ધરમપુર: (Dharampur) મહારાષ્ટ્રના મિત્રો (Friends) કાર (Car) લઈને ગુજરાત ફરવા આવ્યા હતાં. તેઓ ધરમપુરના સિદુમ્બર ખડકદહાડ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે...
વડોદરા: ખોડિયાનગરથી વૃંદાવન ચાર રસ્તા વચ્ચે EX MLA લખેલી નેમ પ્લેટ વાળી કાર (Car) પર સ્ટેન્ટ (Stunt) કરનાર ત્રણે સગીરો સહિત પાંંચ...
રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા (RBI) એ ગુરુવાર 17 ઓગસ્ટના રોજ દાવો ન કરેલી થાપણો શોધવા માટે UDGAM (અનક્લેઈમ ડિપોઝિટ – ગેટવે ટુ...
ભરૂચ: એકતાનગરના સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of unity) શનિ, રવિ અને તા-15મી ઓગસ્ટની રજામાં ગુજરાતનું (Gujarat) નંબર વન ડેસ્ટિનેશન (Destination) બની રહ્યું...
નાગપુર: નાગપુરમાં (Nagpur) એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. નાગપુર એરપોર્ટ (Airport) પર ફ્લાઈટ પહેલા જ એક પાઈલટનું (Pilot) મોત (Death) થઈ...
ઉમરગામ: (Umargam) ઉમરગામ તાલુકાના સંજાણમાંથી મહિન્દ્રા xuv કારની ચોરી (Theft) કરનારા બે સગા રાજસ્થાની ભાઈઓ મહારાષ્ટ્રના (Maharashtra) પુના થી પકડાયા છે. પોલીસે...
મુંબઇ: સંજય દત્ત (Sanjay Dutt) રાજા હતો. તેમની પત્નીનું તેના મંત્રી સાથે અફેર હતું. જ્યારે સંજય દત્તને આ વાતની ખબર પડી ત્યારે...
સુરત : ચોમાસુ સંસદીય સત્ર (Monsoon session) સમાપ્તિ અને “મારી માટી મારો દેશ ” ના (Meri maati mera desh) ઉપક્રમે નવસારી- સુરત...
સુરત : સુરતથી (Surat) વધુ એક અંગદાન ડોનેટ (Organ donation) લાઈફ સંસ્થા દ્વારા મહાવીર હોસ્પિટલથી કરાવવામાં આવ્યું હતું. ગઢવાડા જૈન સમાજના હસમુખભાઈ...
નવી દિલ્હી: દિલ્હી (Delhi) વિધાનસભામાં (Assembly) આજે ભારે હોબાળો થયો હતો. આજે વિધાનસભાના વિશેષ સત્રનો છેલ્લો દિવસ છે અને આજે વિધાનસભામાં મણિપુર...
દમણ: સંઘપ્રદેશ દમણ કોસ્ટગાર્ડના (Daman Coast Guard) જવાનોએ મૂળ ચીનના (China) એક ક્રૂ મેમ્બરનો જીવ બચાવવામાં સફળતા મેળવી છે. મધ દરિયે એક...
સુરત: હીરા પેઢીઓના બેંક અકાઉન્ટ ફ્રિઝ (Bank account freeze) કરવાની ઘટનાને રાજ્યના ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવીએ ગંભીરતાથી લીધી છે. હીરા ઉદ્યોગના...
નવી દિલ્હી: આજે ભારતને (India) ચંદ્રયાન-3 (Chandrayaan-3) મિશનમાં મહત્વની સફળતા મળી છે. મૂન મિશનને આગળ વધારતા વિક્રમ લેન્ડર પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થઈ...
જામનગર (Jamnagar): ક્રિકેટર (Cricketer) રવિન્દ્ર જાડેજાના (RavindraJadeja) પત્ની અને ધારાસભ્ય રીવાબા જાડેજાનો (MLARivabaJadeja) એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેમાં...
દમણ: (Daman) દમણ પૂલ દુર્ઘટના માં મોતને ભેટેલા 28 બાળકોની યાદમાં બનાવવામાં આવેલ સ્મારકની (Memorial) અવમાનનાનાં દ્રશ્યો સામે આવતા લોકોમાં રોષ જોવા...
સુરત: પાંડેસરામાં મહિલાઓ (Woman) પર હુમલાનો (Attack) કેસમાં ઇજાગ્રસ્ત યુવતીએ પોલીસ કમિશનર કચેરીમાં જ્વલનશીલ પ્રવાહી છાંટી આપઘાતનો (Suicide) પ્રયાસ કરતા ભાગદોડ મચી...
ભરૂચ: ભરૂચમાં (Bharuch) જર્જરિત બનેલા નર્મદા એપાર્ટમેન્ટના (Narmada Apartment) એક બ્લોકનો કેટલોક હિસ્સો ધરાશાયી (Block Collapsed) થતાં એક વ્યક્તિનું કાટમાળ નીચે દબાઈ...
નવી દિલ્હી: નેહરુ મેમોરિયલના (Nehru Memorial) નામ બદલવાને લઈને શરૂ થયેલી રાજનીતિ વચ્ચે હવે આ મુદ્દે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું (Rahul Gandhi)...
સુરત (Surat) : નાનપુરા ખાતે બર્થડે (BirthDay) પાર્ટીમાં ગયેલા યુવકની ચપ્પુના (Knief) ઘા ઝીંકી હત્યા (Murder) કરી હોવાની ચકચારી ઘટના સામે આવી...
સુરત: કતારગામમાં પરણિતાને ઢોર માર (Beat) મરાયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. અર્ચનાબેને વિવેક જવેરભાઈ કાચરીયા સાથે લવ મેરેજ (Love marriage) કરી...
સુરત (Surat) : શહેરમાં ક્રિપ્ટો કરન્સીના (Crypto Currency) નામે કરોડો રૂપિયાનો ધંધો બેરોકટોક થઇ રહ્યો છે. તેમાં ગત વર્ષે પાંચ હજાર રૂપિયાના...
ગાંધીનગર: ગુજરાતમાં ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે 17 થી 19 ઑગસ્ટ, 2023 દરમિયાન ભારતની G20ની અધ્યક્ષતા હેઠળ G20 આરોગ્ય મંત્રીઓની (Health Ministers) બેઠક...
સુરત(Surat): ગદ્દર (Gadar) ફિલ્મ (Movie) પ્રેમીઓ (Lovers) માટે આદર્શ કથા કહેવાય છે. પોતાના પ્રેમને પામવા તારાસિંહના પાત્રમાં સન્ની દેઓલ (SunnyDeol) પાકિસ્તાન (Pakistan)...
નવી દિલ્હી: ઉઝબેકિસ્તાનમાં કથિત રીતે 65 બાળકોના મોતનું (Death) કારણ બનેલ ભારતીય કફ સિરપ (Indian cough syrup) અંગે એક મોટો ખુલાસો થયો...
સુરત: SMCના દરોડા બાદ ઓલપાડ પોલીસ (Police) સફાળી જાગી હોવાનું સામે આવ્યું છે. દેશી દારૂની (Alcohol) ભઠ્ઠીઓ પર ઓલપાડ પોલીસના દરોડા બાદ...
સુરત: અમરોલી બ્રીજ (Amaroli Bridge) ઉપર સીટી બસના (City bus) ડ્રાઈવર (Driver) સાથે દાદાગીરી કરતો વિડીયો (Video) સામે આવતા ચર્ચાનો વિષય બન્યો...
નવી દિલ્હી: રશિયા (Russia) અને યુક્રેન (Ukrain) વચ્ચેના યુદ્ધને (War) દોઢ વર્ષ જેટલો સમય થઈ ગયો છે પરંતુ આ યુદ્ધનો અંત હજું...
સુરત: ભેંસાણ રોડ ઉપર આવેલા ગ્લોબલ વ્યુની સામે એક 7 ફૂટ ઊંડા ખાડામાં ભેંસ (Buffalo) પડી જતા ફાયરના જવાનોએ (Firefighters) મહામુસીબતે બહાર...
બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનક મંગળવારે પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુની કેમ્બ્રિજ યુનિવર્સિટીના પરિસરમાં યોજાઈ રહેલી રામ કથામાં ભાગ લેવા પહોંચ્યા હતા...
નવી દિલ્હી: અદાણી ગ્રુપની (Adani Group) કંપની અદાણી પાવરના શેરમાં ભારે વધઘટ જોવા મળી હતી. GQG પાર્ટનર્સ, જેણે હિંડનબર્ગ ગ્રૂપના આરોપોને પગલે...
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ઝાલોદમાં નાતાલ પૂર્વે ભવ્ય ક્રિસમસ શાંતિ યાત્રાનું આયોજન: CNI ચર્ચ દ્વારા પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ અપાયો
અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ
હજુ બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
અમેરિકામાં MAGA આંદોલન નિષ્ફળતા તરફ આગળ વધી રહ્યું છે?
અ મેસી (Messi / Messy) અફેર : ઘરનાં છોકરાં ઘંટી ચાટે ઉપાધ્યાયને આટો
જેહાદીઓના નવા સરનામા તરીકે ઉભરી રહેલું બાંગ્લાદેશ
વિસરાતું, હિજરાતું… અસલ સુરત
મૈં હું ના
એસટી ડેપોના શૌચાલયમાં પેશાબ કરવાની ફી 10 રૂપિયા!
સિડનીમાં આતંકીઓ દ્વારા થયેલો હિચકારો હુમલો
ધરમપુર: (Dharampur) મહારાષ્ટ્રના મિત્રો (Friends) કાર (Car) લઈને ગુજરાત ફરવા આવ્યા હતાં. તેઓ ધરમપુરના સિદુમ્બર ખડકદહાડ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે નાના પુલ પાસે એક વાહન આવતા તેઓએ કારને અચાનક બ્રેક મારી હતી. જેને લઈ કારના ટાયર સ્લીપ થઈ ડિવાઈડર તથા ઝાડ સાથે અથડાઈ હતી. કારમાં સવાર મિત્રોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી, જ્યારે એક યુવકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં તેનુ મોત નિપજયું હતું.
જલગાંવ જિલ્લાના (મહારાષ્ટ્ર) ચાલીસગાંવ તાલુકાના ધામણગાંવના પ્રદીપ સંપતરાવ નિકમનો પુત્ર મયુર (ઉં..22) તેના મિત્રો ગૌરવ લાહુરે, શુભમ, કૃષ્ણા ખેરનાર તથા મહેશ અનંદા દરાડે (રહે. સત્યગાંવ તા.યેવલા) સાથે કૃષ્ણા ખેરનારની આઈ-20 કાર નંબર MH-15-HY-3555 લઈ ગુજરાત ફરવા આવ્યા હતાં. દરમિયાન સિદુમ્બર ખડકદહાડ પાસે આવેલા નાના પુલ પહેલા સામેથી એક વાહન આવતા મહેશે કારને અચાનક બ્રેક મારતા વરસાદના કારણે કારના ટાયર સ્લીપ થઈ કાર લોખંડના ડિવાઈડર તથા ઝાડ સાથે અથડાઈ જતા મયુર પ્રદીપ નિકમને માથામાં ગંભીર ઇજા થઇ હતી.
મયુરને સાઈનાથ હોસ્પિટલમાં લાવી સારવાર માટે દાખલ કરી રાત્રે વધુ સારવાર માટે નાસિક લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સોપોના હોસ્પિટલમાં ડોક્ટરે બીજી હોસ્પિટલમાં લઈ જવા કહેતા તેને ચાલીસગાંવ ખાતે આવેલી ગ્રામીણ રૂગનાલયમાં લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો. પ્રદીપ નિકમેં ધરમપુર પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે.
ડાંગ જિલ્લાના સુબીરથી બરડીપાડા માટે એસટી બસ ફાળવવા માંગ
સાપુતારા: આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નવી દિલ્હી દ્વારા ડાંગ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી સુબીરથી બરડીપાડા આવવા જવા માટે એસટી બસ ફાળવવા માટેની માંગ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં આવેલ બરડીપાડા અને સાજુપાડા બે ગ્રુપ ગ્રામ પંચાયતમાં બરડીપાડા, સાજુપાડા, ખોખરી, બંધપાડા, ધુલદા ગામનો સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદની સુબીર તાલુકા બ્રાન્ચ ઓફિસ દ્વારા તાલુકા લેવલની કોઈપણ કામગીરી કરવાની હોય ત્યારે તેમના કર્મચારીઓએ પોલીસ સ્ટેશન, મામલતદારની કચેરી–સુબીર, PHC શિંગાણા, આઈ.ટી.આઈ., સ્કૂલ, બેન્ક, તાલુકા અધિકારીની કચેરી, સુબીર વગેરે ખાતે અવરજવર કરતા હોય છે. પરંતુ બસનો અભાવ હોવાને કારણે કર્મચારીઓએ હાલાકી ભોગવવી પડે છે. ત્યારે લોકચર્ચા સાથે અનેક સવાલ ઉઠવા પામ્યા છે.
શું તાલુકા લેવલે કામગીરી કે અવર-જવર માટે બસની સુવિધા પુરી પાડવી એ તાલુકા કે જિલ્લા વહીવટી તંત્રની જવાબદારી નથી? શું આમ જનતાને બસમાં બેસવાનો અધિકાર નથી? આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ સુબીર તાલુકા દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી સુબિરથી બરડીપાડા આવવા જવા માટે બસની ફાળવણી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.