ઓલપાડ: સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા સંચાલિત સિટી બસ (City Bus) અને બીઆરટીએસ (BRTS) બસોને બેફામ ગફલતભરી રીતે હંકારી અકસ્માત (Accident) સર્જવાના અનેક...
મુંબઈ: પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ ‘આદિપુરુષ’ (Aadipurush) શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. રામાયણની (Ramayan) વાર્તા પર આધારિત...
સ્કૂલો શરૂ થતાં જ નાળુ વેકેશન પત્યું, સ્કૂલો ફરી શરૂ થઈ. ફરી “બાળકોને નાસ્તામાં શું આપવું ? બાળકોમાં ખોરાકની સારી આદતોનું સિંચન...
કેરલ ફાઈલ્સ જેવી ફિલ્મોને કારણે મુસ્લિમો દ્વારા ચલાવવામાં આવતી કથિત લવ જિહાદ બાબતમાં દેશભરનાં હિન્દુ સંગઠનો સતર્ક અને સજાગ થઈ ગયાં છે,...
જુનાગઢ: જૂનાગઢમાં એક દરગાહને હટાવવાની નોટિસને લઈને શુક્રવારે સાંજે હોબાળો થયો હતો. સેંકડો લોકો દરગાહની પાસે ભેગા થઈ ગયા હતા અને સૂત્રોચ્ચાર...
આપણી પવિત્ર ફરજ છે કચરો ગમે ત્યાં નહીં નાંખવો! જાહેર જગ્યાએ રાખેલ ડસ્ટબીનમાં જ કચરો આપવો-નાંખવો જરૂરી છે. પ્લાસ્ટિકની કોથળીઓ કે રેપરો...
દિનપ્રતિદિન પર્યાવરણની સમતુલા ઘટતી જાય છે. તેની પાછળનું કારણ પાંખાં થતાં જંગલો અને વૃક્ષોનું આડેધડ છેદન કારણભૂત છે. આ બાબતે પંન્યાસ-પ્રવર પૂ....
સુરત: ડિવોર્સી અને બે સંતાનની માતાને લગ્નની લાલચ આપીને તેની સાથે શરીર સંબંધ બાંધનાર પરિણીત યુવકની આગોતરા જામીન અરજી કોર્ટે નામંજૂર કરી...
નાનપરા પોસ્ટ ઓફિસ (H.O.)માં SCSS મોટું સંયુક્ત એકાઉન્ટ છે. સન 22/23માં સમયસર 15 ટકા ફોર્મ ભરીને આવ્યું હોવા છતાં સીનીયર સીટીઝનોને પોસ્ટના...
એક વૃધ્ધને રસ્તામાં એક યુવાન આવીને પગે લાગ્યો અને કહ્યું, ‘સર, હું તમારો વર્ષો પહેલાંનો વિદ્યાર્થી છું.’ વૃધ્ધ સર ખુશ થયા અને...
દેશના આર્થિક પાટનગર મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. બીએમસીની ચૂંટણી માથે છે અને એ પછી ૨૦૨૪માં લોકસભાની ચૂંટણી છે અને...
શું શરદ પવારે નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP) માં ઉત્તરાધિકારીની ખોજનો અધ્યાય બંધ કરી દીધો? આ સવાલની ચર્ચા થોડો સમય પૂરતી અટકી શકે...
દેશના આશરે 140 કરોડ ભારતીયોની જો ઓળખ કરવી હોય તો તે આધારકાર્ડ છે. જ્યારે આધારકાર્ડની પ્રોસેસ શરૂ કરવામાં આવી ત્યારે તેને ગંભીરતાથી...
વડોદરા: શહેરમાં ટાય એન્ગલ લવ સ્ટોરીનો કરૂણ અંજામ આવ્યો છે. આજવા રોડ પર પ્રેમી અને પ્રેમિકાએ ભેગા મળીને આજવા રોડના પૂર્વ પ્રેમી...
વડોદરા: હાઈ પ્રોફાઇલ બળાત્કાર કેસ કે જેમાં પાવાગઢના પૂર્વ ટ્રસ્ટી અને એક નામાંકિત સી.એ. સંડોવાયેલા હતા તે કેસમાં ફરિયાદી હોસ્ટાઇલ થયા બાદ...
વડોદરા: મૂળ મહેસાણા અને હાલમાં શહેરના આજવા રોડ પર રહેતા સન્ની જગદીશ વાઘેલાની માતા જમનાબાઇ હોસ્પિટમાં દાખલ કરાઇ હતી. જેના કારણે શુક્રવારે...
વડોદરા: કચ્છમા બિપોરજોય વાવાઝોડું ત્રાટક્યા બાદ બીજા દિવસે વડોદરા મા તેની અસર જોવા જોવા મળી હતી સવાર થીજ આકાશમાં કાળા ડીબાગ વાદળો...
સંતરામપુર : મહિસાગર જિલ્લા કલેક્ટર દ્વારા સંતરામપુર સબ જેલ અને સંતરામપુર પોલીસ સ્ટેશનની આકસ્મીક તપાસણી કરતાં પોલીસ વિભાગમાં ભાગદોડ મચી ગઈ હતી....
આણંદ: આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લામાં બિપરજોય વાવાઝોડાની અસર વાતાવરણમાં જોવા મળી હતી. ગુરૂવારની મોડી રાત્રે જોરદાર વરસાદી ઝાપટા બાદ તેજ પવન...
વિરપુર : વિરપુર તાલુકામાં પણ બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી હતી. વ્હેલી સવારે આઠેક વાગ્યાની આસપાસ ભારે પવન તેમજ વરસાદનુ જોર જોવા...
ખેડા: બિપરજોય વાવાઝોડાની અસર હેઠળ ફુંકાયેલાં ભારે પવનને કારણે ખેડા-માતર પંથકમાં 15 કરતાં વધુ વૃક્ષો ધરાશયી થયાં હતાં. જોકે, તંત્રની ટીમે આ...
આણંદ : ડભોઈ ખાતે આવેલ ડાંગર સંશોધન કેન્દ્ર ખાતે ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોને ડાંગરની નવી જાત જીઆર 21...
ડાકોર : યાત્રાધામ ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિરમાંથી ત્રણ દિવસ બાદ 251 મી રથયાત્રા નીકળનાર છે. તેમછતાં પાલિકાતંત્ર દ્વારા હજી સુધી માર્ગ...
સુરત: (Surat) ઉત્તર મધ્ય નાઈજીરિયાના કવારા રાજ્યમાં કોઈ લગ્ન (Marriage) પ્રસંગમાંથી પરત જઈ રહેલા 300 લોકોને લઈ જતી એક નાવ નદીમાં ડૂબી...
નવી દિલ્હી: ‘આદિપુરુષ’ (Adipurush) ફિલ્મના ટીઝરથી શરૂ થયેલો વિવાદ (Controversy) રિલીઝ થયા બાદ પણ ચાલુ છે. હવે આ ફિલ્મને લઈને નવી વાત...
સુરત: (Surat) સુરતમાં ભરાતો બકરા બજાર અને શનિવાર બજાર કાયમી ધોરણે બંધ કરવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે. બકરીઈદ આવનાર હોય બે...
વાપી: (Vapi) વાપીના છરવાડામાં નેપાળી મહિલાની હત્યા (Murder) પ્રકરણમાં પોલીસ ટીમને તપાસ દરમિયાન સ્થળ પરથી એક લેઝર બ્લેડ મળી આવી હતી, જે...
ભરૂચ: (Bharuch) ભરૂચનો નર્મદા મૈયા બ્રિજ (Narmada Maiyya Bridge) જાણે રાજ્યની સરકારી બસો (Bus) માટે અકસ્માત ઝોન બની રહ્યો છે. છેલ્લા એક...
ગાંધીનગર: (Gandhinagar) સૌરાષ્ટ્ર- કચ્છના દરિયાકાંઠે ગઈકાલે મોડી સાંજે બિપોરજોય વાવાઝોડું (Cyclone) ત્રાટક્યું હતું. જેને કારણે ભયાનક તારાજી સર્જાય છે. આ આફતની સ્થિતિમાં...
નવી દિલ્હી: દિલ્હીની (Delhi) મંડોલી જેલમાં બંધ મહાઠગ સુકેશ ચંદ્રશેખરે (Sukesh chandrashekhar) રેલવે મંત્રી (Railway minister) અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને ઓડિશા ટ્રેન...
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
શિનોરમાં સરકારી એસ.ટી. બસ ચાલક દ્વારા અકસ્માત, એકનું મોત
ઓલપાડ: સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા સંચાલિત સિટી બસ (City Bus) અને બીઆરટીએસ (BRTS) બસોને બેફામ ગફલતભરી રીતે હંકારી અકસ્માત (Accident) સર્જવાના અનેક બનાવો બનતા રહે છે. ડ્રાઈવરો બેફામ બસો હંકારે છે જેના લીધે અવારનવાર અકસ્માત થતા રહે છે અને નિર્દોષોએ જીવ ગુમાવવા પડે છે. આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં સિટી બસના પીધેલા ડ્રાઈવરે નશાની હાલતમાં ગફલતભરી રીતે બસ હંકારીને અકસ્માત સર્જયો છે.
આ ઘટના શુક્રવારે રાત્રે ઓલપાડ રોડ પર બની હતી. રાત્રિના સમયે બસને ડેપો પર લઈ જતી વખતે પીધેલા ડ્રાઈવર અને કંડકટરે રસ્તે જતી કારને ટક્કર મારી હતી અને ત્યાર બાદ ડ્રાઈવરે સ્ટીયરીગ પરથી કાબુ ગુમાવતા બસ ખાડીમાં ખાબકી હતી. સદ્દનસીબે બસ ડેપોમાં જતી હોય અંદર કોઈ પેસેન્જર નહોતા જેના લીધે મોટી ઘટના ટળી હતી.
અકસ્માતને પગલે લોકો ભેગા થઈ ગયા હતા. ડ્રાઈવર અને કંડક્ટર નશામાં હોય લોકો ગુસ્સે ભરાયા હતા. લોકોનો ગુસ્સો પારખી ડ્રાઈવર અને કંડક્ટર ખેતર તરફ ભાગ્યા હતા. ત્યારે લોકોએ તેમનો પીછો કરી પકડીને ઢોર માર માર્યો હતો.
સિટી બસમાં નાની બાળકીને જોઈ લોકો ગુસ્સે ભરાયા
સુરત મનપા દ્વારા હવે સિટી બસ ઓલપાડ સુધી દોડાવવામાં આવી રહી છે. ગઈકાલે શુક્રવારે રાત્રે ઓલપાડથી સુરત પરત સિટી બસ આવી રહી હતી. બસને ડેપોમાં લઈ જવામાં આવી રહી હતી. ત્યારે સિટી બસના ડ્રાઈવર અને કંડકટરે નશો કર્યો હતો. નશાના લીધે સિટી બસના ડ્રાઈવરનો સ્ટીયરીંગ પર કાબુ નહોતો. ડ્રાઈરે રોડ પર દોડતી એક કારને ટક્કર મારી હતી ત્યાર બાદ સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા બસ સાઈડમાં ખાડીમાં ખાબકી હતી.
આટલી મોટી બસ ખાડીમાં પડતા આસપાસના લોકો મદદના ઈરાદે દોડી ગયા હતા. જોકે, કંડકટર અને ડ્રાઈવર ખેતર તરફ દોડી ગયા હતા, જ્યારે બસમાં એક નાનકડી બાળકી હતી. બાળકીને બહાર કાઢ્યા બાદ લોકો ડ્રાઈવર અને કંડકટર તરફ જતા તે બંને નશાની હાલતમાં દેખાયા હતા, જેથી લોકો ગુસ્સે ભરાયા હતા અને બંનેને ઢોર માર માર્યો હતો.
ડ્રાઈવર-કંડકટર સામે કાયદેસરની કાર્યવાહી શરૂ
સુરત મનપાના ડેપ્યુટી કમિશનર કમલેશ નાયકે કહ્યું કે ઓલપાડથી સુરત ડેપો તરફ જતી બસનો ગઈ રાત્રે અકસ્માત થયો છે. પ્રાથમિક માહિતી અનુસાર બસમાં કોઈ પેસેન્જર નહોતા. કારને ટક્કર માર્યા બાદ બસ ખાડીમાં પડી હતી. ડ્રાઈવર નશામાં હતો તેવો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરાયો છે. પોલીસને જાણ કરવામાં આવી છે. જે હકીકત બહાર આવશે તે અનુસાર કાયદેસરની કાર્યવાહી કરાશે.