જમ્મુ: જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનના નાપાક ષડયંત્રને સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવ્યું હતું. BSFના જવાનોએ મંગળવારે જમ્મુ જિલ્લામાં ભારત-પાકિસ્તાન સરહદ પર એક ડ્રોન જોયું હતું. જેના...
વડોદરા: વડોદરાની ગેસ કંપની દ્વારા ગેસ બીલ ના બાકી નીકળતા નાણાં વસૂલાત માટે કાર્યવાહી હાથધરી છે.નવાપુરા વિસ્તારમાં વહેલી સવારે પોલીસને સાથે રાખી...
નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકામાં (South Africa) બિઝનેસ (Business) સામ્રાજ્ય બનાવનાર ગુપ્તા બ્રધર્સ (Gupta Brothers) ફરી એકવાર સમાચારમાં છે. ગુપ્તા પરિવારના બે ભાઈઓ...
વડોદરા: વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરના ગોરવા વિસ્તારનાં ટાઉન પ્લાનીગ વિભાગ દ્વારા ટીપી ૧૦નો મુખ્ય રસ્તો છેલ્લા કેટલા સમયથી બંધ હતો જે...
પ્રીતનું ગીત સાંભળીએ ત્યારે, સચ્ચાઈ સાથેના પ્રેમમાં ઈશ્વરદર્શનની વાત સ્પષ્ટપણે વ્યક્ત થયેલી અનુભવી શકીએ છીએ. આ આખો પ્રસંગ બે પ્રેમીઓના આત્મિક પ્રેમની...
સ્થાયી કે અસ્થાયી સંપત્તિ, મિલકત ધરાવનાર કુટુંબના વડીલનું મરણ થાય ત્યારે તમામ વારસદારોના નામ સરકારી રેકર્ડમાં દાખલ કરાવવા માટે કાયદેસર પેઢીનામું તૈયાર...
અમેરિકાની ટેક્સાસની પ્રાથમિક શાળામાં ગોળીબારના સમાચાર 26 મે ‘ગુજરાતમિત્ર’ દૈનિકના પ્રથમ પાને જ વાંચતાં મન-હ્દયને થોડોક આંચકો લાગ્યો. દુ:ખ તો થાય પણ...
સમય બડા બલવાન હૈ, નહીં મનુષ્ય બળવાન આ સ્લોગનમાં ઘણાં રાઝ છુપાયેલા છે, સમય કદી કોઇની રાહ જોતો નથી, આથી સમયવર્તે સાવધાન...
એક બહુ જ પ્રખ્યાત, સંગીતના પરમ ઉપાસક સંગીતકાર હતા. તેમની સંગીતની સમજ એટલી હતી કે દેશભરમાં તેમની ખ્યાતી ફેલાયેલી હતી. એટલું કામ...
વાપી : વલસાડ (Valsad) જિલ્લાના વાપી (Vapi) તાલુકાના એક ગામમાં પતિથી (Husaband) અલગ પિયરમાં રહેતી પરિણીતાના બે બાળકોને પતિ લઈને જતો રહ્યો...
હાલોલ: સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના દર્શને ચાલતા જતા ખેડા જિલ્લાના શરનાલ ગામના 42 વર્ષીય યાત્રિકને હાલોલ ગોધરા હાઈવે રોડ પર મઘાસર...
એક પણ ‘પતો’ એવો નહિ હોય કે, (પતો એટલે, પતિનું બહુવચન..!) પત્ની દ્વારા જેમને કોઈને કોઈ ચેતવણી મળી ના હોય! ‘સખણા રહેજો...
શિક્ષણ મોઘું નહી પણ અઘરું હોવું જોઈએ. શિક્ષણ લાંબુ નહી પણ ઊંડું હોવું જોઈએ . શિક્ષણ આપો ત્યારે સરળ અને મૂલ્યાંકન કરો...
દાહોદ: દાહોદ – ગોંડલના 4 એજન્ટ અને ગોંડલ ડેપોના કંડકટરની સંડોવણી સુરત એસટીના ડેપો મેનેજરના આઈડી – પાસવર્ડ ચોરી બસની ઓનલાઈન બુક...
આણંદ : આણંદ જિલ્લામાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ હૃદયરોગની ખામી ધરાવતા 685 બાળકોના ઓપરેશન કરવામાં આવ્યા છે. હાલમાં જિલ્લામાં જન્મજાત હૃદયરોગની...
હાલમાં તુર્કીની સરકારે યુએનને વિનંતી કરી કે તેના દેશનું નામ હવે તુર્કીયે તરીકે ગણવામાં આવે. આ વિનંતી યુએન દ્વારા તત્કાળ અસરથી માન્ય...
આણંદ : એજ્યુકેશન હબ એવા આણંદ જિલ્લાના ધો.10નું પરિણામ 60.62 જાહેર કરવામાં આવ્યું છે. કારકિર્દીના મહત્વના વર્ષ ગણાતા ધો.10માં આ વખતે કોરોના...
વ્યકિતને પોતાને તથા કુટુંબને શુભ પરિણામ કઇ દિશા, શહેર કે રાશિથી મળશે તે જાણવાની જીજ્ઞાસા સ્વભાવગત છે. તેની પૂતિ અર્થે આપણા ઋષિમુનિઓએ...
નક્ષત્રો પરથી વ્યવસાય અને કારકિર્દીની સમજ મેળવ્યા પછી હવે રાશિ આધારે વ્યવસાયનું માર્ગદર્શન મેળવીએ. રાશિ એટલે ચંદ્રરાશિ. તમારા જન્માક્ષરમાં ચંદ્ર જે રાશિમાં...
વિવિધ દેવો પાસે દિવ્ય અસ્ત્રો અને શસ્ત્રો હોય છે તેવું આપણાં શાસ્ત્રો અને પુરાણોમાં કથન છે. વેદોમાં પણ આવાં અસ્ત્ર-શસ્ત્રના મંત્રો છે....
ભારતના સોના જેવા ઘઉંની ગણતરી દુનિયાના શ્રેષ્ઠ ઘઉંમાં થાય છે. ઇટાલિયન પિત્ઝા અને પાસ્તા બનાવવા માટે દુનિયાના ઘણા દેશો ભારતના ઘઉંની આયાત...
ભરણી નક્ષત્ર – ૨ગયા મંગળવારે ભરણી નક્ષત્રના દેવ યમદેવની બે વાર્તા જોઈ. યમદેવની ઘણી વાર્તાઓ છે, પરંતુ આજે બીજી બે વાર્તાઓ જોઈશું...
વલસાડ જિલ્લાના મુખ્ય મથકથી 20.8 કિલોમીટર અંતરે પારડી તાલુકાનું પરિયા ગામ આવેલું છે. જ્યારે પારડીથી પરિયાનું અંતર 11.7 કિલોમીટર છે. અહીંથી સૌથી...
બારડોલી: બરાબર એક વર્ષ બાદ બારડોલીમાં (Bardoli) ફરી એક વખત ઓનલાઈન હનીટ્રેપની (Online Honeytrap) ઘટના સામે આવી છે. બારડોલીમાં બેથી ત્રણ વ્યક્તિઓ...
ગાંધીનગર: રાજ્યના મહાનગરો અને નગરોના આઉટગ્રોથ (Outgroth) વિસ્તારોમાં વિકાસના વિવિધ કામોને તથા નાગરિક સુખાકારીના આંતરમાળખાકીય કામોને વેગ આપવા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની ચૂંટણી (Election) નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય ગરમાવો તેજ બની રહ્યો છે. સાથે જ તમામ રાજકીય...
ગાંધીનગર: રાજ્યના પૂર્વ સૈનિકોએ પોતાની 14 જેટલી પડતર માંગણીઓ અને મુદ્દાઓને લઈને સોમવારે (Monday) અમદાવાદના (Ahmedabad) શાહીબાગથી ગાંધીનગર સચિવાલય સુધી સૈનિક સન્માન...
અમદાવાદ: રાજ્યની સરકારી શાળાઓમાં (Government School) છેલ્લા ૫ વર્ષમાં ૪ લાખ જેટલા નવા વિદ્યાર્થીઓ (Students) દાખલ થયા છે. ગત વર્ષે રાજ્યના ૧...
વલસાડ: (Valsad) સુરતના ત્રણ પિતરાઈ ભાઈ સુરતથી બુલેટ લઈને દમણ (Daman) ફરવા માટે આવ્યા હતાં. દમણ મોજ-મજા કરીને ફરી સુરત ફરી રહ્યા...
પલસાણા: કેન્દ્ર સરકારના અતિ મહત્ત્વકાંક્ષી ગણાતા બુલેટ ટ્રેન (Bullet Train) પ્રોજેક્ટની (Project) કામગીરી પુરજોશમાં આગળ વધી રહી છે. ત્યારે સોમવારે કેન્દ્રના રેલવે...
ભાયલીમાં ‘ઝેરી’ દુર્ગંધનું સામ્રાજ્ય: રહીશોના શ્વાસ રૂંધાયા, આખરે GPCB ઊંઘમાંથી જાગ્યું!
આણંદનો જેકે લોટ્સ પાર્ટી પ્લોટ તોડી પાડયો
શેરબજારમાં તોફાન! સેન્સેક્સ 1000 થી વધુ પોઇન્ટ તૂટ્યો
બિઝનેસ લોન અપાવવાના બહાને વેપારી સાથે ₹12.08 લાખની છેતરપિંડી
ભૂલ ભુલૈયા, જેવી મસ્ત મજા! અક્ષય કુમારની ‘ભૂત બંગલા’નો ટીઝર આવ્યો સામે
The Hundred ઓક્શનમાં અબરાર અહેમદ પર લાખો પાઉન્ડની બોલી
સનાના હાથ છે શોર્ટ પણપેઈન્ટિંગ્સ કરે છે ‘બેમિસાલ’
સેલ્સમેનથી સીધો કરોડપતિ ક્રિકેટર
Made in Korea, Movie Review
સુપર એક્ટિવિટીઝ સાથે સ્માર્ટ બનશે સુરતી સ્ટુડન્ટ્સવેકેશનમાં પ્લાસ્ટિક વેસ્ટમાંથી બનાવશે બ્લેન્કેટ કવર, કરશે બ્રિક કાર્વિંગ, શીખશે ઘોડેસવારી
ટેક ઇન્ડસ્ટ્રીમાં હાહાકાર! 1600 કર્મચારીઓને છૂટા કરશે Atlassian, ભારતમાં પણ 250 નોકરી ખતરામાં
4 દિવસમાં 38% ધમાકેદાર ઉછાળો! યુદ્ધની અસર વચ્ચે અદાણીની ગેસ કંપનીના શેરે કર્યો રોકાણકારોને માલામાલ
આણંદ પાસે એક્સપ્રેસ હાઈવે પર ભયાનક અકસ્માત, ટ્રકની કેબિન ચકનાચૂર
હાલોલમાં શરીર સંબંધિત ગુનામાં ચાર આરોપી ઝડપાયા, પોલીસની કાર્યવાહી
રાંધણ ગેસના પુરવઠા બાબતમાં સરકારની ગણતરી ખોટી પુરવાર થઈ છે
ભારતમાં મહિલાઓની આત્મહત્યા – એક સામાજિક સંકટ
ડભોઈ નજીક ખેતરમાં અજાણી મહિલાનું શંકાસ્પદ મોત, વિસ્તારમાં કુતૂહલ
તું અધમ નથી!
ખેડૂતો માટે ખુશખબર! આજે PM-Kisanની 22મી કિસ્ત જારી, 9 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં આવશે ₹2000
પેટ્રોલ પંપ પર અજીબ દ્રશ્ય: 20 લિટરના પ્લાસ્ટિક ડબ્બામાં ભરાયું પેટ્રોલ,લોકો ભડક્યા
નાવલી ગામમાં ગેસ સિલિન્ડર લીકેજથી મકાનમાં આગ, ફાયર બ્રિગેડે કાબૂમાં લીધી
અછત, મોંઘવારી, ગરમી અને અનિશ્ચિતતાના દિવસો માટે તૈયાર છો?
દુબઈમાં મિસાઈલનું વીડિયો બનાવવું પડ્યું ભારે
બાળકો માટે સોશ્યલ મીડિયા પર પ્રતિબંધ: એક જરૂરી પગલું
દુબઈમાં ધડાકા! આકાશમાં ધુમાડાના ગોટાળા
નશાની હાલતમાં જીઆઈએસએફ જવાને કર્યું ફાયરિંગ
સમાન નાગરિક સંહિતાવિજ્ઞાન આપણે માટે દેવ સમાન છે
ગીતાજી અને ઉનાળો
મુંબઈમાં રહેતા ભારતીય એન્જિનિયરની મોત! ઇરાક પાસે તેલ ટેન્કર પર ભયંકર હુમલો
વિસરાયેલાં ગાયકો
જમ્મુ: જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનના નાપાક ષડયંત્રને સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવ્યું હતું. BSFના જવાનોએ મંગળવારે જમ્મુ જિલ્લામાં ભારત-પાકિસ્તાન સરહદ પર એક ડ્રોન જોયું હતું. જેના પર સુરક્ષા દળોએ ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન ડ્રોને ભારતીય સરહદમાં IED બોમ્બ ફેંક્યો હતો. આ બોમ્બને સુરક્ષા દળોએ ડીફ્યુઝ કરી દીધા છે. તેમજ આ મામલે કેસ દાખલ કર્યો છે.
અખનૂર વિસ્તારમાં લગભગ 800 મીટરની ઉંચાઈથી ઉડી રહ્યું ડ્રોન
બીએસએફનાં જવાનોને મંગળવારે રાત્રે અખનૂરના કાનાચક વિસ્તારમાં એક શંકાસ્પદ ડ્રોન ઉડતું જોવા મળતું હતું. જેના પગલે સુરક્ષા દળો સતર્ક થઇ ગયા હતા. સૈનિકોએ આ ડ્રોન પર ફાયરિંગ કર્યું હતું. તેમજ ડ્રોન સાથે જોડાયેલ પેલોડને નીચે લાવવામાં આવ્યો હતો. સુરક્ષા દળોએ શંકાસ્પદ ડ્રોનમાંથી લટકતી વસ્તુઓને નીચે ઉતારી હતી. જેની તપાસમાં જાણવા મળ્યું કે તે IED બોમ્બ છે. જેના પગલે સેનાના અધિકારીઓ આ બોમ્બને નિષ્ક્રિય કરવાની કામગીરીમાં જોડાઈ ગયા હતા.
ગુંજારવાનો અવાજ સાંભળતા સેના સતર્ક થઇ
અખનૂર વિસ્તારમાં લગભગ 800 મીટરની ઉંચાઈથી ગુંજારવાનો અવાજ સાંભળીને એલર્ટ સેનાએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગુંજારવાનો સૂચવે છે કે એક ડ્રોન આસપાસ ઉડી રહ્યું છે. અવાજ સંભાળતા સેનાના અધિકારીઓ સતર્ક થઇ જાય છે.જો કે ડ્રોન ઝડપાયા બાદ તુરંત જ પોલીસ ટીમ તૈનાત કરવામાં આવી હતી અને ડ્રોન વિરોધી એસઓપીનું પાલન કરવામાં આવ્યું હતું.
IED બોમ્બ બાળકોના ટિફિન બોક્સમાં મુક્યો હતો બોમ્બ
પેલોડમાં બાળકોના ટિફિન બોક્સની અંદર પેક કરાયેલા 3 ચુંબકીય IEDs બોમ્બ મુકવામાં આવ્યા હતા. આ તમામા બોમ્બમાં અલગ-અલગ સમય માટે ટાઈમર સેટ કર્યા હતા. બાદમાં તેને સુરક્ષા દળોએ આ બોમ્બને ડીફ્યુઝ કરી દીધા હતા. તેમજ આ સમગ્ર મામલે કેસ નોંધ્યો છે.
એલઓસી સંપૂર્ણ નિયંત્રણમાં
જમ્મુના અધિક પોલીસ મહાનિર્દેશક (ADGP), મુકેશ સિંઘે જણાવ્યું હતું કે પેલોડમાં ટાઈમર સેટ સાથે ટિફિન બોક્સની અંદર પેક કરાયેલા ત્રણ મેગ્નેટિક આઈઈડી હતા. IEDs નિષ્ક્રિય કરવામાં આવ્યા છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે ભારત-પાકિસ્તાન સરહદે દરેક જગ્યાએ ડ્રોનનો ખતરો છે, પરંતુ સુરક્ષા દળો સરહદ પારથી કોઈપણ નાપાક ષડયંત્રને નિષ્ફળ બનાવવા માટે સતર્ક છે. તેમણે કહ્યું કે સરહદ પર લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સેના અને બીએસએફનાં જવાનોનું એલઓસી પર સંપૂર્ણ નિયંત્રણ છે.