બીલીમોરા : બીલીમોરામાં (Bilimora) આવેલા કલ્પના ફુલ ઘરમાં શુક્રવારે મોડી રાત્રે આગ લાગ્યા બાદ ગેસ સિલિન્ડર (Gas cylinder) બ્લાસ્ટ (Blast) થતાં આગ...
ગુજરાતમાં એક ભયંકર રોગએ હાહાકાર મચાવ્યો છે. આ ફાટી નીકળેલ રોગનું નામ ગુલિયન બેરી સિન્ડ્રોમ (GBS) છે. અત્યાર સુઘીમાં આ રોગના ઝપેટામાં...
ડીજીટલ યુગમાં હવે 13 મહિનાનું વર્ષ થઈ ગયું છે !! જેટલી રકમનું મોબાઈલ માટે એક મહિનો હતું તે ઘટાડીને 28 દિવસ એટલે...
આજે આપણે છાપામાં જોઈએ ચાર જ સમાચાર જોવા મળે છે. પ્રથમ તો યુવકે યુવતીની ઘાતકી હત્યા કરી, બીજું સગીરા પર બળાત્કાર થયો,...
ભારતમાં હરિયાળી ક્રાંતિ તો સર્જાઈ પરંતુ છેલ્લાં પચ્ચીસ ત્રીસ વર્ષમાં નવા હાઈબ્રિડ બિયારણ અને દવાનાં વધુ ઉપયોગથી ઉત્પાદન તો વધ્યું પરંતુ તેની...
ગુજરાતી ગઝલનો આગવો અને અમૂલ્ય ઈતિહાસ છે. શયદાસાહેબ, મરીઝ સાહેબ, ઘાયલ સાહેબ, બેફામ સાહેબ… જેવાં અનેક અભૂતપૂર્વ ગઝલકારોથી લઈને રઈશભાઈ, મુકુલભાઈ, ગૌરાંગભાઈ,...
અમદાવાદ: યુક્રેનથી (Ukraine) પરત ફરેલા 6 વિદ્યાર્થીઓ સુરત (Surat) પહોંચ્યા છે. સુરતના સર્કિટ હાઉસ ખાતે વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થી ગુજરાત...
દેશ આઝાદ થયો ત્યારથી પોલીસ સરકાર માઈબાપની ચોવીસ કલાક ગુલામ છે. સરકારની તાબેદાર છે. સરકારના એક હુકમથી પોલીસ કડકડતી ઠંડીમાં કે ધોધમાર...
સુરત શહેર હવે મેટ્રો સિટી બનવા જઇ રહ્યું છે. સુરતમાં લગભગ બધા જ પ્રાંતના લોકો રહે છે. અનેક રસિક પ્રેક્ષકો, સિનેમા, નાટકો,...
એબીજી શિપયાર્ડ પર સરકારી બેન્કોને 22000 કરોડ રૂપિયાનો ચૂનો ચોપડવાનો આરોપ છે. આ કંપનીએ છેલ્લા 16 વર્ષોમાં 165 જહાજ બનાવ્યા હતાં જેમાંથી...
કિવઃ રશિયા (Russia) અને યુક્રેન (Ukraine) વચ્ચે સતત ચોથા દિવસે યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાના હુમલાને કારણે યુક્રેનમાં અફઘાનિસ્તાન જેવી સ્થિતિ સર્જાય...
ગાંધીનગર: યુક્રેનમાં (Ukraine) ફયાયેલા ગુજરાતી યુવા વિદ્યાર્થીઓને રેસ્કયુ (Rescue ) ફલાઈટ મારફતે સહી-સલામત રીતે આજે વહેલી સવારે 4 વાગ્યે નવી દિલ્હી (Delhi)...
સુરત : કતારગામમાં (Katargam) રહેતી મહિલાની (Women) પુત્રીને અક્ષયકુમારની (Akshay Kumar) રક્ષાબંધન (Rakshabandhan) ફિલ્મ તેમજ સોની (Sony) અને સબ (Sab) ટીવીના વિવિધ...
પલસાણા: પલસાણાના (Palsana) કણાવ ગામે કેળના ખેતરમાંથી યુવાનનો મૃતદેહ (Deadbody) મળી આવ્યો છે. યુવાન મજૂરીકામે (Labor) જાઉં છું કહી ઘરેથી નીકળ્યા બાદ...
1991માં સોવિયેત રશિયાથી છુટા પડીને સ્વતંત્ર થવાની યુક્રેને જાહેરાત કરી હતી.એ પછી યુક્રેનની યુરોપીયન યુનિયન સાથે વધતી નિકટતા રશિયાને પસંદ આવી નહોતી....
સુરત: (Surat) વિદેશમાં મૂડી રોકાણની (Capital Investment In Abroad) વિગતો સંતાડનાર સુરત સહિત દક્ષિણ ગુજરાતના 70 કરદાતાઓને આવકવેરા વિભાગે (Income Tax Department)...
મુંબઈ: (Mumbai) માર્ચ 2016માં બોમ્બે હાઈકોર્ટમાં (Mumbai High Court) દાખલ કરાયેલા કેસની સુનાવણી કરતા બોમ્બે હાઈકોર્ટે શુક્રવારે રિઝર્વ બેંકને કિશોર સોહનીની રૂ....
સુરત: (Surat) સુરતના લિંબાયત વિસ્તારમાં ગઇ 11 ફેબ્રુઆરીએ મોટી ચોરીની ઘટના સામે આવી હતી. જેમાં પોલીસે (Police) ગણતરીના દિવસોમાં જ આરોપીને (Accused)...
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ (Volodymyr Zelenskyy) શનિવારે સાંજે ભારતના વડાપ્રધાન મોદી (PM Narendra Modi) સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. તેમણે સોશિયલ મીડિયા...
નવસારી: (Navsari) નવસારીમાં પીવાના પાણીની ભારે તકલીફ રહી છે. કરોડોના ખર્ચ છતાં મીઠું પાણી (Water) મળતું નથી, ત્યારે એક આશા પૂર્ણા નદી...
સુરત: (Surat) સુરતના ઉધના રેલવે સ્ટેશન (Railway Station) પર મુસાફરો માટે સુવિધાઓ વધી છે. કેન્દ્રિય રેલવે (Railway) રાજય મંત્રી દર્શના જરદોશના હસ્તે...
નવી દિલ્હી: રશિયાએ (Russia) યુક્રેન (Ukraine) પર હુમલો (Attack) કર્યાના ત્રીજા દિવસે વૈશ્વિક સ્તરે સ્થિતિ ગંભીર બની છે. યુદ્ધ (War) લાંબુ ચાલશે...
પલસાણા: (Palsana) પલસાણાના જોળવામાં રેપ વિથ મર્ડર (Murder) બાદ માતાપિતા બાળકો પોતાની રૂમમાં બંધ કરીને જતા રહે છે. જેના પગલે બાળકનું બાળપણ...
નવી દિલ્હી: બુધવારે કેન્દ્રીય કેબિનેટે બેઠકમાં (Cabinet meeting) એક મહત્તવનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં આયુષ્માન ભારત ડીજિટલ મિશનની (Ayushman Bharat Digital...
ચીખલી: ઘેજ ચીખલી હાઇવે પરનો અંડરપાસ શરૂ કરાયાના લાંબા સમય બાદ બંને તરફના કટ બંધ કરી દેવામાં આવ્યા છે. પરંતુ અધૂરા સર્વિસ...
નવી દિલ્હી: રશિયા (Russia) અને યુક્રેન (Ukraine) વચ્ચે યુદ્ધની (War) સ્થિતિ વધુને વધુ આક્રમક બની રહી છે. યુક્રેનમાં આજે ત્રીજા દિવસે પણ...
કીવ: રશિયાએ હુમલો કર્યો હોય યુક્રેનના (Russiaukrainewar) મોટા ભાગના શહેરોમાં ઠેરઠેર બોમ્બ ધડાકા (Bomb Blast) થઈ રહ્યાં છે, ચારેતરફ તબાહીના દ્રશ્યો જોવા...
યુક્રેન: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 3 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં રશિયા હવે યુક્રેનની રાજધાની કિવ પર કબજો કરવા...
કીવ: (Russiaukrainewar) રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર હુમલો કરી દીધા બાદ કીવ શહેરમાં વસતા ભારતીય વિદ્યાર્થીઓની (Indian Student) હાલત કફોડી બની છે....
રશિયા અને યુક્રેન વચ્ચે સતત ત્રીજા દિવસે યુદ્ધ ચાલી રહ્યું છે. છેલ્લા બે દિવસથી ચાલી રહેલો આ હુમલો ત્રીજા દિવસે પણ યથાવત...
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ઉંમર અને મોંઘવારી વધે પછી ઘટે નહીં
આવકાર્ય સજા
સાયબર ફ્રોડ સામે જાગૃતિ જરૂરી
આઈપીએલની હરાજી પર પ્રતિબંધ મૂકો
સમાજ સામે કડવો સવાલ: 5 વર્ષમાં 700થી વધુ પતિઓની હત્યા, શું પુરુષ પીડિતોની અવગણના?
સદાબહાદુર સૂર સમ્રાટ રફીજી
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
બીલીમોરા : બીલીમોરામાં (Bilimora) આવેલા કલ્પના ફુલ ઘરમાં શુક્રવારે મોડી રાત્રે આગ લાગ્યા બાદ ગેસ સિલિન્ડર (Gas cylinder) બ્લાસ્ટ (Blast) થતાં આગ જોવા 80 ફૂટ દૂર ઉભેલા વ્યક્તિના માથામાં વાગતાં તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત (death) નીપજ્યું હતું, જ્યારે બીજો ગંભીર રીતે ઘાયલ થયો હતો. બ્લાસ્ટનો ધડાકો એટલો ભયાનક હતો કે આજુબાજુનો વિસ્તાર ધણધણી ઊઠ્યો હતો.
શુક્રવારની મોડી રાત્રે આશરે એકાદ વાગ્યે બીલીમોરાના પૂર્વ વિસ્તારમાં આવેલી એલએમપી સ્કૂલની સામે રાજેશ સુબેદાર દુબેની માલિકીની કલ્પના ફુલ ઘર નામની દુકાનમાં અકસ્માતે આગ લાગી હતી. મોડી રાત્રીનો સમય હોવાને કારણે ત્યાંથી પસાર થતા રાહદારીઓ પૈકી કોઈકે ફાયરને બનાવની ટેલિફોનિક જાણ કરતાં કેવલ પટેલ, મિતેશ પટેલ, સંજય પટેલ અને ઓપરેટર મનન પટેલ સાથે વિપક્ષના સભ્ય મલંગ કોલીયા ફાયર ફાઈટર લઈને ધસી ગયા હતા અને તાબડતોબ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાની કોશિશ કરતી વખતે કલ્પના ફુલ ઘરમાં રાખવામાં આવેલો ભારત ગેસ કંપનીનો ગેસ સિલિન્ડર ધડાકાભેર ફાટતાં 80 ફૂટ દૂર ઉભા રહેલા આતલીયા જીઆઇડીસી ખાતે રહેતા શશીકાંત પરસોત્તમભાઈ પટેલ (30)ને માથાના ભાગે સિલિન્ડર નીચેનો ભાગ ઉડીને વાગતા તેમનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજયું હતું.
જ્યારે તેની બાજુમાં ઊભા રહેલા જાહિદ બસીર દલાલ (44) (રહે. બાગીયા ફળિયા, બીલીમોરા) ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આગના પગલે થયેલા ગેસ સિલિન્ડર બ્લાસ્ટને કારણે આજુબાજુનો વિસ્તાર ધણધણી ઉઠતા ત્યાંના રહીશોના જીવ અધ્ધર થઇ ગયા હતા. ઘટના સ્થળે પોલીસ પણ તરત પહોંચી ગઈ હતી, અને આ બનાવની તપાસ કરતાં હેડ કોન્સ્ટેબલ મહેશ સતિષભાઈના જણાવ્યા મુજબ હાલ તો અકસ્માત મોતનો ગુનો નોંધીને કાર્યવાહી થઈ રહી છે પણ સ્થળ પર પહોંચેલા એફ.એસ.એલ.ના અધિકારીઓના મતે ગેસ સિલિન્ડર સંભવત થોડો લીકેજ હોવાને કારણે પણ લાગ લાગી હોઈ શકે અથવા શોર્ટસર્કિટને કારણે પહેલા આગ લાગ્યા પછી બ્લાસ્ટ થયો હોઈ શકે. ખરું કારણ તપાસ કરતી એફ.એસ.એલ.ની ટીમનો રિપોર્ટ આવ્યા પછી જ સ્પષ્ટ થશે.
મિત્રને મળ્યા બાદ આગ જોવા રસ્તા પર ઉભો રહેતા યુવકેને મોત મળ્યું
મૃત્યુ પમાનાર શશીકાંત પરસોત્તમભાઈ પટેલ તેની હીરો મેસ્ટ્રો (GJ.21.5592) લઈને બીલીમોરા તેના મિત્રને મળવા આવ્યો હતો, અને રાત્રે ઘરે આંતલિયા પરત ફરતી વખતે આગ જોઈને ત્યાં ઊભો રહ્યો હતો. બરાબર તેજ સમયે બ્લાસ્ટ થતાં તેને માથાના ભાગે સિલિન્ડરનો ભાગ માથામાં વાગતા તેનું કરૂણ મોત નિપજયું હતું. જોકે આ સ્થળેથી પસાર થતા તેઓના પારિવારિક મિત્ર મયંક રાજપૂતે બનાવની જાણ મરનાર શશીકાંતના ભાઇ અજયને કરતા પરિવાર સ્થળ પર તાબડતોબ પહોંચી ગયું હતું અને શશીકાંતને મૃત હાલતમાં જોઈ સ્તબ્ધ થઇ ગયા હતા.