નવી દિલ્હી: ચીન (China) તેની સૈન્ય કવાયત દરમિયાન તાઈવાનને (Taiwan) ચારે બાજુથી ઘેરી રહ્યું છે. મિસાઈલ, યુદ્ધ જહાજો, ફાઈટર જેટ પછી હવે...
પોઇન્ટ ટેબલ ઉપર ભારત હવે ચોથા ક્રમે CWG 2022 બર્મિંગહામમાં ભારત ખુબ જોરદાર દેખવા કરી રહ્યું છે.રવિવારે કુલ ચાર ગોલ્ડ મેડલની સાથે...
હરિયાણા: હરિયાણાના (Hariyana) રોહતકમાં ખારવાડ રેલવે સ્ટેશન પાસે મોટી ટ્રેન દુર્ઘટનાના (Train accident) સમાચાર છે. મળતી માહિતી મુજબ દિલ્હી-રોહતક રેલ્વે લાઇન પર...
નવી દિલ્હી: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ દિલ્હીમાંથી ISISના એક સભ્યની ધરપકડ કરી છે. તે આતંકવાદી (terrorist) જૂથ માટે પૈસા ભેગા કરતો હતો....
મુંબઈ: અકાસા એરે (Akasa Air) રવિવારથી તેની સેવાઓ આપવાનું શરૂ કરી દીધું છે. તેની પ્રથમ ફ્લાઇટ (Flight) મુંબઈ-અમદાવાદ માટે ઉડાન ભરી હતી,...
નવી દિલ્હી: દુનિયાના (World) અનેક દેશોની સુંદરતા અને સૌંદર્ય જોઈને કોઈને ત્યાં સ્થાયી થવાનું મન થાય છે, પણ બસ આપણા ખિસ્સા આપણને...
સુરત: થોડાં દિવસના વરસાદના (Rain) વિરામ પછી જયારે તહેવારોની (Festival) મોસમ શરુ થઈ છે ત્યારે ફરી એકવાર સુરતમાં હળવો વરસાદ પડ્યો છે....
અમદાવાદ: અષાઢની અમાસના દિવસે કરવામાં આવતા માં દશામાનાં (Dasha maa) સ્થાપનનાં 10મા દિવસે માતાજીને (Maataji) ધામધૂમથી વહેતા પાણીમાં વિસર્જન કરવામાં આવતું હોય...
મુંબઈ: ફિલ્મી દુનિયામાં તમે ઘણા કલાકારોની મિત્રતાના (Friend) ઉદાહરણો સાંભળ્યા હશે, પરંતુ આજે ફ્રેન્ડશીપ ડેના (Friendship) અવસર પર ફિલ્મ જગતની આ બે...
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં નુપુર શર્માને સમર્થન આપનાર યુવક પર હુમલો થયો છે. લગભગ 15 લોકોએ આ યુવક પર તલવાર અને હોકી સ્ટિકથી હુમલો...
ઉત્તરપ્રદેશ: યુપીના (UP) કેબિનેટ મંત્રી રાકેશ સચાન કાનપુર કોર્ટમાંથી (Court) સજાના આદેશની ફાઇલ (File) લઈને ભાગ્યા બાદ ચર્ચામાં છે. શનિવાર (Saturday) બપોરથી...
રાજસ્થાન: રાજસ્થાનના (Rajasthan) મુખ્યમંત્રી અશોક ગેહલોતે બળાત્કારને (Rape) લઈને આપેલું નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે. ગેહલોતે કહ્યું છે કે નિર્ભયા કેસ પછી...
મહંમદે જમતી વખતે પોતાના સાથીઓને જે વાત કરી ત્યારે લગભગ બધાનું જમવાનું થંભી ગયું હતું. તેમને ક્યારેય આવો વિચાર સુધ્ધાં આવ્યો જ...
શ્રીહરિકોટા: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ 7 ઓગસ્ટ 2022ના રોજ દેશનું નવું રોકેટ (Rocket) લોન્ચ (Launch) કર્યું છે. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ...
માણસ આ દુનિયાની રંગભૂમિનો મુખ્ય કલાકાર છે. તે મોટો માણસ બને તો સોનાના હીંચકે ઝૂલે છે પણ ખોટો માણસ બની જાય તો...
ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ અને તેના સાથીઓ પૈકી ઓપેક પ્લસ દેશોએ જણાવ્યું હતું કે તેઓ સપ્ટેમ્બરમાં કાચા તેલનું એક લાખ બેરલ...
જેવી રીતે રામલીલા ગુજરાતનાં કેટલાંક નગરોમાં ભજવાતી હતી તેવી રીતે માણભટ્ટો મહાભારતની કથા કહેતા હતા – આ સમય હતો 1950 થી 55...
‘આપણી જિંદગી ક્ષણભંગુર છે’ આ વાત સંતો તેમ જ ઘરના વડીલો પાસેથી આપણે અવારનવાર સાંભળી છે અને એને ગંભીરતાથી લઈએ પણ છીએ....
ઘણા સાધનસંપન્ન લોકોના ઘરે 24 કલાક માટે ઘરકામ કરવા કોઈ રાજસ્થાની છોકરો જ કામ કરતો હોય છે. તેને ઘરઘાટી કહેવાય છે. પહેલાં...
ગુજરાતમાં વિશેષ કરીને 19મી સદીમાં ભદ્રવર્ગીય સ્ત્રીઓ અને છેવાડાની સ્ત્રીઓની સમસ્યા અને પડકારો અલગ અલગ બને છે. સૂક્ષ્મ દૃષ્ટિથી વાસ્તવિક ઉપલા સમાજની...
ગીત આપણા ભાવવિશ્વને સહુથી વધુ સ્પર્શતું હોય છે. કુદરતે ધ્વનિના સંદર્ભો યોજી એક (એવું) પ્રબળ માધ્યમ આપણને સુલભ કરી આપ્યું છે! વળી...
ડોક્ટરોના વ્યવસાયમાં પ્રવર્તમાન અનૈતિકતા બાબતમાં ઘણું લખાયું છે પણ તાજેતરમાં મુંબઇની મેડિએન્જલ્સ નામની બિનસરકારી સંસ્થા દ્વારા કરવામાં આવેલો સર્વે સૂચવે છે કે...
બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સ 2022 ભારતીય જુડોના ઇતિહાસમાં સૌથી સફળ ગેમ્સ બની ગઇ છે કારણકે ભારતે પહેલીવાર કોમનવેલ્થ ગેમ્સની જુડો સ્પર્ધામાં બે સિલ્વર...
ર્દેશક મોહિત સુરીની ‘એક વિલન’ પછી હમારી અધૂરી કહાની, હાફ ગર્લફ્રેન્ડ અને ‘મલંગ’ નિષ્ફળ રહી હોવાથી ફરીથી ‘મર્ડર 2’ અને ‘આશિકી 2’...
પૂર્વ રક્ષામંત્રી જ્યોર્જ ફર્નાન્ડિઝના જીવન પર હાલમાં ‘ધ લાઇફ એન્ડ ટાઇમ્સ ઑફ જ્યોર્જ ફર્નાન્ડિઝ’ના નામે પુસ્તક પ્રકાશિત થયું છે. જ્યોર્જના અવસાનને 3...
દ્રોપદી મુર્મુએ દેશના 15મા રાષ્ટ્રપતિ તરીકે હવાલો સંભાળ્યો તેના 48 કલાકમાં જ તેમના સંબોધનને લઈને એક ગંદો વિવાદ ઊભો થઇ ગયો. લોકસભામાં...
‘દેશના મોટા ભાગના નાગરિકો માટે કમરતોડ એવો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જેને લાડથી ગબ્બરસિંઘ ટેક્સ પણ કહેવામાં આવે છે) તે કંઈ હસવાનો...
ગયા અઠવાડિયે મારા એક હિન્દુત્વવાદી મિત્રે મને હિન્દુત્વવાદીઓના અંગ્રેજી સામયિક ‘સ્વરાજ્ય’ના અંકની લીંક મોકલી અને પૂછ્યું કે આમાં ડૉ. રામમનોહર લોહિયા વિશે...
USAની ડ્રોન સ્ટ્રાઇકમાં આતંકવાદી સંગઠન અલ-કાયદાના લીડર અયમાન અલ ઝવાહિરીને કાબુલમાં તેના સેફ હાઉસમાં મોતને ઘાટ ઉતારવામાં આવ્યો. હચમચી ગયેલું અર્થતંત્ર, રોગચાળા...
બર્મિંગહામ: નવીન કુમારે (Naveen Kumar) કોમનવેલ્થ ગેમ્સ 2022માં ગોલ્ડ (Gold) જીતતાની સાથે ભારતીય કુસ્તી બાજોએ શનિવારે બર્મિંગહામમાં ધમાલ કરી હતી. છે..ભારતીય કુસ્તીબાજો...
ગોવા અગ્નિકાંડના આરોપીઓ થાઈલેન્ડ ભાગી ગયા, પોલીસે CBI દ્વારા ઇન્ટરપોલની મદદ માંગી
નવજોત કૌર સિદ્ધુ કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ, 500 કરોડ રૂપિયાના નિવેદન પર કાર્યવાહી
વડોદરા: ઓનલાઈન હાજરી સિસ્ટમ સામે સફાઈકર્મીઓ લાલઘૂમ
ઈન્ડિગોની મુંબઈ-દિલ્હીની ફ્લાઈટ કેન્સલ : એર ઈન્ડીયા દ્વારા દિલ્હીની એક્સ્ટ્રા ફ્લાઈટ મુકાઈ
વડોદરા મનપાની સામાન્ય સભા: પ્લેનેટોરિયમમાં ‘ખોજ મ્યુઝિયમ’ની સ્થાપના, શિક્ષણ સુધારણા સહિત 25 કરોડથી વધુના કામો રજૂ થશે
રાજમહેલ રોડ પર ખોદકામ વખતે પાણીની નલિકામાં ભંગાણ, હજારો લિટર પાણીનો વેડફાટ
વકીલ મંડળની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મની ચકાસણી કરાઈ
રાજનાથ સિંહે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું- વંદે માતરમ પૂર્ણ છે, તેને અપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરાયો
મકરપુરા GIDC રોડ પરની વાસણની દુકાનમાંથી ₹65,000 રોકડા અને 10 તોલા સોનું ચોરાયું
ગુજરાત શિક્ષણ બોર્ડની ધો.10-12ની પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત વધારાઈ
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ તળેટીનું મુખ્ય પ્રવેશ દ્વાર ફરીથી બંધ કરી દેવાયું
છોટાઉદેપુરના જળ આધાર ચેકડેમની પ્લેટો પાણીમાં તણાઈ ગઈ
શહેરા ભાગોળ રેલવે અંડરબ્રિજનું કામ ૩ વર્ષથી ટલ્લે ચઢતા લોકો ત્રાહિમામ
ભારતીય માલ હવે રશિયામાં 40 ને બદલે 24 દિવસમાં પહોંચશે, નવા કોરિડોરથી 6,000 કિમીની બચત થશે
ઘોઘંબાની GFL કંપનીમાં ‘ગૅસ લીકેજ’ કે ‘મોકડ્રીલ’? પ્રજામાં ફફડાટ: કંપની કાયમી ધોરણે બંધ કરવા કલેક્ટરને રજૂઆત
‘ધુરંધર’ પર કાયદાકીય સંકટ, શહીદ ચૌધરી અસલમની પત્નીએ કોર્ટમાં જવાની ચેતવણી આપી
વાઘોડિયા-ડભોઈ રીંગ રોડ પર મકાનના ધાબા પર જુગાર રમતા 8 ઝડપાયા: ₹2.66 લાખનો મુદ્દામાલ કબજે
ખંડેરાવ માર્કેટ પાસેના હિંમત ભવન વિસ્તારમાં ડ્રેનેજ મિશ્રિત પાણીથી રહીશો ત્રાહિમામ :
વંદે માતરમ પર ચર્ચા: પ્રિયંકા ગાંધીએ કહ્યું, “મોદી જેટલા વર્ષ PM રહ્યાં તેટલા વર્ષ નહેરુ જેલમાં રહ્યા હતા”
શું T20 વર્લ્ડ કપની મેચો ભારતમાં નહીં દેખાય? Jio એ ટુર્નામેન્ટના 3 મહિના પહેલા પીછેહઠ કરી
ફરી જંગ છેડાઈ, થાઈલેન્ડની કંબોડિયા પર એરસ્ટ્રાઈક
લોકસભામાં અખિલેશ યાદવે કહ્યું- ‘વંદે માતરમ ફક્ત ગાવા માટે નથી, તેને નિભાવવું પણ જોઈએ’
શેરબજાર કકડભૂસ, બજાર તૂટવા પાછળ જવાબદાર છે આ કારણો..
હોમગાર્ડ માટે ખુશ ખબર, ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
સાઉદી સરકારનું ડિજિટલ નુસુક કાર્ડ, આ કાર્ડથી હજ યાત્રા વધુ સરળ અને સુરક્ષિત બનશે
PM મોદીએ કહ્યું- કોંગ્રેસે વંદે માતરમના ટુકડા કરી નાખ્યા, નેહરુ ઝીણા સમક્ષ ઝૂકી ગયા હતા
લોરેન્સ બિશ્નોઈ ગેંગે ધમકી આપતા ભોજપુરી સ્ટાર પવન સિંહ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ પહોંચ્યો, ફરિયાદ આપી
ખુદ પોલીસે ચોરીના રૂપિયા ચોરને આપ્યા, રીલ પણ બનાવી, આ રીતે ભાંડો ફૂટ્યો
ક્રાઈમ બ્રાન્ચનું ઓપરેશન: નશાના વેપલા પર તવાઈ, કોડીન સીરપ વેચતો એજન્ટ ઝડપાયો!
છત્તીસગઢ: 1 કરોડનું ઈનામ ધરાવતો કુખ્યાત નક્સલી અને 11 સાથીઓએ આત્મસમર્પણ કર્યું
નવી દિલ્હી: ચીન (China) તેની સૈન્ય કવાયત દરમિયાન તાઈવાનને (Taiwan) ચારે બાજુથી ઘેરી રહ્યું છે. મિસાઈલ, યુદ્ધ જહાજો, ફાઈટર જેટ પછી હવે તેણે દાવપેચમાં ડ્રોન (Drone) પણ ઉતાર્યા છે. આ ડ્રોન જાપાનની નજીકથી ઉડીને તાઈવાન તરફ આવ્યા છે. આ કારણે તાઈવાનની તણાવની સ્થિતિ ભયાનક બની ગઈ છે. તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે ચીનની નૌકાદળ અને વાયુસેના સતત યુદ્ધાભ્યાસ કરી રહી છે. ચીનના યુદ્ધ જહાજો અને ફાઈટર જેટ સતત તાઈવાનમાં મધ્ય રેખા પાર કરીને તેને યુદ્ઘ માટે ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ચીને છેલ્લા કેટલાક દિવસોમાં તાઈવાન તરફ સતત ટૂંકા અંતરની બેલેસ્ટિક મિસાઈલો છોડી છે. આ મિસાઈલો પરમાણુ હથિયાર લઈ જવા માટે સક્ષમ છે. આ મિસાઇલો તાઇવાનના ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ વિસ્તારો તરફ છોડવામાં આવી હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જે સંરક્ષણના સમાચાર પર નજર રાખે છે, તેણે એક નકશો બહાર પાડ્યો છે જે જણાવે છે કે ચીન તાઈવાનને ક્યાંથી ઘેરી રહ્યું છે. જો કે, તે ચીનની સૈન્ય કવાયતનો એક ભાગ છે. પરંતુ ચીને તાઈવાનને ચારે બાજુથી ઘેરી લીધું છે. તે તાઈવાનની આસપાસના સાત સ્થળોએ મિસાઈલ, યુદ્ધ જહાજ, યુદ્ધ જહાજો, ફાઈટર પ્લેન અને ડ્રોનની મદદથી ડ્રિલિંગ કરી રહ્યો છે.
રાષ્ટ્રપતિ સાઈ ઈંગ-વેને પણ જણાવ્યું કે ચીનની સૈન્ય કવાયતના જવાબમાં તેઓ ચીન પર સતત નજર રાખી રહ્યા છીએ. કારણ કે તે તાઈવાન અને આંતરરાષ્ટ્રીય સમુદાય માટે ખતરો છે. તાઈવાનની ખાડીમાં ચીનના યુદ્ધ જહાજો, મિસાઈલો અને ફાઈટર જેટને કારણે સ્થાનિક શાંતિ ભંગ થઈ રહી છે. અમે ઈચ્છીએ છીએ કે ચીન તેની સૈન્ય કવાયત તાત્કાલિક બંધ કરે. રાષ્ટ્રપતિ સાઈ ઈંગ-વેને કહ્યું કે અમારી સેના સંપૂર્ણ રીતે તૈયાર છે. અમે તમામ પ્રકારની સૈન્ય ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છીએ. અમારી સરકાર પણ ચીનના સક્રિય માહિતી યુદ્ધને યોગ્ય રીતે સમજી રહી છે. અમે ચીનને જડબાતોડ જવાબ આપી રહ્યા છીએ. તેમજ અમારી તમામ એજન્સીઓ ફુલ એલર્ટ મોડ પર છે.