સુરત: (Surat) કાપોદ્રામાં રાજધાની બસમાં (Bus) લાગેલી આગ (Fire) દુર્ઘટનામાં પોલીસે ભાવનગરથી હાઇડ્રોક્લોરિક એસિડ મંગાવનાર વેપારીની ધરપકડ કરી હોવાની વિગતો મળી છે....
સુરત(Surat): સુરત શહેર સહિત સમસ્ત દક્ષિણ ગુજરાતભરમાં (South Gujarat) ગેરકાયદે રીતે ધમધમી રહેલા બાયો ડીઝલ પંપ સામે કડક હાથે કામ લેવા ગુરુવારે...
સુરત(Surat): ડિંડોલીમાં (Dindoli) મશીન ઓપરેટરનું (Machine operator) કામ કરતા આધેડને વીમા પોલિસી (Police) પાકી હોવાનું કહીને અલગ અલગ ચાર્જના (Charge) નામે રૂા....
દમણ: (Daman) સંઘપ્રદેશ દમણના જામપોર બીચ (Jhampor Beach) પર ગુરુવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે. લખનૌથી ફરવા આવેલા પરિવારની પાંચ યુવતીઓ (Girls) દમણના...
સુરત(Surat): રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે મોડી રાત્રે મહેસુલ માળખામાં ફેરફાર કરતાં હુકમ કરાયાં હતાં. 139 નાયબ કલેક્ટરોની બદલી થતા સુરત સિટી પ્રાંત...
ગાંધીનગર: (Gandhinagar) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતિની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. બેઠકમાં નાઇટ...
સુરત(Surat): શહેરમાં આજે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં મોટો વધ-ઘટ જોવા મળ્યો હતો. દિવસનું તાપમાન (Temperature) ચાર ડિગ્રી ઘટી જવા પામ્યું હતું ત્યારે,...
એક તરફ જયાં યુપીમાં (UP) ઈલેકશનની (Election) તૈયારીઓ કરવામાં આવી રહી છે. બીજેપી (BJP), કોંગ્રેસ (Congress) સાથે એસપી (SP) તેમજ બીએસપી (BSP)...
ધંધૂકામાં કિશન હત્યા (Kishan Murder) કેસમાં વધારે ત્રણ આરોપીઓની (Accused) ધરપકડ (Arrest) કરી છે. આ સમગ્ર મામલે પાકિસ્તાનનું કનેક્શન સામે આવ્યા બાદ...
સુરત: (Surat) સુરત ડ્રિમ સિટી પ્રોજેક્ટના ડેવલપમેન્ટ માટે બનાવવામાં આવેલી ખજોદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી (ખુડા) દ્વારા ડ્રાફ્ટ ડીપી પ્લાન- 2039 જાહેર કરી...
સુરત: (Surat) રાજયના શહેરી વિકાસ મંત્રી વિનોદ મોરડિયાએ (Vinod Moradiya) બુધવારે રાજયની તમામ મહાનગર પાલિકાના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી મીટિંગ (Meeting) કરી...
સુરત: (Surat) સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરનાં જે જૂનાં તળાવો (Lake) છે તેના ડેવલપમેન્ટ પર કામ કરવામાં આવી રહ્યું છે. શહેરમાં ઘણા...
સુરત: (Surat) માથાભારે સજ્જુ કોઠારીને (Sajju Kothari) જામીન મળ્યા બાદ રાંદેર પોલીસ સબજેલની (Sub Jail) બહારથી કલમ 151 હેઠળ અટકાયત કરવા માટે...
કોરોનાની ત્રીજી લહેર વચ્ચે પણ‘પુષ્પા:ધ રાઇઝ’થિયેટરોમાં મોટો ધંધો કરી રહી છે.આ ફિલ્મે અચાનક જ અલ્લુ અર્જૂનની હિન્દી ફિલ્મોના પ્રેક્ષકો વચ્ચે જબરદસ્ત લોકપ્રિય...
અનન્યા પાંડે ‘ગહેરાઇયા’થી તેનું 2022નું વર્ષ શરૂ કરી ચૂકી હોત પણ ખરે, હવે ફેબ્રુઆરીથી કરશે. અનન્યા માટે હમણાં ખરાબ સમય પણ ગયો...
સુરત: (Surat) સુરત દેશની પ્રથમ બુલેટ ટ્રેનનું પ્રથમ સ્ટેશન બનશે. મુંબઈથી અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન (Bullet Train) દોડશે. આ માટેના કોરિડોર પ્રોજેક્ટનું...
વિદ્યા બાલન હજુ પણ ઓન સ્ક્રિન એકટ્રેસ છે, ઓફ સ્ક્રિન નથી થઇ. તે જલ્દીથી ભૂતકાળ બને એવી નથી કારણ કે તે તેની...
રાગ સોહનીકુહૂ કુહૂ બોલે કોયલિયા (2) કુંજ કુંજમેં ભંવરે ડોલેગુન ગુન બોલે આઆઆ કુહૂ કુહૂ બોલે કોરલિયાસજ સિંગાર ઋતુ આઇ બસંતી (2)...
સુમન કલ્યાણપૂરની વાત આવે એટલે લતાજીએ તેમને આગળ ન વધવા દીધા એમ કહી કેટલાંક લોકો સુમન કલ્યાણપૂરની પ્રતિભા વિશે ભર્યાભર્યા શબ્દોમાં ગીતોના...
જો કોઇની ઉંમર વધતી અટકાવી શકાતી હોત, જો કોઇનું સૌંદર્ય જે હોય તે જાળવી શકાતું હોત તો તમે કોની ઉંમર, કોનું સૌંદર્ય...
પ્રતિક ગાંધી (Pratik Gandhi), રિચા ચઢ્ઢા, આશુતોષ રાણા અભિનીત ‘ધ ગ્રેટ ઇન્ડિયન મર્ડર’ (The Great Indian Murder) વેબ સિરીઝ (Web series) ડિઝની+...
અત્યારે દક્ષિણની ફિલ્મો આક્રમક બની છે. દક્ષિણના જેમિની, પ્રસાદ જેવા નિર્માતાઓની ફિલ્મો ૧૯૬૦-’૭૦ના સમયથી હિન્દી ફિલ્મોના પ્રેક્ષકો જોતાં જ આવ્યા છે. સામાન્યપણે...
રઘુવીર યાદવ આપણા સારા અભિનેતા પૈકીનો એક છે પણ તે અોમપુરી જેવો સામાન્ય ચહેરો ધરાવે છે. ઓમ પુરી તો જો કે પૂરી...
ધર્મેન્દ્ર હવે ફિલ્મોમાં નથી દેખાતા, અરે મુંબઇના ઘરમાં ય કયારેક જ દેખાય છે. તેઓ દેખાય છે તો લોનાવલાના તેમના વિશાળ ફાર્મહાઉસમાં. ધર્મેન્દ્ર...
સ્ટાર પર આપણું જેટલું ધ્યાન જાય તેટલું તેમની પત્નીઓ પર નથી જતું. જો એ પત્નીઓ ભૂતપૂર્વ યા વર્તમાન સમયની અભિનેત્રી ન હોય...
એવું લાગે છે કે અત્યારે સાઉથમાં છૂટાછેડાની મૌસમ ચાલે છે. નાગ ચૈતન્ય અને સમૅન્થાના છૂટાછેડા થયા પછી હવે ધનુષ-ઐશ્વર્યાના છૂટાછેડાના સમાચાર આવ્યા...
આર્મી ઓફીસરની દિકરી હોવું શું ફિલ્મમાં અભિનયનો ગ્રીન કાર્ડ બની ગયો છે ? આજકાલ તમે એવી અનેક અભિનેત્રીઓ જોશો જે આર્મી બેકગ્રાઉન્ડમાંથી...
વડોદરા : વારસીયા સંજયનગર આવાસ યોજના હજુ સુધી ચાલુ થઈ નથી પરંતુ ઇજારદારની ઈચ્છા મુજબ શરતોમાં ફેરફાર કરીને કામગીરી સોંપવાની પાલિકા તૈયારી...
વડોદરા : વડોદરા શહેર અને જિલ્લામાં ધીમે ધીમે ઠંડીનો ચમકારો ઓછો થયો છે પરંતુ વહેલી સવારે શહેરમાં ઝાકળ સાથે ધુમ્મસ છવાઇ રહ્યું...
વડોદરા : શહેરનો મકરપુરા ગામવાળો વિસ્તાર ખુબ વસ્તી ધરાવતો વિસ્તાર છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીમાં થયેલા અસંખ્ય મૃતકોને લઇને સ્મશાનનો ઉપયોગ...
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
સુરત: (Surat) કાપોદ્રામાં રાજધાની બસમાં (Bus) લાગેલી આગ (Fire) દુર્ઘટનામાં પોલીસે ભાવનગરથી હાઇડ્રોક્લોરિક એસિડ મંગાવનાર વેપારીની ધરપકડ કરી હોવાની વિગતો મળી છે. પ્રાપ્ત વિગતો મુજબ 20 દિવસ પહેલાં કાપોદ્રા પાસે રાજધાની બસમાં આગ લાગી હતી. આ આગ દુર્ઘટનામાં ભાવનગરમાં રહેતી તાનીયા નામની યુવતીનું દાઝી જવાને કારણે મોત નીપજ્યું હતું. જ્યારે તેના પતિ હજુ પણ સારવાર હેઠળ છે. જ્વલનશીલ પ્રદાર્થ લઇ જવાનો પ્રતિબંધ હોવા છતાં પણ બસમાં સુરતથી ભાવનગર એસિડ અને સેનિટરાઇઝ સહિતનો સામાન લઇ જવામાં આવ્યો હતો. આ દરમિયાન આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ આવતાં પોલીસે બસના માલિક, ડ્રાઇવર, એસિડ મોકલનાર અને મંગાવનારાઓની સામે સપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી તપાસ કરી હતી. થોડા દિવસ પહેલાં જ કાપોદ્રા પોલીસે બસના ડ્રાઇવર સહિત ત્રણની ધરપકડ કરી હતી. ત્યાં હવે પોલીસે ભાવનગરથી પેરાલીક અને હાઇડ્રોક્લોરિક એસિડ મંગાવનાર લવજી રામજી મોરડિયા (રહે.,ડાયમંડ પ્રોસેસ, ભાયાણીની વાડી, ગઢેચી, ભાવનગર)ની ધરપકડ કરી હતી. જણાવી દઈએ કે કાપોદ્રા પોલીસ દ્વારા એફએસએલનો રિપોર્ટ આવતાં હજુ પણ બે-ત્રણ દિવસની રાહ જોવી પડશે.

જણાવી દઈએ કે આ ઘટનામાં આ પહેલા કાપોદ્રા પોલીસ દ્વારા ડ્રાઇવર (Driver), કંડકટર (Conductor) સહિત 5 આરોપી સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ થઈ ચુક્યો છે. જેઓની સામે ગુનો નોંધાયો તેમાં રાજધાની ટ્રાવેલ્સના મહેતાજી, બસના ડ્રાઇવર, કંડકટર અને હીરા ચમકાવવા માટેનું એસિડ મોકલનાર અને મંગાવનારનો સમાવેશ થાય છે. આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં કતારગામ નંદુ ડોશીની વાડીમાંથી બસના સોફા નીચે હીરા સાફ કરવા માટે વપરાતા EMPLURA Hydrochloric એસિડની 4 બોટલ, Perchlorc એસિડની 8 બોટલ મુકતા એને લીધે બસમાં બ્લાસ્ટ થયો હતો. રાજધાની ટ્રાવેલ્સની ઓફિસના સી.સી.ટી.વી ફુટેજ ચેક કરતા જેમાં એક મજુર ઝવેરભાઇ રાજાભાઇ બાંભણીયા તથા કન્ડકટર નાનજીભાઇ અરજણભાઇ કારેલીયા, બસના ડ્રાઇવર ઇરષાદભાઇ નુરાભાઇ મેહતાર પાર્સલો બસની ડીકી તથા બસની અંદર સોફા નીચે એસિડના પાર્સલ મુકતા જણાયા હતા.
પાર્સલ કતારગામના સચીન ગગજીભાઇ કળથીયાએ મોકલ્યા હતાં. જેમાં હીરા સાફ કરવા માટે વપરાતું એસિડ, જેમાં EMPLURA Hydrochloric acid 35 % ની કાચની બોટલ નંગ 4 તથા Rebal Max-De કંપનીનું Perchlorc acid 70 % ની કાચની બોટલ નંગ 8 એક પુંઠાના બોકસમાં પેક કરી ભાવનગર ખાતે રહેતા પોતાના ગ્રાહક લવજીભાઇ રામજીભાઇ મોરડીયાને મોકલ્યા હતા. બસના મહેતાજી પણ આ હકીકતથી વાકેફ હતા. હવે આ કેસમાં પોલીસે ભાવનગરથી પેરાલીક અને હાઇડ્રોક્લોરિક એસિડ મંગાવનાર લવજી રામજી મોરડિયાની ધરપકડ કરી છે.