દમણ: (Daman) સંઘપ્રદેશ દમણમાં ફરજ બજાવી ચુકેલા અને દીવ (Diu) પોલીસ વિભાગમાં (Police Department) ફરજ બજાવતા પીઆઈ પંકેશ ટંડેલને સસ્પેન્ડ કરાયા છે....
નવી દિલ્હી: ભારતમાં લોકોને ડરવી, ધમકાવી અને ઓછી કિંમતે જમીન હડપી લેતા ભૂ માફિયાનો (Land mafia) ત્રાસ વધી ગયો છે. તેથી લોકો...
વારાણસી: વારાણસી(Varanasi)ની જ્ઞાનવાપી(Gnanavapi) મસ્જિદ(Mosque) સંકુલના સર્વે(Survey) દરમિયાન સોમવારનાં રોજ શિવલિંગ મળ્યા હોવાના હિંદુ પક્ષે કરેલા દાવા મામલે રાજકારણ શરુ થઇ ગયું છે....
ગુજરાતમાં (Gujarat) છેલ્લા કેટલાક દિવસોથી અલગ-અલગ ત્રણ જગ્યાએ એક જ પ્રકારના ધાતુના ગોળા (Metal Ball) પડવાની ઘટના બની હતી. ત્યાર બાદ લોકોમાં...
સુરત : વ્યારાનગરની ઐતિહાસિક્તા (Historical place) અંગે સને 2012માં મહાશોધ નિબંધ તૈયાર કરાયો હતો. વીર નર્મદ દ.ગુજરાત યુનિવર્સિટીમાં રજુ કરાયેલા આ મહાનિબંધમાં...
ગાંધીનગર: રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે ગ્રામીણ વિસ્તારમાં પાણીની (Water) તંગી વર્તાય રહી છે. કેટલાક ગ્રામીણ વિસ્તારમાં ઉનાળાના કારણે નાના ડેમો (Dam) સૂકા...
સુરત: (Surat) રાંદેર તાડવાડી ખાતે ફ્લેટમાં એક યુવક નગ્ન (Nude) થઈને ગાળો બોલતો હતો. પડોશી મહિલાએ મોબાઈલમાં (Mobile) તેનો વિડીયો ઉતાર્યા બાદ...
શ્રીનગર: જમ્મુ કાશ્મીર(Jammu and Kashmir)માં કાશ્મીરી પંડિતો(Kashmiri Pandits)ની હત્યા બાદ હવે તેઓને ધમકી(Threat) ભરેલા પત્ર આપવાની ઘટના સામે આવી છે. આતંકી સંગઠન...
સુરત: (Surat) શહેરના લિંબાયત વિસ્તારમાં રવિવારે ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના બનવાની શક્યતા વચ્ચે લોકોના ટોળાએ કિશોરીની (Girl) છેડતી કરનાર રોડ રોમિયોને (Romeo)...
ભાવનગર: ગરમીના કારણે ફૂડ પોઇઝનિંગના (food poisoning) કેસો સતત વધી રહ્યા છે. ત્યારે ભાવનગરના (Bhavnagar) સિહોરમાં (Sihor) લગ્નમાં છાશ પીધા બાદ 200થી...
બાંગ્લાદેશ: ભારત(India)નાં પાડોશી દેશો હાલમાં આર્થિક સંકટ સામે જ્જુમી રહ્યા છે. એક તરફ શ્રીલંકા(Sri Lanka) અત્યાર સુધીના સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) આજે બુદ્ધ પૂર્ણિમાના અવસર પર નેપાળની (Nepal) મુલાકાત લીધી હતી. તેઓ નેપાળના વડાપ્રધાન (Nepal’s PM)...
ગાંધીનગર: અખિલ ભારતીય કોળી સમાજના (Akhil Bhartiy Koli Samaj) પ્રમુખ કુંવરજી બાવળિયાને (Kunwarji Bawaliya) સમાજમાંથી સસ્પેન્ડ (Suspended) કરતા વિવાદ વધી ગયો હતો. રવિવારે...
વારાણસી: વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદના સર્વેનું કામ આજે પૂર્ણ થયું હતું. આ દરમિયાન હિંદુ પક્ષે દાવો કર્યો હતો કે ત્યાં શિવલિંગ મળી આવ્યું...
દેશના વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી છવાઇ ગયા છે. હવે તેઓ સતત ત્રીજી વખત પણ વડા પ્રધાન બને તેવી શક્યતા રાજકીય પંડિતો...
નવી દિલ્હી: નાણામંત્રી(Finance minister) નિર્મલા સીતારમણ(Nirmala Sitaramn) ને લઈ એક બોગસ દાવો કરવામાં આવી રહ્યો છે. જેમાં તેઓએ અમેરિકી ડોલર(Dollar)ની સરખામણીમાં ભારતીય...
‘‘સો કામ છોડીને સ્નાન કરી લેવું, હજાર કામ છોડીને ભોજન કરી લેવું, લાખ કામ છોડીને દાન કરી લેવું અને કરોડ કામ છોડી...
સનાતન ધર્મમાં એવા અગણિત ધર્મપ્રતીકો છે જેની સાથે તેનું મહત્ત્વ અને અનેક ધર્મકથાઓ જોડાયેલી છે. સૌથી વધુ આસ્થા મંદિર સાથે જોડાયેલી છે....
શ્રીમદ્ ભગવદ્ ગીતા’ – વિશ્વનું સર્વોચ્ચ અધ્યાત્મદર્શન ! યુદ્ધના મેદાનમાં? એક મહાન યુદ્ધ – મહાભારત યુદ્ધના મેદાનમાં? હા, શ્રીમદ્ ભગવદ્ ગીતા’ યુદ્ધના...
સંતુર- આ શબ્દ સાંભળવામાં જેટલો મધુરો છે તેના કરતાં કંઇક ગણા મધુરા તેના સ્વર છે. તેની નજાકત તેના સો તારમાંથી રેલાતા અવાજોમાં...
અરુણ શૌરી કહેતા હોય છે કે શાસકો કે સ્થાપિત હિતો જ્યારે પણ સામાન્ય માનવીનાં હિતની વિરુદ્ધ કામ કરે, નાગરિકના માનવીય અધિકારોનું ઉલ્લંઘન...
બાળમિત્રો, એક અનોખા ગામની વાત આજે જાણીએ. માણસને સામાન્ય રીતે 8 કલાકની ઊંઘ જરૂરી છે. નવજાત શિશુથી માંડી એક વર્ષનું બાળક સરેરાશ...
લોકડાઉનમાં રિંકુ અને ડોલી ખૂબ કંટાળી ગયા હતા એટલે એની મમ્મીને કહ્યું મમ્મી બહાર ફરવા લઈ જાઓ યા તો મને વાર્તા કહો!!...
તાજેતરમાં આ લખનારે જૂનાગઢની તળેટીમાં યોજાતા ભવનાથના મેળાની મુલાકાત લીધી ત્યારે ધૂણી ધખાવીને બેઠેલા નાગા બાવાઓ સાથે પણ વાતો કરી. પોતાનું શરીર...
નાટક ભજવનારાઓએ નાટ્યતત્ત્વ શું છે, કોઇ નાટક દેશ યા દુનિયામાં વારંવાર ભજવાયું હોય તો કેમ ભજવાયું, તેનું અધ્યયન કરતા રહેવું જોઇએ. એવું...
સાંભળવામાં સમજફેર થાય-લખવામાં ભૂલ થાય તો કયારેક આંધળે બહેરું કુટાય ને કાન્તિલાલને બદલે શાંતિલાલ પીટાઈ પણ જાય. તાજેતરમાં આપણે વિશ્વના સૌથી શક્તિશાળી...
સુરત : આરએનસી એન્ટરપ્રાઇઝ અને એડીએસ કલ્ચરના પ્રોપાઇટરોની અંદાજે દસ કરતાં વધારે લોકોએ કરેલી પ્રિપ્લાન છેતરપિંડીથી કાપડ બજાર ચોંકી ગયું છે. તેમાં...
મૃત્યુ દુઃખદ ઘટના છે પણ તેની સાથે સંકળાયેલી ઘણી ચીજો (જેમ કે બેસણું) રમૂજી હોઈ શકે છે. ખાસ કરીને, જેમની વિદાયનો આઘાત...
સુરત: કાપોદ્રા (Kapodra) ખાતે ધોરણ-10 ના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ આપઘાત (Suicide) કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. ચોંકાવનારી વાત એ છે...
83 વર્ષની વયે, મંગળવારે અલવિદા ફરમાવી ગયેલા સંતુરવાદક પંડિત શિવકુમાર શર્માની (વાંસળીવાદક હરિપ્રસાદ ચોરસિયા સાથે) પહેલી હિન્દી ફિલ્મ “સિલસિલા”(1981) નહોતી. તેમની પહેલી...
ગેસના બાટલા માટે રસોડેથી રસ્તા સુધી આક્રોશ, નિષ્ફળ નીવડેલા કલેક્ટર તંત્ર સામે સામાજિક કાર્યકરોનો હલ્લાબોલ
ભાયલીમાં ‘ઝેરી’ દુર્ગંધનું સામ્રાજ્ય: રહીશોના શ્વાસ રૂંધાયા, આખરે GPCB ઊંઘમાંથી જાગ્યું!
આણંદનો જેકે લોટ્સ પાર્ટી પ્લોટ તોડી પાડયો
શેરબજારમાં તોફાન! સેન્સેક્સ 1000 થી વધુ પોઇન્ટ તૂટ્યો
બિઝનેસ લોન અપાવવાના બહાને વેપારી સાથે ₹12.08 લાખની છેતરપિંડી
ભૂલ ભુલૈયા, જેવી મસ્ત મજા! અક્ષય કુમારની ‘ભૂત બંગલા’નો ટીઝર આવ્યો સામે
The Hundred ઓક્શનમાં અબરાર અહેમદ પર લાખો પાઉન્ડની બોલી
સનાના હાથ છે શોર્ટ પણપેઈન્ટિંગ્સ કરે છે ‘બેમિસાલ’
સેલ્સમેનથી સીધો કરોડપતિ ક્રિકેટર
Made in Korea, Movie Review
સુપર એક્ટિવિટીઝ સાથે સ્માર્ટ બનશે સુરતી સ્ટુડન્ટ્સવેકેશનમાં પ્લાસ્ટિક વેસ્ટમાંથી બનાવશે બ્લેન્કેટ કવર, કરશે બ્રિક કાર્વિંગ, શીખશે ઘોડેસવારી
ટેક ઇન્ડસ્ટ્રીમાં હાહાકાર! 1600 કર્મચારીઓને છૂટા કરશે Atlassian, ભારતમાં પણ 250 નોકરી ખતરામાં
4 દિવસમાં 38% ધમાકેદાર ઉછાળો! યુદ્ધની અસર વચ્ચે અદાણીની ગેસ કંપનીના શેરે કર્યો રોકાણકારોને માલામાલ
આણંદ પાસે એક્સપ્રેસ હાઈવે પર ભયાનક અકસ્માત, ટ્રકની કેબિન ચકનાચૂર
હાલોલમાં શરીર સંબંધિત ગુનામાં ચાર આરોપી ઝડપાયા, પોલીસની કાર્યવાહી
રાંધણ ગેસના પુરવઠા બાબતમાં સરકારની ગણતરી ખોટી પુરવાર થઈ છે
ભારતમાં મહિલાઓની આત્મહત્યા – એક સામાજિક સંકટ
ડભોઈ નજીક ખેતરમાં અજાણી મહિલાનું શંકાસ્પદ મોત, વિસ્તારમાં કુતૂહલ
તું અધમ નથી!
ખેડૂતો માટે ખુશખબર! આજે PM-Kisanની 22મી કિસ્ત જારી, 9 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં આવશે ₹2000
પેટ્રોલ પંપ પર અજીબ દ્રશ્ય: 20 લિટરના પ્લાસ્ટિક ડબ્બામાં ભરાયું પેટ્રોલ,લોકો ભડક્યા
નાવલી ગામમાં ગેસ સિલિન્ડર લીકેજથી મકાનમાં આગ, ફાયર બ્રિગેડે કાબૂમાં લીધી
અછત, મોંઘવારી, ગરમી અને અનિશ્ચિતતાના દિવસો માટે તૈયાર છો?
દુબઈમાં મિસાઈલનું વીડિયો બનાવવું પડ્યું ભારે
બાળકો માટે સોશ્યલ મીડિયા પર પ્રતિબંધ: એક જરૂરી પગલું
દુબઈમાં ધડાકા! આકાશમાં ધુમાડાના ગોટાળા
નશાની હાલતમાં જીઆઈએસએફ જવાને કર્યું ફાયરિંગ
સમાન નાગરિક સંહિતાવિજ્ઞાન આપણે માટે દેવ સમાન છે
ગીતાજી અને ઉનાળો
મુંબઈમાં રહેતા ભારતીય એન્જિનિયરની મોત! ઇરાક પાસે તેલ ટેન્કર પર ભયંકર હુમલો
દમણ: (Daman) સંઘપ્રદેશ દમણમાં ફરજ બજાવી ચુકેલા અને દીવ (Diu) પોલીસ વિભાગમાં (Police Department) ફરજ બજાવતા પીઆઈ પંકેશ ટંડેલને સસ્પેન્ડ કરાયા છે. 20 વર્ષ પહેલા જન્મના ખોટા દસ્તાવેજો (Document) રજુ કરી પોલીસની સરકારી નોકરી મેળવવા બદલ પોલીસ (Police) વિભાગના ડીઆઈજીપીએ એક આદેશ જારી કરી પીઆઈને સસ્પેન્ડ (Suspend) કરવાનો હુકમ કર્યો છે.
દાનહ-દમણ-દીવ પોલીસ વિભાગના ડીઆઈજીપી વિક્રમજીત સિંહે એક આદેશ જારી કર્યો છે. જેમાં પોલીસ ઈન્સ્પેક્ટર પંકેશ ટંડેલ સામે ગંભીર આરોપ લગાવાયો છે. એ વાતને ધ્યાન પર લઈ દમણ-દીવ પોલીસ સબઓર્ડિનેટ સર્વિસના નિયમ 2005ની કલમ 12ની કલમ 1નો પ્રયોગ કરી પીઆઈ પંકેશ ટંડેલને 14 મે 22ના રોજ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે. પંકેશ ટંડેલને તેની પોલીસ કીટ દીવના એસડીપીઓને જમા કરાવવા તથા સસ્પેશન બાદ વગર અનુમતિ લીધા વિના દીવ પોલીસ મુખ્યાલયથી બહાર ન જવા પણ જણાવવામાં આવ્યું છે.
મળી રહેલી જાણકારી પ્રમાણે પીઆઈ પંકેશ ટંડેલે જે તે સમયે પોલીસ વિભાગમાં ભરતી થવા માટે જન્મના પ્રમાણપત્રના ખોટા દસ્તાવેજો જમા કરાવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જે બાબતે અગાઉ ડીઆઈજીપીને ફરિયાદ મળી હતી. જે જોતા પંકેશ ટંડેલને સસ્પેન્ડ કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેના સ્થાને દીવ પોલીસ વિભાગનો ચાર્જ પુનીત મીણાને સોંપવામાં આવ્યો છે. ત્યારે 20 વર્ષથી પણ વધુ સમય પછી એક પીઆઈ લેવલના પોલીસ અધિકારી સામે આ પ્રમાણેની કાર્યવાહી થતાં અન્ય પોલીસ કર્મીઓમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.