સુરત : રાંદેરમાં (Rander) એકલા રહેતા 89 વર્ષીય વૃદ્ધના બંગલામાં બે અજાણ્યા લૂંટ (Robbery) કરવાના ઇરાદે ઘુસી આવ્યા હતા. પરંતુ તેમની દેખરેખ...
સુરત : સ્કેટ કોલેજમાં (SCAT Collage) કેમિકલ એન્જિનિયરીંગના હેડ ઓફ ડીપાર્ટમેન્ટ મહિલા પ્રોફેસરને વિદ્યાર્થી (Student) અને તેની માતાએ (Mother) પરીક્ષામાં (Exam) બેસવા...
નવી દિલ્હી: મની લોન્ડરિંગ અને આતંકવાદી ધિરાણની તપાસમાં નિષ્ફળ ગયા બાદ 2018 થી FATF ની ગ્રે લિસ્ટની (Gray List) સાંકળમાં રહેલા પાકિસ્તાન...
તમે સામાન્ય જ્ઞાનના (general knowledge) પુસ્તકમાં વાંચ્યું હશે કે ભારતની મોટાભાગની નદીઓ ( River) એક દિશામાં વહે છે અને તે દિશા પશ્ચિમથી...
સુરત : ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટયૂશન રેટિંગ ફ્રેમવર્કે વર્ષ 2022 માટેના રેકિંગની જાહેરાત કરી છે. ગયા વર્ષની જેમ જ આ વર્ષે પણ વીર...
ગાંધીનગર : પીએમ (PM) નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતનો (Gujarat) પ્રવાસ પૂર્ણ કરીને ગયા, તેવામાં આજથી કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ આજે...
ગાંધીનગર : યુનાઈટેડ નેશનનના (UN) વડા એન્ટેનીયો ગૂટેરસે આજે ઉત્તર ગુજરાતમાં (Gujarat) મોઢેરા (Modhera) સૂર્ય મંદિર તથા મોઢેરા સોલાર વિલેઝની પણ મુલાકાત...
ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે (Guinness World Records) તેની 2023 આવૃત્તિ બહાર પાડી છે. તેમાં બ્રિટનના (Britain) જેમ્સ અને ક્લો લસ્ટેડના નામનો પણ સમાવેશ...
મુંબઈ: ઓયો (OYO) હોટેલ પર હંમેશા એવા આરોપો લાગ્યા છે કે તે પ્રેમીઓ માટે સુરક્ષિત નથી. મળતી માહિતી મુજબ પોલીસની (Police) નજરમાં...
નવી દિલ્હી: સુપ્રિમ કોર્ટે (Supreme Court) શુક્રવારે ભારતના રાષ્ટ્રપતિ પર અત્યાચારી આરોપો લગાવવા માટે એક સ્વ-પ્રશંસનીય પર્યાવરણવાદીની અરજીને વ્યર્થ ગણાવીને ફગાવી દીધી...
અંકલેશ્વર, ભરૂચ: ભરૂચ રોડ પર રિક્ષા (Rickshaw) રોડ સાઈડમાં (Road side) ૨૦ ફૂટ ઊંડે ખાબકી હતી. જો કે, સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ...
કામરેજ: ખોલવડ ગામે નેશનલ હાઈવેની (National Highway) બાજુમાં આવેલા શોપિંગ સેન્ટરના બાથરૂમમાંથી (Bathrom) નગ્ન હાલતમાં અજાણ્યા ઈસમની શંકાસ્પદ હાલતમાં દુર્ગંધ મારતી લાશ...
ગાંધીનગર: સોલા સાયન્સ સિટી ખાતે વિશ્વાસથી વિકાસ યાત્રાના બીજા ચરણના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે 3,338 કરોડના 16,359 કામોના ઇલોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત...
ગાંધીનગર : રાજ્ય સરકારે ઉકાઇ જળાશય યોજનાના ૧૬ હજાર અસરગ્રસ્તોના વ્યાપક હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણય અનુસાર ઉકાઈ જળાશય યોજનાના...
ઝઘડિયા: ઝઘડિયા તાલુકાના નર્મદા (Narmada) નદી (River) કિનારા વિસ્તારમાં મોટાપાયે મગરોનો (Crocodiles) વસવાટકેન્દ્ર બની ગયું છે. માણસો પર મગરોના હુમલાની ઘટનાના બનાવો...
ગાંધીનગર : કેન્દ્ર સરકાર દ્વારા અગિયારમી ખેત વિષયક ગણના (Agricultural Census) વર્ષ ૨૦૨૧-૨૨ સમગ્ર દેશમાં સૌ પ્રથમવાર સંપૂર્ણ ડિજિટલ માધ્યમથી (Digital Media)...
અમદાવાદ : દૂધસાગર ડેરીના (Dudhsagar Dairy) પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની 800 કરોડની ગેરરીતિના મામલે ધરપકડ (Arrest) કરવામાં આવી છે. વિપુલ ચૌધરી દ્વારા...
અંકલેશ્વર: અંકલેશ્વર (Ankleshwar) શહેર પોલીસે સુરવાડી ઓવરબ્રિજના છેડા ઉપર એચ.ડી.એફ.સી. બેંક નજીક પાયલોટિંગ કરતી મોપેડ અને વિદેશી દારૂ (alcohol) ભરેલી વૈભવી કાર...
બેઇજિંગ : ચીનમાં (China) સત્તારૂઢ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના (સીપીસી) ની 20મી મહત્વપૂર્ણ જનરલ કોન્ફરન્સ (કોંગ્રેસ) શનિવારે (Saturday) પાર્ટીના શક્તિશાળી અને કેન્દ્રીય...
એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ગૂગલની (Google) નવી પોલિસીથી થર્ડ પાર્ટી એપ્લિકેશનથી (Application) કોલ રેકોર્ડિંગ બૅન થઈ જાય છે. હવે ફોન કોલ રેકોર્ડ કરવા પર...
અમદાવાદ: અમૂલ ડેરીએ (Amul Dairy) દૂધના (Milk) ખરીદ ભાવમાં વધારો કર્યો છે. અમૂલ ડેરીએ ફરી એકવાર ભાવમાં વધારો કર્યો છે. અમૂલ ડેરીએ...
રાજકોટ: રાજકોટની (Rajkot) મારવાડી યુનિવર્સિટીમાં (Marwari University) 5 વિદ્યાર્થીઓએ (student) ભેગાં થઇને એક વિદ્યાર્થી પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યાનો ખુલાસો થયો છે....
ગાંધીનગર: ગુજરાત(Gujarat) એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં 27 વર્ષ સુધી સત્તા બદલાઈ નથી અને મોદી લહેર અકબંધ રહી છે. ગુજરાતમાં એક જ...
અમદાવાદ : યુવાઓમાં વિદેશ (Abroad) જવાનું ઘેલું ખુબ છે. અને હાલમાંતો વિદેશ જવાનો એટલો ક્રેઝ વધી ગયો છે કે લોકો દેવુ કરીને...
નવી દિલ્હી: આ વર્ષે દિવાળીના (Diwali) તહેવારમાં બેંકોની (Bank) સતત 6 દિવસની રજા (Holiday) રહેશે. દિવાળીનો તહેવાર ઉંબરે છે અને ધનતેરસના દિવસે...
ઈસ્લામાબાદ: પાકિસ્તાન(Pakistan)ના ચૂંટણી પંચે આજે તોશા ખાના કેસ(Tosha Khan Case)માં પૂર્વ વડાપ્રધાન(Former Prime Minister) ઈમરાન ખાન(Imran Khan)ને દોષિત જાહેર થયા છે. મુખ્ય...
મેલબોર્ન: ફેન્સ હંમેશા તેમના સ્ટાર્સના દિવાના હોય છે. આવું જ કંઈક ભારતીય ક્રિકેટ ટીમના (Indian Cricket Team) પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનું (Virat...
નવી દિલ્હી: હવામાન વિભાગના એલર્ટ (Alert) અનુસાર સોમવારથી (Monday) ભારે વરસાદ (Heavy rain) વરસી શકે છે. હવામાન વિભાગના જણાવ્યું અનુસાર ઉત્તર આંદામાન...
કાશી: પખવાડિયામાં બે ગ્રહણ થવું એ વિશ્વ માટે શુભ નથી. મહાભારત કાળમાં પણ 15 દિવસમાં બે સૂર્યગ્રહણ હતા. તે સમયે એક મહાન...
નવી દિલ્હી: દેશમાં સિગારેટ(cigarettes) પીનારાઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે, જેના કારણે કંપની(Company) ઓનો નફો પણ વધી રહ્યો છે. સિગારેટથી લઈને...
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
તોશાખાના કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલ
છોટાઉદેપુર જિલ્લામાં ૮.૪૨ લાખમાંથી ૭.૭૬ લાખ મતદારોના ફોર્મ ડિજીટાઇઝ
જંબુસરમાં ધરા ધ્રુજી, 2.8 તીવ્રતાનો હળવો ભૂકંપ, ઊંઘમાંથી લોકો જાગી ગયા

સુરત : રાંદેરમાં (Rander) એકલા રહેતા 89 વર્ષીય વૃદ્ધના બંગલામાં બે અજાણ્યા લૂંટ (Robbery) કરવાના ઇરાદે ઘુસી આવ્યા હતા. પરંતુ તેમની દેખરેખ રાખનાર યુવક ત્યાં પહોંચી જતા તેની ઉપર હુમલો (Attack) કરી બંને ભાગી ગયા હતા. સીસીટીવીમાં (CCTV) જોતા બે બાઈક (Bike) પર ચાર જણા આવ્યા હતા. રાંદેર પોલીસે (Police) આ અંગે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે. સીસીટીવી કેમેરામાં ચાર આરોપીઓની બાઇકનો નંબર આવી જતા તમામ લોકોને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હોવાની વિગત જાણવા મળી છે. તેમાં એક ઇલેક્ટ્રિશિયન એક પ્લમ્બર હોવાની વિગત જાણવા મળી છે.
રાંદેર ખાતે કુસુંબ વિલા બંગલોમાં રહેતા 26 વર્ષીય કૌશલ અજયભાઇ પટેલ પાર્લેપોઈન્ટ ખાતે લેડીઝ કપડાની દુકાન ચલાવે છે. તેમના દાદા ઠાકોરભાઈ પટેલ (ઉ.વ.89) કોટીયાક નગર સોસાયટીમાં ઠાકોરદ્રાર બંગલામાં એકલા રહે છે. બંગલામાં ઠાકોરભાઈની સારસંભાળ માટે વિધાબહેન અને તેના પતિ અમર સુરણકર રહે છે. ગત 18 તારીખે બપોરે ઠાકોરભાઈના બંગલામાં રહેતા ભીમરાવભાઈએ કૌશલભાઈને ફોન કરીને કહ્યું હતું કે, બપોરે દાદા બંગલામાં એકલા હતા ત્યારે બે અજાણ્યા બંગલામાં સામાન ખંખોળતા હતા. ભીમરાવભાઈ ઘરમાં જતા આ બંને અજાણ્યાએ ઘરમાં સંતાવા પ્રયાસ કર્યો હતો.
ભીમરાવભાઈની નજર પડતા બંગલાનો પાછળનો દરવાજો બંધ કરી આગળનો દરવાજો બંધ કરવા જતા બંને અજાણ્યાઓએ ભીમરાવ ઉપર હુમલો કર્યો હતો. ભીમરાવને મારમારી જાનથી મારવાની ધમકી આપી ધક્કો મારી ભાગી ગયા હતા. જેથી કૌશલભાઈ તાત્કાલિક બંગલા ઉપર પહોંચી ગયા હતા. અને સીસીટીવી ચેક કરતા બે બાઈક પર ચાર અજાણ્યા રાયણ ઇન્ટરનેશનલ સ્કુલ તરફથી કોટીયાકનગર સોસાયટીના રસ્તાના નાકા ઉપર આવ્યા હતા. અને પાછળ બેસેલા બે અજાણ્યા બાઈક પરથી ઉતરીને ઠાકોરભાઈના બંગલામાં લૂંટના ઇરાદે ઘુસી આવ્યા હતા. રાંદેર પોલીસે આ અંગે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.