સુરત: સુરતના (Surat) ઇસનપુર ગામની હદમાં વિદ્યાર્થીઓથી (Students) ભરેલી ઇકો કારને અકસ્માત (Accident) નડતા 3 વિદ્યાર્થીઓના કરુણ મોત (Death) નિપજ્યા હોવાની ઘટના...
નવી દિલ્હી : જેમ પાકિસ્તાનની (Pakistan) મહિલા સીમા હેદર (Seema Heder) પોતાના ઓનલાઈન પ્રેમીને મળવા પાકિસ્તાનથી ભારત પહોંચી હતી. તેવી જે રીતે...
નવી દિલ્હી: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ બહુપ્રતીક્ષિત મિશન ચંદ્રયાન-3 (Chandrayaan-3) નું સફળતા પૂર્વક લોન્ચિંગ (Launch) કર્યુ છે. જે બાદ હેવ...
ભરૂચ: ભરૂચ જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે નં-8 (National Highway No.8) પર વરસાદને પગલે ધોવાતા ભરૂચથી (Bharuch) ખરોડ ચોકડી સુધી એક તરફ...
સુરત: મણિપુરમાં (Manipur) મહિલાઓ જોડે બનેલી શરમ જનક ઘટનાના ઘેરાપ્રત્યાઘાત સુરતમાં (Surat) પણ જોવા મળી રહ્યા છે. જેના વિરોધમાં આજ રોજ ડો.બાબા...
નવી દિલ્હી: ઉત્તરપૂર્વીય શહેર કિકિહારમાં આવેલ મિડલ સ્કૂલ જિમની (Middle school gym) છત (Ceiling) અચાનક તૂટી પડતાં 10 લોકોનાં મોત (Death) થયાં...
નવી દિલ્હી: એલોન મસ્કે (Alon Musk) વિશ્વની સૌથી મોટી માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરને (Twitter) ખરીદ્યા બાદ ટ્વિટરમાં એક પછી એક ઘણા ફેરફારો કર્યા...
અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) શહેરના ઈસ્કોન બ્રિજ (IsconBridge) પર ફૂલસ્પીડમાં કાર દોડાવી 9 નિર્દોષ લોકોને કચડી મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલને (TathyaPatel) આજે...
દમણ: સંઘ પ્રદેશ દમણ (Daman)ના દુનેઠા સ્થિત પથ્થરની ક્વોરીના લેકમાંથી (Quora Lake) દુનેઠા ગામમાં જ રહેતા એક વ્યક્તિની ડૂબી ગયેલ અવસ્થામાં લાશ...
નવી દિલ્હી: વૃંદાવનના (Vrindavan) પ્રસિદ્ધ સંત પ્રેમાનંદ મહારાજ (PremanandMaharaj) ગોલોકના રહેવાસી હોવાની માહિતીને તેમના આશ્રમે અફવા ગણાવી છે. આશ્રમ મેનેજમેન્ટે વૃંદાવન નિવાસી...
સુરત: વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીએ (Narendra Modi) દેશની સ્વતંત્રતાને 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘આઝાદીના અમૃત્ત મહોત્સવ’ના ભાગરૂપે દેશના ગ્રામીણ વિસ્તારોમાં જળસંકટને...
સુરત: સુરત (Surat) કાપોદ્રામાં પાણીની ટાંકીમાં (Water tank) ગાય (Cow) પડી જતા લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા. જોકે ફાયરના (Fire) જવાનોએ ચાલુ...
સુરત: દરિયાઈ માર્ગે થતાં ડ્રગ્સ (Drugs) સ્મગ્લીંગના રેકેટનો સુરત પોલીસે (Surat Police) પર્દાફ્રાશ કરી 4.79 કરોડની કિંમતનું 9.590 KG High Purity અફઘાની...
જુનાગઢ: જુનાગઢમાં (Junagadh) એક માળનું એક મકાન ધરાશાયી (Collapsed) થયા હોવાની ઘટના બની છે. આ મકાનના કાટમાળ નીચે 4 લોકો દટાયા છે....
અમદાવાદ: હજું તો અમદાવાદના (Ahmedabad) ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતને (Accident) 15 દિવસ પણ નથી થયા ત્યારે બીજા એક નબીરાએ અકસ્માત સર્જયો...
સુરત: ભારતની (India) પ્રથમ ડબલ ડેકર ટ્રેન (Double Decker Train) ફ્લાઈંગ રાણી (Flying Rani)ના નવા LHB કોચમાંથી પાણી ટપકવા લાગ્યું છે, જેના...
સુરત: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) ના નાણાકીય વ્યવસાય રિલાયન્સ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ્સ (જેનું નામ બદલીને Jio ફાયનાન્સિયલ સર્વિસિસ રાખવામાં આવશે) ના વિભાજન પછી મુકેશ...
સુરત: આમ તો સુરતના (Surat) ડુમસ (Dummas) બીચનો હોરર પ્લેસમાં (Horror Place) સમાવેશ થાય છે. ધણીવાર આ બીચ પરથી કંઈક અજુગતું દેખાઈ...
વાત છે. ભારતના પૂર્વીય વિસ્તાર મણીપુરની છે. ૭૭ દિવસ પહેલાની શર્મ ભરી ઘટના આખા દેશને હલાવી ગયો. જ્યારે એ વાયરલ થયું ત્યારે...
તા-૧૬મી જુલાઈ-૨૦૨૩ સ્વાતંત્ર્ય સંગ્રામના ગાંધીયુગમાં જોડાનાર અને મહિલાઓનું નેતૃત્વ કરનાર મીઠુબેન પીટીટ ઉર્ફે માયજીની ૫૦મી પુણ્યતિથિ હતી. આખા દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓ માટે...
વાયર નામે ન્યૂઝ પોર્ટલના રિપોર્ટ અનુસાર ક્રોની કેપીટાલિઝમ તરીકે જે નવી અર્થવ્યવસ્થાની નીતિ સરકારે અપનાવી છે તેનાથી ગણતરીના ઉદ્યોગપતિઓને જ લાભ થાય...
ચાર દિવસ પહેલા અમદાવાદના એસજી હાઈવે પર આવેલા ગોતાના રહેવાસી અને નામચીન શખ્સ એવા પ્રજ્ઞેશ પટેલના પુત્ર તથ્ય પટેલે ગઇકાલે રાત્રે ઈસ્કોન...
આજના 18 જુલાઇ 23ના અંકમાં અધિક શરૂ થતાં જ ચિકનનો ભાવ 250થી ગગડીને 140 થઇ ગયો’ના શીર્ષકથી જે અહેવાલ છપાયો તેના સંદર્ભમાં...
ફોક્ષકોન-વેદાન્તાનુ જોઇન્ટ વેન્ચર કે જેમણે ગત વર્ષે સેમીકન્ડક્ટર ચીપ મેન્યુફેક્ચરીંગ કંપની ભારતમાં કાર્યરત કરવાની જાહેરાત કરેલ એ સંયુક્ત સાહસમાંથી ફોક્ષકોને છૂટા થવાનો...
ગુજરાતી ભાષા સાહિત્યમાં ભકત કવિ નરસિંહ મહેતા આદિકવિ ગણાય છે. રાષ્ટ્રપિતા ગાંધીજી રોજ સાંજે પ્રાર્થનાસભામાં નરસિંહ મહેતાની રચના ‘‘વૈષ્ણવજન તો તેને રે...
એક દિવસ સોશ્યલ સાયન્સના વર્ગમાં જીવનની સાર્થકતા વિષે વાતો થતી હતી.સાર્થક જીવન કેવું હોવું જોઈએ? પ્રોફેસરે પૂછ્યું. કોઇએ કંઈ જવાબ ન આપ્યો....
અમદાવાદમાં એક શ્રીમંતના છકી ગયેલા તારાજકુમારે એકસો વીસ કિલોમીટરની ઝડપે નવ નિર્દોષ લોકો પર જેગવાર કાર ચડાવી દીધી અને કચડી માર્યા. ગુજરાતના...
ભારત તાજેતરમાં જ ચીનને પાછળ છોડી સૌથી વધુ વસતી ધરાવતો દેશ બન્યો છે. આજે વિશ્વની કુલ વસતી લગભગ ૮ અબજે પહોંચી છે...
સળગી રહ્યો છે, તેનો સેંકડો વર્ષ જૂનો આંતરિક સદભાવનાનો પાયો. અલગ-અલગ સમુદાયો વચ્ચેનો સુખેથી સાથે રહેવાનો તાંતણો પણ સળગી રહ્યો છે. મૈતેઈ,...
મુંબઈ: કૌન બનેગા કરોડપતિ સિઝન 15 (KBC) ટીવીનો લોકપ્રિય ક્વિઝ આધારિત ગેમ રિયાલિટી શો (Game reality show) છે. આ રિયાલિટી શોને બોલિવૂડના...
નલિયામાં 10 ડિગ્રી ઠંડીનો પ્રુજારો
ધોળકામાં લગ્ન સમારંભમાં ખોરાકી ઝેરની 400 લોકોને અસર, 100ને દાખલ કરાયા
વડોદરા શહેરમાં રફતારના રાક્ષસ બેફામ : નશામાં ધૂત કાર ચાલકે બુલેટ ચાલકને ઉડાવ્યો
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર કરાયા
વોર્ડ નં. 13નું સિદ્ધનાથ તળાવ તરસ્યું: પાણી સુકાતા સર્જાઈ ભયાનક સ્થિતિ જળચર સૃષ્ટિ મૃત્યુની અણી પર
આઠ દિવસમાં વડોદરા એરપોર્ટ પર 30 ફ્લાઈટ કેન્સલ થઈ
ઉ.મા.શિક્ષક સંઘ મહામંડળની ગાંધીનગર રજૂઆત
વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે 37 ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર
શંકાશીલ પતિના ત્રાસથી કંટાળેલી પરણીતાની દાહોદ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
વુડા સર્કલ પર મુકેલા સિગ્નલ લાઈટો દિશાવિહીન
ગંભીરા દુર્ઘટના બાદ વડોદરાના બ્રિજનું ‘ઇમરજન્સી’ સમારકામ થયું હતું
હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: દેવગઢબારિયા નગરપાલિકામાં ફરી ભાજપ સત્તારૂઢ – ધર્મેશ કલાલ ફરી પ્રમુખ
દસ વર્ષીય સગીરાના અપહરણ-દુષ્કર્મ કેસમાં કુટુંબી સગાને 20 વર્ષની કેદ
વડોદરા : અંકોડિયા ગામે ખેતરમાંથી 25 વર્ષીય યુવતીનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો
કંપનીના કર્મચારી પર જીવલેણ હુમલો: એક દિવસના પગાર કપાતની અદાવત
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગ કાબૂમાં આવ્યા બાદ ફરી ભભૂકી, સતત 10 કલાકથી ઓલવવાના પ્રયાસો ચાલુ
‘ધુરંધર’ ફિલ્મનો જૂનાગઢમાં વિરોધ: બલોચ મકરાણી સમાજે ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરી
સંસદમાં SIR પર ચર્ચા થઈ શકે નહીં, અમિત શાહે કારણ સમજાવ્યું
ગોવા ક્લબ અગ્નિકાંડઃ માલિકો લુથરા બંધુઓની નફ્ફટાઈ, કહ્યું- અમે ડેઈલી મેનેજમેન્ટ જોતા નથી
ધામસિયા ચેકપોસ્ટ પર રોયલ્ટી વિનાની ડોલોમાઇટ પાવડર ભરેલી બે ગાડીઓ ઝડપાઈ
રવિવારે ખુલશે શેરબજાર, ક્યારે અને કેમ?, સરકારના આ નિર્ણય પાછળનો ઉદ્દેશ શું…
સાવલીના ઝુમખા ગામે ખેતરમાં પાણી મુકવા ગયેલા ખેડૂતનું વીજ કરંટ લાગતા મોત
ઈન્ડિગો સંકટ પર કોર્ટનો કેન્દ્ર સરકારને સવાલ, આવી સ્થિતિ કેમ ઉદ્દભવી, જવાબદાર કોણ..?
”પૂછ્યાં વિના એવોર્ડ કેમ આપ્યો?”, શશી થરૂરને વીર સાવરકર એવોર્ડ મળ્યો તે ન ગમ્યું
સોશિયલ મીડિયા મિત્રતા વડોદરાના વૃદ્ધને ભારે પડી; યુવતી અને સાગરિતો દ્વારા 7 લાખની ઠગાઈ, એક આરોપી ઝડપાયો
કવાંટના યુવક દ્વારા નક્સલવાદી હિડમાના સમર્થનમાં રીલ પોસ્ટ કરાતા છોટાઉદેપુર પોલીસની કાર્યવાહી, ધરપકડ
”તેં મારું જીવન…”, હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ માહિકા માટે કહી દિલની વાત, BCCIએ વીડિયો શેર કર્યો
ઝૂંપડાવાસીઓનો આક્રોશ: મકાન આપવાના નામે VMC એ 5,000 લીધા, પછી રાતોરાત ઠંડીમાં ઝૂપડા તોડી નાખ્યા!
ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકે ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી નિયુક્ત
વિરાટ-રોહિતનો દબદબો, ICCના રેન્કિંગમાં ટોચ પર યથાવત્
સુરત: સુરતના (Surat) ઇસનપુર ગામની હદમાં વિદ્યાર્થીઓથી (Students) ભરેલી ઇકો કારને અકસ્માત (Accident) નડતા 3 વિદ્યાર્થીઓના કરુણ મોત (Death) નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. કોલેજ ના વિદ્યાર્થીઓ લઇ જતી વાન ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પણ તમામ વિદ્યાર્થીઓ માલિબા કોલેજના હોવાનું અને પરત માંડવી જતી વખતે ખરવાસા ઇસનપુર માર્ગ પર અકસ્માત નો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. વાન અકસ્માતમાં ઘવાયેલા 6 જેટલાં વિદ્યાર્થીઓને બારડોલી સરદારમાં હોસ્પિટલ માં સારવાર માટે ખાસેડાયા છે. બારડોલી પોલીસે ઘટના સ્થળે દોડી આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો ના જણાવ્યું હતું કે ઘટના બારડોલી તાલુકાના ઇસનપુર ગામની સીમામાં બની હતી. કોલેજ વિદ્યાર્થીઓ વાનમા માલિબા કોલેજ થી છૂટી ને માંડવી તરફ જતા હતા. એ દરમિયાન ખરવાસા ઇશનપોર રોડ પર વાન ચાલક વિદ્યાર્થી એ સ્ટિયરિંગ પર થી કાબુ ગુમાવતા વાન ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ ગઈ હતી. આઠ પૈકી માંડવી ના પારસ રોહિતભાઈ શાહ તેમજ કામરેજ અવંતિકા સોસાયટી માં રહેતા જય અમરચંદ શાહ મળી બે વિદ્યાર્થી ના ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય છ જેટલા વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતાં . જેઓને 108 એમ્બ્યુલન્સ ની મદદ વડે બારડોલી ની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મહુવા ના રહેવાસી આ એ વાન ના ડ્રાઇવર કીર્તન ભાવસાર નું પણ મોત થયું હતું. મૃત્યુ આંક ત્રણ થયો હતો.
ઈજાગ્રસ્ટ ના નામની યાદી
મૃતકો ની યાદી