વડોદરા : દર વર્ષની જેમ આ વર્ષે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા યોજાવા જઈ રહી છે. જેને લઈને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા...
પેટલાદ: પેટલાદમાં આવતીકાલે ૯૭મી રથયાત્રા નીકળનાર છે. તે પૂર્વે આજરોજ ભગવાન લાલજી મહારાજનું મોસાળું શેખડી ગામથી નીકળ્યું હતું. જે શાંતિપૂર્ણ માહોલમાં સાંજે...
આણંદ : આણંદ શહેર અને જિલ્લામાં રથયાત્રાનો માહોલ બે દિવસ જોવા મળશે. આ બે દિવસ દરમિયાન શહેર અને જિલ્લામાંથી કુલ 13 સ્થળેથી...
લીમખેડા: લીમખેડા નગરમાં અગામી 20 મીના રોજ નીકળનારી છઠ્ઠી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાની તડામાર તૈયારીઓ રથયાત્રા સમિતિ દ્વારા ચાલી રહી છે તો...
દાહોદ: દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના કાલીયાકુવા ગામે ગતરોજ મધ્યરાત્રીના સમયે મોટરસાઈકલો પર લઈ જવાતો વિદેશી દારૂની હેરાફેરી કરતાં બુટલેગરોને પકડવાનો અને...
શહેરા: શહેરા તાલુકાના કવાલી ગામે કાચા મકાનની દિવાલ ધરાસાયી થતા ઘરની અંદર રહેલ પરિવારજનોનો આબાદ બચાવ થયો હતો.જ્યારે ધામણોદ અને અણિયાદ ગામે...
સુરત: (Surat) કામરેજના (Kamrej) વાવ ખાતે આવેલા વશિષ્ઠ વિદ્યાલયના તેજસ્વી વિદ્યાર્થીઓએ JEE ADVANCE – 2023માં ઉત્કૃષ્ઠ પરિણામ પ્રાપ્ત કરીને સુરત જિલ્લાનું ગૌરવ...
અમદાવાદ: (Ahmedabad) અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથ મંદિરથી (Jagannath Temple) પરંપરાગત નીકળતી ભવ્ય રથયાત્રા (Rath Yatra) આવતીકાલે અષાઢી બીજને મંગળવાર 20મી જૂનના રોજ...
સુરત: આજે મંગળવારે અષાઢી સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથ, ભાઇ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નીજ મંદિરમાંથી બહાર આવી ભકતોના દ્વારે આવે...
છત્તીસગઢ : છત્તીસગઢના (Chhattisgarh) કોરબામાં એક કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં (Commercial Complex) ભીષણ આગ લાગી હતી. આગ લાગતા અફરા તફરી મચી ગઈ હતી. કોમર્શિયલ...
અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વર-ઉમરવાડા રોડ ઉપર નૌગામાથી મોપેડ લઇ કોસંબા જતી માતા-પુત્રીને બાઈક (Bike) લઈને આવેલો એક શખ્સ પુત્રીના (Daughter) ગળામાંથી અઢી લાખનું...
રાજપીપળા: (Rajpipla) સાગબારા તાલુકાના દેવમોગરા મંદિરે (Temple) દર્શન માટે આવેલી યુવતીની એક યુવકે છેડતી કરતાં યુવક વિરુદ્ધ ફરિયાદ કરતાં ગુનો દાખલ થયો...
મુંબઇ: ‘બિગ બોસ’ના (Bigg Boss) ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે કોઈ સ્પર્ધકને શો શરૂ થયાના 12 કલાકની અંદર તેની હરકતોને કારણે બહાર...
નવસારી: (Navsari) નેશનલ હાઈવે નં. 48 (National Highway) ઉપર નવસારી નિરાલી હોસ્પિટલ પાસે બાઈક (Bike) સ્લીપ થતા મુંબઈના યુવાનનું મોત નીપજ્યું હતું....
ગાંધીનગર : અમદાવાદના (Ahmedabad) જાસપુર ખાતે વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર (Maa Umiya Mandir) વિશ્વઉમિયાધામનું નિર્માણ કાર્ય પૂરજોશમાં...
નવી દિલ્હી : ભારતમાં (India) યોજનારા ODI વર્લ્ડ કપ (World Cup) પહેલા એશિયા કપનું (Asia Cup) પાકિસ્તાન અને શ્રીલંકામાં આયોજન થવાનું છે....
અમદાવાદ : અમદાવાદના (Ahmedabad) એક દંપતિએ અમેરિકામાં (America) ગેરકાયદે જવા માટે એક એજન્ટની મદદ લીધી હતી. આ એજન્ટે તેમની સાથે અમેરિકા જવા...
નવી દિલ્હી: ઉત્તરાખંડમાં બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી જેવા પવિત્ર ધામો આવેલા છે. અહીં ભક્તોની આસ્થા જોડાયેલી છે. ત્યારે ઉત્તરાખંડના કેદારનાથ ધામનો...
મુંબઇ: સની દેઓલના (Sunny Deol) દિકરા કરણ દેઓલ 18 જૂને દ્રિશા આચાર્ય સાથે લગ્ન સંબંધમાં બંધાયો છે. લગ્ન થયા બાદ સાંજે મુંબઇમાં...
ફિલ્મ ‘આદિપુરુષ’નો (Film Adipurush) નો ફુગ્ગો બે જ દિવસમાં ફૂટી ગયો છે. ફિલ્મના (Film) રિલીઝ પહેલા જેટલી આતુરતાથી તેની રાહ જોવાતી હતી...
નવી દિલ્હી: વિશ્વમાં (World) સૌથી વધુ કમાણી કરનારા ખેલાડીઓની લિસ્ટમાં વિરાટ કોહલીનું (Virat Kohli) નામ સામેલ છે. કોહલી માત્ર ક્રિકેટમાંથી (Cricket) જ...
નવી દિલ્હી: AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ની મદદથી શાળા, કોલેજ કે ઓફિસ વગેરેનું કામ ઝડપથી અને સચોટ રીતે કરી શકાય છે....
ગોરખપુર: ભગવદ ગીતા (Bhagavad Gita) સહિત સનાતન હિન્દુ ધર્મ માટે છેલ્લાં 100 વર્ષથી વિવિધ પુસ્તકોનું (Books) પ્રકાશન કરનાર સૌથી મોટી સંસ્થા ગીતા...
સુરત: સુરતના (Surat) પાલનપુર પાટીયા વિસ્તારમાં રહેતો આઈ.ટી. સોફ્ટવેર યુવક હનીટ્રેપનો (HoneyTrap) શિકાર બન્યો છે. મહિલા સહિતની ટોળકીએ યુવકને વોટ્સઅપ કોલ કરી...
જયપુર: બિપોરજોય વાવાઝોડાએ ગુજરાતમાં (Gujarat) ભારે તબાહી મચાવી હતી ત્યારપછી તે રાજસ્થાન (Rajasthan) તરફ ફંટાયું હતું. રાજસ્થાનમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ (Heavy...
ભોપાલ: મધ્યપ્રદેશની (MadhyaPradesh) રાજધાની ભોપાલનો (Bhopal) એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેટલાક લોકો યુવકના ગળામાં ફાંસો...
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે છત્તીસગઢ કેડરના IPS અધિકારી રવિ સિંહાને (Ravi Sinha) દેશની ગુપ્તચર સંસ્થા રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ના નવા ચીફ...
ભરૂચ: સંસ્કારી પાર્ટીના અનેક કારનામાઓ બહાર આવી રહ્યા છે. હાલમાં ભરૂચ જીલ્લા ભારતીય જનતા પાર્ટીના અગ્રણી મહિલા નેતા છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ...
નવી દિલ્હી: અમેરિકી રાષ્ટ્રપતિ (US President) જો બિડેનના આમંત્રણ વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી (Narendra Modi) 21 જૂનથી 23 જૂન સુધી અમેરિકાની (America)...
મુંબઈ: ફિલ્મ આદિપુરુષ (Adipurush) હાલ ચર્ચામાં છે. આ ફિલ્મ બોક્સ ઓેફિસ (Box Office) પર ધમાલ મચાવી રહી છે. પ્રથમ દિવસે જ આ...
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
શિનોરમાં સરકારી એસ.ટી. બસ ચાલક દ્વારા અકસ્માત, એકનું મોત
સુરતીઓ ફાર્મ હાઉસ પર થર્ટી ફર્સ્ટની પાર્ટીનું પ્લાનિંગ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે..
અમદાવાદની શાળાઓમાં ધમકીનો ઈ-મેલ વિદેશી સર્વરથી મોકલ્યો હતો
સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા: કોંગ્રેસ
ભારતી સિંહ 41 વર્ષની ઉંમરે બીજી વખત માતા બની, પુત્રને જન્મ આપ્યો
ગુનેગારોના પગ ધ્રુજી જાય તેવી કડક હાથે કાર્યવાહી કરો: હર્ષ સંઘવી
ગુજરાત દેશનું સેમીકન્ડકટર અને સોલાર હબ બનશેઃ હર્ષ સંઘવી
SIR: ચૂંટણીપંચ દ્વારા આજે ડ્રાફટ મતદાર યાદી જાહેર થશે
વકીલ અને કીમના PI પ્રવિણસિંહ જાડેજા હની ટ્રેપના ગુનામાં 3 લાખની લાંચ લેતા ઝડપાયા
વડોદરા : દર વર્ષની જેમ આ વર્ષે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા યોજાવા જઈ રહી છે. જેને લઈને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આજે વડોદરા શહેરમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્ર નગરચર્યાએ નીકળશે. ભગવાનનો રથ સ્ટેશન વિસ્તારમા મુકવામાં આવશે જ્યાંથી બપોરે 2.30 કલાકે જય રણછોડ અને હરે રામા હરે કૃષ્ણ ના જયઘોષ સાથે રથને સોનાની સાવરણીથી રથના માર્ગ ને સાફ કરી ને ભક્તો દોરડું ખેંચીને રથને પ્રસ્થાન કરાવશે. રથયાત્રામા લાખો ભક્તો જોડાવાના હોવાથી શહેર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રથયાત્રામા વિવિધ વેષભુષામા બાળકોના ફ્લૉટ મુખ્ય આકર્ષણ નું કેન્દ્ર બનશે.

પ્રસાદ માટે 35 ટન શીરો તૈયાર
આજે અહીં 35 થી 40 ટન જેટલો શીરો અહીં બનાવવામાં આવી રહ્યો છે. ખાલી રથયાત્રાની અંદર પ્રસાદી તરીકે લોકોમાં વહેંચવામાં આવશે. વડોદરા શહેરના વાસીઓને આજે રથયાત્રામાં જોડાવા અને પ્રસાદ લેવા માટે નિમંત્રણ આપવામાં આવ્યું છે. આ અંગે મંદિરના મહારાજ જણાવે છે કે, ભગવાન જગન્નાથની યાત્રાની તૈયારીઓ ચાલી રહી છે. આ પ્રસાદ જે રથ પાછળ ચાલશે તે અહીં તૈયાર થઈ રહ્યો છે. આ પ્રસાદ શહેરવાસીઓ, જે લોકો રથ ખેંચશે, ભગવાનની યાચના કરશે તેમની માટે છે. આજે સાંજ સુધી પ્રસાદી તૈયાર કરવામાં આવશે. જે બાદ રાત્રિના સમયે ભંડારાની તૈયારીઓ શરૂ કરવામાં આવશે.
રથને ફૂલોથી શણગારવામાં આવ્યો
ભગવાન ના રથને શણગારવા માટે કેટલાય મણ ફૂલો મગાવવા આવ્યા હતા. વિવિધ ફૂલો થી રથને શણગારવા માટે બે દિવસ તૈયારીઓ કરવા મા આવી હતી જેને આજે પૂર્ણ કરી દેવામાં આવી હતી.
અધિકારીઓ સહિત નેતાઓની પણ હાજરી
રથયાત્રામા શહેરના પ્રથમ નાગરિક નિલેશ રાઠોડ અને શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ, ધારાસભ્ય કેયુર રોકડીયા, યોગેશ પટેલ સહિત ના ધારાસભ્યો હાજર રહી ને ભગવાન જગન્નાથ ના આશીર્વાદ મેળવશે સાંસદ, કલેકટર, પો. કમિશનર સહિત ના અધિકારીઓ પણ રથયાત્રા મા સહભાગી બનશે.
સાધુ સંતો અને ભજન મંડળીઓ જોડાશે
રથયાત્રામા શહેરના સાધુ સઁતો મોટી સંખ્યામા જોડાશે. તેમજ શહેરની ખાસ ભજન મંડળી, મહિલા મંડળો રથયાત્રા મા જોડાઈ ને ભજનોની રમઝટ બોલાવશે. રથયાત્રામા ભજનોની સાથે મહિલા મંડળો ગરબે પણ ઘુમશે જે આકર્ષણ નું કેન્દ્ર બનશે.
રથયાત્રા નું વિવિધ જગ્યાએ સ્વાગત
રથયાત્રા જે માર્ગ પરથી પસાર થશે તે માર્ગ પર વિવિધ સંસ્થાઓ, મહાનુભાવો દ્વારા જગત ના નાથનું સ્વાગત કરશે જ્યારે મુસ્લિમબધુંઓ મછીપીઠ, અને ન્યાયમંદિર દુધવાલા મહોલ્લા પાસે જગન્નાથ ભગવાનનું સ્વાગત કરી ને કોમી એકતા નું ઉદાહરણ પૂરું પાડશે