વડોદરા: શહેરમાં મગળવારના બપોર બાદ પડેલા વરસાદને કારણે વિવિધ વિસ્તારમાં મગરોએ દેખા દીધી હતી. જેમાં કાશીવિશ્વનાથ મહાદેવ મંદિર પાસે આવેલ તળાવની પાછળ...
સાવલી: સાવલી તાલુકાના મોકસી ગામના સરપંચે પોતાની વિધવા ભાભીને કામ અપાવવાનું બહાનું કરીને ખેતરમાં લઈ જઈ બળજબરીપૂર્વક બળાત્કાર કરતા ભાદરવા પોલીસ મથકે...
વડોદરા: દર વર્ષે વડોદરા શહેરમાં પહેલા જ વરસાદે આખું શહેર જળબંબાકાર થઈ જાય છે જે અગાઉ 2005 હોય 2010 હોય કે 2016...
વડોદરા: દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રિ-મોન્સૂન કામગીરીમાં લાલીયાવાડીપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં નાગરિકોના 100 કરોડ પહેલાજ વરસાદે નુકસાન...
સુરત(Surat) : ઉપરવાસમાં વરસાદનું (Rain) જોર ઘટતા ઉકાઇ ડેમમાં (Ukai Dam) પાણીની આવક ઘટીને સાંજે 40 હજાર ક્યુસેક થઇ ગઇ હતી. ટેસ્કામાં...
નવસારી: નવસારી(Navsari)માં ભારે વરસાદનાં કારણે પૂર(Flood) આવ્યું છે. નવસારીની ત્રણેય નદીઓએ(River) રૌદ્ર સ્વરૂપો ધારણ કર્યું છે. જેના કારણે અનેક ગામો પાણીમાં ગરકાવ...
હાલોલ: હાલોલ તાલુકાના તાજપુરા ખાતે આવેલ શ્રી નારાયણધામ ખાતે ગુરુપૂર્ણિમાના પાવન અવસરે બે લાખ ઉપરાંત નારાયણભક્તો પ.પૂ.બ્રહ્મલીન શ્રી નારાયણ બાપુજીને ગુરુવંદના કરવા...
ગરબાડા: ગરબાડા તાલુકાના સીમલીયા બુઝર્ગ ગામે નવીન બનાવેલ ગટર પેહલા વરસાદ માં તૂટી જતાં ભ્રષ્ટાચાર ના આક્ષેપ. સીમલીયા બુઝર્ગ ગામે ગટર ના...
આણંદ : આણંદ જિલ્લામાં રોજગાર કચેરી દ્વારા ગયા સપ્તાહે યોજાયેલા આણંદ અને બાકરોલના ભરતી મેળામાં 145 ઉમેદવારને રોજગારી આપવામાં આવી હતી. આ...
બિહાર(Bihar): પટના(Patna)ના ફુલવારી શરીફ વિસ્તારમાં બે આતંકવાદી(Terrorist) ઝડપાતા ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. તેઓના નિશાન પર વડાપ્રધાન મોદી(PM Modi)ની બિહાર મુલાકાત હતી....
આણંદ : બોરસદ તાલુકામાં પડેલા વરસાદના કારણે બે દુધાળા પશુ અને 12 ગદર્ભ મળી કુલ 14 પશુ મૃત્યુ પામ્યા હતા. જે અતંર્ગત...
આણંદ : રાજ્યભરમાં સહકારી બેંકમાં એક સમયે નામના મેળવનારી ચરોતર નાગરિક બેંક ફડચામાં ગયા બાદ રિકવરીની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં જરૂરી...
નડિયાદ: અષાઢ સુદ પુનમ એટલે ગુરૂપૂર્ણિમા….આ દિવસે ગુરૂપૂજનનું વિશેષ મહત્વ હોવાથી મંદિરો, ગુરૂગાદી તેમજ આશ્રમોમાં ગુરૂપૂજન માટે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓની ભીડ જામે...
અક્ષય ઓબેરોય જન્મ્યો છે અમેરિકાના ન્યુજર્સીમાં પણ હવે હિન્દી ફિલ્મો અને વેબસિરીઝનો ભાગ છે. ભારતીય મૂળના જે અભિનેતા યા અભિનેત્રી વિદેશમાં જન્મ્યા...
સની લિઓન અત્યારે અભિષેક કપૂરની ‘ઓહ માય ઘોસ્ટ’ (OMG) સાથે નવી કારકિર્દીની તૈયારી કરી રહી છે. ‘રોક ઓન’, ‘કાઇપો છે’, ‘કેદારનાથ’, ‘ચંડીગઢ...
બોલિવૂડના જાણીતા નિર્દેશક અને નિર્માતા રામ ગોપાલ વર્મા આ દિવસોમાં પોતાની નવી ફિલ્મ ‘લડકી’ને લઈને ચર્ચામાં છે. તમને જણાવી દઈએ કે આ...
સમંથા રુથ પ્રભુ હમણાં મુંબઇના ફિલ્મ જગતમાં ખૂબ ચર્ચામાં રહે છે. પતિ સાથે છૂટાછેડા લેવા કાંઇ સારી વાત નથી હોતી, પણ સમૅન્થાએ...
મહિલા ક્રિકેટની સ્થિતિ હજુ ય કાંઇ એવી તો સારી નથી કે મહિલા ક્રિકેટરો ગૌરવ અનુભવે. સ્થિતિ સારી નથી એટલે જ તેમનો સંઘર્ષ...
શું સલમાન ખાન હવે હીરો તરીકે નિવૃત્ત થઇ રહ્યો છે? અત્યારે હીરો તરીકે તેની પાસે એક જ ફિલ્મ છે – ‘ડાન્સિંગ ડેડ.’...
ગાંધીનગર: સુરેન્દ્રનગરમાં (Surendranagar) જમીનના ગોટાળા તથા જમીનનું વળતાર ચૂકવવાના કેસમાં સીબીઆઈ (CBI) દ્વારા તાજેતરમાં જ સુરેન્દ્રનગરના તત્કાલીન કલેકટર કે રાજેશ સામે ગુનો...
હું હોસ્પિટલના રાઉન્ડ પર હતો અને એક જાહેરાત થઈ, ‘કોડ બ્લૂ, રૂમ નંબર 1223. કોડ બ્લૂ, રૂમ નંબર 1223’. આવી જાહેરાત તમામ...
સુરત: અડાજણ (Adajan) પોલીસની (Police) હદમાં પાંચેક દિવસ પહેલા અડાજણ ખાતે સી.કે. વીલા સોસાયટીના બંગલા નં. 13 માં રહેતા ખેડૂત (Farmer) તેજસ...
ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લામાં બે દિવસથી ભારે વરસાદ (Rain) બાદ નેશનલ હાઇવે-૪૮ ઉપર ખરોડ નજીક બ્રિજની કામગીરીને કારણે ફરી ૧૨ કિલોમીટર લાંબો...
દુબઇ: આઇસીસી (ICC) દ્વારા જાહેર કરાયેલા નવા ટી-20 રેન્કિંગમાં બેટ્સમેન રેન્કિંગમાં ભારતના સૂર્યકુમાર યાદવે 49માં ક્રમેથી સીધી ટોપ ફાઇવમાં (Top Five) એન્ટ્રી...
લંડન : આત્મવિશ્વાસ સભર ભારતીય ટીમ (Indian Team) ગુરૂવારે જ્યારે અહીં લોર્ડસ ક્રિકેટ ગ્રાઉન્ડ (Cricket Ground) પર બીજી વન ડે (One Day)...
ગાંધીનગર : ગુજરાત (Gujarat) હાલમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે , જેના પગલે આખુ દક્ષિણ ગુજરાત (South Gujarat) તથા પોરબંદર, જુનાગઢ,...
શ્રીલંકા: શ્રીલંકામાં (SriLanka) થઈ રહેલા ભારે હંગામા વચ્ચે વડાપ્રધાન (PM) રાનિલ વિક્રમસિંઘેને શ્રીલંકાના કાર્યવાહક રાષ્ટ્રપતિ (President) બનાવવામાં આવ્યા હતા. પરંતુ વિપક્ષી દળોએ...
માંડવી : માંડવી (Mandvi) તાલુકાના બલેઠી ગામના બે વ્યક્તિ (Person) ગામની સીમમાં આવેલા ચેકડેમ પરથી પસાર થતા હતા. એ સમયે પાણીનો પ્રવાહ...
વાંસદા: (Vasda) વાંસદા તાલુકાનો જૂજ અને કેલિયા ડેમ (Dam) ભરાતા ઓગસ્ટ મહિનો આવી જતો હતો, જ્યારે ચાલુ ચોમાસા દરમ્યાન વાંસદા તાલુકા સહિત...
સુરત: (Surat) સુરત શહેરના પાણી પુરવઠાના (Water Supply) મુખ્ય સ્ત્રોત તાપી નદીમાં હાલમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મોટી માત્રામાં ઝાડી-ઝાંખરા તણાઇને આવ્યા...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
વડોદરા: શહેરમાં મગળવારના બપોર બાદ પડેલા વરસાદને કારણે વિવિધ વિસ્તારમાં મગરોએ દેખા દીધી હતી. જેમાં કાશીવિશ્વનાથ મહાદેવ મંદિર પાસે આવેલ તળાવની પાછળ આવેલ સોસાયટી અને નવલખ્ખીના કુત્રિમ તળાવમાં પણ મગર દેખા દીધી હતી. જયારે વાઘોડિયા વિસ્તારમાં વરસાદી કાસમાંથી મગર નીકળતા સ્થાનીકોમાં ભયનો મહાલો સર્જાયો હતો. વન વિભાગની રેસ્ક્યુ ટીમે સ્થાનિક લોકોની મદદથી કાંસમાંથી સાડા ચાર ફૂટના મગરનું રેસ્ક્યૂ કર્યું હતું અને સહી સલામત તે બહાર કાઢ્યો હતો. અને તેને વન વિભાગમાં લઇ ગયા હતા. વરસાદી કાંસમાંથી મગર આવી જતા લોકોમાં ભયનો માહોલ અને ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો.
મંગળવારના રોજ પડેલા વરસાદન લીધે વરસાદી કાંસમાં મગર તણાઇને આવ્યો હોય તેવું લોક મુખે ચર્ચાય રહ્યું હતું. વડોદરા શહેરમાં અત્યાર સુધી વિશ્વામિત્રી નદીની આસપાસ અથવા તેના સમાંતર તળાવમાં મગર જોવા મળે છે અને રસ્તે આવી પહોંચતા હોવાના બનાવો સામે આવે છે. પરંતુ મંગળવારે જ્યાં તળાવ અથવા વિશ્વામિત્રી નદી પસાર થતી નથી ત્યાંથી મગર દેખા દેતા હોવાની ઘટના સામે આવતા ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. જયારે ભરચક ગણતા એવો વિસ્તાર આ વાઘોડિયા રોડ પરિવાર ચાર રસ્તા પાસે આવેલી પૂજાપાર્ક સોસાયટી પાસેથી થી પસાર થતી વરસાદી કાંસમાં મગર આવી પહોંચતા સ્થાનીકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો.