ગાંધીનગર: 2014 પછી પહેલી વખત રાજય સરકારના એસટી (ST) નિગમ દ્વારા બસોના (Bus) ભાડામાં (Rent) આજે 1થી 6નો ભાવ વધારો અમલી બનાવ્યો...
ખેડા: ખેડા તાલુકાના ડામરી ગામની સરકારી પ્રા.શાળામાં બે વર્ગખંડ પૈકી એક વર્ગખંડના પતરાં ઉડી ગયાં છે અને બીજા વર્ગખંડમાં વરસાદી પાણી ટપકી...
કપડવંજ : નડીઆદ – કપડવંજ – મોડાસા વચ્ચે ત્રણ વર્ષથી વધુ સમયના અગાઉથી પેસેન્જર ટ્રેન દોડતી હતી અને તે સમયે વિવિધ સ્ટેશનના...
સુરત: ચોમાસા (Monsoon) દરમિયાન શહેરમાં રોગચાળાનો (Epidemic) કહેર ધીરેધીરે વધી રહ્યો છે. એક બાજુ તંત્ર ડોર ટુ ડોર સર્વે કરી રહ્યું છે,...
ખંભાત : ખંભાત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં ભાજપ – કોંગ્રેસ વચ્ચે ચૂંટણી જંગ ખૂબ જ રસાકસીભર્યો બને તેવા એંધાણ જોવા મળી...
નવી દિલ્હી: પાકિસ્તાનથી (Pakistan) પોતાના પ્રેમને મળવા આવેલી સીમા સચિનની પ્રેમકહાનીથી સૌ વંચિત છે. આ કેસમાં અલગ અલગ એંગલથી પોલીસ તપાસ કરી...
ઉમરેઠ : ઉમરેઠમાં રહેતી 28 વર્ષિય માનસિક વિકલાંગ યુવતી પર ગામના 75 વર્ષિય વૃદ્ધે નજર બગાડી હતી અને તેણે આ યુવતીને હવસનો...
સુરત(Surat): અમદાવાદ (Ahmedabad) ઇસ્કોન બ્રિજની (Iscon Bridge) ઘટના રાજ્યમાં ચકચારી મુદ્દો છે, ત્યારે રવિવારની રાત્રે સુરતના કાપોદ્રામાં (Kapodra) રાત્રે પૂરપાટ ઝડપે આવતા...
વડોદરા: ગાયકવાડી શાસનના ભેટ સમા કમાટીબાગ ઝૂ નજીકના 100 વર્ષ જૂનો બ્રિજ બંધ કરાયો છે. પરિણામે ઝૂ નિહાળવા આવતા સહેલાણીઓને વાઘ ઘરથી...
રાજકોટ: અમરેલી (Amreli) જિલ્લાના ડુંગરના એક યુવાને ગામની યુવતી સાથે ભાગીને પ્રેમલગ્ન (Love marriage) ર્ક્યા હોવાના કારણે આ યુવતીના ભાઈ સહિત 7...
વડોદરા: શહેરના ઇલેક્શન વોર્ડ નં.13માં આવેલ અઢાળ ક્વાર્ટર્સ થી ગંગોત્રી એપાર્ટમેન્ટ સુધીનો રોડ ખખડધજ હાલતમાં:લોકો અકસ્માતના ભોગ બની રહ્યાં છે, ઇમરજન્સી વાહનો,...
સુરત: ઉમરા પોલીસે સફલ સ્કવેરમાં (Sufferl Souare) થાઈ સ્પા એન્ડ બ્યુટીના (ThaiSpaAndBueaty) નામે ચાલતું કુટણખાનું (Brothel) ઝડપી 6 થાઈ મળીને કુલ 14...
વડોદરા : વડોદરામાં વર્ષોથી ઉજવાતા ગણેશોત્સવની આગવી ઓળખ છે. ક્યાંક ડેકોરેશન તો ક્યાંક મૂર્તિઓની થીમ, તો ક્યાંક મૂર્તિઓની ઉંચાઇ જાણીતી છે. અને...
વડોદરા : રવિવારે સાંજે ૮:૦૦ કલાકે ૨૦૦ જેટલા રહીશો એ છેક સોમાતલાવ પાસે દશ વર્ષ પહેલાં મેઇન્ટનાન્સ ના રૂપિયા ઉઘરાવી વેચેલા કાન્હા...
મુંબઈ: મહારાષ્ટ્રના (Maharastra) થાણેમાં સમૃદ્ધિ એક્સપ્રેસ કંન્સ્ટ્રકશન સાઈટ પર મોટી હોનારત સર્જાઈ હતી જેમાં 16 મજૂરોની મોત (Death) થયાં હતાં. થાણેના શાહપુર પાસે...
વડોદરા : શહેર સહિત સમગ્ર ભારતમાં રિક્ષાને સેફ સવારી ગણવામાં આવે છે. સસ્તી અને સાલામત કહેેવાતી સવારીમાં રિક્ષા ચાલકો દ્વારા ભાડાને નામે...
હરિયાણા: હરિયાણાના (Hariyana) મેવાત અને સોહનામાં સોમવારે બે સમુદાયો વચ્ચે જોરદાર હંગામો થયો હતો. આ હિંસાની (Violence) આગ ફરીદાબાદના ગુરુગ્રામ (Gurugram) સુધી...
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયા (Team India) ઓગસ્ટમાં આયર્લેન્ડ (Ireland) સામે ત્રણ મેચની T20I શ્રેણી રમવાની છે. આ સિરીઝ 18 ઓગસ્ટથી શરૂ થશે....
નવી દિલ્હી: કટોકટી દરમિયાન દિલ્હીની મુલાકાત લેનાર માલાવી સંસદીય પ્રતિનિધિમંડળને ભારતે ઘણો વિશ્વાસ આપ્યો છે. ભારતે કહ્યું છે કે તે ચક્રવાત ફ્રેડીથી...
અમદાવાદ: ચૂંટણી (Election) પહેલા આંદોલન કરી રહેલા એલઆરડી ભરતી (LRD Bharti) 2018-19માં પાસ થયેલા ઉમેદવારોને (Candidate) એનકેન પ્રકારે સરકારે (Goverment) નોકરીનું વચન...
ગાંધીનગર: ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી (Childrens University) ભારતીય મૂલ્યો અને સંસ્કારોથી મહાન મનુષ્યના નિર્માણ માટે સંકલ્પબદ્ધ છે. શ્રેષ્ઠ માનવના નિર્માણ માટે બાળકનું શ્રેષ્ઠ હોવું...
નવી દિલ્હી: બેંગલુરુમાં (Bengaluru) મળેલી વિપક્ષની બેઠકમાં (Opposition Parties) નિર્ણય લેવામાં આવ્યો હતો કે ગઠબંધનનું નવું નામ I.N.D.I.A. અર્થાત્ ભારતીય રાષ્ટ્રીય વિકાસલક્ષી...
નવી દિલ્હી : દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેનાને (LG Vinay Saxena) મળવા માટે તેમના નિવાસ...
નવી દિલ્હી: નોકરીના બદલામાં જમીન (Land for job scam) કૌભાંડમાં લાલુ પરિવારની (Lalu Yadav) મુશ્કેલીઓ વધી છે. જમીન કૌભાંડ મામલે લાલુ યાદવના...
નવી દિલ્હી : ઓસ્ટ્રેલિયાના (Australia) દરિયા કિનારે થોડા દિવસો પહેલા એક રહસ્યમય વસ્તુ (mysterious thing) મળી આવી હતી. આ રહસ્યમય વસ્તુ મળી...
સુરતઃ સુરત (Surat) 108 ઈમરજન્સી (Emergency) સેવા ચોર્યાસી તાલુકાના દેલાડવા ગામની પ્રસૂતા માતા અને નવજાત બાળક માટે આશીર્વાદરૂપ બની હતી. સગર્ભા મહિલાને...
નવી દિલ્હી: પાકિસ્તાનથી (Pakistan) સચિનના પ્રેમમાં ભારત આવેલી સીમા હૈદર બાદ અંજુમો કેસ ચર્ચામાં છે. ભારતમાં (India) પતિ અને બાળકોને છોડીને પાકિસ્તાન...
કાનપુર : ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) કાનપુરમાંથી (Kanpur) એક ચોકાવનારી ઘટના સામે આવી છે. કાનપુરની એક શાળામાં ધોરણ 10ના વિદ્યાર્થીની (student) તેનાજ...
મુંબઇ: બોલિવૂડ (Bollywood) અભિનેતા અક્ષય કુમારની (Akshay Kumar) ફિલ્મ ‘ઓહ માય ગોડ 2’ (OMG-2) તેની રિલીઝ પહેલા જ ઘણા વિવાદોમાં (Controversy) ફસાઈ...
સુરત: ફિલીપીન્સમાં (Philippines) મેડિકલનો (Medical) અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને (Student) Next ની પરીક્ષા ન આપી શકે એવો મનાઈ હુકમ ફરમાવાતા વિદ્યાર્થીઓમાં ભારે...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
ગાંધીનગર: 2014 પછી પહેલી વખત રાજય સરકારના એસટી (ST) નિગમ દ્વારા બસોના (Bus) ભાડામાં (Rent) આજે 1થી 6નો ભાવ વધારો અમલી બનાવ્યો છે. છેલ્લા 10 વર્ષમાં એસટી નિગમ દ્વારા કોઈ ભાવ વધારો કરાયો નહોતો, જો કે ડીઝલ, મોંઘવારી ભથ્થા, ટાયર તથા ચેસીસના ભાવમાં થયેલા વધારાના કારણે ભાડા વધારાની એસટી નિગમને ફરજ પડી છે. આ ભાવ વધારાથી 10 લાખ જેટલા પ્રવાસીઓને અસર થશે. વર્ષ ૨૦૧૪ બાદ આજદિન સુધી વિવિધ કારણોસર નિગમનું આર્થિક ભારણ ખુબ જ વધ્યું છે. જેને પગલે ગુજરાતમાં પણ બસની ટિકિટના ભાવમાં વધારો કરાયો છે.
એસટી નિગમની લોકલ બસોમાં 85 ટકા મુસાફરો એટલે રોજના 10 લાખ લોકો 48 કિલોમીટર સુધીની મુસાફરી કરે છે, જેઓને રૂપિયા 1થી 6 રૂપિયા સુધીનો વધારો ચૂકવવો પડશે. અંદાજે 25 ટકા જેલો ભાડા વધારો કરાયો છે. લોકલ બસમાં પ્રતિ કિ.મી. 64 પૈસાની જગ્યાએ 80 પૈસા કરાયા, એક્સપ્રેસ બસમાં 68 પૈસાના 85 પૈસા અને નોન એસી સ્વીપર કોચના 62 પૈસાના 77 પૈસા કરાયા છે.
ભાડા વધારા સામે એસટી નિગમે 250 જેટલી નવી ઈલે. બસો મૂકવાનું આયોજન કર્યુ છે. 200 હાઈ એન્ડ એસી બસો દોડાવાશે. 200 અધતન સ્લીપર કોચ દોડાવાશે. 200 ગુર્જર નગરી વાહનો દોડાવાશે. 3000 જેટલી સુપર એકસપ્રેસ બસો દોડાવાશે. આ રીતે એસટી નિગમ દ્વારા 3850 જેટલા નવીન ટેકનોલોજીવાળા વાહનો દોડાવવામાં આવનાર છે. એસટી નિગમ દ્વારા રાજયભરમાં 2784 ડ્રાઈવર, 2034 કંન્ડકટર, 2420 મિકેનિક તથા 1603 કલાર્ક મળીને કુલ 8841 જેટલા કર્મચારીઓની ભરતી કરવામાં આવનાર છે.