આપણું હુરત હવે સુરત થઈ ગયું.હૂરતી ભુલાઇ ગઈ અને શું શા વાળું સુરત થઈ ગયું.નાનું હમથું સુરત વિકાસ વિકાસના ગાડરિયા પ્રવાહમાં વિશાળ...
કટ્ટરવાદી,આંતકવાદી જૂથ અલકાયદાના વડા અયમાન અલ ઝવાહિરીએ ‘હિજાબ’ મુદ્દે નાપાક પ્રવૃત્તિના ખતરનાક ઈરાદે ભારતમાં મેલી મુરાદથી રાજકારણ ખેલવાનો બાલિશ પ્રયાસ કર્યો છે....
એક રાજાના બગીચામાં દ્રાક્ષની વેલ હતી અને તેના પરની મીઠી દ્રાક્ષ ખાવા એક ચકલી આવતી.ચકલી એટલી હોશિયાર હતી કે ખાટી દ્રાક્ષ નીચે...
વહેલી ચૂંટણીની અપેક્ષાએ ગુજરાતમાં રાજકીય વાતાવરણ આજકાલ વધુ સળવળી રહ્યું છે. ઉનાળાની ઋતુમાં જે રીતે ક્યારેક વાદળો ઘેરાઇ આવે ને કમોસમી વરસાદની...
જેનું પહેલાં અસ્તિત્વ પણ ન હતું તે આમ આદમી પક્ષ આપ જમ્મુ-કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશમાં હજી સુધી નજરે પણ નહીં પડતી વિધાનસભાની આગામી...
દેશમાં હજુ કાળઝાળ કહી શકાય તેવી ગરમી શરૂ થઈ નથી. આગામી મે માસમાં ચામડી દઝાડી તેવી ગરમી પડવાની સંભાવના છે તો બીજી...
મહારાષ્ટ્ર: મુંબઈમાં (Mumbai) માટુંગા સ્ટેશન (Station) પાસે દાદર-પુડુચેરી એક્સપ્રેસના ટ્રેનો (Train) એકબીજા સાથે અથડાઈ હતી જેના કારણે ટ્રેનના ડબ્બા એકબીજા સાથે અથડાતા...
મુંબઇ : આઇપીએલની (IPL) અહીં રમાયેલી 25મી મેચમાં (Match) સનરાઇઝર્સ હૈદરાબાદના બોલરોએ આપેલા શરૂઆતના ઝાટકા પછી નીતિશ રાણાની અર્ધસદી ઉપરાંત અંતિમ ઓવરોમાં...
બીલીમોરા : બીલીમોરા (Billimora) નજીકના વાઘરેચ ગામે આવેલી કાવેરી નદી (River) ઉપર રૂ. 250 કરોડના ખર્ચે બનનારા વાઘરેચ ટાઇડલ રેગ્યુલેટરી ડેમનું ખાતમુહૂર્ત...
ગાંધીનગર: આઝાદીના અમૃત મહોત્સવ પર્વે કરેલો સંકલ્પ પૂર્ણ કર્યો છે તે કર્તવ્ય ભાવ સમાજ પ્રત્યે નિષ્ઠા, સદભાવના, સંવેદના એ મોટી પૂંજી છે....
ગાંધીનગર: ઉડાન યોજના હેઠળ જૂનાગઢ (Junagadh) જિલ્લાના કેશોદ ખાતે એરપોર્ટ (Airport) ઓથોરિટી દ્વારા રૂપિયા 25 કરોડના ખર્ચે એરપોર્ટનું નવીનીકરણ કરવામાં આવ્યું છે....
વલસાડ : વલસાડ (Valsad) ડીએસપી સર્કલ (DSP Circle) પાસેથી પોલીસની (Police) ટીમે બાતમીના આધારે કારમાં (Car) ચોરખાના બનાવીને લઈ જવાતો રૂ.૧૩,૪૫૦ ઇંગ્લિશ...
સુરતઃ શહેરમાં શુક્રવારે (Friday) પવનની દિશામાં થયેલા ફેરફારને (Changes) કારણે તથા ૧૦ કિલોમીટરની ઝડપે દક્ષિણ-પશ્ચિમનો પવન ફૂંકાતા તાપમાન (Temperature) ૫ ડિગ્રી ગગડ્યું...
ભરૂચ: વાલિયાના (Valiya) જલારામ પેટ્રોલ પંપના (Petrolpump) કર્મચારીને બુધવારે (Wednesday) રાત્રે એક મોપેડચાલક આવીને પૈસા (Rupees) બાબતે મારામારી કરી જતો રહ્યો હતો....
કામરેજ: માતા-પિતા (Father-Mother) વચ્ચે ઝઘડો થતાં છૂટાછેડા (Divorce) થઈ ગયા બાદ પુત્ર (Son) નાનીના ઘરે રહેતાં નાનીનું પણ અવસાન (Death) થઈ જતાં...
ભારતમાં (India) કોરોનાના (Corona) કેસોમાં ધટાડો થતાં લોકોએ હાશકારો અનુભવ્યો છે. સરકારે (Government) પણ મોટેભાગના નિયંત્રણો હળવાં કર્યા છે. મોટે ભાગના નિયંત્રણોમાંથી...
ભરૂચ: ભરૂચમાં લુખ્ખાતત્તવોની દાદાગીરીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ભરૂચ જિલ્લાના વાલિયા-નેત્રંગ રોડ પર આવેલા પેટ્રોલપંપ પર 6 ઈસમોએ પેટ્રોલ પંપના...
સુરત: સચિન (Sachin) જીઆઈડીસીમાં (GIDC) આવેલી વીજ કંપની જેટકોના બે ટ્રાન્સફોર્મર (Transformer) ફેઈલ (Fail) થવા સાથે પેનલબોર્ડ ધડાકા સાથે ઊડી જતાં સચિન...
સુરત : સુરત(Surat) મનપા(SMC) સંચાલિત સ્મીમેર(Smimer) હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગ ફરીવાર વિવાદમાં આવ્યો છે. પાંચમાં માળેથી પટકાયેલા યુવકની સારવાર માટે રૂા. 20 હજાર...
સુરત: ઉમરા એગ્રીકલ્ચર ફાર્મ તથા વેલકમ પાન પાસે આશીયાના એપાર્ટમેન્ટમાંથી પીસીબી પોલીસે મહિલા સંચાલિત જુગારધામ ઝડપી પાડ્યું હતું. પીસીબીએ પાંચ મહિલા સહિત...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) ખેડૂતો (Farmer) માટે દરેક ઋતુ (Session) કપરી બની રહી છે. શિળાયા અને ઉનાળામાં માવઠુ થવાથી પહેલાથી જ ખેડૂતોને ઘણું...
સુરત (Surat) : સારોલી (Saroli) ખાતે આવેલી રાજ ટેક્ષટાઈલ માર્કેટમાં (Textile Market) વેપારી સાથે 3.92 કરોડની છેતરપિંડી (Cheating) કરનાર આરોપીને ઇકો સેલે...
ઈસ્લામાબાદ: ઈમરાન ખાન બાદ હવે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના વડાપ્રધાન અબ્દુલ કમ નિયાઝીએ પદ પરથી રાજીનામું આપી દીધું છે. નિયાઝીની પાર્ટી પાકિસ્તાન તહરિર-એ-ઈન્સાફ...
નડિયાદ: ઠાસરા તાલુકામાં પરિવાર અને સમાજ એક નહીં થવા દે તેવી બીકને કારણે પ્રેમિ પંખિડાએ ઝાડ પર લટકીને આપઘાત કરી લેતાં ચકચાર...
સંતરામપુર : મહિસાગર નદીના નીર આધારીત કડાણા જુથ પાણી પુરવઠા યોજના સાકાર કરવામાં આવી છે, જેમાં સંતરામપુર અને કડાણાના 134 ગામોમાં પાણી...
આણંદ : આણંદના રોકડીયા હનુમાનજી મંદિર ખાતે સર્વાવતારી ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી ચૈત્ર પૂનમ 16મી એપ્રીલના રોજ હનુમાન પ્રાગટ્યોત્સવ ખૂબ જ...
નડિયાદ: માતર તાલુકામાં તલાટીઓના મહેકમ મુજબ ભરતી કરવામાં ન આવતા તલાટીઓની ખેંચ પડી રહી છે. એક તલાટીને બે થી વધુ ગામોનો વધારાનો...
ભરૂચ: એસ.કુમાર કંપની (S Kumar Company) , તેના પ્રમોટર્સ અને ડિરેક્ટર દ્વારા કરાયેલા રૂા.1245 કરોડના બેંક (Bank) કૈભાંડનો (Scam) રેલો ભરૂચના (Bharuch)...
છેલ્લા કેટલાક લાંબા સમયથી યુક્રેન અને રશિયા વચ્ચે નિંતરત યુધ્ધ ચાલી રહ્યું છે. જેના પરિણામ સ્વરૂપ યુરોપના દેશો અને અમેરિકાએ રશિયા પર...
ભારતના એક ડુંગરાળ પ્રદેશ પૂર્વભારત (પૂર્વોત્તર ભારત) ની એક કહાની જોવા મળી છે. તાજી ને તરતની કહાની મળી છે. આ શિક્ષણ લેવા...
પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદ માટે માથા પર ઈંટ લઈ પહોંચ્યા હુમાયુ, શિલાન્યાસ કરશે
વિઝાગ ODI માં ભારતે ટોસ જીતી પહેલાં બોલિંગનો નિર્ણય લીધોઃ સુંદરને સ્થાને તિલકનો સમાવેશ
ઇન્ડિગો ફ્લાઇટ રદ મામલે સોનુ સૂદે આપી ટિપ્પણી, જાણો શું કહ્યું..?
પંચમહાલના ઘોઘંબાના રણજીતનગર સ્થિત GFL કંપનીમાં ફરી ગેસ લિકેજની ઘટના
સતત 5મા દિવસે ઇન્ડિગોની અમદાવાદમાં 19 સહિત દેશભરમાં અનેક ફ્લાઇટ્સ રદ
GST ની અસરો
મોટી કંપનીઓના મોટા દુશ્મન જાણે નાના વેપારીઓ જ છે
બોલીવુડમાં મૃત્યુની મોસમ છે
ચૌટાબજારમાં દબાણ કયારે દૂર થશે?
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવે વિભાગનો મહત્વનો નિર્ણય, સાબરમતી-દિલ્હી વચ્ચે સ્પેશિયલ ટ્રેનો દોડશે
શાબાશ કુમાર કાનાણી
સંસદની અંદર બેઠેલાઓ કરડે છે, કૂતરાંઓ નહીં
જીવનમાં કેવા બનવું જોઈએ
ભારત અને રશિયા વચ્ચે મિત્રતાનો નવો અધ્યાય- એક પંથ અનેક કાજ
અરુણાચલના મુખ્યમંત્રી પેમા ખાંડુ : ન ભૂતો, ન ભવિષ્યતિ
અણઘડ નિર્ણય લઈને દેશમાં વિમાની સેવામાં અંધાધૂંધી સર્જનાર ડીજીસીએ સામે કાર્યવાહી જરૂરી
મોદી અને પુતિન વચ્ચેની મંત્રણાઓ દુનિયાનો ઇતિહાસ બદલી શકે તેવી છે
બોર્ડની ધો.10 અને 12ની ધુળેટીના દિવસે પણ પરિક્ષા :
વડોદરા : રાજ્ય પોલીસવડા વિકાસ સહાય દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ વડોદરા રેન્જના 3 પીઆઇ અને 6 પીએસ આઈનું સન્માન
રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનના સન્માનમાં રાત્રિભોજન, PM મોદી સહિત ઘણા VIP હાજર રહ્યા
એમએસયુની આર્ટસ ફેકલ્ટીમાં બહારના અસામાજિક તત્વોનો જમાવડો
ચૂંટણી પંચની ડિજિટાઇઝેશન કામગીરીમાં વડોદરા ટોપ ટેનમાં પણ નહીં, ડાંગ મોખરે
માત્ર રૂ. 6500ના બિલ માટે 1600 પરિવારો તરસ્યા!
જાંબુઘોડાના કણજીપાણીમાં ૨૦૦૦ લગ્ન નોંધણી કરી ૫૦ લાખ કમાનાર તલાટી અર્જુન મેઘવાલ સસ્પેન્ડ
પુતિન અને મોદીની પાંચ વર્ષની યોજનાથી ટ્રમ્પના ટેરિફને ઝટકો લાગશે?
પાન મસાલા-સિગારેટ પર નવો કર લાદવામાં આવશે: નાણામંત્રીએ કહ્યું તેનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષા માટે
ગૌ-તસ્કરો સામે લાલ આંખ કરનાર પંચમહાલ SP ડૉ.હરેશ દુધાતનો ગૌપ્રેમ
પુતિનની ભારત મુલાકાતથી અમેરિકામાં હલચલ, ટ્રમ્પે ભારતના પક્ષમાં આ નિર્ણય લીધો
ખડગે કે રાહુલ ગાંધી નહીં, ફક્ત આ કોંગ્રેસ નેતાને પુતિન સાથે રાત્રિભોજન માટે આમંત્રણ આપવામાં આવ્યું
ઇન્ડિગોએ મુસાફરો માટે મોટી જાહેરાત કરી, રિફંડ અંગે આપ્યું અપડેટ
આપણું હુરત હવે સુરત થઈ ગયું.હૂરતી ભુલાઇ ગઈ અને શું શા વાળું સુરત થઈ ગયું.નાનું હમથું સુરત વિકાસ વિકાસના ગાડરિયા પ્રવાહમાં વિશાળ થઈ ગયું.નાની મોટી શેરીઓવાળું સુરત સોસાયટીવાળું થઈ ગયું.નાની શેરીઓમાં મોટા મોટા એપાર્ટમેન્ટ બની ગયા. સાથે વાહનોનો જમાવડો થઈ ગયો,બોનસમાં પ્રદૂષણનું નગર થઈ ગયું..શેરી મોહલ્લામાં રમતગમત રમતાં બાળકો ટ્રાફિકના કારણે ઘરકુકડા થઈ ગયા.નવી લાઈનો નાંખવામાં આપણાં ઘરો ધૂળધાણી થઈ ગયાં.ઠેર ઠેર ઘરો હતાં ત્યાં દુકાનો બની ગઈ.
રોજ હવે ઘર આંગણે મેળા થઈ ગયા.હવે ચાલવા માટે ફૂટપાથ હવે પાથરણાવાળા અને લારી ગલ્લાવાળાને હવાલે થઈ ગઈ.હવે વાણિજ્ય,રહેણાંક કે ઔદ્યોગિક વિસ્તારનો કોઈ ભેદ નથી.એકચક્રી શાસનમાં ‘સબ ભૂમિ ગોપાલકી’ થઈ ગઈ..જે વર્ષોથી એકચક્રી શાસન ચલાવી રહ્યા છે.તેઓ કોટ વિસ્તાર અને અસ્સલ સુરતી કેસરિયા મતદારોનું રક્ષણ કરવામાં લાચાર થઈ ગયા.આજે કોટ વિસ્તાર સીમેન્ટ કૉન્ક્રીટ જંગલ બની ગયું.શાસકો સુરતની સંસ્કૃતિને જાળવવામાં નિષ્ફળ ગયા.જ્યાં હવે અસ્સલ સુરતીઓ લઘુમતીમાં છે.હવે સુરત મીની ભારત થઈ ગયું.ભલે અસ્સલ સુરતીઓને અન્યાય થાય, પણ જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે હસતે મોઢે બોલશે’સબ કા સાથ સબકા વિકાસ’
સુરત – કિરીટ મેઘાવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.