નડિયાદ: ડાકોરનો એક ઈસમ મોંઘીદાટ ગાડીઓ ઉંચા ભાડે મેળવ્યાં બાદ વાહનમાલિકોને પરત ન સોંપી છેતરપિંડી આચરતો હતો. આ કામમાં તેનો સાથ આપનાર...
આણંદ : આણંદના ગોપાલપુરા ગામે ગપ્પા મારી રહેલા બે શખસ મશ્કરી રહી રહ્યાં હોવાના વહેમમાં બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ...
કાલોલ: કાલોલ નગરપાલિકા દ્વારા તાજેતરમા જ ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં કાલોલ નગર પાલિકા ના ૧૩ રોડ નું નવીનીકરણ રૂ ૧૪૫ લાખ ના...
આશ્રમમાં એક થોડો ભણવામાં નબળો શિષ્ય હતો.તેને ગુરુજી જે શીખવે તે સમજવામાં અને અભ્યાસ યાદ રાખવામાં બહુ તકલીફ પડતી.ન જલ્દી તેને કંઈ...
કોરોના મહામારીને એક વર્ષ વીતી ગયું છે. પણ શાળા હોય, દવાખાનાં હોય કે પોલીસના કાયદો વ્યવસ્થાના નિયમો હજુ સુધી નાગરિક અધિકારોની લેખિત...
દાહોદ: દાહોદ જિલ્લાના બસ ડેપો બારેમાસ નફો રળી આપે છે. કારણ કે દાહોદ સહિતના ત્રણ ડેપો પરથી રોજી રોટી માટેના રઝળપાટ અવિરત...
નવી દિલ્હી : ટ્વિટર ઇન્ક દ્વારા ભારતમાં તેમના સ્ટાફની સલામતી અંગે ચિંતા વ્યક્ત કર્યા પછી કેન્દ્ર સરકાર (CENTRAL GOVT)નો જવાબ આવી ગયો છે. કેન્દ્ર...
દાહોદ: દાહોદ તાલુકાના ખરેડી અને ગલાલીયાવાડ વિસ્તારમાંથી નીકળતી કડાણા પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ, લીકેજ સર્જાતાં આ પાણીનો મારો આસપાસનાં સેંકડો એકર જમીનમાં...
હાલોલ : હાલોલ શહેરમાં ગત રાત્રી ના અરસામાં ગોધરા રોડ પર ટેલીફોન એક્સચેન્જ ની બાજુમાં આવેલ બેંક ઓફ બરોડા ના એટીએમ મશીનને,...
વડોદરા : કોરોનાં પોઝિટિવના વધુ 521 દર્દી શહેરમાં નોંધાયા હતા.જે સાથે કોરોનાં સંક્રમિત દર્દીઓનો કુલ આંક 67,364 ઉપર પહોંચ્યો છે.જ્યારે ગુરુવારે પાલિકા...
રોકાણકારો માટે આ વર્ષે દિવાળી (DIWALI) વધારે ધમાકેદાર રહી શકે છે. દેશની સૌથી મોટી ડિજિટલ પેમેન્ટ કંપની પેટીએમ (PAYTM) આ વર્ષે નવેમ્બરાબરમાં...
‘ઘાલમેલવાળા મિડીયા’ એવી પક્ષના એક પ્રવકતા સંબિત પાત્રાની ટકોર સહિતની ભારતીય જનતા પક્ષની ઘણી ટકોરવાળી ટવીટસ ટવીટર પાસે છે. ભારતીય જનતા પક્ષે...
વડોદરા: ગુજરાત સરકાર બે કરોડનો ચૂનો લગાવનાર ગોરખધંધા આચરનાર મનસુખ અને તેના પુત્ર દિક્ષીતે ડીડીઓને મુદ્દત પત્ર રુ કરીને જવાબ રજુ કરવા...
દેશના જાણીતા અને કંઇક વિવાદાસ્પદ એવા યોગગુરુ બાબા રામદેવે હાલમાં એલોપથી ચિકિત્સાપદ્ધતિ અને એલોપથી ડોકટરો વિરુદ્ધ જે ઉગ્ર નિવેદનો કર્યા તેના પછી...
શહેરા : પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં આવેલ ત્રણ નંબરની સસ્તા અનાજની દુકાનમાંથી આપવામાં આવેલ સરકારી ચોખાના જથ્થામાંથી પ્લાસ્ટીકના ચોખા નિકળ્યા હોવાની કાર્ડધારક...
વડોદરા: રાજ્યની તમામ યુનિવર્સીટીઓના બીજા, ચોથા અને છઠ્ઠા સેમેસ્ટરના વિધાર્થીઓ માટે જાહેર કરવા આવેલ એકેડેમિક પ્રોગ્રેશનનો વડોદરાની એમ એસ યુનિવર્સીટીના વિધાર્થી નેતાઓ...
વડોદરા: વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાલ પાણી આવતા પહેલાં પાળ બાંધવા પ્રિમોન્સૂનની કામગીરી પાર પાડવા કવાયત હાથધરી છે. જોકે શહેરના વારસિયા વિસ્તારમાં આવેલા...
સુરત: શહેરના પાંડેસરા વિસ્તારમાં વર્ષ 2019 માં કોસ્ટીક સોડા અને સાયટ્રીક એસીડના વેપારીની સામે ટ્રાન્સપોર્ટરોએ પાંડેસરામાં 12.31 લાખની છેતરપિંડી (Fraud)ની ફરિયાદ (fir)...
સુરત: ઉધના ઝોન (UDHNA ZONE)ની સંકલન મીટિંગ (COORDINATION MEETING)માં ભાજપ (BJP)ના નગર સેવકો વચ્ચેની જુથબંધી અને ગુજરાત હાઉસિંગ બોર્ડ (PADESARA HOUSING BOARD)ના...
સાગર હત્યા કેસ (sagar murder case)માં આરોપી ઓલિમ્પિક રેસલર સુશીલ કુમાર (Sudhil kumar)ની એક તસવીર (photo from video) સામે આવી છે, જેમાં...
સુરત: કોરોના સંક્રમણની પ્રથમ અને બીજી લહેર (corona second wave)ને લીધે સુરત (Surat)માં વાહનોના વેચાણમાં 50 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. જોકે...
સુરત : 50 વર્ષ ઉપરાંતથી કાર્યરત દક્ષિણ ગુજરાતની સૌથી મોટી નવી સિવિલ હોસ્પિટલ (Surat new civil hospital)ની બિલ્ડીંગ હવે જર્જરિત છે. હોસ્પિટલના...
અમદાવાદ : કોરોનાની વૈશ્વિક મહામારીમાં ઝઝૂમી રહેલા નાગરિકોને એકમાત્ર વેક્સિનેશન સહારો હોય તેમ કેન્દ્ર સરકાર દ્વારા વેક્સિનેશન ઉપર જોર આપવામાં આવી રહ્યું...
સુરત: સચીન જીઆઈડીસી (sachin gidc)થી ગભેણી ગામ તરફ જતા રસ્તે આજે સુરતની ટ્રાફિક પોલીસે (Surat traffic police) રોંગ સાઈડ (wrong side) પરથી...
રાજયમાં ઓનલાઈન શોંપિંગ અને ક્રેડિટ કાર્ડમાં થઈ રહેલી છેતરપિંડી રોકવા માટે ગૃહ વિભાગ દ્વારા રાજયમાં નવા 10 જેટલા સાયબર પોલીસ સ્ટેશન શરૂ...
અમદાવાદના જીએમડીસી મેદાન પર શરૂ થયેલી ડ્રાઈવ થ્રુ વેક્સિન કાર્યક્રમ મુદ્દે વિવાદ થતાં આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતી રવિએ જણાવ્યું હતુ કે,...
નુકસાન થયું છે. આ નુકસાનનું તાત્કાલિક સર્વે કરાવી અસરગ્રસ્તોને થયેલા નુકશાનનું સંપૂર્ણ વળતર ચૂકવવામાં આવે તેવી માગણી સાથે પ્રદેશ કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ...
રાજ્યમાં કોરવા કેસમાં સતત ધટાડો નોંધાઈ રહ્યો છે. આજે નવા 2,869 કેસ નોંધાયા હતા. રાજ્યમાં કુલ મૃત્ય 33 થયા છે. જ્યારે અત્યાર...
સુરત: (Surat) સુરત શહેરનો વિસ્તાર દિવસે ને દિવસે વધી જ રહ્યો છે. સુરતના આસપાસના ઘણા ગામોનો પણ સુરત મહાનગરપાલિકામાં સમાવેશ કરાયો છે....
પારડી હાઈવે પર અકસ્માતમાં કન્ટેનર ઉછળીને પુલ પર લટક્યું, ક્લિનર ખાડીમાં પટકાતાં મોત
તમારા ઘરમાં હિંદુ દેવી-દેવતાના ફોટા હોય તેને ફેંકી દો, ઇસુ જ સૌથી મહાન છે- નવસારીની ઘટના
ભીલાડ વલવાડામાં ઘર કંકાસમાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી
વાલાવાવ- ડેસર માર્ગ ઉપર સમીસાંજે અકસ્માત : રીક્ષા ટેમ્પોને ડમ્પરે ટક્કર મારતા 10 ઘાયલ
CBIના નામે ડિજિટલ એરેસ્ટ કરતાં યસ બેન્કના કર્મચારીઓની ધરપકડ
દાહોદ તાલુકાના ભાઠીવાડાથી પશ્ચિમ બંગાળનો નકલી તબીબ ઝડપાયો
દાહોદમાં નકલી બિન ખેતી પ્રકરણમાં રિમાન્ડ પુરા થતાં ૦૬ આરોપીઓને કસ્ટડીમાં મોકલી દેવાયા
વિન્ઝોની ફરિયાદ પર Google સામે તપાસ કરવામાં આવશે, CCIના આદેશ
વડોદરા IOCLમાં વધુ એક દુર્ઘટના, નવા બનતા પ્લાન્ટમાં ભારેખમ લોખંડની ગર્ડર ધડાકાભેર તુટી પડી
પેટલાદના વડદલા પાસે ગમખ્વાર અકસ્માતમાં ત્રણનાં મોત
દિલ્હી-NCRમાં ગ્રેપ-4 પ્રતિબંધો અમલમાં રહેશે, સુપ્રીમ કોર્ટે લંબાવ્યો પ્રતિબંધ
વડોદરા વકીલ મંડળની નોટરીના પેન્ડિંગ COPની માંગ અંગે સાંસદે કાયદામંત્રીને કરી રજૂઆત
કરજણ ટોલટેક્સનો ભાવ વધારો પાછો ખેંચવા આમ આદમી પાર્ટીની જિલ્લા કલેકટરને રજૂઆત
બાંગ્લાદેશ ઇસ્કોને ચિન્મય પ્રભુને તમામ પદો પરથી હટાવ્યા, અનુશાસનહીનતાનો આરોપ લગાવ્યો
સુરતમાં લવ જેહાદઃ ‘કમલસિંહ’ બની યુસુફે હિન્દુ યુવતીની જિંદગી બરબાદ કરી
સુરતઃ બિસ્કિટ લઈ દાદર ઉતરતી બે વર્ષની બાળકી પર રખડું શ્વાનનો હુમલો, કપાળ પર બાચકાં ભર્યા
શેરબજારમાં હાહાકારઃ 41 કંપનીના શેર્સમાં લાગી લોઅર સર્કિટ, બજારની સ્થિતિ માટે અમેરિકા જવાબદાર
હેમંત સોરેન ચોથી વખત બન્યા ઝારખંડના CM, ઇંડિયા ગઠબંધનના ઘણા નેતાઓ હાજર રહ્યા
સંસદમાં પ્રિયંકાનો પ્રથમ દિવસ: હાથમાં બંધારણની નકલ સાથે શપથ લીધા, રાહુલે ગેટ પર રોકી ફોટો લીધો
સંભલ હિંસા: મુખ્ય કાવતરાખોરોમાંથી એકની ધરપકડ, પોસ્ટર જાહેર થયા બાદ પોલીસની કાર્યવાહી
ઐશ્વર્યાએ ‘બચ્ચન’ સરનેમ હટાવી?, ડિવોર્સની ફરી ઉઠી ચર્ચા, વાયરલ ન્યુઝની શું છે હકીકત, જાણો…
આમ આદમી પાર્ટીનું સુરતની સિટી બસમાં સ્ટીંગ ઓપરેશન, થયો મોટા કૌભાંડનો પર્દાફાશ
વડોદરા : રિક્ષામા બેસાડ્યા બાદ વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેન ટોળકીએ સરકાવી લીધી
વડોદરા મહાનગરપાલિકા દ્વારા સતત દસમા દિવસે પણ દબાણો દૂર કરવાની કામગીરી
હવે અજમેરની દરગાહનો મામલો પણ કોર્ટમાં પહોંચ્યો, શું છે હિન્દુઓનો દાવો જાણો..
વડોદરાના ચકલી સર્કલ તેમજ ગોત્રી પાસે પાણીની મુખ્ય નલિકામાં ભંગાણ
વડોદરા : તરસાલીના મકાનમાં તસ્કરો ત્રાટક્યા, રૂ.10 લાખની મતાની ચોરી
સતત દસમા દિવસે પાલિકા તંત્ર એક્શન મોડ માં શહેરનું મચ્છી માર્કેટ સીલ કરાયું
23 વખત વિદેશ પ્રવાસ કરનાર સુરતની સરકારી સ્કૂલના આચાર્ય સસ્પેન્ડ
ચેમ્પિયન્સ ટ્રોફી મામલે ICCની મિટિંગ પહેલાં PCB ચીફનું મોટું નિવેદન, ભારત પાકિસ્તાનમાં નહીં રમે..
નડિયાદ: ડાકોરનો એક ઈસમ મોંઘીદાટ ગાડીઓ ઉંચા ભાડે મેળવ્યાં બાદ વાહનમાલિકોને પરત ન સોંપી છેતરપિંડી આચરતો હતો. આ કામમાં તેનો સાથ આપનાર ચાર સાગરિતોને ઓઢવ પોલીસે ઝડપી પાડ્યા હતાં. તેમની પાસેથી પોલીસે 32 ગાડીઓ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ડાકોરમાં ડોનબોસ્કો સ્કુલની સામે આવેલા સ્વાગત હોમ્સમાં રહેતાં રવિન્દ્રભાઈ પ્રમોદરાય ભટ્ટ વ્યવસાયે વકીલ છે.
પરંતુ તેઓ થોડા સમય પહેલા આર્થિક મુશ્કેલીમાં મુકાયાં હોય તેવા વાહનમાલિકોને ટાર્ગેટ કરી ગાડીના ભાડા પેટે તગડી રકમ આપવાની લાલચ આપતાં હતાં. ગાડીના બદલામાં દર મહિને તગડું ભાડું મળવાની લાલચમાં વાહનમાલિકો લલચાઈ જતાં હતાં. આમ અનેક વાહનમાલિકોએ પોતાની મોંઘી ગાડીઓ રવિન્દ્રભાઈ પાસે ભાડે મુકી હતી. જો કે ભાડાકરાર પુરા થયાં બાદ પણ રવિન્દ્ર ભટ્ટ વાહનમાલિકોને ગાડી પરત સોંપાતો ન હોઈ મામલો પોલીસમથક સુધી પહોંચ્યો હતો. આ બાબતે ભરૂચ તાલુકાના પાલેજ ગામમાં રહેતાં અનવરઅલી મહોમંદઅલી સૈયદે ગત તા.૬-૩-૨૧ ના રોજ રવિન્દ્રભાઈ પ્રમોદરાય ભટ્ટ વિરૂધ્ધ ડાકોર પોલીસમથકમાં ફરીયાદ આપી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
બીજી બાજુ અમદાવાદમાં આવી જ મોડસ ઓપરેન્ડીથી એટલે કે કિંમતી ગાડીઓ ઉંચા ભાડે મેળવી વાહનમાલિકને પરત ન આપનાર ચિંતન શર્મા, અક્ષય દેસાઈ, વિશાલ પ્રજાપતિ અને કલરવ દેસાઈને અમદાવાદના ઓઢવ પોલીસે ઝડપી પાડ્યાં હતાં. પોલીસે કડકાઈ દાખવી આ ચારેયની પુછપરછ કરતાં તેઓએ ડાકોરના રવિન્દ્રભાઈ પ્રમોદરાય ભટ્ટ સાથે મળી છેતરપિંડીનું રેકેટ ચલાવતાં હોવાની કબુલાત કરી હતી. પોલીસે આ ચારેય આરોપીઓ પાસેથી કુલ 32 ગાડીઓ જપ્ત કરી ડાકોર પોલીસમથકમાં સોંપ્યાં હતાં. ડાકોર પોલીસે ચારેય આરોપીઓનો કબ્જો મેળવ્યાં બાદ કોવિડ ટેસ્ટ માટેની કાર્યવાહી હાથ ધરી છે.
લક્ઝુરીયસ ગાડીઓ ઉંચી કિંમતી ભાડે મેળવ્યાં બાદ વાહનમાલિકને પરત ન સોંપી છેતરપિંડી આચરનાર ચિંતન શર્મા, અક્ષય દેસાઈ, વિશાલ પ્રજાપતિ અને કલરવ દેસાઈને ઓઢવ પોલીસે ઝડપી પાડ્યાં હતાં. જે બાદ પોલીસે ચારેય જણાંની પુછપરછ હાથ ધરી હતી. જેમાં અક્ષય દેસાઈ નામનો આરોપી આઈ ડિવિઝન ટ્રાફિક વિભાગમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હોવાનું બહાર આવ્યું હતું અને તે આવી ગાડીઓની નંબરપ્લેટ કાઢી અલગ-અલગ જગ્યાએ ગીરવે મુકવાનું કામ કરતો હતો. ચિંતન અને વિશાલ આ કામના મુખ્ય આરોપી રવિન્દ્ર ભટ્ટ સાથે મળી ડાકોરથી ગાડીઓ લાવી અમદાવાદમાં વેચવાનું તેમજ સંતાડી રાખવાનું કામ કરતાં હતાં. જ્યારે કલરવ પટેલ આવી ગાડીઓ ખરીદતો હતો.