેન્ટ કોંક્રીટના જંગલો બનાવનારાઓને વિચારવા પર મજબૂર કરી દીધા છે. સુરતની ડિસ્ટ્રીક્ટ બેંકની બહાર...
સુરત: કોર્પોરેટ ઇ-કોમર્સ કંપનીઓ (Corporate e-commerce companie) અને વિદેશી પ્રોડક્ટના (Foreign product) વધતા વેચાણ સામે દેશના 2.50 કરોડ વેપારીઓની સંસ્થા કોન્ફેડરેશન ઓફ...
નવી દિલ્હી: રાજ્યોમાં કોરોનાના (corona) કેસો વધતા શાળાઓ બંધ (school closed) કરી દેવામાં આવી હતી. જ્યારે આજે કેન્દ્ર (central) તરફથી જાહેર કરવામા...
સુરત: પાંડેસરા (Pandesra) ખાતે 13 વર્ષનો કિશોર ઘરમાંથી તથા માતાના બેંક ખાતામાંથી ગેમ (game) રમવા માટે પૈસા ચોરીને (theft) વાપરી નાખતો હતો....
સુરત : સલાબતપુરામાં (Salabatpura) એનજીઓ (NGO) ચલાવતી એક યુવતીની સાથે કાપડ દલાલે મિત્રતા કર્યા બાદ તેણીના ફોટા લઇને વીડિયો (video) બનાવ્યો હતો....
ભરૂચ: જેના માત્ર દર્શનથી પવિત્ર થવાય એવી પાવન સલીલા નર્મદા (Narmada) નદીમાં (river) શ્રદ્ધાળુઓને ભરૂચમાંથી પસાર નર્મદા નદીમાં સ્થાન કરી પુણ્ય કમાવવાના...
સુરત: ભરૂચના (Bharuch) પાલેજમાંથી (Palej) મોટા પ્રમાણમાં ગાંજા (Cannabis) સાથે બે ઇસમ ભરૂચ SOG પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે ૩૦.૬૫૦ કિલોગ્રામ કિંમત...
પારડી : પારડી (Pardi) પાલિકા દ્વારા બ્યુટીફીકેશનના (Beautification) કામો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને નગરની શોભા વધારવા વિવિધ જગ્યાએ પાલિકા...
વાપી : વાપી (vapi) ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન(VIA)ની ગ્રીન સોસાયટી દ્વારા વાતાવરણ (atmosphere) અને પર્યાવરણને (Environment ) સુધારવા અને પર્યાવરણની સલામતી માટે સતત અનેક...
નવસારી : સુપા ગામે સુરત (Surat) નો એક ઇસમ ‘જી.ઈ.બી.માંથી આવું છું, તમારે ૨ મીટરના ૯૬ હજાર ભરવા પડશે’ તેમ કહી પૈસા...
અમદાવાદ(Ahmedabad): પ્રદેશ કોંગ્રેસમાં તાંત્રિક વિધિ (કાળા જાદુ)ને લઈને આંતરિક જૂથવાદ સપાટી પર આવ્યો છે. અમદાવાદ મનપામાં વિપક્ષના નેતા શહેઝાદખાન અને ધારાસભ્ય શૈલેષ...
નવી દિલ્હી(New Delhi): ભારતે (India) ગુરૂવારે (Thursday) એવી જાહેરાત કરી હતી કે ગલવાન ખીણમાં થયેલી અથડામણમાં સામેલ સૈન્ય અધિકારીને બીજિંગ વિન્ટર ઓલિમ્પિક...
સુરત(Surat): એસવીએનઆઈટી કોલેજના (SVNIT Collage) ડ્રાઈવરને (Driver) અજાણ્યાને લિફ્ટ (Lift) આપવાનું ભારે પાડ્યું હતું. અજાણ્યાએ ચાલુ ગાડીમાં બાઈક ચાલકના પેટ પર ચપ્પુ...
ગાંધીનગર(Gandhinagar): પોતાની જાતને ઢબુડી માતા (Dhabudi Mata) તરીકે ઓળખાવતા ધનજી ઓડ (Dhangi Oad) હવે ફરીથી વિવાદમાં ફસાયા છે. ગાંધીનગર પાસે રાંધેજા ગામની...
રાજપીપળા(Rajpipla): સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) પર એક વર્ષ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) 31 ઓક્ટોબર-2020ના દિવસથી શરૂ કરેલી...
સુરત: (Surat) કાપોદ્રામાં રાજધાની બસમાં (Bus) લાગેલી આગ (Fire) દુર્ઘટનામાં પોલીસે ભાવનગરથી હાઇડ્રોક્લોરિક એસિડ મંગાવનાર વેપારીની ધરપકડ કરી હોવાની વિગતો મળી છે....
સુરત(Surat): સુરત શહેર સહિત સમસ્ત દક્ષિણ ગુજરાતભરમાં (South Gujarat) ગેરકાયદે રીતે ધમધમી રહેલા બાયો ડીઝલ પંપ સામે કડક હાથે કામ લેવા ગુરુવારે...
સુરત(Surat): ડિંડોલીમાં (Dindoli) મશીન ઓપરેટરનું (Machine operator) કામ કરતા આધેડને વીમા પોલિસી (Police) પાકી હોવાનું કહીને અલગ અલગ ચાર્જના (Charge) નામે રૂા....
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ઝાલોદમાં નાતાલ પૂર્વે ભવ્ય ક્રિસમસ શાંતિ યાત્રાનું આયોજન: CNI ચર્ચ દ્વારા પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ અપાયો
અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ
હજુ બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
ભરૂચ(Bharuch): ભરૂચના નન્નુમીયા ઝૂપડપટ્ટીમાં રહેતી વિધવાનાં સંતાન મોબાઈલ ગેમની (Mobile Game) રીસ રાખી તેના દિયરે કહ્યું કે, “તને અને તારી દીકરીઓને બહુ ચરબી ચઢી છે. તમને તો હું જોઈ લઈશ”. જે તકરારમાં દિયરે વિધવા પર નળિયું છૂટ્ટું મારી દીધું હતું. આથી માથામાં વાગતાં ચક્કર આવીને ઢળી પડતાં સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલના બિછાને છે.
ભરૂચની નન્નુમીયા ઝૂપડપટ્ટીમાં મજૂરીકામ કરતી ૩૫ વર્ષની વિધવા નયના સુખદેવ વસાવાને સંતાનમાં ત્રણ દીકરી અને એક દીકરો છે. તા.૨/૨/૨૦૨૨ના રોજ રાત્રે બાજુમાં રહેતા તેમના દિયર ધર્મેશ મથુર વસાવા અને દેરાણી ગીતા ધર્મેશ વસાવા સાથે તેમની નણંદ ટીના વસાવા સાથે છોકરાઓને મોબાઈલ ગેમ રમવા બાબતે બોલાચાલી થઈ હતી. જે બાબતે વિધવા બહેનની દીકરી ૧૪ વર્ષની બિદિયા અને ૧૧ વર્ષની દીકરી અનિતા છોડાવતી હતી. તેની રીષ રાખીને તા.૩/૨/૨૦૨૨ના રોજ બપોરે નયનાબેન કીમ ખાતેથી આવતાં તેના દિયર અને દેરાણી ફરીથી ગાળો બોલવા માંડી હતી. તેમના દિયર ધર્મેશ વસાવાએ માટીનું નળિયું છૂટ્ટું નયના વસાવાને મારતાં આંખની ઉપર વાગતાં ચક્કર આવતાં ઢળી પડી હતી. એ વખતે દેરાણીએ વિધવાના વાળ પકડીને ઢીકાપાટુનો માર માર્યો હતો. વચ્ચે નણંદ અને નણદોઈએ બચાવીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી હતી. જે બાબતે ભરૂચ બી ડિવિઝનમાં દિયર અને દેરાણી વિરુદ્ધ મારામારીનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
વાપી જીઆઇડીસીમાં ચાર કિશોરને કપડા કાઢાવી માર મરાયો
વાપી : વાપી જીઆઇડીસી થર્ડ ફેસની નિહાલ એન્જિનિયરીંગ વર્ક્સ કંપનીના સંચાલકોએ પંદર-સોળ વર્ષના ચાર કિશોરને ભંગારની ચોરીની શંકા રાખી દોરીથી હાથ બાંધીને કપડા કાઢાવીને માત્ર અન્ડરવીયરમાં પટ્ટાથી તેમજ પ્લાસ્ટીક પાઇપથી માર માર્યો હતો. એક કિશોરના પિતાને આ વાતની જાણ થતાં ત્યાં પહોંચીને બાળકોને છોડાવ્યા હતા. આ બનાવ અંગે એક કિશારના પિતાએ વાપી જીઆઇડીસી પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો છે. વાપી જીઆઇડીસી પોલીસ મથકમાં મૂળ ઝારખંડના કિશોર લખીરામ સોરેન દ્વારા નિહાલ કંપનીના બે શેઠ તથા બે માણસો હાજર હોવાનું જણાવી તેના ૧૬ વર્ષના પુત્ર તથા અન્ય ત્રણ સગીર વયના છોકરાને માત્ર અન્ડરવીયરમાં કંપનીમાં ગોંધી રાખી બધાના હાથ પાછળની તરફ બાંધીને પટ્ટાથી તેમજ પ્લાસ્ટીકના પાઇપથી માર માર્યો હતો. બાળકો રડતા હતા અને છોડી દેવા માટે આજીજી કરતા હતા. બાળકો ડરી ગયા હતા. બાળકો સાથે ક્રુરતા કરી કાયદો હાથમાં લઇને માર મારવાના આ બનાવ માટે એક બાળકના પિતાએ હિંમત દાખવીને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. વાપી જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.